‘ના કર લડત સમિતિ’એ ટોલનાકાં સામેનું આંદોલન દક્ષિણ ગુજરાત વ્યાપી કરવાનું નક્કી કર્યું છે. દક્ષિણ ગુજરાતમાં જેટલાં ટોલનાકાં આવ્યાં છે તેમાં સ્થાનિકોને...
રાજ્યમાં કોરોનાના કેસોની સંખ્યામાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં મંગળવારે નવા 602 કેસ નોંધાયા હતા. જ્યારે અમદાવાદ મનપામાં...
ખાસ કરીને મોટા શહેરોમાં રસ્તાઓ પર રાહદારીઓને માર્ગ ઓળંગવા માટે ચટાપટા દોરેલા હોય છે જેને ઝિબ્રા ક્રોસિંગ તરીકે ઓળખવામાં આવે છે. આ...
સુરત અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (સુડા)ની બોર્ડ મીટિંગ મંગળવારે મળી હતી. જેમાં સુડાના નવા બજેટનાં આયોજનો બાબતે ચર્ચા કરવા ઉપરાંત નવા ડેવલપમેન્ટ પ્લાન...
બિટકોઇનની કિંમત ૨૨ ટકા જેટલી ગગડી જતાં વિશ્વભરના ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં રોકાણકારોના ૨૦૦ અજબ ડૉલર ધોવાઇ ગયા હતા. અગ્રણી ક્રિપ્ટોકરન્સી બિટકોઇન શુક્રવારે વધીને...
સુપ્રીમ કોર્ટે કૃષિ કાયદાની વાટાઘાટો કરવા અને આ મુદ્દાનું નિરાકરણ લાવવા માટે ચાર સભ્યોની સમિતિની રચના કરી છે. આ પૈકી, અશોક ગુલાટી...
નવી દિલ્હી (New Delhi): સુપ્રીમ કોર્ટે (SC) આજે એટલે કે 12 જાન્યુઆરીના રોજ આગામી આદેશો સુધી કેન્દ્રના વિવાદિત કૃષિ કાયદા (Farm Bill...
બેંગકોક (Bangkok): ભારતના ટોચના બેડમિન્ટન ખેલાડી સાઇના નેહવાલ (Saina Nehwal) અને એચએસ પ્રણોય અહીં ત્રીજા રાઉન્ડના ટેસ્ટિંગમાં કોવિડ-19 પોઝિટિવ આવ્યાના કલાક પછી...
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 ના પ્રશ્નપત્રના પરિરૂપ અને ગુણભાર જાહેર કરાયા છે. બોર્ડ દ્વારા પ્રાયોગીક પરીક્ષાનો...
સુરત: (Surat) 16મી જાન્યુઆરીથી દેશભરમાં કોવિડની વેક્સિનેશનની (Vaccination) કામગીરીનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. સુરત શહેરમાં પ્રથમ તબક્કામાં 16મી તારીખથી 22 સ્થળો...
ઓસ્ટ્રેલિયા પ્રવાસની ચોથી અને અંતિમ ટેસ્ટ 15 જાન્યુઆરીથી બ્રિસ્બેનના ગાબા સ્ટેડિયમમાં રમાવાની છે ત્યારે ભારતીય ટીમના જસપ્રીત બુમરાહ તેમજ મયંક અગ્રવાલ પણ...
નવસારી, વલસાડ: (Navsari, Valsad) રાજ્યભરમાં 16 જાન્યુઆરીથી કોરોના વેકસીનેશન (Vaccination) કાર્યક્રમ શરૂ થઈ રહ્યો છે, તે અગાઉ જ ફાર્માસિસ્ટ અને નર્સના પે...
નવી દિલ્હી (New Delhi): દેશમાં 16 જાન્યુઆરીથી રસીકરણ (Vaccination) શરૂ થવાનું છે. દેશમાં કોવિશિલ્ડ (Covi Shield) અને કોવેક્સિન (Covaxin, Bharat Biotech) એમ...
શ્રીનગર (Srinagar): ટાડા કોર્ટે જમ્મુ-કાશ્મીર લિબરેશન ફ્રન્ટ (Jammu and Kashmir Liberation Front – JKLF) ના વડા યાસીન મલિક (Yasin Malik) વિરુદ્ધ 31...
