વારાણસીના વૈજ્ઞાનિક શ્યામ ચૌરસિયાએ ભારતીય સૈનિકોની સુરક્ષા માટે ખાસ પ્રકારનું હેલ્મેટ તૈયાર કર્યું છે. આ હેલ્મેટની વિશેષતા એ છે કે, તે ઘુસણખોરો...
રાજ્યમાં (Gujarat) આજે રસીકરણના (Vaccination) બીજા તબક્કાનો પ્રારંભ થયો હતો. જેમાં કુલ 752 કેન્દ્રો ઉપર 54825 વ્યક્તિઓને કોરોનાની રસી આપવામાં આવી હતી....
હાલોલ : આજના સમયમાં સામાન્ય રીતે પ્રેમનો ઉપયોગ કરીને લોકો એકબીજાનો ફાયદો ઉઠાવી લેતા હોય છે. કોપરેજ ગામની 20 વર્ષીય કોલેજિયન યુવતીને...
દેશભરમાં સગીરાઓ સાથે થતા ગુનાઓની ગતિ અટકવાનું નામ નથી લઈ રહી. આ દરમિયાન છત્તીસગની ભીલાઈની ફાસ્ટ ટ્રેક કોર્ટના ન્યાયાધીશે સાડા ચાર વર્ષની...
વલસાડ: (Valsad) કોરોના કાળમાં ફરજ બજાવતા ફ્રન્ટ લાઈન કોરોના વોરિયર્સ એવા આરોગ્ય કર્મચારીઓ બાદ બીજા તબક્કાના પ્રથમ રાઉન્ડમાં 31 જાન્યુઆરીએ પોલીસ વિભાગના...
new delhi : વડા પ્રધાન નરેન્દ્ર મોદી (narendra modi) એ રવિવાર (31 જાન્યુઆરી) ના રોજ મન કી બાત (man ki baat) ના...
આપણું બંધારણ જ્યારે લખાયું ત્યારે તેમાં આ ત્રણ મહત્વની વાત હતી. સોવેરિયન, ડેમોક્રેટીક અને રિપબ્લિક. આપણા રાષ્ટ્રએ આ પાયાની બાબતો પર 1950...
છેલ્લા એક સપ્તાહથી રાજયમાં (Gujarat) શીત લહેરના કારણે જન જીવનને વ્યાપક અસર થવા પામી છે. હવામાન વિભાગના સત્તાવાર સૂત્રોએ કહયું હતું કે...
બાર્સેલોના,તા. 31: આર્જેન્ટિના અને બાર્સિલોનાના સ્ટાર સ્ટ્રાઈકર લિયોનેલ મેસ્સીએ 2017 માં બાર્સેલોના સાથે 555 મિલિયન યુરો (આશરે 4,911 કરોડ રૂપિયા) ના કરાર...
ખેડૂત કાયદાના ચાલી રહેલા વિરોધ વચ્ચે 1 ફેબ્રુઆરીના રોજ સંસદમાં બજેટ (BUDGET) રજૂ કરવામાં આવનાર છે. આર્થિક સર્વેમાં નાણાં પ્રધાન નિર્મલા સીતારમને...
65 દિવસથી ખેડુતો દિલ્હીની સરહદો (DELHI BORDER) પર કૃષિ કાયદાઓ (AGRICULTURE LAW) નો વિરોધ કરી રહ્યા છે. પ્રજાસત્તાક દિન પર ટ્રેક્ટર રેલી...
સુરત: (Surat) વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના (South Gujarat University) આગામી મહિનામાં યોજાનારા પદવીદાન સમારોહમાં વિવિધ ડિગ્રી માટે અરજી કરનાર કુલ ૩૬,૭૯૮...
સુરત: (Surat) શહેરમાં કોરોનાની ધીરે ધીરે વિદાય થઈ રહી છે. કોરોનાના સંક્રમણમાં પણ હવે ઘટાડો થઈ રહ્યો છે તેમજ વેક્સિનેશનની (Vaccination) કામગીરી...
સુરત: (Surat) ધીરે ધીરે અનલોકમાં શાળા-કોલેજો પણ શરૂ કરવામાં આવી રહી છે. જેથી શાળા-કોલેજોમાં કોરોનાનું સંક્રમણ ન વધે તે માટે મનપા દ્વારા...
