સમગ્ર દેશ સહીત ગુજરાતમાં “લવ જેહાદ” એટલે કે ધર્મ પરિવર્તનના બનાવો એક હદ સુધી વધી રહ્યા છે, ત્યારે ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશની જેમ...
ભારતના ઘણા રાજ્યોમાં બર્ડ ફ્લૂ (Bird Flu) ફેલાઈ રહ્યો છે. આને કારણે દેશના ઘણા રાજ્યોએ એલર્ટ જારી કર્યું છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ, કેરળ,...
ગુજરાત રાજ્યમાં નાનાં બાળકોથી લઈ મોટા લોકોના પ્રિય તહેવાર એવા ઉત્તરાયણમાં આ વર્ષે ભાવમાં 20 ટકા જેટલો વધારો નોંધાયો છે. અને કોરોનાની...
નવી દિલ્હી (New Delhi): સોમવારે આગ્રાના તાજમહેલ (Taj Mahal, Agra) સંકુલમાં હિન્દુ જાગરણ મંચના કેટલાક નેતાઓએ ભગવા રંગના ઝંડા (saffron flag) ફરકાવ્યા...
એક મોટી શાળામાં સામાજિક જવાબદારીના ભાગ રૂપે એક વર્ગ ગરીબ વિદ્યાર્થીઓનો હતો.આજુબાજુની ગરીબ વસ્તીના બાળકોને ત્યાં મફતમાં શિક્ષણ આપવામાં આવતું.તે વર્ગમાં મોટાભાગના...
સુરત શહેરમાં પાણી આવવા પહેલા પાર બાંધવાની કામગીરી પાલિકાના ફાયર વિભાગે (SURAT FIRE BRIGADE) હાથ ધરી છે. અને લોકડાઉન બાદ પહેલાથી જ...
ચેક રિટર્નના વધતા જતા કેસોને લઇને ચૂકાદાના સમયે કેટલાક આરોપી કે તેના વકીલ ગેરહાજર રહે છે. દરમિયાન આવા જ એક કેસમાં કોર્ટે...
શું આપણે કદી શિક્ષણનાં સત્તાસ્થાનો અને તેની નિમણૂકો વિષે જાગૃત ચર્ચા કરીએ છીએ. જાગૃત નાગરિકની વ્યાખ્યામાં ફીટ થવા માટે આ મુદ્દો પણ...
ખટારો ભણેલો નથી, એ નસીબદાર છે કે, એને ભણવાનું આવતું જ નથી. એટલે તો અમુકને ખટારા જેવો કહીને નવાજીએ છીએ. પણ, ખટારા...
સિડની (Sydeny): ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ સીરિઝમાં (Ind Vs Aus) ભારતીય ટીમને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. ઓપનિંગ બેટ્સમેન લોકેશ રાહુલને (K L...
ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા ગતરોજ ‘પ્રેઝન્ટેશન ઓન અપકમિંગ હાઇસ્પીડ ટ્રેન (બુલેટ ટ્રેન) પ્રોજેક્ટ’ વિષય ઉપર સેમિનારને સંબોધતાં...
આમ તો આ ઘટના નાની છે અને આપણામાંના ઘણાને આ ઘટના મામૂલી જણાશે પરંતુ આ નોંધ લેવા જેવી બાબત તો છે જ....
નવી દિલ્હી (New Delhi): હિમાચલ સહિત દેશના અલગ અલગ રાજ્યોમાં બર્ડ ફ્લુની દહેશત છવાઈ છે. હિમાચલ પ્રદેશમાં એક પછી એક 1500થી વધુ...
નવી દિલ્હી (New Delhi): સુપ્રીમ કોર્ટે (Supreme Court -SC) આજે સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટને (Central Vista project) પડકારનારી અરજીઓ પર પોતાનો ચુકાદો આપતા...
સરહદ પર આક્રમક વલણ બતાવનારી એક ચીની કંપનીને દિલ્હી-મેરઠ(DELHI- MERTH) આરઆરટીએસ પ્રોજેક્ટ આપવાને લઈને હાલ વિવાદ ચાલુ થઈ ગયો છે. ચીની કંપનીઓને...
વડા પ્રધાન બોરીસ જોહ્ન્સનને સોમવારે કહ્યું હતું કે ઇંગ્લેન્ડમાં લગભગ 56 મિલિયન લોકો સંપૂર્ણ કોરોનાવાયરસ લોકડાઉનમાં પાછા ફરે છે, સંભવત-ફેબ્રુઆરીના મધ્ય સુધી...
ભારતના ડ્રગ્સ કંટ્રોલર જનરલે રવિવારે ‘કોવેક્સિન’ નામના દેશી રસી સહિત બે કોરોના રસીના ઇમરજન્સી ઉપયોગને મંજૂરી આપી દીધી છે. ભારત બાયોટેક કંપની...
