લખનઉ (Lucknow): ઉત્તરપ્રદેશના બદાયુમાં (Budaun, UP) મંદિરમાં દર્શન કરવા ગયેલી 50 વર્ષીય મહિલા પર મંદિરના પૂજારી, તેના શિષ્ય અને એક ડ્રાઇવર દ્વારા...
સુરત (Surat): દેશમાં ટૂંક સમયમાં કોરોના રસીકરણ (Corona Vaccination) કાર્યક્રમ શરૂ થવાનો છે. લોકોનું અને સરકારનું ધ્યાન હાલમાં રસીકરણ કાર્યક્રમ પર છે....
આણંદ: (Anand) આણંદથી અઢી માઈલ દૂર આવેલ જીટોડીયા ગામની પશ્વિમ દિશામાં મોગરી તરફ જવાના માર્ગ ઉપર અંદાજિત ૧૦૧ર વર્ષ કરતાં પણ પુરાણું...
આણંદ: ઉનાળાના આગમનને હજુ બે માસનો સમય બાકી છે ત્યારે ગ્લોબલ ર્વોમિંગની અસરના કારણે આણંદ શહેરમાં આંબા પર કેરીઓ લાગી ગઈ છે....
વડોદરા: પાડોશી રાજયો સહિતના સ્થળોએબર્ડ ફલુનો રોગ વકરતા વિવિધ જિલ્લાઓમાં બર્ડ ફલુના સર્વેલન્સ તથા અટકાયત પગલાં લેવાની કામગીરી કરવા રાજ્ય સરકારના આરોગ્ય...
વડોદરા: શહેરના સયાજીપુરા વિસ્તારમાં આવેલા બ્રહ્મા નગર પાછળના મેદાનમાં એક યુવકની ભેદી સંજોગોમાં હત્યા કરેલી લાશ મળી આવી હોવાના બનાવથી ભારે ચકચાર...
શિયાળાની ઋતુમાં ગુજરાતીઓ ઘણા શિયાળુ પાક ખાતા હોય છે જે શરીરને પોષણ પૂરું પડે છે, એમાં પણ લોકો ઘણીવાર ગુંદરનાં લાડુ ખાવાનું...
ભારત એક ગરીબ દેશ છે. ભારત સરકારની તિજોરી હંમેશા તળિયું દેખાડતી હોય છે. સરકાર પાસે કોઈ પણ વિકાસનું કામ માગવામાં આવે ત્યારે...
આ શહેરના અલથાણ વિસ્તારમાં રહેતા પત્રકાર સંજીવ ઓઝાના અઢી વર્ષના માસુમ દીકરાનું પડી જવાથી મૃત્યુ થયું. બ્રેઇન ડેડ થયેલા દીકરાના ડોનેટ લાઇફ...
આકાશવાણી એફ. એમ. સુરત કેન્દ્રએ ‘‘ફોન ઈન કાર્યક્રમ રજુ કરે છે. ઊધઘોષક ભાઈ બહેનો શ્રોતા મિત્રો સંગાથે વાતો ખુબજ સારી રીતે કરે...
આજના યુવાન – યુવતિઓમાં મોટાભાગે સંસ્કારનો અભાવ છે, જેના કારણે સમય પ્રમાણે વર્તતા નથી. અને તમિઝ પણ જાળવતા નથી. હાલમાં જ માંડવીથી...
યુ.એસ. માં હિંસાની વચ્ચે, કોંગ્રેસે રાષ્ટ્રપતિ જો બિડેનની જીતને મંજૂરી આપી દીધી છે. યુએસ કોંગ્રેસના સંયુક્ત સત્રમાં ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસના વિજયને પણ...
જાન્યુઆરી 2020 માં દેશમાં કોરોનાનો પ્રથમ કેસ નોંધાયો હતો. ત્યારબાદ માર્ચ 2020 થી દેશવ્યાપી લોકડાઉન થઈ ગયું. દરમિયાન, દરેક કોલ પહેલાં કોરોના...
નવી દિલ્હી (New Delhi): સુપ્રીમ કોર્ટે (Supreme Court-SC) ગુરુવારે ખેડૂત આંદોલનમાં (Farmers’ Protest) કોરોનાની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. કોર્ટે કેન્દ્રને...
સુરત: (Surat) સામાન્ય રીતે કોઈપણ વાહન ખરીદી કરતી વખતે કોઈપણ રેન્ડમ નંબર આપવામાં આવે છે. જેમાં લોકોને ગમતા નંબર માટે પણ માર્ગ...
