ગુજરાતીઓ માટે તો ‘ગ’ ગૌરવશાળી ખરો. ‘ગ’ ગરવી ગુજરાતનો અને ‘ગ’ ગુજરાતી ભાષાનો. આજે મારે જેના વિશે વાત કરવી છે તે ‘ગ’...
ત્રણ દાયકાથી વધુ સમયથી કમળાની દવા લાખો લોકોને મળસ્કે દર રવિવારે નિ:શુલ્ક પાનારા (હાલ બંધ છે) એવા ઇશ્વર સી. પટેલે એમના વીસ...
આજના યુગનો માનવી ચાંદ પર જઇને આવ્યો છે. તેથી જ માનવ માનવ વચ્ચે વ્યવહાર વધતો જાય છે. આધુનિક યુગમાં મોટું પરિવર્તન થયું...
આપણો દેશ ખેતીપ્રધાન દેશ છે. આપણે ત્યાં લીલા શાકભાજી – કઠોળ – મટન – મરઘી – ઇંડા બારેમાસ ચોવીસે કલાક મળતા રહે...
નવી દિલ્હી (New Delhi): વિશ્વના સૌથી મોટી રસીકરણ અભિયાનની (Vaccination Drive in India) આજે ભારતમમાં શરૂઆત થઈ છે. રસીકરણ કાર્યક્રમનો પ્રારંભ કરતા...
સ્વતંત્ર ભારતના બીજા વડાપ્રધાન તે સ્વ. લાલ બહાદુર શાસ્ત્રી જેઓ, અગિયારમી જાન્યુઆરી ઓગણીસો છાંસઠ (૧૧-૧-૧૯૬૬) ના દિને અવસાન પામ્યા હતા, ત્યારે એવું...
1985ના મે મહિનામાં માધવસિંહ સોલંકીના મુખ્યમંત્રીપદે ગુજરાતમાં ખામ થિયરીને બળ મળતા ઉજળીયાત કોમો અને ખામ જાતિઓ વચ્ચે એક તરફી તોફાનો ફાટી નીકળ્યા...
એક પ્રામાણિક માણસ દર દરની ઠોકરો ખાતો કોઈ કામ શોધી રહ્યો હતો.તેણે હિસાબમાં કાળાધોળા કરવાની ના પાડી નોકરી છોડી હતી અને હવે...
ગુજરાતનાં છેલ્લાં 30 વર્ષોનું શાસન જોઈએ તો ભાજપ સરકારનું જ રહ્યું છે અને આ શાસનમાં ભાજપે હંમેશા ગુજરાતનું ફુલગુલાબી ચિત્ર જ રજૂ...
છેલ્લા કેટલાક વખતથી કોંગ્રેસને હકારાત્મક મથાળામાં અખબારોમાં ચમકતી જોવાનું દુર્લભ થઇ ગયું છે. આવી પરિસ્થિતિ માટેનાં અન્ય કારણો ઉપરાંત મહત્ત્વનું કારણ એ...
સુપ્રીમ કોર્ટે કૃષિ કાયદા અંગે સરકાર અને ખેડૂત સંગઠનો વચ્ચે દખલ કર્યા બાદ આ મામલો વધુ જટિલ બન્યો છે. આંદોલનકારી ખેડુતોને ડર...
મે પણ અન્યોની જેમ માર્કેટમાંથી ફળ ખરીદતા હશો.ફળ ખાવાથી શરીરને ઘણા લાભ થતા હોય છે. ત પરંતુ શું તમે જાણો છો કે...
નવી દિલ્હી (New Delhi): ટેક્નોલોજીએ (technology) આપણું જીવન ઘણી રીતે બદલી નાંખ્યુ છે. આ બદલાવ ઘણા અંશે સારો છે, તો ઘણા અંશે...
નવી દિલ્હી (New Delhi): ઉત્તર પ્રદેશના અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના નિર્માણ માટે વિશ્વ હિંદુ પરિષદ દેશભરમાં લોકો પાસે ફાળો ઉઘરાવી રહી છે....
રોજગાર સેતુ થકી રાજ્યનો યુવાન ઘરે બેઠા જ ફક્ત એક નંબર ૬૩-૫૭-૩૯૦-૩૯૦ ડાયલ કરી ખાનગી અને જાહેર ક્ષેત્રોમાં ઉપલબ્ધ રોજગારની માહિતી મેળવી...
