ત્રણ દિવસથી ચાલુ રહેલા બજારનો વિકાસ રોકાઈ ગયો છે. બીએસઈ સેન્સેક્સ (BSE SENSEX) 141 અંક તૂટીને 50,114.29 પર કારોબાર કરી રહ્યો છે....
૧૯૫૦ ના મે મહિનામાં કનૈયાલાલ મુનશી અમેરિકાના પ્રવાસે હતા ત્યારે એક દિવસ તેમને અમેરિકા ખાતેના ભારતીય દુતાવાસમાંથી ફોન આવ્યો કે દિલ્હીથી તેમના...
ભાજપ, રાજપા, કોંગ્રેસ અને બાદમાં એનસીપી પછી હવે ફરી માજી મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાનો આત્મા કોંગ્રેસમાં જવા માટે સળવળી રહ્યો છે. શંકરસિંહ વાઘેલાએ...
વડોદરા : ગુજરાત સરકારના ચોથા વર્ગના કર્મચારીઓની ભરતી કરવાની માંગણી અને આઉટ સોર્સીંગના મુદ્દે કોન્ટ્રાકટર દ્વારા કર્મચારીઓનું શોષણ અટકાવવાની બુલંદ માંગણી સાથે...
વડોદરા : બોર્ડના વિદ્યાર્થીઓની જેમ યુનિ.ના વિદ્યાર્થીઓને પણ સિલેબસમાં ઘટાડો કરી આપવાની માગ સાથે વિદ્યાર્થીઓએ આંદોલન શરૂ કર્યું છે. એજીએસજી ગ્રુપ ત્રણ...
વડોદરા : ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ ની જાહેરાતથી ભાજપમાં ભાંજગડ વધી છે જેમાં હવે ત્રણ ટર્મ જે કાર્યકર્તાને ટિકિટ આપી...
ઓલપાડના મંદરોઈ બાદ કલેકટર તંત્ર દ્વારા ખજોદરાના જિંગા તળાવોના શરૂ કરાયેલા ડિમોલિશનમાં આજે વધુ ત્રણ જિંગા તળાવોનો તોડી પાડવામાં આવ્યાં હતાં. બે...
બુધવારે એક વિશાળ રેલીને સંબોધન કર્યું હતું અને સરકારને ચેતવણી આપી હતી કે, જો નવા કૃષિ કાયદા રદ કરવામાં નહીં આવે તો...
મેટ્રો રેલને કારણે તેના રૂટની આસપાસ આવેલી બિલ્ડિંગોમાં ધ્રુજારી અનુભવાશે તેવી સુરતવાસીઓએ સ્હેજેય દહેશત રાખવાની જરૂરીયાત નથી. સુરતમાં દોડનારી મેટ્રો રેલ માટે...
કેનેડાની બરફની આ હોટેલ 21 વર્ષથી દર વર્ષે બને છે. આ એની 21મી આવૃતિ છે. હોટેલ ધ ગ્લેસ નામની આ હૉટેલના ઘણાં...
ગુજરાતમિત્ર દ્વારા ક્રિકેટ ફોર કોમ્યુનલ હાર્મની થીમ હેઠળ આયોજિત 100 બોલ ઇન્ટર કોમ્યુનિટી ક્રિકેટ લીગની આજથી શરૂઆત થઇ હતી. જેમાં પ્રથમ મેચ...
‘ક્રિકેટ ફોર કોમ્યુનલ હાર્મની’ના થીમ હેઠળ આયોજિત ગુજરાતમિત્ર 100 બોલ ઇન્ટર કોમ્યુનિટી ક્રિકેટ લીગની આજે મુખ્ય અતિથિ પોલીસ કમિશનર અજય તોમરની હાજરીમાં...
સરકારે બુધવારે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ પાસેથી 83 તેજસ એલસીએ ખરીદવા માટે રૂ. 48,૦૦૦ કરોડના સોદાને ઔપચારિક રીતે પૂર્ણતા આપી હતી, આ સોદો...
એમેઝોનને જલદી જ નવા સીઇઓ મળશે અને જ્યારથી એન્ડી જેસીના નામની જાહેરાત થઇ છે ત્યારથી જ તેમના વિશે જાણવામાં લોકોને રસ પડ્યો...
