દક્ષિણ ગુજરાતની સૌથી મોટી ગણાતી નવી સિવિલ હોસ્પિટલના માઇક્રોબાયોલોજી વિભાગમાં એક નવી પ્રયોગશાળા શરૂ કરવામાં આવી છે. વ્યક્તિને કેટલા પ્રમાણમાં એચઆઇવી છે..?...
ભારતમાં રસીકરણ અભિયનમાં આપવામાં ડોઝની કુલ સંખ્યા 1.77 કરોડને વટાવી ગઈ છે. એમ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે ગુરુવારે જણાવ્યું હતું.હાલના રસીકરણ તબબકમાં 60...
હાલ અમુક વર્ગના લોકો જ કોરોના સામેની રસી લઈ શકે એવા કડક અંકુશો રાખવા પાછળ શું તર્ક છે એનો ખુલાસો કરવા દિલ્હી...
કેન્દ્રીય માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલયે (એમઆરઆરટીએ) ગુરુવારે એક જાહેરનામું બહાર પાડ્યું હતું જેમાં જણાવવામાં આવ્યું છે કે, નાગરિકો માટે આધાર વેરિફિકેશન...
સુરત મનપાની ચૂંટણીઓના પરિણામોમાં વરાછા વિસ્તારમાં પાટીદાર પ્રભાવિત વિસ્તારોમાં ફરી એકવાર ભાજપનો કરૂણ રકાસ થયો છે. તેમજ 120 બેઠક જીતવાનાં સપનાંને આ...
સ્પાઇસ જેટ એરલાઇન્સની કાર્ગો કંપની સ્પાઇસ એક્સપ્રેસના સીનિયર વાઇસ પ્રેસિડેન્ટ એમએમ ગહરીએ આજે સ્થાનિક ફ્રેન્ચાઇઝીના ઉદ્ઘાટન સમારોહને સંબોધતા જણાવ્યું હતું કે, સુરત...
આગની ઘટનાઓ બનતી અટકાવવા માટે ફાયર વિભાગ દ્વારા વારંવાર નોટિસ ફટકારી ફાયર સેફટી ઉભી કરવા માટે તાકીદ કરવા છતા નોટિસ ધોળીને પી...
સુરત: શહેરમાં ફરીથી કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. પ્રતિદિન નોંધાતા પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં ફરીવાર સખત ઉછાળો જોવા મળી રહ્યો છે. દિવાળી બાદ...
શહેરમાં (Surat) છેલ્લા ઘણા દિવસોથી ફરીથી કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. ગુરુવારે શહેરમાં 91 કેસ નોંધાયા હતાં. સૌથી વધુ 31 કેસ અઠવા...
નવસારી, ધનોરીનાકા (ગણદેવી) : નવસારી જિલ્લામાં (Navsari District) કછોલી ગાંધીઘર મુકબધિર શાળાના 2 વિદ્યાર્થીઓને કોરોના થતા શાળા બંધ કરવામાં આવી છે. એ...
નવી દિલ્હી: મેટ્રો મેન ઈ શ્રીધરન કેરળ (Kerala) માં ભારતીય જનતા પાર્ટી (BJP) ના સીએમ પદના ઉમેદવાર હશે. કેરળ ભાજપ અધ્યક્ષ કે.સુરેન્દ્રને ગુરુવારે...
પશ્ચિમ બંગાળ (West Bengal) વિધાનસભાની ચૂંટણીમાં (Election) માત્ર ત્રણ અઠવાડિયા બાકી છે, ત્યારે ભાજપમાં આંતરિક વિવાદો પક્ષની ચિંતાનું કારણ બની ગયો છે....
નવી દિલ્હી: મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે (Arvind Kejriwal) દિલ્હીની એલએનજેપી હોસ્પિટલમાં કોરોના વાયરસ રસી મૂકાવી. CM કેજરીવાલ સાથે તેમના માતા પિતાએ પણ કોવિડ-19 રસીનો પહેલો ડોઝ...
વલસાડ: (Valsad) ગત વર્ષે માર્ચ મહિનાથી લોકડાઉનમાં ટ્રેનો (Train) બંધ હોવાથી નિયમિત મુસાફરી કરતા હજારો લોકોને હાલાકીનો સામનો કરવો પડતો હતો. જો...