સુરત: સામુહિક પરિવહન માટે વિશ્વના અગ્રણી શહેરોમાં સ્થાન પામવા માટે સુરત શહેરમાં મેટ્રો રેલ તૈયાર કરવાનો ભારે ધમધમાટ ચાલી રહ્યો છે. મેટ્રો...
દેશમાં ભલે હિંદુ સંસ્કૃતિની વાતો થવા પામે. પરંતુ દૈનિક ચર્યા ઈસવીસનના કેલેન્ડરને આધારીત છે. ગત શુક્રવારના રોજ નવ વર્ષ 2021નો પ્રારંભ થતાં...
સુરત મનપાની ચુંટણી માટે હવે ટુંક સમયમાં આચાર સંહિતા જાહેર થઇ જાય તેમ છે. ત્યારે આચાર સંહિતા લાગે તે પહેલા જ વિકાસ...
સુરત: 9000 કરોડનું ટર્ન ઓવર અને 11 લાખ સભાસદો ધરાવનાર સુરત અને તાપી જિલ્લાના ખેડૂતો, પશુપાલકોની જીવાદોરી સમાન ધી સુરત ડિસ્ટ્રિક્ટ કો.ઓપ.બેકની...
સુરત: સુરત જિલ્લામાં કોરોનાની વેક્સિન માટે તડામાર તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. આવતીકાલે સુરત ગ્રામ્ય વિસ્તારમાં પાંચ કેન્દ્ર ઉપર વેક્સિન ડ્રાયરન યોજાશે.સુરત...
ગેરકાયદે જિંગા તળાવોને લઇને બહુ પંકાયેલા ઓલપાડ તાલુકામાં જિલ્લા કલેકટરની સૂચનાથી તળાવો દુર કરવાની ઝુબેશ વેગવાન બની છે. ગયા સપ્તાહમા જાહેર અપીલ...
સુરત: આઇપીએલ માટે બીસીસીઆઇની ફ્રેન્ચાઇઝી રોયલ ચેલેન્જર બેંગ્લોરનો ટેલેન્ટ સ્કાઉટ કેમ્પ સુરત ડ્રિસ્ટિક્ટ ક્રિકેટ એસોસિએશન સંચાલિત લાલભાઇ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ ખાતે યોજાશે.એસ.ડી.સી.એના ક્રિકેટ...
સુરત: શહેરમાં આજે સાંજે બનેલી એક ઘટનામાં ભારે થ્રીલીંક્સ જોવા મળ્યો હતો. ઓએનજીસી બ્રીજથી શરૂ થયેલી ૧૦ કિમીની ઘટનાએ કાયદો વ્યવસ્થા, લોકોની...
ઓસ્ટ્રેલિયા પ્રવાસે ગયેલી ભારતીય ટીમે બીજી ટેસ્ટ જીતી તે પછીથી ઓસ્ટ્રેલિયન મીડિયામાં ભારતીય ટીમને સાંકળતા કેટલાક એવા અહેવાલો પ્રસિદ્ધ થયા છે કે...
ટકારમા: તાજેતરમાં જ હજીરા વિસ્તારમાં દીપડો (Panther) દેખાયો હતો. અને હવે ઓલપાડના કાંઠા વિસ્તારના ધનસેર, છીણી, તેનારાંગ ગામે આંટાફેરા મારી રહ્યો હોવાની...
ધ કપિલ શર્મા સોના હોસ્ટ અને કોમેડિયન કપિલ શર્માએ સોમવારે ટ્વિટર પર એક ચોંકાવનારું કરીને હંગામો મચાવી દીધો છે. કપિલે પહેલા ટ્વીટ...
ફરી એકવાર ભારતીય વપરાશકારોના ક્રેડિટ અને ડેબિટ કાર્ડની ડેટા ચોરીના અહેવાલો છે. સાયબર સિક્યુરિટી રિસર્ચર સંશોધનકાર રાજશેખર રાજહરિયાએ દાવો કર્યો છે કે,...
નવસારી: (Navsari) વિજલપોરમાં બે ભાઇઓએ ‘હું આર્મી રીટાયર્ડ છુ, એક-બે મર્ડર કરી નાંખીશ તો કંઇ ફરક નહિ પડે’ કહી યુવાનને માર મારતા...