સુરત: (Surat) સુરત મહાપાલિકાની ચૂંટણીમાં ભાજપમાં (BJP) ઉમેદવારોનો રાફડો ફાટ્યો છે પરંતુ હજુ ઉમેદવારોના નામો જાહેર થયાં નથી અને બીજી તરફ સૌરાષ્ટ્રવાસી...
અમે તમને કેટલાક સ્માર્ટફોનનાં વિકલ્પો વિશે માહિતી લઈને આવ્યા છીએ, જેની કિંમત 8,000 રૂપિયાથી ઓછી છે. તેમની સુવિધાઓ પણ સારી છે. તો...
રંગભૂમિ અગણિત રંગકર્મીઓને જન્મ આપી ઉછેરતી રહે છે; જેમાંથી કોઈક અભિનેતા પોતાનું જીવન રંગભૂમિને એ રીતે સમર્પિત કરે છે કે તેઓ બની...
મન કી બાત કાર્યક્રમમાં પીએમ મોદીએ કહ્યું કે 26 જાન્યુઆરીએ લાલ કિલ્લા પર ત્રિરંગાનું અપમાન જોઈને દેશ ખૂબ જ દુ:ખી થયો છું. ખેડૂત...
NEW DELHI : દરેક જણ સોશિયલ મીડિયા એકાઉન્ટ (SOCIAL MEDIA ACOUNT) પર એક ચકાસેલું એકાઉન્ટ (VERIFIED ACCOUNT) ઇચ્છે છે. પરંતુ એકાઉન્ટ પર...
પૂર્વ ઉપરાષ્ટ્રપતિ (VICE PRESIDENT) હામિદ અન્સારીએ પોતાની નવી પુસ્તક વિશે એક ન્યૂઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે સરકારના શબ્દકોશમાંથી સેક્યુલરિઝમ ગાયબ...
ક્રિપ્ટોકરન્સી બિલ: સંસદના વર્તમાન સત્રમાં સરકાર ક્રિપ્ટોકરન્સી (Cryptocurrency and Regulation of Official Digital Currency Bill) ના નિયમન માટેનું બિલ રજૂ કરવાની સંપૂર્ણ...
1 લી ફેબ્રુઆરીએ સંસદમાં બજેટ (BUDGET) પેશ કરવામાં આવશે, પણ તમે સમજો છો એટલું સરળ નહીં હોય! આ વખતે કોવિડનો ખતરો મંડરાઈ...
સુરત: (Surat) શહેરમાં રસીકરણ (Vaccination) અભિયાન જોરશોરથી ચાલી રહ્યું છે. પ્રથમ તબક્કામાં મનપા દ્વારા ખાનગી તેમજ સરકારી હેલ્થ વર્કરોને વેક્સિન આપવામાં આવી...
AHEMDABAD : રાજ્યની ચૂંટણીઓને લઇને રાજકીય પાર્ટીઓમાં ધમધમાટ શરૂ થઈ ગયો છે. કોંગ્રેસમાં પણ ઉમેદવારોની પસંદગીને બેઠકનો દોર શરૂ થયો છે. કોંગ્રેસના...
GANDHINAGAR : ગુજરાત સહિત દેશમાં કોવિડ-19 ( COVID – 19) સંક્રમણને રોકવા અંગેની કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલયે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ (NATIONAL DISASTER...
આ વર્ષની પહેલી ‘મન કી બાત’ (MAN KI BAAT) દ્વારા પીએમ મોદી (PM MODI) એ દેશવાસીઓને સંબોધિત કર્યા હતા.કોરોના મહામારી દરમિયાન લોકોની...
સુરત: (Surat) શહેરમાં રસીકરણ (Vaccination) અભિયાન જોરશોરથી ચાલી રહ્યું છે. પ્રથમ તબક્કામાં મનપા દ્વારા ખાનગી તેમજ સરકારી હેલ્થ વર્કરોને વેક્સિન આપવામાં આવી...