રામ મંદિર નિર્માણ માટે સુરતના પ્રખ્યાત હીરાના વેપારી ગોવિંદ ભાઇ ધોળકિયાએ 11 કરોડ રૂપિયાનું દાન અર્પણ કર્યું છે. ગોવિંદભાઇ ધોળકિયા લાંબા સમયથી...
ગાંધીનગર (Gandhinagar): છેલ્લા કેટલાક મહિનાઓથી દેશમાં લવ જેહાદને (Love Jihad) લઇને માહોલ જરા ગંભીર છે. થોડા સમય પહેલા મધ્યપ્રદેશમાં (Madhya Pradesh-MP) એન્ટી...
નવી દિલ્હી (New Delhi): ભારતીય સૈન્યએ (Indian Army) ચીન સાથેની સૈન્ય લડાઇ અને પાકિસ્તાન સાથેના લાઇન ઓફ કંટ્રોલ (એલઓસી) પર તણાવ વધાવાના...
કાઠમંડુ (Kathmandu): ભારતમાં આવતીકાલથી વિશ્વના સૌથી મોટા કોરોના રસીકરણ (Vaccination/ inoculation programme) કાર્યક્રમની શરૂઆત થવા જઇ રહ્યો છે. વિશ્વના ટોચના દેશો અને...
મુંબઇ (Mumbai): છેલ્લા કેટલાક સમયથી સતત વિવાદમાં રહેતા શિવસેનાના ટોચના નેતા અને પાર્ટી પ્રવક્તા સંજય રાઉતની (Sanjay Raut) પત્નીને ED એ PMC...
અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ જો બિડેન 20 જાન્યુઆરીએ પદના શપથ લેશે, અને તેમણે પોતાનું સૌથી મહત્વપૂર્ણ ચૂંટણી વચન જાહેર કરી દીધું છે....
કૃષિ કાયદા સામે દિલ્હીની સરહદો પર બેઠેલા ખેડૂતોનું આંદોલન 51 મા દિવસે પણ ચાલુ છે. કેન્દ્ર સરકાર અને ખેડુતો વચ્ચે આજે નવમી...
કોરોનાવાયરસ સામે દેશવ્યાપી રસીકરણ અભિયાન 16 જાન્યુઆરીથી શરૂ થવા જઈ રહ્યું છે. આ અગાઉ સરકારે સ્પષ્ટ સૂચના આપી છે કે સગર્ભા સ્ત્રીઓને...
નવી દિલ્હી (New Delhi): કર્ણાટકના ધારવાડ નજીક પૂણે-બેંગ્લોર નેશનલ હાઇ-વે (Pune-Bengaluru National Highway) પર શુક્રવારે સવારે એક મોટો માર્ગ અકસ્માત સર્જાયો હતો....
સુરત (Surat): સરથાણાના વાલક પાટીયા પાસે નંબર પ્લેટ વગરની એક્ટીવામાં વિદેશી દારૂની હેરાફેરી કરી પોતાના મકાનમાં જ દારૂનો સંગ્રહ કરનાર યુવકને ક્રાઇમ...
ઉત્તરાયણે કોરોનાએ ગુજરાતમાં પછડાટ ખાધી છે. રાજયમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 570 કેસો નોંધાયા છે. જયારે સારવાર દરમ્યાન વધુ 3 દર્દીઓનું...
તા.1 લી જાન્યુથી રાજયમાં કફર્યુમાં એક કલાકની છૂટછાટ સાથે 14મી જાન્યુ સુધી તેનો અમલ ચાલુ રાખ્યો હતો. હવે 14મી ની રાત્રે 10...
કોરોના વાયરસને લીધે આ વર્ષના પ્રજાસત્તાક દિને મુખ્ય મહેમાન તરીકે વિદેશી રાષ્ટ્રીય વડા અથવા સરકારના વડાને આમંત્રિત નહીં કરવાનો નિર્ણય લેવામાં આવ્યો:...
બ્રિસબેનમાં ઓસ્ટ્રેલિયા 1988થી એક પણ ટેસ્ટ હાર્યુ નથી પરંતુ ભારતીય ટીમ ઇતિહાસ રચવા મેદાને ઉતરશે, બુમરાહ રમશે કે કેમ તે અંગે મેચ...
બે વખત મહાભિયોગ પ્રસ્તાવ પસાર થયો હોય તેવા ડોનાલ્ડ ટ્રમ્પ પહેલા યુએસ પ્રેસિડેન્ટ, મહાભિયોગના સમર્થનમાં 232 અને વિરોધમાં 197 મતો મળ્યા,મહાભિયોગ પ્રસ્તાવ...
