ઘણા દેશોમાં ખેડૂત આંદોલન (FARMER PROTEST) ની ચર્ચા થઈ ચુકી છે, હવે અમેરિકન પોપ સ્ટાર રીહાના (POP STAR RIHANA) એ આ માટે...
એમેઝોનના સ્થાપક જેફ બેઝોસે ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસરના પદ પરથી બહાર નીકળવાની ઘોષણા કરી છે. ઇ-કોમર્સ ઉદ્યોગમાં એક છાપ બનાવનાર એમેઝોનના સીઇઓ તરીકે...
લોકોને કોરોના રસી નિ: શુલ્ક અથવા ઓછા દરે આપવાનો નિર્ણય રાજ્ય સરકારોને કરવાનો રહેશે. બિહાર અને કેરળમાં આ રસી નિ:શુલ્ક જાહેર કરવામાં...
કુલ 12 ટીમો વચ્ચે ક્રિકેટ ફોર હાર્મની થીમ પર રમાનારી ટૂર્નામેન્ટમાં આજે ભીમપોર સ્થિત પીઠાવાળા સ્ટેડિયમ પર બે મેચ રમાશે સુરતના ક્રિકેટ...
ઇંગ્લેન્ડ સામેની પ્રથમ ટેસ્ટ માટે અંતિમ ઇલેવનમાં કોનો સમાવેશ કરવો તે અંગે ભારતીય ટીમ મેનેજમેન્ટ માટે મૂંઝવણ ઊભી થઇ છે. તેમાં પણ...
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમે દક્ષિણ આફ્રિકાનો પ્રવાસ કોરોના વાયરસના જોખમને ધ્યાને લઇને રદ કરી દીધો છે અને આ સીરિઝ રદ થવાનો સીધો ફાયદો...
અમેરિકાના પૂર્વ કાંઠે આ ઋતુમાં ફરી એક વાર મોટું શિયાળુ તોફાન ત્રાટક્યું છે જેણે કેટલાક વિસ્તારોમાં તો બે ફૂટ જેટલો બરફ ઠાલવી...
બહુ સ્તરીય આડશો, રસ્તા પર લોખંડના ખીલાઓ અને કાંટાળી વાડો, સિમેન્ટના બેરિયરો વચ્ચે લોખંડના સળિયાઓ અને ડીટીસી બસોના ખડકલા તથા વધુ પ્રમાણમાં...
સુરત: (Surat) શહેરમાં કોરોનાના સંક્રમણમાં ધીરે ધીરે ઘટાડો થઈ રહ્યો છે. શહેરમાં દરરોજ 50 થી ઓછા પોઝિટિવ દર્દી નોંધાઈ રહ્યા છ. મંગળવારે...
રાજ્યભરમાં આવતા 48 કલાકમાં ઠંડીમાં (Cold) વધારો નોંધાય તેવી હવામાન ખાતાએ સંભાવના વ્યકત કરી છે. ખાસ કરીને કચ્છ વિસ્તારમાં ઠંડીનું જોર વધશે....
SAPUTARA : ડાંગ (DANG) જિલ્લા યુવા નેતા દ્વારા વલસાડ-બીલીમોરા બસ (VALSAD BILIMORA BUS) ને ફરીથી ચાલુ કરવાની માંગ સાથે આહવા ડેપો મેનેજર...
NEW DELHI : સુપ્રીમ કોર્ટે (SUPREME COURT) તાજ ટ્રેપેઝિયમ ઝોન (TTZ) હેઠળ આવતા આગ્રા શહેરમાં 2015, 2018 માં વાવાઝોડા દરમિયાન પડી 702...
એર હોસ્ટેસ કેનેડાથી ગાયબ થઈ ગઈ ? જી હા આ કોઈ ઉડાવ સમાચાર નહીં પણ પીઆઈએના પ્રવક્તાએ એર હોસ્ટેસ ગુમ (AIR HOSTESS...
સુરત: (Surat) સુરત શહેરમાં છેતરપિંડીના કેસો વધી રહ્યા છે ત્યારે વધુ એક છેતરપિંડીનો કેસ સામે આવ્યો હતો. શહેરનાં પૂણાગામ ખાતે આવેલી એક્સ્પ્રેસબ્રિઝ...
સામાન્ય રીતે બાળકોમાં સાવકી માતા (STEP MOTHER)ઓ સાથે બહુ સારા સંબંધો હોતા નથી, પરંતુ તેની મિત્રતા અને તેના વર્તન માટે પ્રખ્યાત અભિનેતા...