નવસારી, (ગણદેવી) : (Navsari) કોરોના કાળમાં ત્રણ મહિના સુધી શાકભાજી માર્કેટ (Vegetable Market) બંધ થવા છતાં તેનું ભાડું વસુલ કરવાના નિર્દયી નિર્ણય...
યુવતીઓ પોતાની સ્કીન પર ગ્લો મેળવવા માટે અવનવા નુસ્ખાઓ આજમાવતી રહે છે. પરંતુ અણેરીકાની આ યુવતીની ટિપ્સ જાણીને તમે આશ્ચર્યચકિત થઈ જશો....
ભારતીય ટીમમાં સમસ્યા એ છે કે ઈજાગ્રસ્ત લોકેશ રાહુલના વિદાય અને હનુમા વિહારીની ગ્રેડ 2 ની ઇજા બાદ મધ્યમ ક્રમમાં કોઈ વિકલ્પ...
કોરોના વાયરસના કેસ હવે આખા વિશ્વમાં નીચે આવી રહ્યા છે. બીજી તરફ, ઘણા દેશોમાં લોકોને રસી (કોરોનાવાયરસ રસી) આપવાની પ્રક્રિયા પણ શરૂ...
ભાગીદારો વચ્ચેના સંબંધની મજબૂતાઈ જાળવવામાં સેક્સ મહત્વપૂર્ણ છે. સેક્સ લાઇફમાં સુધારો કરવા માટે, લોકો વિવિધ પ્રકારના પ્રિસ્ક્રિપ્શનો અજમાવે છે, પરંતુ શું તમે...
સુરત (Surat) શહેરમાં 14 જાન્યુઆરીથી 28 જાન્યુઆરી સુધી પરવાનગી વગર ચાર કે ચાર કરતા વધારે માણસોના ભેગા થવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો...
સુરત (Surat): બે દિવસ પછી ઉતરાયણ છે, જેનો માહોલ અત્યારથી જ સર્જાઇ ચૂક્યો છે. ગુજરાતમાં ઉતરાયણનો ખાસ્સો ક્રેઝ છે, પણ જેમ આપણે...
ગુજરાત પ્રદેશ ભારતીય જાનતા પાર્ટી દ્વારા હાલ આવનાર ચૂંટણીઓ માટે તમામ પ્રકારની તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. જેમાં વિવિધ હોદ્દાઓને લઇ નિમણુંક...
વ્હોટ્સએપ અપગ્રેડેશનને (Whatsapp Upgradation) લઈ નવી નીતિ અંગે ખબૂ જ ચર્ચા જગાવ્યા બાદ ફેસબુકની (Facebook) માલિકીની વ્હોટ્સએપે તેની સ્પષ્ટતા આપી છે. વોટ્સએપે...
તુર્કી (TURKEY)ના ધાર્મિક સંપ્રદાયના નેતા અદનાન ઓકટરને એક અલગ જ પ્રકારની જેલ થઇ છે. જે એક અલગ સંપ્રદાય ચલાવે છે, તેને 1075...
નવી દિલ્હી (New Delhi): વર્ષોથી અબજોના કૌભાંડ કરી હજારો લોકોનું કરી નાંખનાર મોહિત ગોયલ (Mohit Goel) નામના શખ્સની દિલ્હી પોલીસે સોમવારે ધરપકડ...
સુરત: (Surat) શહેરમાં ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ કરતી વિવિધ ગેંગનો સફાયો બોલાવવા માટે પોલીસ કમિશનરે ગુજસીટોક (GUJSITOC) કાયદાનું હથિયાર ઉગામ્યું છે. અત્યાર સુધી બે...
કર્ણાટકના પૂર્વ મંત્રી જીવરાજ આલ્વાના (Jeevraj Alva) પુત્ર અને બોલિવૂડ અભિનેતા વિવેક ઓબેરોયના (Vivek Oberoi) સાળા એવા આદિત્ય અલ્વાની (Aditya Alva) બેંગ્લોર...
સુરત: (Surat) સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં આવેલા સ્ટોરેજમાં આજે વેક્સિનના (Vaccine) જથ્થાને લાવવામાં આવશે, ત્યારબાદ સુરત મનપાના આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ જગ્યાએ...
સુરત: (Surat) સુરત માટે મહત્વકાંક્ષી એવા મેટ્રો રેલ પ્રોજેકટના (Metro Rail Project) પ્રથમ રૂટ સરથાણાથી ડ્રીમ સીટી પૈકી કાદરશાની નાળથી ડ્રીમ સિટીના...