નવી દિલ્હી:ઇઝરાઇલ દૂતાવાસની બહાર થયેલા વિસ્ફોટ (DELHI BLAST)ની તપાસમાં સુરક્ષા એજન્સીઓ ‘જૈશ-ઉલ-હિંદ’ (JAISH-UL-HIND) વિશે માહિતી એકઠી કરી રહી છે. આ જ સંસ્થાએ...
સિનેમા હોલ ફેબ્રુઆરીમાં 100% ક્ષમતા પર ખુલી શકે છે. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ પ્રધાન પ્રકાશ જાવડેકરે કહ્યું કે સરકાર વધુને વધુ ઓનલાઈન બુકિંગને...
એક અમેરિકન અખબારે (american news paper) ગૂગલ (google) અને ફેસબુક (facebook) સામે ઓનલાઇન જાહેરાતોના એકાધિકાર માટે ટ્રસ્ટ વિરોધી કાયદા હેઠળ કેસ દાખલ...
સરકારી ચોપડે નોંધાયેલા કાયદેસર ખ્રિસ્તીઓને જ નાતાલ ઉજવણીની મંજૂરી આપો
પંચમહાલના નાડા ગામ પાસે સ્કોર્પિયો–ઈકો અકસ્માતમાં 6 ગંભીર રીતે ઘાયલ
વડોદરા: 6 એક્ટીવાની ચોરી કરનાર રીઢો આરોપી ઝડપાયો
બેટરી ચોરીનો ગુનો ગણતરીના કલાકોમાં ઉકેલી કાઢતી છોટાઉદેપુર પોલીસ
સૂર્યનારાયણ બાગ હવે ફરી ખીલી ઉઠશે: પાલિકા કમિશનરનો મોટો નિર્ણય
વાઘોડિયાના ફલોડમાં રોડ, ગટર, આંગણવાડી અને શેડના કામોમાં ગોબાચારીની તપાસ શરૂ
ધુરંધર 2025 ની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની: વિશ્વવ્યાપી કલેક્શન ₹877 કરોડ સુધી પહોંચ્યું
દાહોદમાં બે જૂથ વચ્ચે અથડામણમાં 5 રાઉન્ડ ફાયરિંગ:બે વ્યક્તિને ગોળી વાગતાં હોસ્પિટલમાં
દિલ્હીમાં 800 ફેક્ટરીઓ બંધ થશે, પ્રદૂષણને લઈ દિલ્હી કેબિનેટે અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લીધા
પાકિસ્તાનની સરકારી એરલાઇન PIA ની આજે હરાજી, 3 કંપનીઓએ બોલી લગાવી
સુરેન્દ્રનગરના કલેક્ટર ડો.રાજેન્દ્ર પટેલના ઘરે EDના દરોડા
બાંગ્લાદેશમાં હિન્દુ યુવાન દીપુ ચંદ્ર દાસની હત્યાનો અમેરિકન સાંસદોએ કર્યો વિરોધ
સાધલીના મનન વિદ્યાલય અને સેગવા ચોરીના કેસમાં ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલાયો
હિન્દુ યુવાનના મૃત્યુ મામલે દિલ્હીમાં બાંગ્લાદેશ હાઈ કમિશન બહાર VHPનો વિરોધ
પ્રાથમિક શિક્ષકોની આંતરિક બદલી પ્રક્રિયામાં ટેકનિકલ ગૂંચવણ
મહેલોલ તળાવ પાસે અકસ્માત, બાઈકનું સંતુલન ગુમાવતા ચાલક ઘાયલ, સારવાર દરમિયાન મોત
કોર્પોરેટર સંગીતા ચોકસીની નફ્ફટાઈ, ” સોસાયટી મારા વોર્ડમાં નથી આવતી, પાણી માટે કંઇ નહીં કરું’
ઊંચા વળતરની લાલચે કારેલીબાગના બિલ્ડર પાસેથી રૂ. 90 લાખ પડાવ્યા
એસટી વિભાગની બિનઅધિકૃત મુસાફરી કરતા વાહનો સામે કડક કાર્યવાહી
વારસિયાથી ફતેપુરા તરફ જવાના મુખ્ય માર્ગ પર સાઈડ પર ઉભેલા ટેમ્પોને આઈસરની જોરદાર ટક્કર
ભાયલીનો ‘ભસ્માસુર’: ગેરકાયદે RMC પ્લાન્ટે સ્થાનિકોનું જીવવું હરામ કર્યું!
