વોશિંગ્ટન : ડોનાલ્ડ ટ્રમ્પ (TRUMP) સાથે સત્તા માટે લાંબી લડત ચલાવનાર યુનાઇટેડ સ્ટેટ્સના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ (PRESIDENT) બીડેનનો પદ સંભાળતાંની સાથે જ...
સુરત: (Surat) સુરતમાં જાહેરમાં જન્મદિવસની પાર્ટી (Birthday Party) અને કેક કાપવા જેવી ઘટનાઓ અવારનવાર સામે આવતી હોય છે ત્યારે વધુ એક ઘટના...
વૉશિંગ્ટન (Washington): અમેરિકામાં (America/US) આવતીકાલે એટલે કે 20 જાન્યુઆરીએ વ્હાઈટ હાઉસમાં નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ જો બિડનનો (Joe Biden) શપથ ગ્રહણ કાર્યક્રમ છે....
26મી જાન્યુઆરીની ઉજવણીને લઈને સામાન્ય વહીવટ વિભાગે પરિપત્ર બહાર પાડ્યો છે. જેમાં રાજ્યકક્ષાની ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. આ ગાઇડલાઇન મુજબ કેટલા...
ગાંધીનગર (Gandhinagr): ગુજરાત એ દેશનું સૌથી વધુ ઝડપથી વિકસતું રાજ્ય છે. આજે CM રૂપાણીએ રાજ્યની ખેડવા લાયક જમીનમાં વધારો કરવા ‘મુખ્યમંત્રી બાગાયત...
સુરત: (Surat) ગુજરાત સ્ટેટ એવિએશન લિમિટેડના ડિરેક્ટર ઓફ એવિએશન વિભાગના નિયામક કેપ્ટન અજય ચૌહાણે જિલ્લા કલેક્ટર ડો.ધવલ પટેલ અને સુડાના મુખ્ય કારોબારી...
સુરત: સુરત ડાયમંડ બુર્સ (Surat Diamond Bourse) આવનારા સમયમાં દુનિયાની નવમી અજાયબી બનશે તેમ ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે (C R Patil)...
સુરત, દેલાડ: સુરતના ભાટિયા અને કામરેજ ટોલનાકા (Toll Plaza) સામેનું આંદોલન દક્ષિણ ગુજરાતના પાંચ જિલ્લાઓ સુધી લઇ જવામાં આવ્યું છે. આજે સુરત...
સુરત (Surat): સુરતમાં આજે વ્હેલી સવારે જે ઘટના બની છે તે અત્યંત ગંભીર અને હ્રદયદ્રાવક હતી. આપણે એક વાર ફરી સાબિત કરી...
સુરત: (Surat) મેટ્રો રેલના (Metro Rail) ખાતમુહૂર્ત સાથે શહેરમાં માસ ટ્રાન્સપોર્ટેશન ક્ષેત્રે ટ્રાફિકથી ધમધમતા સુરતે વધુ એક હરણફાળ ભરી છે. ત્યારે સુરતમાં...
સુરત: (Surat) ખંભાતના અખાતમાં લીક થયેલા ઓઇલને લીધે દક્ષિણ ગુજરાતમાં હજીરાથી લઇ મગદલ્લા (Hajira To Magdalla) સુધી અને મગદલ્લાથી તાપી નદીના શહેરી...
સુરત: (Surat) સાઉથ ગુજરાત ટેક્સટાઇલ પ્રોસેસર્સ એસોસિએશન(SGTPA)ની સોમવારે મળેલી કારોબારીની બેઠકમાં છેલ્લા બે મહિનાથી ડાઇંગ પ્રોસેસિંગ (Dyeing processing units) ઇન્ડસ્ટ્રીના રો-મટિરિયલ્સમાં સતત...
દેશમાં કેરોનાના ચેપ (CORONA INFECTION) માં ઘટાડો થતાં, રસીકરણની શરૂઆતથી બીજી તરંગ (WAVE)નું જોખમ ટળી જશે. યુ.એસ. સહિતના તમામ યુરોપિયન દેશોમાં કોરોના ચેપના...
જહાંગીરપુરા… નક્ષત્રની બાજુમાં સુરત મહાનગર દ્વારા મસ મોટું ગ્રાઉન્ડ, નયનરમ્ય રીતે આકાર લઇ રહયું છે. જેમાંથી ઝુંપડા હઠાવીને પાલિકાએ ઘણું સરસ કામ...