દિલ્હી (Delhi) હાઈકોર્ટે (High Court) આજે એક અરજીની સુનાવણી કરતાં સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા અને ભારત બાયોટેકને કોવિશિલ્ડ અને કોવેક્સિન રસી અંગે...
ઈઝ ઓફ લિવિંગ (IS OF LIVING) એટલે કે રહેવા લાયક દેશના સૌથી શ્રેષ્ઠ શહેરોની યાદીમાં સુરત (SURAT) 5માં ક્રમે જાહેર કરાયુ છે....
સુરત: (Surat) અમદાવાદની આયશા (ayesha suicide case) સમગ્ર દેશમાં એક સંવેદનાનો ચેહરો બની ગઈ છે. કોણ જાણે કે ભારતમાં આવી કેટલીય આયશા...
LONDON : પૂર્વ અમેરિકન અભિનેત્રી અને રોયલ પરિવારની પુત્રવધૂ મેગન મર્કેલ ( MEGHAL MARKEL) પર તેના કર્મચારીઓને ડરાવવાનો આરોપ મૂક્યો છે. તેમની...
ફરી એક વખત ગુજરાત(GUJARAT)માં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં કોંગ્રેસ હારી (CONGRESS LOSE)ગઈ. જે પાર્ટી પાસે એક સદી કરતાં પણ વધારે સમયનો અનુભવ હોય,...
દાહોદ: (Dahod) સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીનું (Election) મતદાન પુર્ણ થયા બાદ દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના હીરોલા ગામે ખેડા ફળીયા પ્રાથમિક શાળા રોડ પર...
SURAT : શહેરના સચિન જીઆઈડીસી ( SACHIN GIDC) પોલીસની હદમાં આવેલા પાલી ગામમાં રહેતા બે મિત્રો વચ્ચે 20 રૂપિયા ( 20 RUPEES)...
સુરત: સુરત મેટ્રો(SURAT METRO)ની કામગીરી હવે ધીમે ધીમે ગતિ પકડી રહી છે. સુરત મેટ્રોના બંને ફેઇઝ એટલે કે કુલ 40.35 કિ.મી.ના મેટ્રો...
સુરત: શહેરમાં સાયબર ક્રાઈમ (CYBER CRIME) ટોળકીએ સેંકડો લોકોને શિકાર બનાવતા ભોગ બનનારાઓએ સંબંધીત પોલીસ સ્ટેશન (POLICE STATION) અને સાયબર ક્રાઈમમાં અરજી...
‘સાઇના’ ( SAINA) નું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે, જેમાં પરિણીતી ચોપડા ( PARINITI CHOPDA) બેડમિંટન ચેમ્પિયન સાઇના નેહવાલની ( SAINA NEHWAL)...
SURAT : કોવિડ-19 ( COVID – 19 ) ના સમયગાળા દરમિયાન બંધ કરી દેવાયેલી લોકલ ટ્રેનો ( LOCAL TRAIN) હવે વેસ્ટર્ન રેલવે...
બોલિવૂડ અભિનેત્રી (BOLLYWOOD ACTRESS) સ્વરા ભાસ્કરે રાહુલ ગાંધીના પુશઅપ્સનો વીડિયો રિટ્વીટ કર્યો છે. આ વીડિયોમાં રાહુલ ગાંધી (RAHUL GANDHI) એક હાથે પુશઅપ્સ (PUSH...
તાપસી પન્નુ ( TAPSHI PANNU) અને અનુરાગ કશ્યપ ( ANURAG KASHYAP) ના ઘરે આવકવેરા વિભાગ ( INCOME TEX ) ના દરોડા બીજા...
દાહોદ: દાહોદ તાલુકાના વરમખેડા ગામે ગતરોજ સ્થાનીક સ્વરાજ્યની ચુંટણીના પરિણામ બાદ રાત્રીના સમયે આ મત વિસ્તારમાં તાલુકા પંચાયતની બેઠક પરથી હારી ગયેલ...
આણંદ: તિરૂપતિ ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલિત સરદાર પટેલ એજ્યુકેશન કેમ્પસમાં શૈક્ષણિક પ્રવૃતિઓની સાથે સાથે રમત- ગમતની પ્રવૃતિઓ કરવામાં આવે છે તેથી રમતગમત ...