ત્રણ દાયકા અગાઉ ઓનલાઇન બૂકસેલર તરીકે એમેઝોનની સ્થાપના કરનાર જેફ બેઝોસ હવે 1.7 લાખ કરોડ અમેરિકી ડૉલરના મૂલ્યની આ વૈશ્વિક ઇ-કૉમર્સ જાયન્ટના...
GANDHINAGAR : ભારતીય શિક્ષક પ્રશિક્ષણ સંસ્થાન (ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટીચર એજ્યુકેશન – આઈઆઈટીઈ) દ્વારા પ્રસ્થાપિત ‘ચાણક્ય –એવોર્ડફોર ટીચર એજ્યુકેશન’ (CHANKAY AWARD FOR...
વોશિંગ્ટન,તા. 03 (પીટીઆઇ): યુએસ રાષ્ટ્રપતિ જો બિડેને ત્રણ એક્ઝિક્યુટિવ આદેશો પર હસ્તાક્ષર કર્યા છે જે બાબતે તેમણે કહ્યું હતું કે આ આદેશો...
ગાંધીનગરઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (Gujarat Board of Secondary and Higher Secondary Education) દ્વારા આ વર્ષે યોજાનારી ધોરણ-10 અને ધોરણ-12ની...
ઘેજ: ચીખલી (Chikhli) તાલુકામાં તાલુકા – જિલ્લા પંચાયતની ચૂંટણીને (Election) લઇને વહીવટીતંત્ર સજજ થઇ ગયું છે. તાલુકાના 221 મતદાન કેન્દ્રો માટે 28...
બુધવારે રાહુલ ગાંધી ( RAHUL GANDHI) એ એક પ્રેસ કોન્ફરન્સ ( PRESS CONFRANCE) કરીને કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું હતું. સામાન્ય બજેટ...
છેલ્લા ઘણા દાયકાઓથી હવાના પ્રદૂષણને લીધે ગ્લોબલ વોર્મિંગ ( GLOBAL WARMING) ના જોખમોને ચેતવણી આપવામાં આવી રહી છે. તેના પરિણામે અમે હવામાન...
બેંગ્લુરૂ,તા. 3(પીટીઆઇ): સરકારે બુધવારે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ પાસેથી 83 તેજસ એલસીએ ખરીદવા માટે રૂ. 48,૦૦૦ કરોડના સોદાને ઔપચારિક રીતે પૂર્ણતા આપી હતી,...
દુબઈ. (Dubai) સંયુક્ત આરબ અમીરાત એટલે કે, યુએઇનું એક એવું શહેર જેના વિશે તમે ઘણું જાણતાં હશો! દુબઈના તમે વીડિયો જોયા હશે,...
આંતરરાષ્ટ્રીય પોપ સ્ટાર રિહાના ( RIHAANA) અને પર્યાવરણ પ્રેમી કાર્યકર ગ્રેટા થેનબર્ગ (GRETA THENBARG) દ્વારા ખેડૂતોના આંદોલનને સમર્થન મળ્યા બાદ બોલીવૂડ સુપરસ્ટાર...
DILHI : દિલ્હીની સરહદો પર કૃષિ કાયદાઓનો વિરોધ કરતા ખેડુતોના આંદોલન (FARMER PROTEST) ને પગલે આજે 70 મો દિવસ છે. ગાઝીપુર બોર્ડર,...
સુરત: (Surat) સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં મંગળવારે વધુ 20 પોલીસ કર્મચારીઓને કોરોના વેક્સિનની આડ અસર જોવા મળી હતી. તેઓને સારવાર આપીને રજા...
સુરત: (Surat) શહેરમાં 16મી જાન્યુઆરીથી વેક્સિનેશનની (Vaccination) કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. જો કે, સુરત મહાનગર પાલિકા દ્વારા ડિસેમ્બર મહિનાથી જ...
સુરત: (Surat) સુરત મનપાની ચૂંટણી (Election) માટે કોંગ્રેસે (Congress) 52 ઉમેદવારનાં નામ જાહેર કરી દેતાં જ ભડકો થયો છે. ઘણા ઉમેદવારો સામે...