નવી દિલ્હી (New Delhi): થોડા દિવસોમાં હવે કોરોના સામે રસીકરણ (Corona Vaccination) શરૂ થવાનું છે ત્યારે ઉત્તર પ્રદેશ (UP) અને હરિયાણા (Haryana)...
હાડ થીજાવી નાંખતી એક ડિગ્રી સુધીના નિમ્ન તાપમાનમાં કડકડતી ઠંડીમાં લગભગ દોઢેક માસથી દિલ્હીમાં ત્રણ સ્થળે લગભગ પચાસ હજાર ખેડૂતો, ખેડૂતને સ્પર્શતા...
તા. 20.11.20ને શુક્રવારના રોજ ગુજરાતમિત્ર વર્તમાનપત્રમાં રાજ કાજ કોલમ હેઠળ કાર્તિકેય ભટ્ટનો સમયને આવકારવાનો ઉત્સવ ઉજવવાનો પણ તેનું મહત્વ નહીં સ્વીકારવાનું! લેખ...
એક નાનકડી હોટલમાં શનિવારની સાંજે બહુ ભીડ હતી.હોટલ એક યુવતી જાતમહેનતે ચલાવતી હતી.બહુ નાની હોટલ;યુવતી અને બીજા બે જણ એમ કુલ બસ...
મુંબઈ, (MUMBAI): બીએમસીએ (BMC) અભિનેતા સોનુ સૂદ (SONU SOOD) સામે 6 માળની રહેણાંક મકાનને હોટેલમાં રૂપાંતરિત કરવાના આરોપ હેઠળ પોલીસ ફરિયાદ નોંધાવી...
મુંબઇ (MUMBAI): બોલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા (ANUSHAKA SHARMA) આજકાલ તેના ગર્ભાવસ્થાના સમયગાળાની ખૂબ મજા લઇ રહી છે. અનુષ્કા સાથે તેના પતિ વિરાટ...
બાળકોને સામાન્ય રીતે ઈશ્વરનું રૂપ માનવામાં આવે છે, પણ કઈ ઉંમર સુધીનાં બાળકોનો તેમાં સમાવેશ કરવો એ સ્પષ્ટ નથી. સામાન્યપણે એવું જોવા...
મુંબઇ (MUMBAI): ગઈકાલના ભારે ઘટાડા પછી ગુરુવારે બજાર ખુલ્યું હતું. સેન્સેક્સ (SENSEX) હાલમાં 227 અંક સાથે 48,401.77 પર કારોબાર કરી રહ્યો છે....
આસામ (ASSAM): ભાજપના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના ભૂતપૂર્વ સદસ્ય બિશ્વજીત ડાયમારીનો (BISHAVJIT DAYMARI) પુત્ર અમૃતરાજ મંગળવારની સાંજથી ગુમ હતો. તે કોકરાઝારની બોર્ડિંગ...
NEW DELHI, કૃષિ કાયદા વિરુદ્ધ આંદોલનનો આજે 43 મો દિવસ છે. આજે દિલ્હીની આસપાસ ખેડુતો ટ્રેક્ટર કૂચ (TRACTOR MARCH)કરી રહ્યા છે. તેમનો...
જે લોકો આઈડિયા ઓફ ઇન્ડિયા અર્થાત્ સહિયારા અને ન્યાયી ભારતની કલ્પનાને વરેલા છે તેમની પાસે રાજકીય વિકલ્પ નથી અને જે લોકો હિંદુ...
જ્યાં સરમુખત્યારશાહી આવે છે ત્યાં વિકાસનો રસ્તો બંધ થઈ જાય છે. વિશ્વનો આ ક્રમ છે અને અનેક દેશોમાં તેની સાબિતી પણ મળી...
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ(DONALD TRUMP)ના કાર્યકાળના અંતિમ દિવસોમાં અમેરિકાએ ફરી એકવાર હિંસાનું સ્વરૂપ જોયું છે. આ વખતે, ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકોએ વોશિંગ્ટનના કેપિટોલ હિલમાં...
બ્રિટનમાંથી બહાર આવેલા કોરોનાના નવા સ્ટ્રેનના લઇને સુરતમાં 7 દર્દીઓને દાખલ કરાયા છે અને તેઓના સેમ્પલને પુણેની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે, પરંતુ...
મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ, ગવર્નમેન્ટ ઓફ ઈન્ડિયા દ્વારા તેમજ બર્નડ વનલીર ફાઉન્ડેશનના સહયોગથી ‘‘ધ નર્ચરિંગ નેબરહૂડ ચેલેન્જ’’’નું આયોજન કરવામાં આવ્યું...
