નવસારી: (Navsari) નવસારી જિલ્લામાં એક જ દિવસમાં તાપમાનમાં (Temperature) 2 ડિગ્રીનો ઘટાડો નોંધાતા સિઝનનો સૌથી બીજો ઠંડો (Cold) દિવસ નોંધાયો હતો. આ...
રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદે (President Ram nath Kovind) 72મા પ્રજાસત્તાક દિનની (Republic Day) પૂર્વ સંધ્યાએ સોમવારે સાંજે 7 વાગ્યે રાષ્ટ્રને સંબોધન કર્યુ...
બારડોલી: (Bardoli) બારડોલી નજીક ધુલિયા ચોકડી પૂરઝડપે આવતી ટ્રક બેકાબૂ બની ડિવાઇડર પર ચઢી ગયા બાદ યુટર્ન લઈ રહેલી કાર પર પલટી...
અવકાશ વિજ્ઞાનીઓએ કહ્યું છે કે, 25 જાન્યુઆરી, આજની રાતે પૃથ્વી પર સૌર તોફાન ( solar winds) આવી શકે છે. આ ઉત્તર ધ્રુવ...
kolkatta : પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી (mamta benrji) એ સોમવારે ભાજપ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી (narendra modi) પર જોરદાર નિશાન...
પ્રજાસત્તાક દિન (REPUBLIC DAY) નિમિત્તે દર વર્ષે બહાદુરી પુરસ્કારોની જાહેરાત કરવામાં આવે છે, તેવા સંજોગોમાં કર્નલ સંતોષ બાબુને મરણોત્તર આ સન્માન મળી...
સુરત: (Surat) સરથાણાના તક્ષશિલા (Takshshila) કાંડને 20 મહિના પુરા થવા છતા અસરગ્રસ્તોને પુરો ન્યાય હજુ સુધી મળ્યો નથી. વરાછમાં અદ્યતન ફાયર સ્ટેશન...
વોટર ID (Digital Voter ID) નું ઇલેક્ટ્રોનિક સંસ્કરણ એટલે કે ઇલેક્ટ્રોનિક મતદાર ફોટો ઓળખ કાર્ડ શરૂ થઈ ગયું છે. હવે કોઈ પણ વ્યક્તિએ...
સુરત: (Surat) સુરતનાં સલાબતપુરા વિસ્તારમાં આવેલી કાપડ માર્કેટમાં (Market) મારામારીના લાઈવ દ્રશ્યો આવ્યા સામે આવ્યા છે. કાપડના ગોડાઉનમાં (Textile Godown) ઘસી આવેલ...
BIHAR : બિહારના પૂર્વ મુખ્ય પ્રધાન અને રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી) સુપ્રીમ લાલુ પ્રસાદ યાદવ (LALU PRASHAD YADAV) બીમાર છે અને દિલ્હી...
એકબાજુ કોવિડ-19નો કકળાટ વિશ્વભરમાં ફરીને વધી રહ્યો છે. ચીન (china) સહિત વિશ્વભરમાં કોરોનાનો કહેર મચી રહ્યો છે, ત્યારે ભારત તેમાંથી ખૂબજ સારી...
MUMBAI : બોમ્બે હાઈકોર્ટ (BOMBAY HIGHCOURT) ના નાગપુર બેંચના જસ્ટિસ પુષ્પા ગણેદીવાલાએ 19 જાન્યુઆરીએ પસાર કરેલા આદેશમાં કહ્યું હતું કે જાતીય હુમલાના...
રાજસ્થાન (rajsthan)માં એક જ પરિવારની 4 મહિલાઓ પર દુષ્કર્મ (rape)નો ચોકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં પીડિત મહિલાઓ દૌસાના સૂર્ય મંદિરની પાછળના...
આજથી બરાબર એક અઠવાડિયા બાદ આવતા સોમવારે (ફેબ્રુઆરી પહેલી) પેશ કરાનાર 2021-22 માટેના અંદાજપત્ર (budget-2021-22)નું કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે. સામાન્ય સંજોગોમાં...
આંધ્રપ્રદેશના (ANDHAR PRADESH) ચિત્તૂરથી (CHITTUR) ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અહીં એક માતાપિતા (PARENTS) તેના બાળકો માટે કાળ બની ગયા. હકીકતમાં માતાએ...