વડોદરા : વડોદરા શહેરમાં બુધવારે ગરમીનો પારો મહત્તમ 37.2 ડીગ્રી અને લઘુત્તમ 17.4 ડીગ્રી એ પહોંચ્યો હતો.જ્યારે ગરમીની શરૂઆત થતા જ...
બીસીએ ચૂંટણી વિવાદ હાઈકોર્ટમાં, ચાર ઉમેદવારોની અપીલ પર સુનાવણી લાઈવ સ્ટ્રીમિંગથી થઈ
સુરતના વીવર્સને ત્રણ તરફથી માર, કારખાના ચાલુ રાખવા કે બંધ કરવા તે અંગે મંતવ્યો મંગાવ્યા
સંકટનો કહેર! સૂરતના ડાઈંગ-પ્રોસેસ હાઉસીસે લીધો કડક નિર્ણય
સંકટમાં સૂરતના વણકરો! Google Surveyનો સહારો લઈ ઉદ્યોગ બચાવવાની કોશિશ
IPL 2026 માટે BCCIના પ્રેક્ટિસથી લઈને ટ્રાવેલ સુધી 7 નવા નિયમો જાહેર
વડોદરા : પેટ્રોલ અછતની અફવાથી અફરાતફરી, પોલીસ તંત્ર મેદાનમાં, માઈકથી શહેરીજનોને પેનિક નહીં થવા અપીલ
હિન્દુ, શીખ, બૌદ્ધ સિવાયના ધર્મે બદલ્યા તો SC/ST અધિકાર નહીં
LPG સંકટ વચ્ચે કર્ણાટકનો મોટો નિર્ણય
‘કોહલીને આઉટ કરવાનો પ્રયત્ન તો કરીશ!’
બુલેટ ટ્રેન અને સુપર એક્સપ્રેસ વેની બાજુમાં વસેલું અંકલેશ્વર તાલુકાનું ગામ સજોદ
ઈરાનનો મિસાઈલ હુમલો
13 વર્ષની પીડાની ગાથા હવે ફિલ્મમાં, હરીશ રાણાનો સંઘર્ષ મોટા પડદા પર
IPL મીડિયા રાઈટ્સમાં હવે નહીં દેખાય મોટો ધડાકો?
ચૂંટણી પંચના પત્ર પર BJPની સીલ
વડોદરામાં AAPના 24 ઉમેદવારો જાહેર, સ્થાનિક રાજકારણમાં નવી સરગર્મી
સોના-ચાંદીમાં મોટો ધડાકો
પેટ્રોલ છે ના સરકારી દાવા પોકળ ? પંપો પર નો-સ્ટોકના બોર્ડ અને લાંબી કતારો
ઇમરાન ખાન માટે ક્રિકેટ જગત એકજુટ
ગુજરાતમાં ગભરાટ વચ્ચે સરકાર એક્શનમાં, સોશિયલ મીડિયા પર ફેલાતી ખોટી અફવાઓથી દૂર રહેવા અપીલ
જેલમાંથી ઇમરાન ખાનનો મોટો આરોપ!
સમુદ્રની નીચે ભયાનક ઝટકો!
પેટ્રોલ માટે ‘પાણીપત’: ફતેગંજ પંપ પર લાઈનવાહનચાલકો વચ્ચે મારામારી, વીડિયો વાયરલ
આત્મનિર્ભર અને ફિટ ઇન્ડિયા અને ફિટ ગુજરાતનો નારો રમુજ રીતે દેખાય છે
યુદ્ધ સમગ્ર વિશ્વ માટે અનુચિત
ટ્રમ્પનો દાવો: 5 દિવસમાં ઈરાન સાથે ડીલ શક્ય, પરંતુ તેહરાનનો ઇનકાર
‘હોર્મુઝ પર મારી અને આયાતોલ્લાની સાથે કમાન!’
શેરબજારમાં જબરદસ્ત કમબેક
પાકિસ્તાનમાં US-ઈરાન બેઠક?
ટેકનોલોજી આશીર્વાદ કે અભિશાપ?