સ્નામિ વિવેકાનંદે ગુરૂ રામકૃષ્ણ પરમહંસના બતાવેલા રસ્તે ચાલીને દુનિયાને સત્યના માર્ગે ચાલવાની પ્રેરણા આપી હતી. તેમના વિશે કહેવાય છે કે, તેમની વિચારધારા...
બાંગ્લાદેશમાં હિંદુ યુવકની હત્યા કેસમાં કાર્યવાહી, 7 આરોપીની ધરપકડ
વડોદરા જિલ્લાના ત્રિ-દિવસીય સશક્ત નારી મેળાનો ભવ્ય શુભારંભ, 100થી વધુ સ્ટોલ
SMCના ડ્રેનેજ વિભાગના પાપે માનદરવાજાના લોકો નર્કાગારમાં રહેવા મજબૂર, ગટરિયા પૂર ઉભરાયા
રાજ્યપાલે તાજપુરા ગૌશાળામાં જીવામૃત અને ઘનજીવામૃત ઉત્પાદન કેન્દ્રનું કર્યું લોકાર્પણ
પાવીજેતપુરના ઈટવાડા ફળિયામાં ગામસાઈ ઈન્દની પરંપરાગત ઉજવણી
સ્માર્ટ મીટરનું ‘ભૂત’ ફરી ધૂણ્યું : નિઝામપુરામાં લોકોનો ઉગ્ર વિરોધ
રાજધાની એક્સપ્રેસ સાથે હાથીઓનું ટોળું ટકરાયું, 8 હાથીના મોત
તમામ સનાતન હિંદુઓ એકતા દાખવી સમજદારીપૂર્વક હિંદુત્વનું રક્ષણ કરે: શંકરાચાર્ય
હાશ, આખરે શિવ રેસિડેન્સીના રહીશો પોતાના ઘરે પરત ફર્યા, ચાર દિવસ બાદ ચહેરાં મલકાયા
તોશાખાના કેસમાં ઇમરાન ખાન અને બુશરા બીબીને 17 વર્ષની જેલ
છોટાઉદેપુર જિલ્લામાં ૮.૪૨ લાખમાંથી ૭.૭૬ લાખ મતદારોના ફોર્મ ડિજીટાઇઝ
જંબુસરમાં ધરા ધ્રુજી, 2.8 તીવ્રતાનો હળવો ભૂકંપ, ઊંઘમાંથી લોકો જાગી ગયા
દિલ્હી-NCRમાં ગાઢ ધુમ્મસની અસર: 129 ફ્લાઇટ્સ રદ, એરપોર્ટ દ્વારા એડવાઈઝરી જારી
શહેરા વન વિભાગે પાસ-પરમીટ વગર લાકડા ભરેલી ટ્રક ઝડપી, રૂ. 4.65 લાખનો મુદ્દામાલ જપ્ત
વડોદરાની ખાનગી શાળાઓની મોંઘી ફીથી વાલીઓ હેરાન, પાલિકાની શાળાઓ બની પસંદગી
છાણીમાં મધરાતે ઝેરી દુર્ગંધનો આતંક, લોકોની ઊંઘ હરામ!
મલયાલમ સિનેમાના પીઢ અભિનેતા-દિગ્દર્શક શ્રીનિવાસનનું 69 વર્ષની વયે નિધન
ભરૂચમાં 2.8 તીવ્રતાનો ભૂકંપ, જંબુસર નજીક કેન્દ્રબિંદુ નોધાયું
શરીફ ઉસ્માન હાદીની હત્યાથી ભારત-બાંગલા દેશના સંબંધો બગડી જશે?
‘‘રેલવે આરક્ષણનું કૌતુક’’
આસામમાં રાજધાની એક્સપ્રેસ હાથીઓના ટોળા સાથે અથડાતાં 8 હાથીઓના મોત, એન્જિન સહિત 5 ડબ્બા પાટા પરથી ઉતર્યા
એસ.ટી.ના કન્ડકટરોને સ્કેનર આપવું જરૂરી બન્યું છે
તારાપુરના રિઝામાં સાબરમતિ પર પુલ બનશે
રાજ્યમાં બે દિવસ તાપમાન ઊંચુ રહેવાની આગાહી
ગુજરાતમાં 4.34 કરોડ મતદારો નોંધાયા
‘દાદા’ની અધિકારીઓ સામે દાદાગીરી
નવી દિલ્હી ખાતે પીએમ મોદી સાથે મુલાકાત કરતા મુખ્યમંત્રી
સુરત સિટી બસ સેવા
કડવા શબ્દો
વોટચોરી મુદ્દે રાહુલની ‘વોટચોર, ગદ્દી છોડ’ રેલી એક ટર્નિંગ પોઇન્ટ સાબિત થશે?