સીયુજીમાં 20 સ્નાતકોત્તર વિષયોની 640 બેઠકો પર પ્રવેશ
ફતેગંજમાં ગટર ઉભરાઈ, ‘સ્માર્ટ સિટી’ના દાવા ફેલ
GSFC યુનિવર્સિટી દ્વારા સાતમો દીક્ષાંત સમારોહ, 632 વિધાર્થીઓને ડિગ્રી એનાયત થઈ
શિવ રેસિડેન્સી દુર્ઘટનાઃ 80 લાખનો ફ્લેટ હોવા છતાં 400 લોકો બેઘર થયા, રસ્તે ભટકવા મજબૂર
ભૂતપૂર્વ મિસ યુનિવર્સ હરનાઝ સંધુ પડતાં બચી, સ્ટેજ પર સંતુલન ગુમાવતો વીડિયો વાયરલ
ડભોઈની નવી વોર્ડ રચના : રાજકીય ગણિત ઉથલપાથલ, સમીકરણો ફરી ગોઠવાયા
શિલ્પકળાના સૂર્યનો અસ્ત: ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ના સર્જક રામ સુતારનું 100 વર્ષની વયે નિધન
નવી દિલ્હી ખાતે ગજાનન આશ્રમ માલસરના પૂ.ગુરુજી વિજયભાઈ જોશીનું વર્લ્ડ રેકોર્ડ ઓફ એક્સલેન્ટથી સન્માન
ધુરંધર ફિલ્મના જવાબમાં પાકિસ્તાન ‘મેરા લ્યારી’ ફિલ્મ લાવશે, કહ્યું- ભારતનો પ્રચાર સફળ થશે નહીં
રાજામૌલીની ફિલ્મમાંથી બોલીવુડના અભિનેતાને બહાર કરવામાં આવશે, જાણો શું છે મામલો..?
SMCના ડ્રેનેજ વિભાગના વાંકે કાદરશાની નાળમાં ગટરીયા પૂર ઉભરાયું, લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યાં
વેનેઝુએલા-અમેરિકાનો સંઘર્ષ: પૂર્વી પ્રશાંત મહાસાગરમાં US નેવીનો એક જહાજ પર ઘાતક હુમલો
હિન્દુ સગીરાને મુસ્લિમ યુવક ડિંડોલીની હોટલના રૂમમાં લઈ ગયો, પછી જે થયું…
હાઇકોર્ટથી રાહત બાદ દેવગઢ બારીયા નગરપાલિકા પ્રમુખ તરીકે નિલ સોની યથાવત
હિજાબ વિવાદ પર ભડક્યું બોલીવુડ: જાવેદ અખ્તરે માફી માંગવા કહ્યું, રાખી સાવંતે નીતિશ કુમારને..
ડભોઇના વકીલ બંગલા પાસે હાઈવા ટ્રકે વીજ પોલ ખેંચી કાઢતા અફરાતફરી
શિવ રેસીડેન્સી પર બીજી આફત, હવે ગેસ લાઈનમાં ભંગાણ થયું, 300 પરિવારોની સ્થિતિ કફોડી
ઓનલાઈન સસ્તું મળે તે બધું અસલી હોતું નથી, સુરતમાં નકલી કોસ્મેટિક્સનું કારખાનું પકડાયું
બિલ કેનાલમાં ગાબડું પડતા પાણીની રેલમછેલ, માર્ગ પર ફરી વળ્યું પાણી
”હું ગુલામ નથી”, સુરતની 16 વર્ષીય કિશોરીએ વડાપ્રધાન મોદીને કેમ આવો પત્ર લખ્યો?
પાનના ગલ્લાની આડમાં નશાનો વેપાર : ડભોઇ પોલીસનો સપાટો
વડોદરાની જમનાબાઈ હોસ્પિટલમાં ધાબળા વિતરણનું સેવાભાવી કાર્ય કરાયું
વડોદરા વકીલ મંડળની ચૂંટણીનો કાઉન્ટડાઉન શરૂ, ડિજિટલ યુગની છાપ : સીસીટીવીથી સજ્જ મતદાન મથકો
સુખસર તાલુકાની જવેસી–પાટડીયા નહેર વર્ષોથી બિસમાર હાલતમાં
પંચમહાલના રિછવાણીમાં સ્ટેટ મોનિટરિંગ સેલની મોટી કાર્યવાહી, ₹16.38 લાખનો વિદેશી દારૂ ઝડપ્યો
કેલનપુરની જીએમ પેકેજીંગ કંપનીમાં મગર ઘૂસ્યો, કર્મચારીઓમાં ફફડાટ
રાષ્ટ્રપતિ હસ્તે સુરતના યુવા ઉદ્યોગપતિ વિરલ દેસાઈને ‘નેશનલ એનર્જી કન્ઝર્વેશન’ એવોર્ડથી સન્માનિત કરાયા
અખીયાણનો કાર્યક્રમ પોલીસે બંધ કરાવતા માળી સમાજમાં રોષ
‘સ્ટેચ્યૂ ઑફ યુનિટી’ના ડિઝાઈનર અને પ્રખ્યાત શિલ્પકાર રામ સુતારનું 100 વર્ષની વયે નિધન
સિંગવડમાં એસટી ડેપો આજે પણ કાગળ પર જ
સમગ્ર દેશ સહીત ગુજરાતમાં “લવ જેહાદ” એટલે કે ધર્મ પરિવર્તનના બનાવો એક હદ સુધી વધી રહ્યા છે, ત્યારે ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશની જેમ ગુજરાતમાં પણ લવ-જેહાદવિરોધી કાયદો લાવવા માટે વિચારણા ચાલી રહી છે, અને રાજ્યના ગૃહ અને કાયદા વિભાગ (LAW DEPARTMENT|) દ્વારા શક્યતા ચકાસવામાં આવી રહી છે, જેમાં લવ-જેહાદ અંગેના સુધારા કરી નવી કલમો ઉમેરવા અથવા અન્ય રાજ્યોની જેમ અલગ કાયદો બનાવવો એની ચર્ચા શરૂ થઈ ગઈ છે.

