સુરતઃ (Surat) શહેરના વરાછા વિસ્તારમાં ઘરની નીચે એમ્બ્રોઈડરીનું ખાતું ચલાવતા નરાધમ યુવકે ચાર વર્ષની બાળકીને અશ્લીલ ફોટા બતાવીને દુષ્કર્મ (Rape) આચર્યું હોવાની...
મેલબોર્ન : ઓસ્ટ્રેલિયા(Australia)માં સંસદની અંદર વડા પ્રધાન (PM) સ્કોટ મોરિસન સરકારના સભ્યોના વીડિયો લીક (SEX VIDEO LEAK) થયા બાદ રાજકીય તોફાન ફાટી...
સુરતના વરાછા વિસ્તારમાં બાંધકામ દરમિયાન દિવાલ ધરાશાયી થતાં પાંચ લોકો દટાયા હતા. જેમાંથી બે વ્યક્તિનું મોત નિપજ્યા હોવાના અહેવાલ છે. વરાછાના કેદાર...
Yoga To Get Wrinkle Free Radiant Skin: સુંદર ત્વચા મેળવવા માટે મહિલાઓ શું નથી કરતી. ખર્ચાળ પાર્લરથી લઈને ક્રિમ સુધી પ્રયત્ન કરવા...
ઇંગ્લેંડના કેપ્ટન ઇઓન મોર્ગને ટોસ જીતીને ટીમ ઈન્ડિયા માટે પ્રથમ બેટિંગ આપવાનો નિર્ણય કર્યો હતો. ભારત તરફથી ઝડપી બોલર કૃષ્ણાને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં...
યુ.એસ. અને ચીન વચ્ચેના રાજદ્વારી સંબંધો 42 વર્ષ જૂનાં છે, પરંતુ વિશ્વની બે સૌથી મોટી અર્થવ્યવસ્થા વૈશ્વિક સ્તરે તેમના વર્ચસ્વ માટે લડી...
મહારાષ્ટ્રના શાસક પક્ષના રાજકારણીઓ નફ્ફટ બની ગયા છે. તેમને પોતાની ઇજ્જતની બિલકુલ પરવા નથી. નેતાઓની ઇજ્જત સાચવવા જતાં કદાચ સરકાર જ ઉથલી...
એક દિવસ એક કુહાડી અને બ્લેડ વચ્ચે ઝઘડો થયો.બન્ને પોતે વધુ ધારદાર છે અને વધુ અઘરું અને મહત્વનું કામ કરે છે એ...
કોલોરાડો : અમેરિકાના કોલોરાડોમાં ગોળીબારમાં પોલીસ અધિકારી સહિત 10 લોકોનાં મોત નીપજ્યાં છે. પોલીસના જણાવ્યા અનુસાર આ ઘટના બોલ્ડરના સુપરમાર્કેટમાં બની છે....
ટેલીવિઝનકે ઘાટ પે ભઈ હસનેકી ભીડ, જેઠાલાલ ચંદન ઘીસે ઐયર બૈઠા તીર..! (ઠોકો તાલ્લી..!) ‘તારક મહેતાના ઉલટા ચશ્મા’ એ સાલ્લી ભારે જમાવટ...
કોરોના સંક્રમણ ફરી ફેલાઇ રહ્યું છે. આશ્વાસન એટલું છે કે મૃત્યુદર ઘટી જવા પામ્યો છે. ગયા એપ્રિલથી બંધ થયેલ વર્ગખંડ શિક્ષણ જાન્યુઆરીમાં...
આસામ અને પશ્ચિમ બંગાળ સહિત દેશના પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. ભારતીય જનતા પાર્ટી (BJP) એ મંગળવારે આસામ વિધાનસભાની ચૂંટણી (ASSAM ASSEMBLY...
કયા દેશના લોકો કેટલા સુખી છે તેનું માપન કરતા યુએનના વાર્ષિક અહેવાલમાં આ વર્ષે પણ ભારત ખૂબ પાછળના ક્રમે આવ્યું છે, વિશ્વના...
કયા દેશના લોકો કેટલા સુખી છે તેનું માપન કરતા યુએનના વાર્ષિક અહેવાલમાં આ વર્ષે પણ ભારત ખૂબ પાછળના ક્રમે આવ્યું છે, વિશ્વના...
