ગોધરા: ગોધરા શહેરમાં સ્થાનિક સ્વરાજની આગામી યોજાનારી ચૂંટણીઓને લઇ ભારે ધમધમાટ ચાલી રહ્યો છે.જેને અનુલક્ષીને ગોધરા ખાતે આવેલા પંચમહાલ જીલ્લા કોંગ્રેસ કાર્યાલય...
હાલોલ : હાલોલ શહેરમાં હાલ ભૂગર્ભ ગટર યોજના અંતર્ગત સમગ્ર નગરમાં ખોદકામ ચાલી રહ્યું છે. ત્યારે કંજરી રોડ પર ખોદકામ દરમિયાન રોડની...
આણંદ: આણંદ નજીક આવેલા રાજોડપુરા પાસેથી પસાર થતી રેલવે લાઈન ઉપર આજે એક યુવાને ટ્રેન નીચે માથુ મુકી દઈને આપઘાત કરી લેતાં...
આણંદ: રાજયના રાજયપાલ અને આણંદ કૃષિ યુનિવર્સિટીના કુલાધિપતિ આચાર્ય દેવવ્રતએ ગ્લોરબલ વોર્મિંગ અને વર્તમાન યુગમાં રાસાયણિક અને યુરિયા ખાતરોના કારણે જમીનની ફળદ્રૂપતા...
GANDHINAGAR : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં રાજ્યની મહાનગરપાલિકાઓની ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી (BHARTIY JANTA PARTY) દ્વારા આજે ઉમેદવારોના નામની યાદી જાહેર કરવામાં...
GANDHINAGAR : રાજ્યના શિક્ષણ વિભાગે આગામી સોમવાર તા.૮ ફેબ્રુઆરી-ર૦ર૧થી રાજ્યની કોલેજોમાં પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ માટે વર્ગખંડ શિક્ષણ પૂન: શરૂ કરવાની જાહેરાત કરી...
AHEMDABAD : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં રાજ્યની મહાનગરપાલિકાઓની ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી ( BHAJAP) દ્વારા મંગળવારે ઉમેદવારોના નામની યાદી જાહેર કરવામાં આવી...
GANDHINAGAR : બનાવટી રાજકિય પાર્ટી અને ચેરીટેબલ ટ્રસ્ટ (CHERITABLE TRUST) માં બ્લેક મની ( BLACK MONEY) નું દાન કરીને તે જ રકમ...
વડોદરા: રાજ્યના વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી નામે બોગસ એકાઉન્ટ સોશિયલ મીડીયા ઉપર બનાવીને ગઠીયાઓએ 10 હજાર રૂપિયાનો ચૂનો લગાવતા ખળભળાટ મચી ગયો...
વડોદરા: વડોદરા મહાનગર પાલિકાની ચૂંટણી માટે જેની રાહ જોવાતી હતી તે ભાજપે આજે યાદી જાહેર કરી હતી. જેમાં 15 કાઉન્સિલરો માટે...
વડોદરા: પતિ અને સાસુ સસરાના ત્રાસથી કંટાળેલી બે માસૂમ દીકરીની માતાએ પોતાને લઈ જવા ફોન કર્યો.પરંતુ માતાએ એક દિવસનો વાયદો કરતા 24...
વડોદરા: વડોદરા મહાનગર પાલિકાની ચૂંટણીમાં ભાજપા પ્રદેશ મોવડી મંડળે પરિવારવાદ નહીં ચલાવવાના મોટા બણગા ફૂંક્યા પછી પણ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે સુરતના ધારાસભ્ય...
તામિલનાડુના રાજકારણમાં કાયમ માટે વ્યક્તિપૂજા મહત્ત્વની રહી છે. એમ.જી.આર.ના મરણ પછી દાયકાઓ સુધી તામિલનાડુમાં કરુણાનિધિ અને જયલલિતા વારાફરતી સત્તા પર આવતાં રહ્યાં....
હાલમાં જ સુરત ડી.કો.ઓ. બેન્કની સંચાલક મંડળીની ૧૩ બેઠકો માટે ચૂંટણી સંપન્ન થઇ, જેનું પરિણામ પણ ચોંકાવનારુ આવ્યું, કેમકે ભલે સહકાર પેનલ...
