ગુજરાતમિત્ર દ્વારા ક્રિકેટ ફોર કોમ્યુનલ હાર્મની થીમ હેઠળ આયોજિત 100 બોલ ઇન્ટર કોમ્યુનિટી ક્રિકેટ લીગની આજથી શરૂઆત થઇ હતી. જેમાં પ્રથમ મેચ...
‘ક્રિકેટ ફોર કોમ્યુનલ હાર્મની’ના થીમ હેઠળ આયોજિત ગુજરાતમિત્ર 100 બોલ ઇન્ટર કોમ્યુનિટી ક્રિકેટ લીગની આજે મુખ્ય અતિથિ પોલીસ કમિશનર અજય તોમરની હાજરીમાં...
સરકારે બુધવારે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ પાસેથી 83 તેજસ એલસીએ ખરીદવા માટે રૂ. 48,૦૦૦ કરોડના સોદાને ઔપચારિક રીતે પૂર્ણતા આપી હતી, આ સોદો...
એમેઝોનને જલદી જ નવા સીઇઓ મળશે અને જ્યારથી એન્ડી જેસીના નામની જાહેરાત થઇ છે ત્યારથી જ તેમના વિશે જાણવામાં લોકોને રસ પડ્યો...
ત્રણ દાયકા અગાઉ ઓનલાઇન બૂકસેલર તરીકે એમેઝોનની સ્થાપના કરનાર જેફ બેઝોસ હવે 1.7 લાખ કરોડ અમેરિકી ડૉલરના મૂલ્યની આ વૈશ્વિક ઇ-કૉમર્સ જાયન્ટના...
GANDHINAGAR : ભારતીય શિક્ષક પ્રશિક્ષણ સંસ્થાન (ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટીચર એજ્યુકેશન – આઈઆઈટીઈ) દ્વારા પ્રસ્થાપિત ‘ચાણક્ય –એવોર્ડફોર ટીચર એજ્યુકેશન’ (CHANKAY AWARD FOR...
વોશિંગ્ટન,તા. 03 (પીટીઆઇ): યુએસ રાષ્ટ્રપતિ જો બિડેને ત્રણ એક્ઝિક્યુટિવ આદેશો પર હસ્તાક્ષર કર્યા છે જે બાબતે તેમણે કહ્યું હતું કે આ આદેશો...
ગાંધીનગરઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (Gujarat Board of Secondary and Higher Secondary Education) દ્વારા આ વર્ષે યોજાનારી ધોરણ-10 અને ધોરણ-12ની...
ઘેજ: ચીખલી (Chikhli) તાલુકામાં તાલુકા – જિલ્લા પંચાયતની ચૂંટણીને (Election) લઇને વહીવટીતંત્ર સજજ થઇ ગયું છે. તાલુકાના 221 મતદાન કેન્દ્રો માટે 28...
બુધવારે રાહુલ ગાંધી ( RAHUL GANDHI) એ એક પ્રેસ કોન્ફરન્સ ( PRESS CONFRANCE) કરીને કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું હતું. સામાન્ય બજેટ...
છેલ્લા ઘણા દાયકાઓથી હવાના પ્રદૂષણને લીધે ગ્લોબલ વોર્મિંગ ( GLOBAL WARMING) ના જોખમોને ચેતવણી આપવામાં આવી રહી છે. તેના પરિણામે અમે હવામાન...
બેંગ્લુરૂ,તા. 3(પીટીઆઇ): સરકારે બુધવારે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ પાસેથી 83 તેજસ એલસીએ ખરીદવા માટે રૂ. 48,૦૦૦ કરોડના સોદાને ઔપચારિક રીતે પૂર્ણતા આપી હતી,...
દુબઈ. (Dubai) સંયુક્ત આરબ અમીરાત એટલે કે, યુએઇનું એક એવું શહેર જેના વિશે તમે ઘણું જાણતાં હશો! દુબઈના તમે વીડિયો જોયા હશે,...