મુંબઈની પોલીસ અસામાજિક તત્ત્વોના અડ્ડાઓ પાસેથી કરોડો રૂપિયાની ખંડણી ઉઘરાવે છે તે જગજાહેર વાત છે, પણ મુંબઈના પોલીસ કમિશનરે લેખિતમાં તે વાત...
આજે તે દિવસ હતો. જ્યારે ભારતના મહાન ક્રાંતિકારીએ દેશ ખાતર પોતાનો જીવ ગુમાવ્યો. હા, આપણે અહીં સ્વાતંત્ર્ય સેનાની ભગતસિંહની વાત કરી રહ્યા છીએ. આ દિવસે...
ગાંધીનગર : રાજ્યમાં કોરોનાના કેસમાં સતત ચિંતાજનક વધારો નોંધાઈ રહ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં સોમવારે નવા 1640 કેસ નોંધાયા છે...
ગાંધીનગર: માર્ગ અને મકાન વિભાગનું વર્ષ ૨૦૨૦-૨૧નું રૂા.૧૧૧૮૫ કરોડનું બજેટ આજે વિધાનસભા ગૃહમાં પસાર કરવામાં આવ્યું હતું. માર્ગ મકાન વિભાગના બજેટની માંગણીઓ...
ગાંધીનગર: ગુજરાત વિધાનસભાનું સત્ર હવે વિભાગીય માંગણીઓ મંજૂર થઈ રહી હોવાથી સમાપ્તિ તરફ આગળ વધી રહ્યું છે, અલબત્ત કોરોનાના કેસો વધતાં તેને...
મધ્ય પ્રદેશ(mp)ના ગ્વાલિયરમાં એક મોટો માર્ગ અકસ્માત (road accident) થયો છે. ગ્વાલિયરમાં મંગળવારે સવારે બસ અને ઓટો રીક્ષા વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી,...
સોમવારે 67મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોની ઘોષણા કરવામાં આવી હતી. બોલીવૂડ સ્ટાર કંગના રનૌતને ‘મણિકર્ણિકા’ અને ‘પંગા’ માં તેની ભૂમિકાઓ માટે શ્રેષ્ઠ અભિનેત્રી...
દિલ્હી સરકારે દારૂ પીવાની લઘુતમ વયમર્યાદા 25 વર્ષથી ઘટાડીને 21 વર્ષ કરી દીધી છે. દિલ્હીના નાયબ મુખ્ય મંત્રી મનીષ સિસોદિયાએ સોમવારે નવી...
શહેરમાં કોરોનો કહેર બેકાબુ થતાં હવે ફરીથી ડાયમંડ અને ટેક્ષટાઇલ માર્કેટ વિકએન્ડમાં બંધ રાખવાનો આદેશ સુરત મનપા દ્વારા કરાયો છે. જો કે...
ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ ડિસિઝન રિવ્યુ સિસ્ટમ (ડીઆરએસ)માં અમ્પાયર્સ કોલની ટીકા કરતાં કહ્યું હતું કે તે મૂંઝવણ વધારે છે અને એલબીડબલ્યુથી...
ગુજરાત વિધાનસભાનું સત્ર હવે વિભાગીય માંગણીઓ મંજૂર થઈ રહી હોવાથી સમાપ્તિ તરફ આગળ વધી રહ્યું છે, અલબત્ત કોરોનાના કેસો વધતાં તેને ટૂંકાવવાની...
ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)એ આઇપીએલની 14મી સિઝનની શરૂઆત પહેલા તમામ ફ્રેન્ચાઇઝી ટીમોને ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ) માટે બનાવેલી એસઓપી સોંપી દીધી...
માર્ગ અને મકાન વિભાગનું વર્ષ ૨૦૨૦-૨૧નું રૂા.૧૧૧૮૫ કરોડનું બજેટ આજે વિધાનસભા ગૃહમાં પસાર કરવામાં આવ્યું હતું. માર્ગ મકાન વિભાગના બજેટની માંગણીઓ પરની...