મોહે પનઘટ પે નંદલાલ છેડ ગયો રે….ના રચયિતા રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટ હતા અને મુઘલે આઝમ ફિલ્મ એમનું નામ હટાવાયું ત્યારે ઘણો વિવાદ...
છેલ્લાં કેટલાક સમયથી સમગ્ર દેશમાં પેટ્રોલ-ડિઝલના ભાવ આસમાને ગયા છે. પેટ્રોલના ભાવમાં વધારો થયાના સમાચાર લગભગ રોજ અખબારોમાં વાંચવા મળે છે! પેટ્રોલ-ડિઝલના...
રિઝર્વ બેંકની બેઠક પહેલા શેર બજારમાં જબરદસ્ત વૃદ્ધિ જોવા મળી રહી છે. પ્રથમ વખત સેન્સેક્સ (SENSEX) 51 હજાર ( 51 THOUSAND) પર...
દિપડા જેવા હિંસક પ્રાણીઓને આંતરિયાલ ગામડા અને શહેરમાં આવતા રોકવા માટે વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાનમાં નેચર કલબ સુરત અને વન વિભાગ દ્વારા દિપડાને...
રાજીવ એમ.બી.એ. થયો.તેના મનમાં એમ કે ઘણી મહેનત કરી ભણ્યો છું બસ હવે સરસ મોટા પગારની નોકરી મેળવી આરામથી જીવન જીવીશ અને...
એક્ચ્યુલી…આશ્ચર્ય તો એ વાતે થાય, કે પ્રસંગ પરમાણે લોકો તરત હખણાં પણ થઇ જાય. પેટ્રોલનો ભાવ પણ આડો નહિ આવે ને મોંઘવારી...
વધુ એક આર્થિક બજેટ રજૂ થઈ ચૂક્યું છે. આડત્રીસ લાખ કરોડથી વધુ રકમનું બજેટ નાણાંકીય મૂલ્યની રીતે ઐતિહાસિક છે. દેશમાં ચર્ચા છે...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની (NARENDRA MODI) ભત્રીજી સોનલ મોદી ( SONAL MODI) ને અમદાવાદ મ્યુનિસિપલ ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી (BHAJAP) દ્વારા...
દેશમાં અને દુનિયામાં જ્યારે નવા કોરોનાવાયરસ સાર્સ કોવ-ટુનો રોગચાળો હાહાકાર મચાવવા માંડ્યો હતો તે શરૂઆતના મહિનાઓમાં હર્ડ ઇમ્યુનિટીની પણ ઘણી ચર્ચા થઇ...
પ્રજાસત્તાક દિનના દિવસે દિલ્હીમાં ધમાલ મચાવ્યા બાદ પંજાબના 69 ખેડુતો (FARMERS) અને હરિયાણાના 33 યુવાનો જેલ ( JAIL) માં બંધ છે. આ...
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ સીરીઝની પહેલી ટેસ્ટ આજથી ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમ ખાતે રમાઇ રહી છે. મેચમાં ઇંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ...
યુકેના આરોગ્ય પ્રધાને ગુરુવારથી વિશ્વનું પ્રથમ કોરોના રસીની નવી ટ્રાયલ શરૂ કરી છે. જેમાં, લોકોને પહેલો ડોઝ અલગ રસીનો અને બીજો ડોઝ...
દેશમાં એન્ટી-કોરોના વાયરસ રસીનો બીજો ડોઝ 13 ફેબ્રુઆરીથી આરોગ્ય કર્મચારીઓને આપવામાં આવશે. કેન્દ્રએ ગુરુવારે જણાવ્યું હતું કે, 45 ટકા આરોગ્ય કર્મચારીઓનું અત્યાર...
ઓસ્ટ્રેલિયા સામેનો ઐતિહાસિક શ્રેણી વિજય પછી હવે ભારતીય ટીમ પોતાના ઘરઆંગણે ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ સીરિઝની પહેલી ટેસ્ટમાં આવતીકાલે જ્યારે મેદાન પર ઉતરશે...
ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન વિરાટ કોહલી 23.77 કરોડ અમેરિકન ડોલર (1732.92 કરોડ રૂપિયા)ની બ્રાન્ડ વેલ્યુ સાથે સતત ચોથા વર્ષે 2020માં સૌથી ધનિક...