એક ગામ હતું. સવારના નવેક વાગે ગામને ચોરે, ગામના વડિલોનું રાવણ બેઠું હતું. ત્યાં બે સગા ભાઇઓ, ઝગડો લઇને રાવણા પાસે ન્યાય...
સુરત: (Surat) વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સોમવારે સુરત મેટ્રો રેલના (Metro Rail) બે ફેઝની કામગીરીનું ઇ-શિલાન્યાસ કરાયા બાદ બીજા દિવસથી જ મેટ્રો...
વર્તમાન સરકારનું શીર્ષ નેતૃત્વ અને સરકારની નીતિરીતિ,કાર્યશૈલી અને દેશહિત માટે લેવા પડતા કઠોર માં કઠોર નિર્ણય લેવાની ક્ષમતાએ પ્રજાના મન પર એક...
રાજકોટની (Rajkot) એક ભણેલી ગણેલી યુવતીને નર્ક જેવી સ્થિતિમાં જીવવા મજબૂર કરાઈ હતી. સાધુ વાસવાણી રોડ પર ઘરમાં પુરાયેલી યુવતીને (Girl) ગઈકાલે...
હવે અમેરિકાના 45મા રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે 20મી જાન્યુઆરીએ તેમનુ પ્રમુખ પદ છોડવાનું નિશ્ચિત છે અને નવા ચુંટાયેલા પ્રમુખ બાઈડનને ચાર્જ સોંપવાનો છે....
તા. 5-1-21ના ‘‘ગુજરાતમિત્ર’’ની ‘‘આસપાસ ચોપાસ’’ પૂર્તિમાં ‘‘વિશ્વનું સૌથી હિંસક પ્રાણી’’ શીર્ષક હેઠળનું ચર્ચાપત્ર વિભાગમાં શ્રી ઈન્તેખાબ અનસારીનું ચર્ચાપત્ર વાંચીએ વિષય પર વધુ...
ગાંધીનગર (Gandhinagar): દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની (PM Narendra Modi) જવાબદારીઓમાં વધુ એક જવાબદારી ઉમેરાઇ છે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલના અવસાન પછી...
ઉત્તરપ્રદેશ સરકાર એમેઝોન પ્રાઇમની વેબ સિરીઝ તાંડવ (TANDAV) પર પોતાની પકડ વધુ કડક કરી રહી છે. લખનૌના હજરતગંજ પોલીસ સ્ટેશન બાદ ગ્રેટર...
ભારત અને ઓસ્ટ્રેલિયા (India vs Australia) વચ્ચેની ચોથી અને અંતિમ ટેસ્ટ કોઈ યુદ્ધથી ઓછી ન હતી. ભારત પાસે 328 રનનો લક્ષ્યાંક (TARGET)...
નવી દિલ્હી (New Delhi): પ્રજાસત્તાક દિવસને (72nd Republic Day in India) હવે થોડા જ દિવસો બાકી રહ્યા છે. આ વખતે 69 વર્ષ...
આમ કે તેમ, શ્રીશ્રી ભગાને નખમાં રોગ નહિ. રોગ પણ નહિ ને, શરીરે ફુલ્લી પણ નહિ. જો કે શરીર જ એટલું ફૂલેલું...
શિક્ષણ સંસ્થાઓ માં એડમીશન ની છેલ્લી તારીખ કઈ ? વાલી પાસે રૂપિયા ખાલી થઈ ગયા હોય એ …… એતો હવે સ્પસ્ટ થઇ...
થોડા દિવસ પહેલા જ અહીં બિટકોઇન વિશે લખ્યું હતું અને ફરી લખવાનું થયું છે કારણ કે ક્રિપ્ટોકરન્સી બજારને ભારે ઉછાળનાર બિટકોઇન મોટા...
લોકડાઉનને કારણે ભારતના અર્થતંત્રને જે મરણતોલ ફટકો પડ્યો તેનો પ્રભાવ હવે બેન્કિંગ ક્ષેત્રમાં વર્તાઈ રહ્યો છે. જો બેન્કો દ્વારા કોઈ વ્યક્તિને કે...
દક્ષિણ કાશ્મીર (Kashmir)ના કુલગામમાં દેવસારના બ્રિનલ લમેદ વિસ્તારમાં ઠંડીના કારણે બકકરવાલ સમાજના બે બાળકોનું મોત (death) નીપજ્યું હતું. બન્ને ભાઈ-બહેન પરિવાર સાથે...