AHEMDABAD : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે ત્યારે તમામ રાજકીય પક્ષોમાં ઉમેદવારોને લઈને ભારે ચહેલ પહેલ જોવાઈ રહી છે. ભાજપે પણ...
સુરત: (Surat) ઈન્ડીગો એરલાઇન્સ (Indigo Airlines) દ્વારા દ્વારા સમર શિડ્યુલમાં બે ફ્લાઈટ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. આગામી તા. 28 માર્ચથી...
ભાયલીનો ‘ભસ્માસુર’: ગેરકાયદે RMC પ્લાન્ટે સ્થાનિકોનું જીવવું હરામ કર્યું!
નડિયાદ મહાનગરપાલિકાએ બુલડોઝર ફેરવ્યું
તાપી જિલ્લા મથકથી માત્ર 6 કિ.મી.નું અંતર, છતાં વિકાસ માટે રાહ જોતું વ્યારાનું ગામ : ભાનાવાડી
ડભોઇ પોલીસે પ્રતિબંધિત ચાઇનીઝ રીલના જથ્થા સાથે ઇસમને ઝડપી પાડ્યો
અમિતનગર સર્કલ પાસે બે કાર વચ્ચે અકસ્માત, કોઈ જાનહાની નહીં
સ્માર્ટ સિટી દાહોદમાં 11 રોડ પર 54થી વધુ સ્થળે હેવી ડ્યુટી રબર સ્પીડ બ્રેકર મૂકાશે
દાહોદમાં ગંદકી ફેલાવનાર સામે નગરપાલિકા એક્શનમાં, 7 દુકાનો સીલ કરાઈ
ઉદ્યોગપતિઓના લાભાર્થે અરવલ્લીની પર્વતમાળાનો વિનાશ કરવામાં આવી રહ્યો છે
માર્ગ અકસ્માતો: લોક જાગૃતિ ઝુંબેશ વધારવા સાથે કાયદા પણ સખત બનાવવા જરૂરી
ગોધરાના પરવડી પાસે ટ્રક પર તાડપત્રી બાંધવા જતા હાઈ ટેન્શન લાઈન અડી જતાં કંડક્ટરનું મોત
ગોધરા ફાયર બ્રિગેડે સાંપા રોડ પર 3 ફેઝ લાઈનમાં ફસાયેલા કબૂતરનું દિલધડક રેસ્ક્યુ કરી જીવ બચાવ્યો
આપણા મનનો ડર
આજે ગુજરાત પોલીસના ૧૧,૬૦૭ નવા ઉમેદવારને નિમણૂક પત્રો એનાયત કરાશે
શિક્ષણ સંસ્થાઓમાં શિયાળો એટલે વૈવિધ્યસભર આવક કમાવાની ઋતુ, ધમધોકાર ધંધાનો સમય
આજથી રાજ્યમાં તાપમાન 2થી3 ડિગ્રી ગગડી જશે
વોટ્સએપ પર ‘ઘોસ્ટ પેયરિંગ’ સ્કેમ: તમારું એકાઉન્ટ હેક થઈ શકે છે
નવા યાર્ડમાં ડ્રેનેજના કામમાં અધૂરા છોડાયેલા ખાડા ફરી કોઈકનો ભોગ લેશે?
ઉંમર અને મોંઘવારી વધે પછી ઘટે નહીં
આવકાર્ય સજા
સાયબર ફ્રોડ સામે જાગૃતિ જરૂરી
આઈપીએલની હરાજી પર પ્રતિબંધ મૂકો
સમાજ સામે કડવો સવાલ: 5 વર્ષમાં 700થી વધુ પતિઓની હત્યા, શું પુરુષ પીડિતોની અવગણના?