સુરત: (Surat) કેન્દ્રનાં નાણાંમંત્રી નિર્મલા સીતારામને કોરોનાકાળ દરમિયાન રજૂ કરેલા કેન્દ્રીય બજેટને (Budget) સુરતના ટેક્સટાઇલ અને હીરા (Textile And Diamond) ઝવેરાત ઉદ્યોગે...
ભારતીય ખેડૂત સંઘ (બીકેયુ) ના પ્રવક્તા રાકેશ ટિકૈતે (RAKESH TIKEIT) મંગળવારે સંકેત આપ્યો હતો કે સરકારના ત્રણ કૃષિ કાયદા (AGRUCULTURE LAW) સામે...
સુરત: (Surat) શહેરમાં કોરોનાની ધીરે ધીરે વિદાય થઈ રહી છે. કોરોનાના સંક્રમણમાં પણ હવે ઘટાડો થઈ રહ્યો છે તેમજ વેક્સિનેશનની (Vaccination) કામગીરી...
અભિનેત્રી નોરા ફતેહી (NORA FATEHI) એક સુંદર ડાન્સર પણ છે. નોરાએ તેના ઇન્સ્ટાગ્રામ પર એક મ્યુઝિકલ ટીઝર રજૂ કર્યું છે. જેનું નામ છે ‘છોડ...
ગાંધીનગર: (Gandhinagar) રાજ્યમાં કોરોના મહામારીને બ્રેક વાગી હોય તેમ તેના કેસોમાં ઘટાડો થઈ રહ્યો છે. સોમવારે નવા ૨૯૮ કેસો નોંધાયા છે. જ્યારે...
એકતા કપૂર (EKTA KAPPOR) ફરીથી તેની વેબ સિરીઝ ટ્રીપલ એક્સ સિઝન 2 ને લીધે મુશ્કેલીમાં મુકાઈ છે. બિહારની બેગુસરાય કોર્ટે ( BEGUSRAY...
સુરત: (Surat) ભાજપની રેલીઓ (BJP Rally) કે કાર્યક્રમમાં કોરોનાના નિયમ ભંગ મુદ્દે કોઇ પગલાં લેવાતાં નથી. ત્યારે હવે સુરતના વરાછા વિસ્તારમાં આવેલા...
MAHARASTRA : મહારાષ્ટ્રના યવતમાળ (YAVTAMAL)માં સોમવારે પોલિયો (POLIO) ને બદલે સેનિટાઇઝર ( SENETAIZER) પીધા બાદ પાંચ વર્ષથી ઓછી વયના 12 બાળકો (12...
ભારતીય અમેરિકન ભવ્યા લાલને 1 ફેબ્રુઆરીએ નાસા (NASA) દ્વારા યુએસ સ્પેસ એજન્સી (U S SPACE AGENCY)ના કાર્યકારી વડા તરીકે નિમણૂક કરવામાં આવી...
SANGHAI : ચીન (CHINE) માત્ર વિશ્વમાં તેની ભવ્યતા બતાવવાનો પ્રયાસ કરી રહ્યું નથી, પરંતુ તે દેશની વિરુદ્ધના દરેક અવાજને દબાવવાનો પણ પ્રયાસ...
CHANDIGADH : સિટી કાઉન્સિલની ચૂંટણીઓ પૂર્વે પંજાબ ( PUNJAB) ના જલાલાબાદ (JALALABAD) માં તંગ વાતાવરણ સર્જાયું છે. અકાલી દળ ( AKALI DAL)...
સુરત: (Surat) સુરત મનપાની ચૂંટણી (Election) માટે મતદાનને આડે હવે માત્ર 20 દિવસ રહ્યા છે અને ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની મીટિંગ ચાલુ છે...
પોલીસનું કામ જાહેર સેવા છે. પોલીસ પણ વિપરીત સંજોગોમાં આ સાબિત કરે છે. આવું જ એક દૃશ્ય હૈદરાબાદમાં જોવા મળ્યુ હતું. જ્યાં...
નાણાંમંત્રીએ બજેટ દ્વારા માળખાકીય સવલતો, સ્વાસ્થ્ય તથા શિક્ષણ માટે ખૂબ સુંદર વિકાસલક્ષી યોજનાઓ રજૂ કરી છે. પરંતુ બજેટની મુલવણી કરતી વખતે એ...