ગોધરા ફાયર બ્રિગેડે સાંપા રોડ પર 3 ફેઝ લાઈનમાં ફસાયેલા કબૂતરનું દિલધડક રેસ્ક્યુ કરી જીવ બચાવ્યો
આજે ગુજરાત પોલીસના ૧૧,૬૦૭ નવા ઉમેદવારને નિમણૂક પત્રો એનાયત કરાશે
શિક્ષણ સંસ્થાઓમાં શિયાળો એટલે વૈવિધ્યસભર આવક કમાવાની ઋતુ, ધમધોકાર ધંધાનો સમય
આજથી રાજ્યમાં તાપમાન 2થી3 ડિગ્રી ગગડી જશે
વોટ્સએપ પર ‘ઘોસ્ટ પેયરિંગ’ સ્કેમ: તમારું એકાઉન્ટ હેક થઈ શકે છે
નવા યાર્ડમાં ડ્રેનેજના કામમાં અધૂરા છોડાયેલા ખાડા ફરી કોઈકનો ભોગ લેશે?
ઉંમર અને મોંઘવારી વધે પછી ઘટે નહીં
આવકાર્ય સજા
સાયબર ફ્રોડ સામે જાગૃતિ જરૂરી
આઈપીએલની હરાજી પર પ્રતિબંધ મૂકો
સમાજ સામે કડવો સવાલ: 5 વર્ષમાં 700થી વધુ પતિઓની હત્યા, શું પુરુષ પીડિતોની અવગણના?
સદાબહાદુર સૂર સમ્રાટ રફીજી
પોલીસ કમિશ્નરનો મોટો નિર્ણય: 151 પોલીસ કર્મચારીઓની બદલી
વડોદરાના 41 બ્રિજ બનશે કલાત્મક ઓળખ
ટ્રાફિક સિગ્નલ ભંગના 13,536 અને રોગ સાઈડ હંકારતા 66,813 ચાલકો દંડાયા
વડોદરા : રક્ષિત કાંડના મુખ્ય આરોપી રક્ષિત ચોરસીયાને હાઇકોર્ટથી જામીન
આરોપી પકડ્યા બાદ પોલીસ કારથી અકસ્માત, ફતેગંજમાં જનતા રોષે ભરાઈ
ખોટી ઓળખ આપી ઓનલાઇન છેતરપિંડી કરનાર રીઢા ગુનેગારને વડોદરાથી ઝડપી પાડ્યો
અહો આશ્ચર્યમ ! ગરીબ પરિવારની 12 વર્ષીય સગીરાએ બાળકીને જન્મ આપ્યો
ગોવા જિલ્લા પંચાયત ચૂંટણી: ભાજપે 30 બેઠકો જીતી, કોંગ્રેસ 8 બેઠકો પર સમેટાઈ
નડિયાદ મહાનગરપાલિકા દ્વારા સરદાર ભવનની દુકાનો ખાલી કરવા દુકાનદારોને અંતિમ નોટિસો ફટકારાઈ
વડોદરા : મેનેજિંગ કમિટીના હારેલા વકીલ ઉમેદવારની રિકાઉન્ટિંગની માગણી
યોગીએ કહ્યું- દેશમાં બે નમૂના, એક દિલ્હીમાં બીજો લખનૌમાં, અખિલેશે આપ્યો આ જવાબ..
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનો મહત્વનો નિર્ણય
ઝાલોદ પોલીસે નકલી ચાંદીના દાગીનાની છેતરપિંડી કરનાર ગેંગ ઝડપી
હાલોલ–ગોધરા રોડ પરથી સ્પીડ બ્રેકર હટાવતા અકસ્માતની સંભાવનાઓ વધી
વડોદરાના વૃદ્ધનું અપહરણ-ધમકી કેસમાં નિવૃત્ત પીઆઇના પુત્રની ધરપકડ
પાદરા | શિક્ષિકાની ગેરવર્તણૂકના આક્ષેપો, વણછરા પ્રાથમિક શાળાને તાળાબંધી
પાલિકાના જેસીબી સામે મરણિયો વિરોધ: ટાયર નીચે સૂઈ ગયો યુવક
પંજાબના પૂર્વ IPS અધિકારીએ આત્મહત્યા કરી, 12 પાનાની સુસાઇડ નોટ મળી
લખનઉ (Lucknow): ઉત્તરપ્રદેશના બદાયુમાં (Budaun, UP) મંદિરમાં દર્શન કરવા ગયેલી 50 વર્ષીય મહિલા પર મંદિરના પૂજારી, તેના શિષ્ય અને એક ડ્રાઇવર દ્વારા જે ગેંગરેપ અને ત્યારબાદ તેની હત્યાનો કિસ્સો બન્યો તેનાથી આખો દેશ રોષે ભરાયો છે. રાષ્ટ્રીય મહિલા આયોગના (National Commission for Women -NCW) સભ્ય – ચંદ્રમુખી દેવી ગુરુવારે બદાયૂ પહોંચ્યા હતા. પીડિતાના પરિવાર પાસે જવા પહેલા તે સ્થાનિક SSPને મળ્યા હતા. તેમને મળી આ કેસ અંગે ચર્ચા કરી હતી. ત્યારબાદ તેઓ પરિવારને મળવા ગયા હતા.