ગુજરાતમાં હાલ અમલમાં છે એ ગુજરાત ફ્રીડમ ઓફ રિલિજન એક્ટ (GUJARAT FREEDOM OF RELIGION ACT ) 2003 અંતર્ગત દબાણ, લાલચ કે પછી છેતરપિંડી દ્વારા કોઈ વ્યક્તિનું ધર્મપરિવર્તન કરાવવું કાયદા હેઠળ પ્રતિબંધિત છે. જેમાં જબરદસ્તીથી ધર્મપરિવર્તનના કેસમાં 3 વર્ષની સજાની જોગવાઈ છે. જો કે રાજ્ય સરકાર ટૂંક સમયમાં જ દેશના યુપી અને મધ્યપ્રદેશની જેમ અલગથી લવ-જેહાદ કાયદો લાવવાની તૈયારી કરી રહી છે, જે અંતર્ગત એવી વ્યક્તિઓ, જેઓ લગ્ન અથવા પ્રેમના નામે સામેના પાત્રને દબાણ કરીને ધર્મપરિવર્તન (CONVERSION) માટે પ્રયાસ કરે છે, તેમના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવાની જોગવાઈ કરવામાં આવશે.
યુપી-મધ્યપ્રદેશની જેમ રાજ્ય સરકાર લવ-જેહાદ કાયદો લાવવાની તૈયારીમાં
સૂત્રના જણાવ્યા અનુસાર, રાજ્ય સરકારે આ મામલે જુદા જુદા વિભાગો ગૃહ વિભાગ, કાયદા વિભાગ અને વિધાનસભા સાથે આ બાબતોના વિભાગને યુપી અને મધ્યપ્રદેશની સરકારો દ્વારા લાગુ કરવામાં આવેલા લવ-જેહાદવિરોધી કાયદાનો અભ્યાસ (STUDY) કરવા અને એની કાયદેસરતા (LEGALITY) તપાસવા માટે જણાવ્યું છે. આ દરમિયાન નવો કાયદો વિધાનસભામાં પસાર થાય એ પહેલાં રાજ્ય સરકાર ઓર્ડિનન્સ એટલે કે અધ્યાદેશ દ્વારા આ કાયદાને લાગુ કરવા અંગે પણ વિચારી રહી છે.
ગુજરાતના એક્ટ 2003 અંતર્ગત ધર્મપરિવર્તન પ્રતિબંધિત
આ ઉપરાંત ગુજરાતમાં ગુજરાત ફ્રીડમ ઓફ રિલિજન એક્ટ 2003 અંતર્ગત દબાણ, લાલચ કે પછી છેતરપિંડી દ્વારા કોઈ વ્યક્તિનું ધર્મપરિવર્તન કરાવવું કાયદા હેઠળ પહેલાથી જ પ્રતિબંધિત છે, આ કાયદા અંતર્ગત જો કોઈપણ વ્યક્તિ દબાણ હેઠળ ધર્મપરિવર્તન કરાવતી જણાય તો તેને 3 વર્ષની જેલ (JAIL) અને રુ. 50,000 સુધીનો દંડ થઈ શકે છે. જોકે આ કાયદામાં સુધારણા કરવી અથવા તો રાજ્ય સરકારે હવે નવા કાયદાને લાવીને લવ-જેહાદ મામલે કાયદેસર પગલાં ભરવા વિચારણા શરૂ કરી છે. હાલના ધર્મપરિવર્તનના કાયદામાં લવ-જેહાદનો દૃષ્ટિકોણ ઉમેરીને એને વધુ મજબૂત કરવા પણ રાજ્ય સરકારે એકે વિચારણા રાખી છે.