ટેક્સાસમાં ભયાનક વિસ્ફોટ
દક્ષિણ ગુજરાતની સૌથી મોટી ગણાતી નવી સિવિલ હોસ્પિટલના માઇક્રોબાયોલોજી વિભાગમાં એક નવી પ્રયોગશાળા શરૂ કરવામાં આવી છે. વ્યક્તિને કેટલા પ્રમાણમાં એચઆઇવી છે..? તે જાણવા માટે વાઇરલ લોડ પ્રયોગશાળાનું શરૂ થઇ છે.
15 દિવસના સમયગાળામાં જ હોસ્પિટલમાં 350 થી વધુ લોકોએ ટેસ્ટ કરાવ્યા હોવાનું કહેવાય છે. એચ.આઇ.વી.ની સારવાર માટે હાલમાં સુરતના એઆરટી સેન્ટર ખાતે 5500 જેટલા દર્દીઓ નોંધાયેલા છે અને એચ.આઇ.વી -1 વાયરલ લોડ ટેસ્ટ દ્વારા તમામ દર્દીઓની દેખરેખ રાખી શકાય છે.
નવી સિવિલ હોસ્પિટલમાં તમામ પ્રકારના મેડિકલ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. સુરતની નવી સિવિલમાં કરવામાં આવતી વિવિધ પ્રકારની સારવાર પૈકી સૌથી મહત્ત્વની ગણાતી એચઆઇવીની ટ્રીટમેન્ટ દરમિયાન વ્યક્તિને કેટલા પ્રમાણમાં એચઆઇવી છે. દવા લીધા પછી વ્યક્તિને એચઆઇવીના વાઇરસ ઓછા થયા છે કે નહી..? તે જાણવા માટે સુરતની મેડીકલ કોલેજના માઇક્રોબાયોલોજી વિભાગમાં એચઆઇવી વાઇરલ લોડ પ્રયોગશાળા શરૂ કરવામાં આવી છે.
આ પ્રયોગશાળા તા. 15મી માર્ચથી શરૂ કરવામાં આવી હતી. જેમાં અત્યાર સુધીમાં 350 થી વધુ લોકોએ સારવાર લીધી છે. આ અંગે મેડીકલ કોલેજના ડિન ડો. ઋતંભરા મહેતા અને સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ ડો. શૈલેષ પટેલના જણાવ્યા પ્રમાણે જે વ્યક્તિને એચઆઇવી થઇ ગયો છે અને જે લોકો એચઆઇવીથી સંક્રમિત થયા છે તેઓના શરીરમાં કેટલા પ્રમાણમાં વાઇરસ છે તે જાણવા માટે આ પ્રયોગશાળા શરૂ કરવામાં આવી છે.
જે વ્યક્તિને દવા આપવામાં આવી છે તે લોકોમાં એચઆઇવીના વાઇરસ ઓછા થયા છે કે નહી..? તેની પણ તપાસ કરવામાં આવે છે. એચ.આય.વી વાયરલ લોડ પ્રયોગશાળામાં જે મશીન મુકાયું છે તેમાં રેડીએશનની શક્યતા ખુબ જ ઓછી છે. એચ.આય.વી સંક્રમણનું નિદાન કરાયેલા તમામ દર્દીઓ સામાન્ય રીતે એઆરટી આજીવન હોય છે.
અત્યાર સુધી સિવિલમાંથી ટેસ્ટ કરાવવા માટે દર્દીને પ્રાઇવેટ લેબમાં મોકલવા પડતા હતા
ડોક્ટરના જણાવ્યા પ્રમાણે અત્યાર સુધી એચઆઇવી સંક્રમિત લોકોને એઆરટી (એન્ટી રીટ્રોવાઇરલ સેન્ટર)માં જે લોકો સારવાર માટે આવતા હતા તેઓને વાઇરલ રોડના ટેસ્ટ માટે બહાર જવું પડતુ હતુ. શહેરની પ્રાઇવેટ લેબમાં આ રિપોર્ટના અંદાજે ચારથી પાંચ હજાર જેટલો ખર્ચ કરવો પડતો હતો. ત્યારે હવે સુરતની નવી સિવિલમાં નવી વાઇરલ લોડ શરૂ થઇ છે તેમાં દર્દીઓને વિનામૂલ્યે સારવાર મળી રહેશે. જે એચઆઇવી ગ્રસ્ત લોકો માટે ખુબ જ મહત્ત્વની સાબિત થશે.