આંતરરાષ્ટ્રીય પોપ સ્ટાર રિહાના ( RIHAANA) અને પર્યાવરણ પ્રેમી કાર્યકર ગ્રેટા થેનબર્ગ (GRETA THENBARG) દ્વારા ખેડૂતોના આંદોલનને સમર્થન મળ્યા બાદ બોલીવૂડ સુપરસ્ટાર...
DILHI : દિલ્હીની સરહદો પર કૃષિ કાયદાઓનો વિરોધ કરતા ખેડુતોના આંદોલન (FARMER PROTEST) ને પગલે આજે 70 મો દિવસ છે. ગાઝીપુર બોર્ડર,...
સુરત: (Surat) સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં મંગળવારે વધુ 20 પોલીસ કર્મચારીઓને કોરોના વેક્સિનની આડ અસર જોવા મળી હતી. તેઓને સારવાર આપીને રજા...
સુરત: (Surat) શહેરમાં 16મી જાન્યુઆરીથી વેક્સિનેશનની (Vaccination) કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. જો કે, સુરત મહાનગર પાલિકા દ્વારા ડિસેમ્બર મહિનાથી જ...
સુરત: (Surat) સુરત મનપાની ચૂંટણી (Election) માટે કોંગ્રેસે (Congress) 52 ઉમેદવારનાં નામ જાહેર કરી દેતાં જ ભડકો થયો છે. ઘણા ઉમેદવારો સામે...
AHEMDABAD : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે ત્યારે તમામ રાજકીય પક્ષોમાં ઉમેદવારોને લઈને ભારે ચહેલ પહેલ જોવાઈ રહી છે. ભાજપે પણ...
સુરત: (Surat) ઈન્ડીગો એરલાઇન્સ (Indigo Airlines) દ્વારા દ્વારા સમર શિડ્યુલમાં બે ફ્લાઈટ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. આગામી તા. 28 માર્ચથી...
સુરત: (Surat) સુરત મનપાની ચૂંટણીનાં (Election) નગારાં જોરશોરથી વાગવા માંડ્યાં છે. તેમજ ભાજપની ટિકિટ માટેની ફોર્મ્યુલા તેમજ કોંગ્રેસની પ્રથમ યાદી જાહેર થતાની...
અંકલેશ્વર, નવસારી, વલસાડ: (Navsari, Valsad, Ankleshwar) દક્ષિણ ગુજરાત હવે કોરોના મુકત તરફ જઇ રહ્યુ હોય તેમ આજે નવસારી, વલસાડ અને ભરૂચ જિલ્લામાં...
બિગ બોસના પૂર્વ સ્પર્ધક સ્વામી ઓમ (swami om) વિશે એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. સ્વામી ઓમનું થોડા સમય પહેલા નિધન...
હાલમાં હોલીવુડ સિંગર રિહાના (SINGER REHANA) ટ્વિટર પર ટ્રેન્ડ થઈ રહી છે. રિહાનાએ ખેડૂત આંદોલન ( FARMER PROTEST) વિશે એક ટ્વીટ કર્યું...
સુરત: શહેરના પરવત પાટિયા ખાતે મેડિકલ શોપમાં નોકરી કરતા યુવાનને પુણા ભૈયાનગરની બ્યુટી પાર્લર સંચાલક મહિલાએ હનીટ્રેપમાં ફસાવી શરીર સુખ માણવા દબાણ...
મિયા ખલિફાએ ઇન્સ્ટા સ્ટોરી પર ખેડૂત આંદોલનનો ફોટો શેર કર્યો છે. એક વિરોધકર્તાએ તેમાં એક પોસ્ટર પણ હાથમાં લીધેલું છે, જેમાં કહેવામાં...
BIHAR : બિહારના રાજપાકરના ભલુઇમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન સ્થાનિક મહિલા ધારાસભ્ય પ્રતિમા કુમારી (PRATIMA KUMARI) ની છેડતીનો મામલો સામે આવ્યો છે....
AHEMDABAD : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટી (BHARTIY JANTA PARTY) માટે ઉમેદવારોની પસંદગીના ધોરણોમાં કડક નિયમો બનાવવામાં આવ્યા છે. જેના પગલે...