ફેસબુક, વૉટ્સએપ અને ગુગલની સેવાઓ વિશ્વના વિવિધ ભાગોમાં ખોરવાવાના બનાવો પછી હવે ટેક જાયન્ટ એપલની ઓનલાઇન સેવાઓ અને વિવિધ એપ્સ ડાઉન થઇ...
સરકારી ચોપડે નોંધાયેલા કાયદેસર ખ્રિસ્તીઓને જ નાતાલ ઉજવણીની મંજૂરી આપો
પંચમહાલના નાડા ગામ પાસે સ્કોર્પિયો–ઈકો અકસ્માતમાં 6 ગંભીર રીતે ઘાયલ
વડોદરા: 6 એક્ટીવાની ચોરી કરનાર રીઢો આરોપી ઝડપાયો
બેટરી ચોરીનો ગુનો ગણતરીના કલાકોમાં ઉકેલી કાઢતી છોટાઉદેપુર પોલીસ
સૂર્યનારાયણ બાગ હવે ફરી ખીલી ઉઠશે: પાલિકા કમિશનરનો મોટો નિર્ણય
વાઘોડિયાના ફલોડમાં રોડ, ગટર, આંગણવાડી અને શેડના કામોમાં ગોબાચારીની તપાસ શરૂ
ધુરંધર 2025 ની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની: વિશ્વવ્યાપી કલેક્શન ₹877 કરોડ સુધી પહોંચ્યું
દાહોદમાં બે જૂથ વચ્ચે અથડામણમાં 5 રાઉન્ડ ફાયરિંગ:બે વ્યક્તિને ગોળી વાગતાં હોસ્પિટલમાં
દિલ્હીમાં 800 ફેક્ટરીઓ બંધ થશે, પ્રદૂષણને લઈ દિલ્હી કેબિનેટે અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લીધા
પાકિસ્તાનની સરકારી એરલાઇન PIA ની આજે હરાજી, 3 કંપનીઓએ બોલી લગાવી
સુરેન્દ્રનગરના કલેક્ટર ડો.રાજેન્દ્ર પટેલના ઘરે EDના દરોડા
બાંગ્લાદેશમાં હિન્દુ યુવાન દીપુ ચંદ્ર દાસની હત્યાનો અમેરિકન સાંસદોએ કર્યો વિરોધ
સાધલીના મનન વિદ્યાલય અને સેગવા ચોરીના કેસમાં ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલાયો
હિન્દુ યુવાનના મૃત્યુ મામલે દિલ્હીમાં બાંગ્લાદેશ હાઈ કમિશન બહાર VHPનો વિરોધ
પ્રાથમિક શિક્ષકોની આંતરિક બદલી પ્રક્રિયામાં ટેકનિકલ ગૂંચવણ
મહેલોલ તળાવ પાસે અકસ્માત, બાઈકનું સંતુલન ગુમાવતા ચાલક ઘાયલ, સારવાર દરમિયાન મોત
કોર્પોરેટર સંગીતા ચોકસીની નફ્ફટાઈ, ” સોસાયટી મારા વોર્ડમાં નથી આવતી, પાણી માટે કંઇ નહીં કરું’
ઊંચા વળતરની લાલચે કારેલીબાગના બિલ્ડર પાસેથી રૂ. 90 લાખ પડાવ્યા
એસટી વિભાગની બિનઅધિકૃત મુસાફરી કરતા વાહનો સામે કડક કાર્યવાહી
વારસિયાથી ફતેપુરા તરફ જવાના મુખ્ય માર્ગ પર સાઈડ પર ઉભેલા ટેમ્પોને આઈસરની જોરદાર ટક્કર
ભાયલીનો ‘ભસ્માસુર’: ગેરકાયદે RMC પ્લાન્ટે સ્થાનિકોનું જીવવું હરામ કર્યું!