સુરત: (Surat) ત્રણ કૃષિ કાયદાઓથી ખેડૂતોને (Farmers) કેટલો લાભ અને કેટલો ગેરલાભ થશે એ અંગે ગુજરાત ખેડૂત સંઘર્ષ સમિતિ અને ખેડૂત સમાજ...
NEPAL : નેપાળના વડા પ્રધાન કે પી શર્મા ઓલી ( K P SHARMA OLI ) ને રવિવારે પુષ્પા કમલ દહલ ‘પ્રચંડ’ના નેતૃત્વ...
વિશ્વની પ્રજાની ચઢતી અને પડતી તે પ્રજાની જીવનશૈલી પર બહુધા આધારે છે. ભારત દેશ પર મોગલોથી માંડી બ્રિટિશરો અને ફ્રેંચ તથા પોર્ટુગલ...
શું તમે જાણો છો કે પ્રજાસત્તાક દિન (26 જાન્યુઆરી) અને સ્વતંત્રતા દિન (15 ઓગસ્ટ) પર ધ્વજ ફરકાવવામાં શું અંતર છે? 15 ઓગસ્ટ...
સુરત: (Surat) યાર્નની કિમતોમાં સતત વધારો થતા પરેશાન વિવર્સ માટે ફેબ્રુઆરી મહિનામાં રાહત થઇ શકે છે. યાર્ન ડિલર્સ (Yarn Dealers) દ્વારા વિદેશથી...
‘નવા પાકિસ્તાન’નું સપનું બતાવીને સત્તામાં આવેલા વડા પ્રધાન ઇમરાન ખાન (IMRAN KHAN ) ની હાલત આજકાલ ખૂબ જ ખરાબ થઈ ગઈ છે....
સુરત: (Surat) ભાજપના નિરીક્ષકોએ રવિવારથી સુરત મનપા માટે દાવેદારોની રજૂઆતો સાંભળવાનુ શરૂ કર્યુ છે. તેમાં દરેક વખતની જેમ આ વખતે પણ અવનવા...
આપણને આ વેક્સિન મુકાવવી કે નહીં એવો ગભરાટ કેમ થાય? કેમકે આપણને ડર છે કે એની સાઇડ ઇફેક્ટ (SIDE EFFECT)થી અણધાર્યું કશું...
ગંગા નદીની ડોલ્ફિન (DOLPHIN OF GANGA) માછલી કયાં જોવા મળી? તે ડોલ્ફિન માછલીઓ વિજ્ઞાનીઓને ગંગા નદીની જ એક ટ્રીબ્યુટરી મહાનંદા નદીમાં જોવા...
તમે કોઈ દિવસ નહિ સાંભળ્યું હોય કે કોઈ ઝાડનું ધ્યાન રાખવા આખો દિવસ અને રાત પોલીસ હાજર હોય. જો તેનું એક પાંદડું...
કુદરતની કરામતમા ક્યારેય કમી ના હોઇ શકે, જે આપણે અનોખી વસ્તુઓ (INCREDIBLE THINGS) જોઇ કહેતા હોઇએ છીએ, આ પૃથ્વી પર દુર્લભ વસ્તુઓની...
હાલમાં આસામના ગુવાહટીમાં પુસ્તકમેળો યોજાઈ ગયો. કોરોના આવ્યા પછી દેશમાં આયોજિત સૌથી મોટા પુસ્તકમેળા તરીકે આ મેળો ખ્યાતિ પામ્યો છે. આ પુસ્તકમેળાનું...
ગ્રાહક પોતાના ખાતામાં જમા કરવા માટે ચેક, ડીમાન્ડ ડ્રાફટ યા ડિવિડન્ડ વોરંટ પેઈન સ્લીપ ભરીને બેંકના કલેકશન કાઉન્ટર પર રજુ કરે ત્યારે...
સાંઈ એટલે સાચો ઈશ્વર, સાક્ષાત ઈશ્વર, સાદાઈ અને ઈમાનદારી.સંત્તતિ, સંપતિ, સુખ સંયમ, નીતિ આપનારી છે શિરડી નગરી. જીવનમાં કોઈની સાથે મળવાનું, હરવા-...