શહેરમાં અન્ય રાજ્યોમાંથી અપહરણ (KIDNAPE) કરીને લાવેલી યુવતીઓને દેહવિક્રેયના ધંધામાં ધકેલાઈ હોવાની ઘટના બાદ પ.બંગાળ (WEST BANGOL)થી અપહરણ કરાયેલી યુવતીને શહેરના પોશ...
સુરેન્દ્રનગરના કલેક્ટર ડો.રાજેન્દ્ર પટેલના ઘરે EDના દરોડા
બાંગ્લાદેશમાં હિન્દુ યુવાન દીપુ ચંદ્ર દાસની હત્યાનો અમેરિકન સાંસદોએ કર્યો વિરોધ
સાધલીના મનન વિદ્યાલય અને સેગવા ચોરીના કેસમાં ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલાયો
પ્રાથમિક શિક્ષકોની આંતરિક બદલી પ્રક્રિયામાં ટેકનિકલ ગૂંચવણ
મહેલોલ તળાવ પાસે અકસ્માત, બાઈકનું સંતુલન ગુમાવતા ચાલક ઘાયલ, સારવાર દરમિયાન મોત
કોર્પોરેટર સંગીતા ચોકસીની નફ્ફટાઈ, ” સોસાયટી મારા વોર્ડમાં નથી આવતી, પાણી માટે કંઇ નહીં કરું’
ઊંચા વળતરની લાલચે કારેલીબાગના બિલ્ડર પાસેથી રૂ. 90 લાખ પડાવ્યા
એસટી વિભાગની બિનઅધિકૃત મુસાફરી કરતા વાહનો સામે કડક કાર્યવાહી
વારસિયાથી ફતેપુરા તરફ જવાના મુખ્ય માર્ગ પર સાઈડ પર ઉભેલા ટેમ્પોને આઈસરની જોરદાર ટક્કર
ભાયલીનો ‘ભસ્માસુર’: ગેરકાયદે RMC પ્લાન્ટે સ્થાનિકોનું જીવવું હરામ કર્યું!
નડિયાદ મહાનગરપાલિકાએ બુલડોઝર ફેરવ્યું
તાપી જિલ્લા મથકથી માત્ર 6 કિ.મી.નું અંતર, છતાં વિકાસ માટે રાહ જોતું વ્યારાનું ગામ : ભાનાવાડી
ડભોઇ પોલીસે પ્રતિબંધિત ચાઇનીઝ રીલના જથ્થા સાથે ઇસમને ઝડપી પાડ્યો
અમિતનગર સર્કલ પાસે બે કાર વચ્ચે અકસ્માત, કોઈ જાનહાની નહીં
સ્માર્ટ સિટી દાહોદમાં 11 રોડ પર 54થી વધુ સ્થળે હેવી ડ્યુટી રબર સ્પીડ બ્રેકર મૂકાશે
દાહોદમાં ગંદકી ફેલાવનાર સામે નગરપાલિકા એક્શનમાં, 7 દુકાનો સીલ કરાઈ
ઉદ્યોગપતિઓના લાભાર્થે અરવલ્લીની પર્વતમાળાનો વિનાશ કરવામાં આવી રહ્યો છે
માર્ગ અકસ્માતો: લોક જાગૃતિ ઝુંબેશ વધારવા સાથે કાયદા પણ સખત બનાવવા જરૂરી
ગોધરાના પરવડી પાસે ટ્રક પર તાડપત્રી બાંધવા જતા હાઈ ટેન્શન લાઈન અડી જતાં કંડક્ટરનું મોત
ગોધરા ફાયર બ્રિગેડે સાંપા રોડ પર 3 ફેઝ લાઈનમાં ફસાયેલા કબૂતરનું દિલધડક રેસ્ક્યુ કરી જીવ બચાવ્યો
આપણા મનનો ડર
આજે ગુજરાત પોલીસના ૧૧,૬૦૭ નવા ઉમેદવારને નિમણૂક પત્રો એનાયત કરાશે
શિક્ષણ સંસ્થાઓમાં શિયાળો એટલે વૈવિધ્યસભર આવક કમાવાની ઋતુ, ધમધોકાર ધંધાનો સમય
આજથી રાજ્યમાં તાપમાન 2થી3 ડિગ્રી ગગડી જશે
વોટ્સએપ પર ‘ઘોસ્ટ પેયરિંગ’ સ્કેમ: તમારું એકાઉન્ટ હેક થઈ શકે છે
નવા યાર્ડમાં ડ્રેનેજના કામમાં અધૂરા છોડાયેલા ખાડા ફરી કોઈકનો ભોગ લેશે?