નડિયાદ મહાનગરપાલિકાએ બુલડોઝર ફેરવ્યું
તાપી જિલ્લા મથકથી માત્ર 6 કિ.મી.નું અંતર, છતાં વિકાસ માટે રાહ જોતું વ્યારાનું ગામ : ભાનાવાડી
ડભોઇ પોલીસે પ્રતિબંધિત ચાઇનીઝ રીલના જથ્થા સાથે ઇસમને ઝડપી પાડ્યો
અમિતનગર સર્કલ પાસે બે કાર વચ્ચે અકસ્માત, કોઈ જાનહાની નહીં
સ્માર્ટ સિટી દાહોદમાં 11 રોડ પર 54થી વધુ સ્થળે હેવી ડ્યુટી રબર સ્પીડ બ્રેકર મૂકાશે
દાહોદમાં ગંદકી ફેલાવનાર સામે નગરપાલિકા એક્શનમાં, 7 દુકાનો સીલ કરાઈ
ઉદ્યોગપતિઓના લાભાર્થે અરવલ્લીની પર્વતમાળાનો વિનાશ કરવામાં આવી રહ્યો છે
માર્ગ અકસ્માતો: લોક જાગૃતિ ઝુંબેશ વધારવા સાથે કાયદા પણ સખત બનાવવા જરૂરી
ગોધરાના પરવડી પાસે ટ્રક પર તાડપત્રી બાંધવા જતા હાઈ ટેન્શન લાઈન અડી જતાં કંડક્ટરનું મોત
ગોધરા: ગોધરા શહેરમાં સ્થાનિક સ્વરાજની આગામી યોજાનારી ચૂંટણીઓને લઇ ભારે ધમધમાટ ચાલી રહ્યો છે.જેને અનુલક્ષીને ગોધરા ખાતે આવેલા પંચમહાલ જીલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સદસ્યની ઉપસ્થિતિમાં કોર કમીટી ની બેઠક આજ રોજ મળી હતી. જેમાં ચૂંટણી લડવા માંગતા ઉમેદવાર ના નામોને લઇ જરૂરી ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. બેઠકમાં સંગઠન ના નાના મોટા જીલ્લા ના તમામ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
પંચમહાલ જીલ્લા કોંગ્રેસ સમિતિની કોર કમીટી ની બેઠક આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ના નિરીક્ષકની ઉપસ્થિતિમાં પંચમહાલ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ગોધરા ખાતે મળી હતી.જેમાં નગરપાલિકા, તાલુકા પંચાયત અને જીલ્લા પંચાયત ની બેઠકો પર ચૂંટણી લડવા માંગતા ઉમેદવાર ના નામો ને લઇ જરૂરી ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. બેઠકમાં જીલ્લા નાના મોટા તમામ સંગઠન ના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
પંચમહાલ જીલ્લા કોંગ્રેસ પ્રમુખ અજીતસિંહ ભાટીના જણાવ્યા પ્રમાણે આ ચૂંટણીમાં કોંગ્રેસ સંપૂર્ણ તૈયારી સાથે ઉતરી છે.મોટાભાગની બેઠકો પર કોંગ્રેસ પોતાના ઉમેદવાર ને ટીકીટ આપશે. જેના માટે તમામ પ્રકારની તૈયારી કરવામાં આવી રહી છે.ટુંક સમયમાં ઉમેદવાર ના નામોની જાહેરાત પણ સત્તાવાર રીતે કરવામાં આવશે.ત્યારે હવે જોવું રહ્યું કે કોંગ્રેસ કેટલી બેઠકો પર પોતાના ઉમેદવાર ને ચૂંટણી જંગમાં ઉતારે છે.તે તો આવનાર દિવસોમાં જ બહાર આવશે.
પંચમહાલ જિલ્લા કોંગ્રેસ કોર કમિટીની આજ રોજ ગોધરા ખાતેના કાર્યાલય ખાતે બેઠક યોજાઈ હતી. જેમાં મધ્ય ઝોન પ્રભારી અને ગુજરાત કોંગ્રેસ પ્રદેશ ઉપપ્રમુખ ડો. જીતેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં બેઠક યોજવામાં આવી હતી.જેમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માટે ઉમેદવારોના નામોની યાદી શોર્ટલિસ્ટ કરવા માટે આ બેઠક યોજવામાં આવી હતી.
પંચમહાલ જિલ્લા પંચાયતની ૩૮ બેઠકો માટે આવેલા ૯૧ ઉમેદવારોના નામ સામે ૬૦ નામો શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા હતા. જિલ્લાની સાત તાલુકા પંચાયતની ૧૭૮ બેઠકો માટે આવેલા ઉમેદવારોના ૩૭૩ નામો સામે ૨૫૦ જેટલા નામો શોર્ટલિસ્ટ કરાયા. ગોધરા નગરપાલિકાના કુલ ૧૧ વૉર્ડ પૈકી ૬ વોર્ડ માટે આવેલા ૬૦ નામોને પણ શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા હતા.