હરિદ્વાર કુંભ મેળો (Haridwar Kumbh Melo 2021) 27 ફેબ્રુઆરીથી શરૂ થઈ શકે છે. રાજ્ય સરકારે વાતચીત દરમિયાન કેન્દ્ર સરકારને આ સૂચિત તારીખ...
દક્ષિણ આફ્રિકાના જ્હોનિસબર્ગમાં અંધાધૂંધ ગોળીબાર, અનેકના મોત
હવે BSF કોન્સ્ટેબલ ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને 50 ટકા અનામત મળશે
હાલોલ ટાઉન પોલીસે ગુમ થયેલા બાળકને શોધી હેમખેમ માતા-પિતાને સુપ્રત કર્યો
કાલોલમાં શ્રી સુધા સત્સંગ મંડળ અને આચાર્ય નિવાસનો 19મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો
હાલોલ વકીલ મંડળની ચૂંટણીનું પરિણામ જાહેર, પ્રમુખપદે વિનોદભાઈ વરિયા
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કાલોલના બોરુ રોડ પર SMCની મોટી કાર્યવાહી : રૂ. 1.60 કરોડનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો
દિલ્હીમાં પરિસ્થિતિ વધુ ખરાબ થશે! પર્યાવરણ મંત્રી મનજિંદર સિરસાએ ચેતવણી આપી
૨૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત, ૧૪૦ વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ
લીમખેડા બાર એસો.માં રૂપસિંગભાઈ પટેલ સતત બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે ચૂંટાયા
સાવલી નગરમાં દબાણ મુદ્દે હલચલ : વિરોધ પક્ષના નેતાની ચીફ ઓફિસરને લેખિત રજૂઆત
કાલોલ તાલુકામાં સગીરાનું અપહરણ : આરોપી સામે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો
યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો મોટો હુમલો, પુતિને કહ્યું પોતાની શરતો પર યુદ્ધ રોકવા તૈયાર
સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
“સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…” સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો
રિઝર્વ બેન્કે આ બેંકને 62 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો..?
એમએસયુની પોલિટેકનિક કોલેજમાં રેગિંગ: ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર હુમલો,
એપ્સ્ટેઈન સેક્સ કૌભાંડ: 7 સેટમાં જારી કરાયા 3 લાખ દસ્તાવેજ, બિલ ક્લિન્ટન માઈકલ જેક્સન..
ટીનએજ દીકરીને એડલ્ટ ટોય આપવા મુદ્દે ટ્રોલ થયા બાદ અભિનેત્રીએ કર્યો ખુલાસો…
પાંચ દિવસથી ગુમ થયેલા આધેડનો મૃતદેહ વાસણાના તળાવમાંથી મળ્યો
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના 7મા પદવીદાન સમારોહમાં જગ્યાના અભાવે વિદ્યાર્થીઓ રઝળ્યા
T20 વર્લ્ડ કપ માટે ઈન્ડિયન ટીમ જાહેરઃ ગિલ આઉટ, બે વર્ષ બાદ આ ખેલાડીની સરપ્રાઈઝ એન્ટ્રી
બાંગ્લાદેશમાં હિંદુ યુવકની હત્યા કેસમાં કાર્યવાહી, 7 આરોપીની ધરપકડ
વડોદરા જિલ્લાના ત્રિ-દિવસીય સશક્ત નારી મેળાનો ભવ્ય શુભારંભ, 100થી વધુ સ્ટોલ
SMCના ડ્રેનેજ વિભાગના પાપે માનદરવાજાના લોકો નર્કાગારમાં રહેવા મજબૂર, ગટરિયા પૂર ઉભરાયા
નવસારી: (Navsari) નવસારી જિલ્લામાં એક જ દિવસમાં તાપમાનમાં (Temperature) 2 ડિગ્રીનો ઘટાડો નોંધાતા સિઝનનો સૌથી બીજો ઠંડો (Cold) દિવસ નોંધાયો હતો. આ પહેલાં આ સિઝનનું સૌથી નીચું તાપમાન તા. 28 ડિસેમ્બરે 8.2 ડિગ્રી નોંઘાયું હતું. સિઝનનો સૌથી નીચા તાપમાનનો બીજો દિવસ લોકોને થથરાવતો રહ્યો હતો.