પશ્ચિમ રેલવે દ્વારા તત્કાલ બુકિંગ સિસ્ટમમાં ફેરફાર :
વિશ્વામિત્રી શુદ્ધિકરણના નામે કરોડોનો ધુમાડો, છાણી STPમાંથી નદીમાં ગટરનું ઝેરી પાણી!
સાંજના પીક અવરે અકોટા–દાંડિયાબજાર બ્રિજ પર ભારે ટ્રાફિક જામ
ગોલ્ડન ચોકડી બ્રિજ પાસે અજાણ્યાં વાહન ચાલકે ટક્કર મારતા બાઇક સવારનું મોત
જીએસઆરટીસી દ્વારા બસ મુસાફરોની સુવિધામાં નવું પીછું ઉમેરાયું
નવલખી મેદાનમાં વૈષ્ણવોનો ઘોડાપુર, અંદાજે 50 હજાર ભક્તોએ ભાગવત કથાનો લાભ લીધો
મોબાઇલ વ્યસન બાળકો માટે બની રહ્યું છે ઘાતક
સરકારી ચોપડે નોંધાયેલા કાયદેસર ખ્રિસ્તીઓને જ નાતાલ ઉજવણીની મંજૂરી આપો
પંચમહાલના નાડા ગામ પાસે સ્કોર્પિયો–ઈકો અકસ્માતમાં 6 ગંભીર રીતે ઘાયલ
વડોદરા: 6 એક્ટીવાની ચોરી કરનાર રીઢો આરોપી ઝડપાયો
બેટરી ચોરીનો ગુનો ગણતરીના કલાકોમાં ઉકેલી કાઢતી છોટાઉદેપુર પોલીસ
સૂર્યનારાયણ બાગ હવે ફરી ખીલી ઉઠશે: પાલિકા કમિશનરનો મોટો નિર્ણય
વાઘોડિયાના ફલોડમાં રોડ, ગટર, આંગણવાડી અને શેડના કામોમાં ગોબાચારીની તપાસ શરૂ
ધુરંધર 2025 ની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની: વિશ્વવ્યાપી કલેક્શન ₹877 કરોડ સુધી પહોંચ્યું
મધ્યપ્રદેશમાં SIR ની ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, 42 લાખથી વધુ મતદારોના નામ કાઢી નાખવામાં આવ્યા
દાહોદમાં બે જૂથ વચ્ચે અથડામણમાં 5 રાઉન્ડ ફાયરિંગ:બે વ્યક્તિને ગોળી વાગતાં હોસ્પિટલમાં
દિલ્હીમાં 800 ફેક્ટરીઓ બંધ થશે, પ્રદૂષણને લઈ દિલ્હી કેબિનેટે અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લીધા
પાકિસ્તાનની સરકારી એરલાઇન PIA ની આજે હરાજી, 3 કંપનીઓએ બોલી લગાવી
સુરેન્દ્રનગરના કલેક્ટર ડો.રાજેન્દ્ર પટેલના ઘરે EDના દરોડા
બાંગ્લાદેશમાં હિન્દુ યુવાન દીપુ ચંદ્ર દાસની હત્યાનો અમેરિકન સાંસદોએ કર્યો વિરોધ
સાધલીના મનન વિદ્યાલય અને સેગવા ચોરીના કેસમાં ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલાયો
હિન્દુ યુવાનના મૃત્યુ મામલે દિલ્હીમાં બાંગ્લાદેશ હાઈ કમિશન બહાર VHPનો વિરોધ
પ્રાથમિક શિક્ષકોની આંતરિક બદલી પ્રક્રિયામાં ટેકનિકલ ગૂંચવણ
મહેલોલ તળાવ પાસે અકસ્માત, બાઈકનું સંતુલન ગુમાવતા ચાલક ઘાયલ, સારવાર દરમિયાન મોત
કોર્પોરેટર સંગીતા ચોકસીની નફ્ફટાઈ, ” સોસાયટી મારા વોર્ડમાં નથી આવતી, પાણી માટે કંઇ નહીં કરું’
ઊંચા વળતરની લાલચે કારેલીબાગના બિલ્ડર પાસેથી રૂ. 90 લાખ પડાવ્યા
એસટી વિભાગની બિનઅધિકૃત મુસાફરી કરતા વાહનો સામે કડક કાર્યવાહી
વારસિયાથી ફતેપુરા તરફ જવાના મુખ્ય માર્ગ પર સાઈડ પર ઉભેલા ટેમ્પોને આઈસરની જોરદાર ટક્કર
ભાયલીનો ‘ભસ્માસુર’: ગેરકાયદે RMC પ્લાન્ટે સ્થાનિકોનું જીવવું હરામ કર્યું!