રત એરપોર્ટના વેસુ તરફના રન-વે પર મોટા વિમાનના લેન્ડિંગ વખતે 36 જેટલા હાઇરાઇઝ બિલ્ડીંગના બાંધકામોની ઉંચાઇ નડે છે તે મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં...
26મી જાન્યુઆરી રિપબ્લિક દિવસે કિશાન આંદોલનને કારણ જે અરાજકતા ફેલાય આખો દેશ શર્મ અનુભવે છે એટલું જ નહિ કિશાનો પણ આવા આંદોલનની...
પંચમહાલના નાડા ગામ પાસે સ્કોર્પિયો–ઈકો અકસ્માતમાં 6 ગંભીર રીતે ઘાયલ
વડોદરા: 6 એક્ટીવાની ચોરી કરનાર રીઢો આરોપી ઝડપાયો
બેટરી ચોરીનો ગુનો ગણતરીના કલાકોમાં ઉકેલી કાઢતી છોટાઉદેપુર પોલીસ
સૂર્યનારાયણ બાગ હવે ફરી ખીલી ઉઠશે: પાલિકા કમિશનરનો મોટો નિર્ણય
વાઘોડિયાના ફલોડમાં રોડ, ગટર, આંગણવાડી અને શેડના કામોમાં ગોબાચારીની તપાસ શરૂ
ધુરંધર 2025 ની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની: વિશ્વવ્યાપી કલેક્શન ₹877 કરોડ સુધી પહોંચ્યું
દાહોદમાં બે જૂથ વચ્ચે અથડામણમાં 5 રાઉન્ડ ફાયરિંગ:બે વ્યક્તિને ગોળી વાગતાં હોસ્પિટલમાં
દિલ્હીમાં 800 ફેક્ટરીઓ બંધ થશે, પ્રદૂષણને લઈ દિલ્હી કેબિનેટે અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લીધા
પાકિસ્તાનની સરકારી એરલાઇન PIA ની આજે હરાજી, 3 કંપનીઓએ બોલી લગાવી
સુરેન્દ્રનગરના કલેક્ટર ડો.રાજેન્દ્ર પટેલના ઘરે EDના દરોડા
બાંગ્લાદેશમાં હિન્દુ યુવાન દીપુ ચંદ્ર દાસની હત્યાનો અમેરિકન સાંસદોએ કર્યો વિરોધ
સાધલીના મનન વિદ્યાલય અને સેગવા ચોરીના કેસમાં ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલાયો
હિન્દુ યુવાનના મૃત્યુ મામલે દિલ્હીમાં બાંગ્લાદેશ હાઈ કમિશન બહાર VHPનો વિરોધ
પ્રાથમિક શિક્ષકોની આંતરિક બદલી પ્રક્રિયામાં ટેકનિકલ ગૂંચવણ
મહેલોલ તળાવ પાસે અકસ્માત, બાઈકનું સંતુલન ગુમાવતા ચાલક ઘાયલ, સારવાર દરમિયાન મોત
કોર્પોરેટર સંગીતા ચોકસીની નફ્ફટાઈ, ” સોસાયટી મારા વોર્ડમાં નથી આવતી, પાણી માટે કંઇ નહીં કરું’
ઊંચા વળતરની લાલચે કારેલીબાગના બિલ્ડર પાસેથી રૂ. 90 લાખ પડાવ્યા
એસટી વિભાગની બિનઅધિકૃત મુસાફરી કરતા વાહનો સામે કડક કાર્યવાહી
વારસિયાથી ફતેપુરા તરફ જવાના મુખ્ય માર્ગ પર સાઈડ પર ઉભેલા ટેમ્પોને આઈસરની જોરદાર ટક્કર
ભાયલીનો ‘ભસ્માસુર’: ગેરકાયદે RMC પ્લાન્ટે સ્થાનિકોનું જીવવું હરામ કર્યું!