રવિવારે લઘુત્તમ તાપમાન 11.5 ડિગ્રી હતું, જેમાં 2 ડિગ્રીનો ઘટાડો થતાં સોમવારે લઘુત્તમ તાપમાન 9.5 ડિગ્રીએ પહોંચ્યું હતું. સિઝનનો આ સૌથી નીચા તાપમાનવાળો બીજો દિવસ રહ્યો હતો. આ પહેલાં સિઝનનો સૌથી નીચું તાપમાન 28 ડિસેમ્બરે 8.2 ડિગ્રી નોંધાયું હતું. એ ઉપરાંત સિઝનમાં સૌ પહેલાં સૌથી નીચું તાપમાન 30 ડિસેમ્બરે 11. 5 ડિગ્રી નોંધાયું હતું. રવિવારે મહત્તમ તાપમાન 30. 5 ડિગ્રી નોંધાયું હતું. મહત્તમ તાપમાનમાં 0.5 ડિગ્રીનો ઘટાડો થતાં સોમવારે મહત્તમ તાપમાન 30 ડિગ્રી નોંધાયું હતું. સોમવારે સવારે ભેજનું પ્રમાણ 88 ટકા અને સાંજે ભેજનું પ્રમાણ 47 ટકા રહ્યું હતું. દિવસ દરમ્યાન ઉત્તર પશ્ચિમ દિશામાંથી કલાકે 4.3 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતો રહ્યો હતો.

24 જાન્યુઆરી 2006માં નોંધાયેલા નીચા તાપમાનનો વિક્રમ તુટ્યો
આ પહેલાં જિલ્લામાં ત્રણ વખત લઘુત્તમ તાપમાન ત્રણ વખત નોંધાઇ ચૂક્યું છે. પહેલી જાન્યુઆરી 2003, ત્રીજી જાન્યુઆરી 2004 અને 18મી જાન્યુઆરી 2005માં લઘુત્તમ તાપમાન 9.5 ડિગ્રી નોંધાયું હતું. રવિવારે આ તાપમાનની બરોબરી થઇ હતી, જ્યારે 2006માં લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી નોંઘાયું હતું. આજે 24 જાન્યુઆરી 2006માં નોંધાયેલા નીચા તાપમાનનો વિક્રમ તુટ્યો હતો.
સુરતમાં ફરી શીત લહેર
સુરતઃ શહેરમાં સોમવારે વહેલી સવારથી જ ઠંડા ઉત્તરના પવનો ફુંકાતા શીતલહેર પ્રસરવાની સાથે લોકોએ તીવ્ર ઠંડીની અનુભૂતિ કરી હતી. હવામાન વિભાગના જણાવ્યા મુજબ શહેરમાં છેલ્લા ચાર-પાંચ દિવસથી સતત ઉત્તરનો પવન ફુંકાય રહ્યો છે. જમ્મુ કશ્મીર તરફ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર બાદ હવે ઉત્તરભારત ફરી ઠંડીની ઠુઠવાયું છે. ત્યારે તેની અસર હવે દક્ષિણ ગુજરાત સુધી વર્તાઈ રહી છે. શહેરમાં વહેલી સવારે સતત ઉત્તરનો પવન ફુંકાયો હતો. ઉત્તરના પવનને પગલે શહેરમાં તીવ્ર ઠંડીનું મોજું ફરી વળ્યું હતું. વહેલી સવારે 5 કિલોમીટરની ઝડપે ઉત્તરનો પવન ફુંકાયો હતો. સવારમાં ભેજનું પ્રમાણ 71 ટકા રહેવાની સાથે લઘુત્તમ તાપમાનનો પારો ગગડીને 14.7 ડિગ્રીએ પહોંચ્યો હતો. મહત્તમ તાપમાન વધીને ૨૯.૮ ડિગ્રી નોંધાયું હતું. આજે વહેલી સવારથી લઈને દિવસભર ૫ કિલોમીટર પ્રતિકલાકની ઝડપે ઉત્તરનો પવન નોંધાયો હતો. હવામાન વિભાગે પવનોની દિશા ઉત્તરની રહેતા આગામી બે દિવસ સામાન્ય ઠંડી યથાવત રહેવાની આગાહી કરી છે.