નડિયાદ મહાનગરપાલિકાએ બુલડોઝર ફેરવ્યું
તાપી જિલ્લા મથકથી માત્ર 6 કિ.મી.નું અંતર, છતાં વિકાસ માટે રાહ જોતું વ્યારાનું ગામ : ભાનાવાડી
ડભોઇ પોલીસે પ્રતિબંધિત ચાઇનીઝ રીલના જથ્થા સાથે ઇસમને ઝડપી પાડ્યો
અમિતનગર સર્કલ પાસે બે કાર વચ્ચે અકસ્માત, કોઈ જાનહાની નહીં
સ્માર્ટ સિટી દાહોદમાં 11 રોડ પર 54થી વધુ સ્થળે હેવી ડ્યુટી રબર સ્પીડ બ્રેકર મૂકાશે
દાહોદમાં ગંદકી ફેલાવનાર સામે નગરપાલિકા એક્શનમાં, 7 દુકાનો સીલ કરાઈ
ઉદ્યોગપતિઓના લાભાર્થે અરવલ્લીની પર્વતમાળાનો વિનાશ કરવામાં આવી રહ્યો છે
માર્ગ અકસ્માતો: લોક જાગૃતિ ઝુંબેશ વધારવા સાથે કાયદા પણ સખત બનાવવા જરૂરી
ગોધરાના પરવડી પાસે ટ્રક પર તાડપત્રી બાંધવા જતા હાઈ ટેન્શન લાઈન અડી જતાં કંડક્ટરનું મોત
વારાણસીના વૈજ્ઞાનિક શ્યામ ચૌરસિયાએ ભારતીય સૈનિકોની સુરક્ષા માટે ખાસ પ્રકારનું હેલ્મેટ તૈયાર કર્યું છે. આ હેલ્મેટની વિશેષતા એ છે કે, તે ઘુસણખોરો સરહદમાં પ્રવેશતા જ સૈનિકોને ચેતવણી આપશે. તેમજ આ હેલ્મેટથી દુશ્મનો પર ગોળીબાર પણ કરવામાં આવી શકે છે. આ હેલ્મેટનું નામ સ્માર્ટ ડિફેન્સ હેલ્મેટ આપવામાં આવ્યું છે. આ સ્માર્ટ હેલ્મેટ નરેન્દ્ર મોદીનો ફોટો જોતાં વંદે માતરમ સાથે બોલવાનું શરૂ કરશે. આ સ્માર્ટ હેલ્મેટ વીજળી ઉપરાંત સોલર પાવરથી પણ ચાલશે.
હેલ્મેટ બનાવનાર શ્યામ ચૌરસિયાએ જણાવ્યું હતું કે, આ સ્માર્ટ હેલ્મેટના નિર્માણ માટે બે મહિનાનો સમય લાગ્યો છે. તેમણે વધુમાં કહ્યું કે, ઘણી વખત ઘુસણખોરો દેશની સીમામાં પ્રવેશવાનો પ્રયાસ કરે છે. ઘુસણખોરો સરહદમાં પ્રવેશતાની સાથે જ આ હેલ્મેટ સૈનિકોને ચેતવણી આપશે. આ ઉપરાંત, આ સ્માર્ટ હેલ્મેટમાં રિમોટ ટ્રિગર આપવામાં આવ્યું છે. જેના દ્વારા જરૂર પડે તો ફાયર પણ કરી શકાય છે.
આ સ્માર્ટ હેલ્મેટ સૈનિકોને અન્ય દેશની સીમામાં ઘુસી જવા સંબંધે ઓડિયો મેસેજથી સજાગ કરશે. જેથી આપણા સૈનિકો આકસ્મિક રીતે બીજા દેશની સીમામાં ન જઈ શકે. આ પહેલા શ્યામ ચૌરસિયાએ સ્માર્ટ શુઝ બનાવ્યા હતા. જેનાથી જરૂર પડે ત્યારે ગોળી ચલાવી શકતી હતી. આ શૂઝમાં ખાસ સેન્સર્સ લગાવેલા છે જેને દુશ્મનની જાણ તેમના આવવા પહેલા જ મળી જાય છે.