નડિયાદ મહાનગરપાલિકાએ બુલડોઝર ફેરવ્યું
તાપી જિલ્લા મથકથી માત્ર 6 કિ.મી.નું અંતર, છતાં વિકાસ માટે રાહ જોતું વ્યારાનું ગામ : ભાનાવાડી
ડભોઇ પોલીસે પ્રતિબંધિત ચાઇનીઝ રીલના જથ્થા સાથે ઇસમને ઝડપી પાડ્યો
અમિતનગર સર્કલ પાસે બે કાર વચ્ચે અકસ્માત, કોઈ જાનહાની નહીં
સ્માર્ટ સિટી દાહોદમાં 11 રોડ પર 54થી વધુ સ્થળે હેવી ડ્યુટી રબર સ્પીડ બ્રેકર મૂકાશે
દાહોદમાં ગંદકી ફેલાવનાર સામે નગરપાલિકા એક્શનમાં, 7 દુકાનો સીલ કરાઈ
ઉદ્યોગપતિઓના લાભાર્થે અરવલ્લીની પર્વતમાળાનો વિનાશ કરવામાં આવી રહ્યો છે
માર્ગ અકસ્માતો: લોક જાગૃતિ ઝુંબેશ વધારવા સાથે કાયદા પણ સખત બનાવવા જરૂરી
ગોધરાના પરવડી પાસે ટ્રક પર તાડપત્રી બાંધવા જતા હાઈ ટેન્શન લાઈન અડી જતાં કંડક્ટરનું મોત
ગોધરા ફાયર બ્રિગેડે સાંપા રોડ પર 3 ફેઝ લાઈનમાં ફસાયેલા કબૂતરનું દિલધડક રેસ્ક્યુ કરી જીવ બચાવ્યો
ગુજરાતમિત્ર દ્વારા ક્રિકેટ ફોર કોમ્યુનલ હાર્મની થીમ હેઠળ આયોજિત 100 બોલ ઇન્ટર કોમ્યુનિટી ક્રિકેટ લીગની આજથી શરૂઆત થઇ હતી. જેમાં પ્રથમ મેચ પટેલ સ્પોર્ટસ એસોસિએશન કોળી પટેલ્સ અને ગુરૂબાની ઇલેવન પંજાબીસ વચ્ચે રમાઇ હતી. પટેલ સ્પોર્ટસે પ્રથમ દાવ લઇને મુકેલા 159 રનના ટાર્ગેટ સામે ગુરૂબાની ઇલેવન પંજાબીસ 100 બોલમાં 5 વિકેટે 120 રન સુધી જ પહોંચી શકતાં પટેલ સ્પોર્ટસ એસોસિએશનનો 38 રને વિજય થયો હતો.
ગુરૂબાની ઇલેવન પંજાબીસે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડીંગ કરવાનો નિર્ણય લીધો હતો. પટેલ સ્પોર્ટસ એસોસિએશનની શરૂઆત ખરાબ રહી હતી અને તેમણે 22 ઓવરમાં જ 27 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી હતી. જો કે તે પછી જેનિશ પટેલ અને ડેનિસ પટેલે 23 બોલમાં 44 રનની ભાગીદારી કરીને ટીમને મુશ્કેલીમાંથી બહાર કાઢી હતી. ડેનિશ 12 બોલમાં 17 રન કરીને આઉટ થયો હતો. જેનિશ 24 બોલમાં 39 રન કરીને આઉટ થયો તે પછી તુષાર પટેલે 29 બોલમાં 6 ચોગ્ગાની મદદથી 43 રન બનાવીને ટીમને 100 બોલમાં 9 વિકેટે 158 રન સુધી લઇ ગયો હતો. 159 રનના લક્ષ્યાંક સામે પટેલ સ્પોર્ટસ એસોસિએશનના બોલરોની કરકસર યુક્ત બોલિંગને કારણે ગુરૂબાની ઇલેવન પંજાબીસ 100 બોલમાં 5 વિકેટે માત્ર 120 રન સુધી જ પહોંચી શકી હતી.