કાલોલ: કાલોલ ની ચામુંડા સોસાયટી નજીક આવેલ માં રેસિડેન્સી ના બંધ મકાન ને નિશાનો બનાવી ગત રાત્રી દરમ્યાન મકાન નું તાળું તોડી...
પોલીસ કમિશ્નરનો મોટો નિર્ણય: 151 પોલીસ કર્મચારીઓની બદલી
વડોદરાના 41 બ્રિજ બનશે કલાત્મક ઓળખ
ટ્રાફિક સિગ્નલ ભંગના 13,536 અને રોગ સાઈડ હંકારતા 66,813 ચાલકો દંડાયા
વડોદરા : રક્ષિત કાંડના મુખ્ય આરોપી રક્ષિત ચોરસીયાને હાઇકોર્ટથી જામીન
આરોપી પકડ્યા બાદ પોલીસ કારથી અકસ્માત, ફતેગંજમાં જનતા રોષે ભરાઈ
ખોટી ઓળખ આપી ઓનલાઇન છેતરપિંડી કરનાર રીઢા ગુનેગારને વડોદરાથી ઝડપી પાડ્યો
અહો આશ્ચર્યમ ! ગરીબ પરિવારની 12 વર્ષીય સગીરાએ બાળકીને જન્મ આપ્યો
ગોવા જિલ્લા પંચાયત ચૂંટણી: ભાજપે 30 બેઠકો જીતી, કોંગ્રેસ 8 બેઠકો પર સમેટાઈ
નડિયાદ મહાનગરપાલિકા દ્વારા સરદાર ભવનની દુકાનો ખાલી કરવા દુકાનદારોને અંતિમ નોટિસો ફટકારાઈ
વડોદરા : મેનેજિંગ કમિટીના હારેલા વકીલ ઉમેદવારની રિકાઉન્ટિંગની માગણી
યોગીએ કહ્યું- દેશમાં બે નમૂના, એક દિલ્હીમાં બીજો લખનૌમાં, અખિલેશે આપ્યો આ જવાબ..
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનો મહત્વનો નિર્ણય
ઝાલોદ પોલીસે નકલી ચાંદીના દાગીનાની છેતરપિંડી કરનાર ગેંગ ઝડપી
હાલોલ–ગોધરા રોડ પરથી સ્પીડ બ્રેકર હટાવતા અકસ્માતની સંભાવનાઓ વધી
વડોદરાના વૃદ્ધનું અપહરણ-ધમકી કેસમાં નિવૃત્ત પીઆઇના પુત્રની ધરપકડ
પાદરા | શિક્ષિકાની ગેરવર્તણૂકના આક્ષેપો, વણછરા પ્રાથમિક શાળાને તાળાબંધી
પાલિકાના જેસીબી સામે મરણિયો વિરોધ: ટાયર નીચે સૂઈ ગયો યુવક
પંજાબના પૂર્વ IPS અધિકારીએ આત્મહત્યા કરી, 12 પાનાની સુસાઇડ નોટ મળી
ડભોઇ કોર્ટ દ્વારા પોક્સો અને બળાત્કારના આરોપીને 20 વર્ષની કઠોર સજા
વોર્ડ-4માં ઈ-ચાર્જિંગ કૌભાંડ: પાલિકાની વીજળી પર કોન્ટ્રાક્ટરની મજા
બાંગ્લાદેશમાં હસીના વિરોધી વધુ એક નેતા પર હુમલો: ઘરમાં ઘૂસીને ગોળી મારી, હાલત ગંભીર
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત–ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે-નાઈટ વનડે
સુરતની ફેમિલી કોર્ટનો 7 વર્ષની દીકરીની દીક્ષાના મામલામાં મહત્ત્વપૂર્ણ આદેશ
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે નાઈટ ODI
એર ઇન્ડિયાના વિમાનનું દિલ્હીમાં ઇમરજન્સી લેન્ડિંગ, 337 પેસેન્જરના જીવ અદ્ધર થયા
બાંગ્લાદેશે હિન્દુ યુવકની મોબ લિંચિંગને અલગ ઘટના ગણાવી, ભારતની ચિંતાઓને ફગાવી દીધી
સુરતમાં નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલા પર હુમલો
હજુ એપ્સટિન ફાઇલોનો પહેલો વિંછીનો દાબડો જ ખોલવામાં આવ્યો છે
મહેસાણા પોલીસે વૃદ્ધને સાયબર માફિયાઓથી બચાવ્યા
કબૂતરનાં બચ્ચાં
વોશિંગ્ટન : ડોનાલ્ડ ટ્રમ્પ (TRUMP) સાથે સત્તા માટે લાંબી લડત ચલાવનાર યુનાઇટેડ સ્ટેટ્સના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ (PRESIDENT) બીડેનનો પદ સંભાળતાંની સાથે જ પહેલા દિવસે ભારતીયોને એક મોટા સમાચાર પહોંચાડશે. જો બિડેન (BIDEN) તેમના વહીવટના પહેલા દિવસે ઇમિગ્રેશન બિલ (IMMIGRATION BILL) રજૂ કરવાની યોજના ધરાવે છે. આમાં દેશમાં કાનૂની દરજ્જા વિના જીવતા એક કરોડ 10 લાખ લોકોને આઠ વર્ષથી નાગરિકત્વ આપવાની જોગવાઈ રહેશે. એક અંદાજ મુજબ અમેરિકામાં લગભગ 5 લાખ લોકો ભારતીય મૂળના છે.