અમેરિકા તથા બે દક્ષિણ અમેરિકન દેશોમાં ઓકસફર્ડ-એસ્ટ્રાઝેનેકાની રસીના કરવામાં આવેલા એક મોટા પરીક્ષણમાં જણાયું છે કે આ રસી લક્ષણયુક્ત કોવિડ-૧૯ અટકાવવામાં ૭૯...
પૂર્વ ઓસ્ટ્રેલિયાના ન્યૂ સાઉથવેલ્સ પ્રાંતમાં દિવસોથી પડી રહેલા ભારે વરસાદને કારણે ભારે પૂર આવ્યા છે અને તેમાં પણ અહીંના સિડની શહેરની હાલત...
સુરત: (Surat) શહેરમા ચૂંટણી પછી વધી રહેલા કોરોના સંક્રમિતોની સંખ્યા તીવ્ર ગતિએ વધતા ચિંતિત મનપા તંત્ર દ્વારા ટેક્ષટાઇલ માર્કેટ અને ડાયમંડ માર્કેટોમાં...
હાલોલની દુણીયા પ્રાથમિક શાળામાં સમય પહેલાં વિધાર્થીઓને છૂટ્ટી
હોળી પહેલા વતન વાટ પર માનવ મહેરામણ
સાવલીના ઐતિહાસિક ભીમનાથ મહાદેવ મંદિરમાં તસ્કરોનો કાળો કેર
દિલ્હી મુંબઈ Expressway પર ગોઝારો અકસ્માત
નરેન્દ્ર મોદીની અચાનક ઇઝરાયલ મુલાકાત પડદા પાછળની ભેદી ઘટનાઓ સૂચિત કરે છે
હુરટીઓની અસ્સલ હોળી:ઘીસનું આકર્ષણ, 5 દિવસનું શેરી જમણ, રંગપાંચમ સુધી ગુલાલની છોળો
દૂધમાં ગેરરીતિનો પર્દાફાશ
માની જરૂરિયાત દરેક જીવાત્માને હોય છે
ચૂંટણી પ્રચારનું બદલાતું સ્વરૂપ એ.આઈ.
બેટીની શિક્ષા – સમાજના ઉજ્જવળ ભવિષ્યની ચાવી
સુરતીઓ હોળીમાં ધાણી ચણા ખાય છે
સ્વર્ગ ક્યારે જવાય?
હજીરામાં હિંસા બાદ કડક પગલાં
માલસર નર્મદા બ્રિજ પાસે ગેરકાયદે રેતી ખનન બંધ થતા જાહેરનામાનો ખોટો વિરોધ
ગુજરાતમાં લગ્ન નોંધણી નિયમોમાં સૂચિત સુધારા છોકરીઓને અને નાગરિકોને જ વધારે હેરાન કરશે
સ્ત્રીના રક્ષણના નામે ઘડાતા કાયદાના હાર્દમાં સ્ત્રીની સ્વાયત્તતા પર પ્રહાર
સરપ્રાઇઝ બર્થ ડે કેકનો મજેદાર ટવિસ્ટ: ઓર્ડર બીજે શહેરમાં,ખુશી મળી ડિલિવરી બોયને
સુપ્રીમ કોર્ટના ચુકાદા અને ટ્રમ્પના નવા ટેરિફ પછી અનેક અંધાધુંધી સર્જાઇ છે
મક્કા-મદીના પરથી આવી ખુશખબર: ગૌહર ખાનના દીકરા ફરવાનની પહેલી તસવીર વાયરલ
પ્રખ્યાત સંગીતકાર ઇસ્માઇલ દરબાર પર ધર્મ પરિવર્તન વિવાદ:
રિંકુ સિંહ પર દુઃખનો આઘાત: પિતાનું લિવર કેન્સરથી અવસાન, વર્લ્ડ કપ કેમ્પ છોડીને અલીગઢ પહોંચ્યા
સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા નો મોટો નિર્ણય: અરવલ્લી પર્વતમાળાની વ્યાખ્યા માટે નિષ્ણાત પેનલના નામ 2 અઠવાડિયામાં આપવા આદેશ.