ઉંમર અને મોંઘવારી વધે પછી ઘટે નહીં
આવકાર્ય સજા
સાયબર ફ્રોડ સામે જાગૃતિ જરૂરી
આઈપીએલની હરાજી પર પ્રતિબંધ મૂકો
ઘણા દેશોમાં ખેડૂત આંદોલન (FARMER PROTEST) ની ચર્ચા થઈ ચુકી છે, હવે અમેરિકન પોપ સ્ટાર રીહાના (POP STAR RIHANA) એ આ માટે પોતાનું સમર્થન વ્યક્ત કર્યું છે. ત્યારબાદ આંતરરાષ્ટ્રીય હસ્તીઓ સતત ખેડૂત આંદોલન અંગે પોતાનો અભિપ્રાય વ્યક્ત કરી રહી છે.

ભારતમાં બે મહિનાથી ચાલી રહેલ ખેડૂત આંદોલન હવે દુનિયાભરમાં હેડલાઇન્સ (INTERNATIONAL HEADLINE) બની રહ્યું છે. ઘણા દેશોમાં ખેડૂત આંદોલનની ચર્ચા થઈ ચુકી છે, હવે અમેરિકન પોપ સ્ટાર રીહાનાએ આ માટે પોતાનું સમર્થન વ્યક્ત કર્યું છે. ત્યારબાદ આંતરરાષ્ટ્રીય હસ્તીઓ સતત ખેડૂત આંદોલન અંગે પોતાનો અભિપ્રાય વ્યક્ત કરી રહી છે.
પર્યાવરણ માટે કામ કરતા ભારતીય કાર્યકર લિસિપ્રિયા કગજમે પણ ટ્વિટર પર ખેડૂત આંદોલનને ખુલ્લેઆમ ટેકો આપ્યો હતો.

લિસિપ્રિયા કંગુજમ (LISHPRIYA KANGUJAM) વતી તેમણે વિશ્વને આ આંદોલનને ટેકો આપવા અપીલ કરી. તેમણે ક્લાયમેટ ચેન્જ એક્ટિવિસ્ટ ગ્રેટા થનબર્ગને પણ આ અંગે ચર્ચા કરવા અપીલ કરી હતી. લિસિપ્રિયા કંગજુમ તે સમયે ચર્ચામાં આવી હતી જ્યારે તેમણે પીએમ મોદીએ આપેલા સન્માનને નકારી દીધું હતું.
રિહાનાના ટ્વિટ પછી ગ્રેટા થનબર્ગે પણ ભારતમાં ચાલી રહેલા ખેડૂત આંદોલન વિશે ટ્વીટ કર્યું હતું. ગ્રેટાએ પોતાની ટ્વિટમાં લખ્યું છે કે અમે ભારતમાં ખેડૂત આંદોલન સાથે એકતામાંઊભા છીએ. ગ્રેટા થાનબર્ગે અગાઉ ભારતમાં NEET પરીક્ષાઓનો વિરોધ કરતા વિદ્યાર્થીઓને પણ ટેકો આપ્યો હતો.ગઈકાલે રિહાનાના ટ્વિટ પછી ઘણા આંતરરાષ્ટ્રીય હસ્તીઓ અને સંસ્થાઓએ ભારતના ખેડૂત આંદોલન વિશે ટ્વીટ કર્યું છે.

રીહાનાના આ ટ્વિટ બાદ હ્યુમન રાઇટ્સ વાચ, આંતરરાષ્ટ્રીય ઇન્ટરનેટ અધિકાર સાથે સંકળાયેલ સંગઠન, અમેરિકન મોડેલ અમાન્ડા સેર્ની અને અનેક અગ્રણી સંસ્થાઓ અને હસ્તીઓએ ખેડુતોના આંદોલનને સમર્થન આપ્યું છે.
હકીકતમાં દેશના પાટનગર દિલ્હીની આસપાસ બે મહિનાથી ખેડૂતો છાવણી કરી રહ્યા છે, હવે સરકારે પણ છેલ્લા કેટલાક દિવસોથી અહીં ઇન્ટરનેટ બંધ કરી દીધું છે, જેનો સખત વિરોધ કરવામાં આવી રહ્યો છે.