આ ઇમિગ્રેશન બિલ આઉટગોઇંગ ટ્રમ્પ વહીવટની કડક ઇમિગ્રેશન નીતિની વિરુદ્ધ હશે. બિલના સંદર્ભમાં જાણકારી ધરાવતા એક અધિકારી (OFFICER) એ પોતાની ઓળખ ગુપ્ત રાખવાની શરતે જણાવ્યું હતું કે બુધવારે બિડેનનાં શપથ લીધા બાદ આ ખરડો રજૂ કરવામાં આવશે. રાષ્ટ્રપતિની ચૂંટણી માટે ડેમોક્રેટિક ઉમેદવાર તરીકે, બિડેને ઇમિગ્રેશન (IMMIGRANT) અંગેના ટ્રમ્પના પગલાને અમેરિકન મૂલ્યો પર ‘કઠોર હુમલો’ ગણાવ્યો હતો. મહત્વની વાત છે કે ટ્રમ્પના ઘણા કઠોર પગલાંને પગલે ભારતીય (INDIAN) મૂળના ઇમિગ્રન્ટ સહિત નવા ભારતીય અમેરિકા જવા માટે પણ ખુબ જ સંઘર્ષ પડતું હતું.

બિડેને 1.1 મિલિયન ગેરકાયદેસર સ્થળાંતર (IMMIGRANT) ને કાયદેસર બનાવવાનું વચન આપ્યું હતું, એમ કહ્યું હતું કે ‘તે નુકસાનને પહોંચી વળશે’. આ બિલ હેઠળ, યુ.એસ. (US) માં 1 જાન્યુઆરી, 2021 સુધીમાં કોઈ પણ કાયદાકીય દરજ્જો વિના જીવતા લોકોની પૃષ્ઠભૂમિની તપાસ (INQUIRY) કરવામાં આવશે અને જો તેઓ ટેક્સ (TAX) પૂરો કરે છે અને અન્ય મૂળભૂત આવશ્યકતાઓને પૂર્ણ કરે છે, તો તેમના માટે પાંચ વર્ષ હંગામી કાનૂની (LEGAL) દરજ્જો પસાર થશે, તેમના માટે માર્ગ મોકળો કરશે અથવા તેમને ગ્રીન કાર્ડ (GREEN CARD) મળશે. આ પછી તેઓ વધુ ત્રણ વર્ષ માટે નાગરિકત્વ (CITIZENSHIP) મેળવી શકે છે.

બિડેન ઘણા મુસ્લિમ દેશોના લોકોના આગમન પર પણ પ્રતિબંધ સહિત ઇમિગ્રેશન સંબંધિત ટ્રમ્પના પગલાંને પલટવા માટે ઝડપી પગલાં લે તેવી શક્યતા છે. બિડેને કહ્યું હતું કે વિઝા પરના લોકોને નોકરી બદલવાની મંજૂરી આપવા માટે તેઓ વિઝા સિસ્ટમ સુધારવા, એચ 1-બી વિઝા માટે અમેરિકન કોંગ્રેસ સાથે કામ કરશે. ભારતીય કામદારોને આનો મોટો ફાયદો થઈ શકે છે. બિડેને 1.1 મિલિયન ગેરકાયદેસર સ્થળાંતરને કાયદેસર બનાવવાનું વચન આપ્યું હતું, તેના મેનીફેસ્ટો મુજબ, આમાં 500,000 ભારતીય છે.