મહિલાના પરિવારજનોને મળીને “રાષ્ટ્રીય મહિલા આયોગ”ના સભ્ય – ચંદ્રમુખી દેવીએ કહ્યુ કે, ‘મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ શરૂઆતથી જ આવી ઘટનાઓ સામે સખત વિરોધ કરી રહ્યા છે. અમારું માનવું છે કે ગુનેગારોને કોઈપણ કિંમતે બચાવી નહીં શકાય.’.

રાષ્ટ્રીય મહિલા આયોગે બડાઉન બળાત્કારની ઘટના પ્રકાશમાં આવ્યા પછી તુરંત જ આ ઘટનાની નોંધ લીધી છે. પંચના અધ્યક્ષ રેખા શર્માએ બુધવારે કમિશનના સભ્યના બદાયૂ જવા રવાના થયાની માહિતી આપી હતી. આયોગના સભ્ય ચંદ્રમુખી દેવી જોશે કે મહિલા પર બળાત્કારના કેસમાં યોગ્ય પગલાં લેવામાં આવ્યા છે કે નહીં. આ સિવાય કેટલા પગલા લેવાયા છે? અને કેવા લેવાયા છે?
ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) બદાયુમાં નિર્ભયા કાંડ જેવી જ એક ઘટના સામે આવી છે. અહીં એક આંગણવાડી સહાયકની ગેંગરેપ (Gang rape) પછી હત્યા કરી દેવામાં આવી છે. મહિલાની ઉંમર 50 વર્ષ હતી. પોસ્ટમોર્ટમમાં તેના શરીર પર ઘણી ગંભીર ઈજા જોવા મળી છે. પીડિત પરિવારની ફરિયાદના આધારે પોલીસે ત્રણ લોકો સામે ફરિયાદ નોંધી છે.

પોસ્ટમોર્ટમમાં (postmortem) મહિલાના પ્રાઈવેટ પાર્ટમાં લોખંડના સળિયા જેવી કોઈ ભારે વસ્તુ પણ નાખવામાં આવી હોવાનો ખુલાસો કરવામાં આવ્યો છે. ડાબો હાથ, ડાબો પગ, ડાબી સાઈડના ફેફસાં ઉપર પણ વજનદાર વસ્તુથી હુમલો કરવામાં આવ્યો હોવાની શક્યતા જોવા મળી છે. ઘટના ઉત્તરપ્રદેશના ઉધૈતી પોલીસ સ્ટેશનના એક વિસ્તારની છે. મહિલાના દીકરાએ કહ્યુ કે, મહિલા રોજની જેમ રવિવારે સાંજે 5 વાગે પણ નજીકના ગામમાં મંદિરમાં પૂજા કરવા ગઈ હતી. અહીં મંદિરના પુજારી, તેના એક શિષ્ય અને ડ્રાઈવરે મહિલા સાથે દુષ્કર્મ કર્યું. ત્યારપછી મહિલાની હત્યા કરી દેવામાં આવી. મોડી રાતે 11.30 વાગે પુજારી જીપમાં આવ્યો અને દરવાજામાં મહિલાની લાશ નાખીને જતો રહ્યો.

આ કેસમાં મુખ્ય આરોપીને પકડવા CM યોગી આદિત્યનાથે માટે STFને (Special Task Force) આદેશ આપ્યો છે. હવે આ કેસમાં ભાગી છૂટેલા મુખ્ય આરોપી-મંદિરના પૂજારીને જિલ્લા પોલીસની અને STFની ટીમ એક સાથે મળીને શોધશે. સીએમ યોગી આદિત્યનાથે આરોપીઓ સામે NSA (National Security Act-NSA) અંતર્ગત કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે. આ કેસમાં મુખ્ય આરોપી ઉપર 50 હજાર રૂપિયાનું ઇનામ જાહેર કરાયું છે.