ભારત–ઇઝરાયેલ FTA ચર્ચાઓનો પ્રથમ રાઉન્ડ પૂર્ણ: મે 2026માં બીજી બેઠક
NCPમાં મોટો ફેરફાર: સુનેત્રા પવાર રાષ્ટ્રીય અધ્યક્ષ,પાર્થે પવારને રાજ્યસભાની તક
જમીન, ધર્મ અને રાજકારણ: મલેશિયામાં મંદિર વિવાદ ફરી ચર્ચામાં
સરહદ પર યુદ્ધ જેવી સ્થિતિ:પાકિસ્તાનના હવાઈ હુમલા પછી અફઘાનિસ્તાનમાં તણાવ ચરમસીમાએ
બાંગ્લાદેશમાં હસીના પરિવાર પર કડક કાર્યવાહી: બ્રિટિશ સાંસદ તુલિપ સિદ્દિક સામે ઇન્ટરપોલ રેડ નોટિસની માંગ
હાશ! ટીમ ઇન્ડિયાએ ઝિમ્બાબ્વેને 72 રનથી પરાજિત કરી સેમિફાઇનલની આશા જીવંત રાખી
કન્ટેન્ટ ક્રિએટર્સને ન્યાય આપો, નહીં તો સરકાર કરશે કાર્યવાહી: અશ્વિની વૈષ્ણવ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 28 ફેબ્રુઆરીએ ગુજરાતની મુલાકાતે આવશે
સુરતઃ (Surat) શહેરના વરાછા વિસ્તારમાં ઘરની નીચે એમ્બ્રોઈડરીનું ખાતું ચલાવતા નરાધમ યુવકે ચાર વર્ષની બાળકીને અશ્લીલ ફોટા બતાવીને દુષ્કર્મ (Rape) આચર્યું હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. પોલીસે (Police) નરાધમની ધરપકડ કરી ઘટનાની વધારે તપાસ હાથ ધરી છે.

વરાછા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, વરાછામાં આવેલી એક સોસાયટીમાં રહેતા શ્રમજીવી પરિવારની ચાર વર્ષીય બાળકી ગત 19 મીએ સાંજના સમયે ઘરમાં એકલી હતી. ત્યારે તેમની ઘરની નીચે એમ્બ્રોઈડરીનું ખાતું ચલાવતો નરાધમ અશોક ભીખા મેનપરાએ બાળકીને એકલી જોઈ ઘરમાં ઘુસી ગયો હતો.
મગજમાં વિકૃતી ભરીને આવેલા નરાધમે માસૂમ બાળકીને પોતાના મોબાઈલમાં બિભત્સ ફોટા બતાવ્યા હતા. ત્યારબાદ તેના શરીરે અડપલા કરવા લાગ્યો હતો. નરાધમે બાળકીના હાથમાં ગુપ્તાંગ પકડાવી બાદમાં બાળકી સાથે દુષ્કર્મ કરી ત્યાંથી ભાગી ગયો હતો. થોડા સમય બાદ બાળકીની માતા ઘરે આવતા તેણીએ આ અંગે માતા-પિતાને જાણ કરી હતી. બાળકીની વાત સાંભળીને માતા-પિતા ચોંકી ગયા હતા.

માતા-પિતા વરાછા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પહોંચ્યા હતા. વરાછા પોલીસે બાળકી સાથે દુષ્કર્મની ફરિયાદ નોંધી આરોપીને ઝડપી પાડ્યો હતો. પોલીસે બાળકીનું મેડિકલ ચેકઅપ કરાવવા માટે સ્મીમેર હોસ્પિટલમાં લઈ ગયા હતા. પોલીસે ઘટનાની વધારે તપાસ હાથ ધરી છે. શહેરના લગભગ છેલ્લા અઠવાડિયાથી એક પછી એક માસુમ અને નાની વયની બાળકીઓ હેવાનોની હવસનો શિકાર બની રહી છે. ત્યારે વધુ એક બનાવમાં વરાછા વિસ્તારમાં ઘરમાં એકલી રહેલી બાળકીને તેના ઘરની નીચે એમ્બ્રોઈડરી ખાતું ચલાવતા નરાધમે મોબાઈલમાં બિભત્સ ફોટા બતાવી બાળકી સાથે શારિરીક અડપલાં કરી બળાત્કાર ગુજાર્યો હતો. ઘટનાને પગલે વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.