નડિયાદ મહાનગરપાલિકાએ બુલડોઝર ફેરવ્યું
ગુજરાતીઓ માટે તો ‘ગ’ ગૌરવશાળી ખરો. ‘ગ’ ગરવી ગુજરાતનો અને ‘ગ’ ગુજરાતી ભાષાનો. આજે મારે જેના વિશે વાત કરવી છે તે ‘ગ’ ગોળનો. ગોળ વિના ગુજરાતીઓની ઓળખ અધૂરી નહીં પરંતુ સાવ મોળી. ગોળ એટલે ગોલ્ડન સુગર પરંતુ ખાંડ કરતા ગોળ હજાર દરજ્જે સારો. તાત્કાલીક ઉર્જાનું બીજું નામ જ ગોળ. દેશી ગોળના ચૂરમાના લાડુ, કંસાર, શીરો કે સુખડી એતો ગોળના ખાસમખાસ ઉદાહરણ. ખાનદાન ના રસોડે આ દરેકની શાખ મોટી. કેટલો સ્વાસ્થ્યપ્રદ છે આ ગોળ.
પરંતુ કમનસીબીની વાત એ છે કે આપણે આપણા બાળકોને આ ગોળની વાનગીઓની સાચી ઓળખાણ જ ક્યાં કરાવી છે? કેક, બિસ્કીટ્સ અને પેસ્ટ્રી (વળી હા હવે તો પેલા ડોનટ્સ પણ ખરા) થી ટેવાયેલા બાળકોને જો સુખડી આપીશું તો થૂ થૂ કરશે.
અરે, મારી વાત કરું તો મારા શાળાના દિવસો દરમ્યાન રોટલી પર ગોળ ને ઘી પાથરીને વાળેલું પીંડલુ તો લંચ-બોક્સ નું ગૌરવ કહેવાતુ. (હાલમાં મીઠી ફ્રેંકી કહીને દોહિત્ર ને ખવડાવવાનો વ્યર્થ પ્રયત્ન કરું છું ખરી !!) ઊછરતા બાળકની વૃદ્ધિ માટે ગોળ ખૂબ જ જરૂરી છે. એ વાતથી મોટા ભાગની મમ્મીઓ આંખમિંચામણા કરે છે.
વધારે પડતી ખાંડની, રૂપાળી સોહમણી મિઠાઈઓ કે પછી આઈસીંગ સુગરથી લથપથ પેસ્ટ્રી ખાઈ ખાઈ ને આજે બાળકો અદોદળા બનવા માંડ્યા છે. બજારમાં મળતા જાતપાતના મુરબ્બા, જામ, સોસ, સલાડ, ડ્રેસીંગ નો વપરાશ તો દિન પ્રતિદિન વધવાનો જ છે પરંતુ સાથે સાથે તમારા બાળકને ગાંગડો ગોળ રોજ ખવડાવવાનું ચૂકશો નહીં.
મહારાષ્ટ્ર-કોંકણમાં ગોળ અને કોપરાની વાનગીઓ ખૂબ બને તો વળી કાઠીયાવાડીની થાળીમાં પણ ગોળનું દડબું તો હોય જ. ગોળના ગરવા મહિમાને ભૂલવા જેવો તો નથી જ. જના ફાસ્ટફુડના જમાનામાં ઉછરી રહેલી પેઢીને ભવિષ્યના જોખમમાંથી ઉગારવા માટે અને વારસામાં અઢળક શારીરિક તંદુરસ્તી આપવા માટે આજની બધી મમ્મીઓ થોડીક ધગશ રાખે, બજારની કોઈપણ ચીજ થોડી કૂનેહ અને થોડા કસબ દ્વારા ઘરે જ, એનાથીયે ચઢિયાતા સ્વાદ સાથે બનાવી શકે, પણ ક્યારે? જો જીમ, સ્પા, બ્યુટી પાર્લર, કીટી પાર્ટી, શોપીંગ, વિન્ડો શોપીંગ વિગેરેમાંથી થોડો સમય કાઢી શકે તો.
તો ચાલો મિત્રો, ગોળ આમલીવાળી આપણી ગુજરાતી, ગળચટ્ટી દાળમાં રાઈ-હીંગનો એવો વઘાર કરીએ કે એની સોડમ પેઢીઓ સુધી આવ્યા કરે.
સુરત- ડો. પલ્લવી નીતિન વ્યાસ -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.