‘ના કર લડત સમિતિ’એ ટોલનાકાં સામેનું આંદોલન દક્ષિણ ગુજરાત વ્યાપી કરવાનું નક્કી કર્યું છે. દક્ષિણ ગુજરાતમાં જેટલાં ટોલનાકાં આવ્યાં છે તેમાં સ્થાનિકોને વિનામૂલ્યે પ્રવેશ મળે તે માટે બેઠકો યોજાઇ રહી છે. ટોલનાકા ‘ના કર લડત સમિતિ’ દ્વારા સુરતના ભાટિયા અને કામરેજ ટોલનાકા પછી તાપી જિલ્લાના માંડળ ટોલનાકા સામે આંદોલન છેડ્યા પછી મંગળવારે ‘ના કર લડત સમિતિ’એ સુરત, તાપી પછી ભરૂચ-અંકલેશ્વર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીની હદમાં આવેલાં ટોલનાકાંને સ્થાનિકો માટે મુક્ત રાખવા બેઠક યોજી હતી. ના કર લડત સમિતિ દ્વારા એક જ દિવસે દક્ષિણ ગુજરાતમાં ટોલનાકાં ઉપર ચક્કાજામ યોજવાનું આયોજન ચાલી રહ્યું છે. તેના ભાગ સ્વરૂપે મંગળવારે ભરૂચમાં બેઠક યોજાઇ હતી. આવતી કાલે નવસારીમાં બેઠક યોજાવા જઇ રહી છે.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે સુરત જિલ્લાની ના કર સમિતિના આગેવાનો દર્શન નાયક, એમ.એસ.એચ. શેખ, પ્રકાશ કોન્ટ્રાક્ટર તથા મકસુદ માંજરાએ સ્થાનિકો સાથે બેઠક યોજી હતી. ભરૂચ જિલ્લાના આગેવાનો દ્વારા જણાવવામાં આવ્યું કે, ખરોડ ખાતે અંદર ગ્રાઉન્ડ રોડ મંજૂર થઈ ગયેલ હોવા છતાં આજદિન સુધી આ રોડનું કામ શરૂ થયું નથી. તથા સ્થાનિકો માટેના સર્વિસ રોડનો પણ અભાવ છે. જેના કારણે વારંવાર હાઇવે ઉપર ભયંકર અકસ્માત સર્જાઈ રહ્યા અને અને નિર્દોષ લોકો આ અકસ્માતનો ભોગ બની રહ્યા છે.
ભરૂચ જિલ્લાના આગેવાનો દ્વારા ભરૂચના જી.જે.16 તથા જી.જે.22ના સ્થાનિક નાગરિકોને ટોલટેક્સમાંથી મુક્તિ અપાવવા માટે ભરૂચ જિલ્લા ના કર સમિતિની રચના કરવામાં આવી તથા સુરત જિલ્લા ખાતેની ના કર સમિતિને ટેકો જાહેર કરવામાં આવ્યો તથા ભરૂચ ખાતે આવેલું ટોલનાકું એ ભરૂચ, અંકલેશ્વર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીમાં આવેલું છે. ટોલનાકાને જિલ્લાની હદની બહાર ખસેડી સ્થાનિક નાગરિકોને રાહત આપવા માટે કાયદાકીય રાહે પણ લડત લડવાની તૈયારી બતાવવામાં આવી છે.
ભરૂચ ખાતે મીટિંગમાં વટારિયા સુગરના ચેરમેન સંદીપ માગરોલા, રાજકીય આગેવાન શેરખાન પઠાણ, જિલ્લા પંચાયતના માજી સભ્ય સકીલ અકુંમજી, એડ્વોકેટ જગતસિંહ વાસદીયા, નગર પાલિકાના સભ્ય મુકેશ જૈન તથા ચેતન પટેલ, સામાજિક આગેવાન શૈલેષ મોદી, ચિંતન પટેલ, સફિર પઠાણ, સુધીર અટોદરિયા અને કાપોદ્રા ગામના સરપંચ ઝુબેર લુખાડ હાજર રહ્યા હતા.