સદાબહાદુર સૂર સમ્રાટ રફીજી
પોલીસ કમિશ્નરનો મોટો નિર્ણય: 151 પોલીસ કર્મચારીઓની બદલી
વડોદરાના 41 બ્રિજ બનશે કલાત્મક ઓળખ
ટ્રાફિક સિગ્નલ ભંગના 13,536 અને રોગ સાઈડ હંકારતા 66,813 ચાલકો દંડાયા
વડોદરા : રક્ષિત કાંડના મુખ્ય આરોપી રક્ષિત ચોરસીયાને હાઇકોર્ટથી જામીન
આરોપી પકડ્યા બાદ પોલીસ કારથી અકસ્માત, ફતેગંજમાં જનતા રોષે ભરાઈ
ખોટી ઓળખ આપી ઓનલાઇન છેતરપિંડી કરનાર રીઢા ગુનેગારને વડોદરાથી ઝડપી પાડ્યો
અહો આશ્ચર્યમ ! ગરીબ પરિવારની 12 વર્ષીય સગીરાએ બાળકીને જન્મ આપ્યો
ત્રણ દિવસથી ચાલુ રહેલા બજારનો વિકાસ રોકાઈ ગયો છે. બીએસઈ સેન્સેક્સ (BSE SENSEX) 141 અંક તૂટીને 50,114.29 પર કારોબાર કરી રહ્યો છે. ઈન્ડેક્સ (INDEX) માં સૌથી ઘટતો સ્ટોક ઈન્ડસઇન્ડ બેંકનો છે. શેરમાં 2.34% નો ઘટાડો છે. નિફ્ટી ઈન્ડેક્સ (NIFTI INDEX) પણ 14 પોઇન્ટના ઘટાડા સાથે 14,742.20 પર કારોબાર કરી રહ્યો છે. સૌથી મોટો ઘટાડો બેન્કિંગ શેરોમાં છે. નિફ્ટી બેન્ક ઇન્ડેક્સ 1% સુધી નીચે ટ્રેડ થઈ રહ્યો છે.

ગુરુવારે વાયદાની સમાપ્તિ છે. આજે એસબીઆઈ, હીરો મોટોકોર્પ, અદાણી પાવર, અદાણી ટ્રાન્સમિશન, એચપીસીએલ, એનટીપીસી, ટાટા પાવર, ઝી એન્ટરટેનમેન્ટ, ગોદરેજ એગ્રોવર્ટ, ગોદરેજ પ્રોપર્ટીઝ, ટ્રેન્ટ, આરઈસી, ચંબલ ફર્ટિલાઇઝર સહિતના ત્રિમાસિક પરિણામો આવશે.
ગુરુવારે વૈશ્વિક બજારોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. કોરિયાના કોસ્પી ઈન્ડેક્સ 1.28%, જાપાનનો નિક્કી ઇન્ડેક્સ 0.55% અને Aઓસ્ટ્રેલિયાના ઓલ ઓર્ડિનરીસ ઇન્ડેક્સ 0.48% નીચામાં કારોબાર કરી રહ્યા છે. એ જ રીતે, હોંગકોંગનો હેંગશેંગ ઇન્ડેક્સ 1.05% અને ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ ઈન્ડેક્સ 0.73% ઘટ્યો. અગાઉ, ડાઉ જોન્સ, નાસ્ડેક અને એસ એન્ડ પી 500 સૂચકાંકો યુએસ બજારોમાં ફ્લેટ બંધ હતા. યુરોપમાં બ્રિટનની એફટીએસઇ, જર્મનીનો ડીએક્સ અને ફ્રાન્સનો સીએસી ઈન્ડેક્સ પણ ફ્લેટ બંધ રહ્યો હતો.

ગઈકાલે પ્રથમ વખત સેન્સેક્સ 50 હજારની ઉપર બંધ રહ્યો હતો.
3 ફેબ્રુઆરીએ સેન્સેક્સ 458 અંક વધીને 50,255.75 પર અને નિફ્ટી 142 અંક વધીને 14,789.95 પર બંધ રહ્યો હતો. બજારની વૃદ્ધિમાં જાહેર ક્ષેત્રની બેંકો અને ફાર્મા સેક્ટરના શેરો મોખરે હતા. નિફ્ટી ફાર્મા ઈન્ડેક્સ 2.79% અને પીએસયુ ઈન્ડેક્સ 2.61% વધ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેંજ (એનએસઈ) ના પ્રોવિઝનલ ડેટા મુજબ, વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઇઆઇ) ગઈકાલે રૂ. 2,520.92 કરોડના શેર ખરીદ્યા છે. તે જ સમયે, સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ 399.74 કરોડ રૂપિયાના શેર વેચ્યા છે.