SAPUTARA : ડાંગ (DANG) જિલ્લા યુવા નેતા દ્વારા વલસાડ-બીલીમોરા બસ (VALSAD BILIMORA BUS) ને ફરીથી ચાલુ કરવાની માંગ સાથે આહવા ડેપો મેનેજર...
NEW DELHI : સુપ્રીમ કોર્ટે (SUPREME COURT) તાજ ટ્રેપેઝિયમ ઝોન (TTZ) હેઠળ આવતા આગ્રા શહેરમાં 2015, 2018 માં વાવાઝોડા દરમિયાન પડી 702...
એર હોસ્ટેસ કેનેડાથી ગાયબ થઈ ગઈ ? જી હા આ કોઈ ઉડાવ સમાચાર નહીં પણ પીઆઈએના પ્રવક્તાએ એર હોસ્ટેસ ગુમ (AIR HOSTESS...
સુરત: (Surat) સુરત શહેરમાં છેતરપિંડીના કેસો વધી રહ્યા છે ત્યારે વધુ એક છેતરપિંડીનો કેસ સામે આવ્યો હતો. શહેરનાં પૂણાગામ ખાતે આવેલી એક્સ્પ્રેસબ્રિઝ...
સામાન્ય રીતે બાળકોમાં સાવકી માતા (STEP MOTHER)ઓ સાથે બહુ સારા સંબંધો હોતા નથી, પરંતુ તેની મિત્રતા અને તેના વર્તન માટે પ્રખ્યાત અભિનેતા...
સુરત: (Surat) કેન્દ્રનાં નાણાંમંત્રી નિર્મલા સીતારામને કોરોનાકાળ દરમિયાન રજૂ કરેલા કેન્દ્રીય બજેટને (Budget) સુરતના ટેક્સટાઇલ અને હીરા (Textile And Diamond) ઝવેરાત ઉદ્યોગે...
ભારતીય ખેડૂત સંઘ (બીકેયુ) ના પ્રવક્તા રાકેશ ટિકૈતે (RAKESH TIKEIT) મંગળવારે સંકેત આપ્યો હતો કે સરકારના ત્રણ કૃષિ કાયદા (AGRUCULTURE LAW) સામે...
સુરત: (Surat) શહેરમાં કોરોનાની ધીરે ધીરે વિદાય થઈ રહી છે. કોરોનાના સંક્રમણમાં પણ હવે ઘટાડો થઈ રહ્યો છે તેમજ વેક્સિનેશનની (Vaccination) કામગીરી...
અભિનેત્રી નોરા ફતેહી (NORA FATEHI) એક સુંદર ડાન્સર પણ છે. નોરાએ તેના ઇન્સ્ટાગ્રામ પર એક મ્યુઝિકલ ટીઝર રજૂ કર્યું છે. જેનું નામ છે ‘છોડ...
ગાંધીનગર: (Gandhinagar) રાજ્યમાં કોરોના મહામારીને બ્રેક વાગી હોય તેમ તેના કેસોમાં ઘટાડો થઈ રહ્યો છે. સોમવારે નવા ૨૯૮ કેસો નોંધાયા છે. જ્યારે...
એકતા કપૂર (EKTA KAPPOR) ફરીથી તેની વેબ સિરીઝ ટ્રીપલ એક્સ સિઝન 2 ને લીધે મુશ્કેલીમાં મુકાઈ છે. બિહારની બેગુસરાય કોર્ટે ( BEGUSRAY...
સુરત: (Surat) ભાજપની રેલીઓ (BJP Rally) કે કાર્યક્રમમાં કોરોનાના નિયમ ભંગ મુદ્દે કોઇ પગલાં લેવાતાં નથી. ત્યારે હવે સુરતના વરાછા વિસ્તારમાં આવેલા...
MAHARASTRA : મહારાષ્ટ્રના યવતમાળ (YAVTAMAL)માં સોમવારે પોલિયો (POLIO) ને બદલે સેનિટાઇઝર ( SENETAIZER) પીધા બાદ પાંચ વર્ષથી ઓછી વયના 12 બાળકો (12...
ભારતીય અમેરિકન ભવ્યા લાલને 1 ફેબ્રુઆરીએ નાસા (NASA) દ્વારા યુએસ સ્પેસ એજન્સી (U S SPACE AGENCY)ના કાર્યકારી વડા તરીકે નિમણૂક કરવામાં આવી...
SANGHAI : ચીન (CHINE) માત્ર વિશ્વમાં તેની ભવ્યતા બતાવવાનો પ્રયાસ કરી રહ્યું નથી, પરંતુ તે દેશની વિરુદ્ધના દરેક અવાજને દબાવવાનો પણ પ્રયાસ...
CHANDIGADH : સિટી કાઉન્સિલની ચૂંટણીઓ પૂર્વે પંજાબ ( PUNJAB) ના જલાલાબાદ (JALALABAD) માં તંગ વાતાવરણ સર્જાયું છે. અકાલી દળ ( AKALI DAL)...
સુરત: (Surat) સુરત મનપાની ચૂંટણી (Election) માટે મતદાનને આડે હવે માત્ર 20 દિવસ રહ્યા છે અને ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની મીટિંગ ચાલુ છે...
પોલીસનું કામ જાહેર સેવા છે. પોલીસ પણ વિપરીત સંજોગોમાં આ સાબિત કરે છે. આવું જ એક દૃશ્ય હૈદરાબાદમાં જોવા મળ્યુ હતું. જ્યાં...
નાણાંમંત્રીએ બજેટ દ્વારા માળખાકીય સવલતો, સ્વાસ્થ્ય તથા શિક્ષણ માટે ખૂબ સુંદર વિકાસલક્ષી યોજનાઓ રજૂ કરી છે. પરંતુ બજેટની મુલવણી કરતી વખતે એ...
શહેરમાં અન્ય રાજ્યોમાંથી અપહરણ (KIDNAPE) કરીને લાવેલી યુવતીઓને દેહવિક્રેયના ધંધામાં ધકેલાઈ હોવાની ઘટના બાદ પ.બંગાળ (WEST BANGOL)થી અપહરણ કરાયેલી યુવતીને શહેરના પોશ...
ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) માં મુંબઈ ઈન્ડિયન્સ સૌથી સફળ ટીમ છે. રોહિત શર્માના નેતૃત્વ હેઠળ ટીમે અત્યાર સુધી પાંચ વખત ટૂર્નામેન્ટ જીતી...
ભાજપના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના સાંસદ સુબ્રમણ્યમ સ્વામી (SUBRAMANYAM SWAMI)એ પેટ્રોલની વધતી કિંમતોને લઈને પોતાની જ સરકારને ઘેરી લીધી છે. સોમવારે નાણાં...
તા. ૧૨ જાન્યુઆરીનાં ગુજરાતમિત્રમાં પંકજ મહેતાનાં ચર્ચાપત્રમાં જણાવેલ મુદ્દા સાથે સહમત થવું જ રહ્યું. એમણે જણાવેલ બે માર્ગો પર અકસ્માત થવાની પૂરેપૂરી...
‘ગુજરાતમિત્ર’ અખબારમાં પાંડેસરાના બોગસ ડોકટરના ન્યુઝ પ્રકટ થયા છે. આ શહેરમાં આવા એક નહી અનેક બોગસ ડોકટરોનો રાફડો ફાટયો છે. શહેરના છેવાડાના...
કોરોના આવ્યો, એના પહેલાં દેશ અને દુનિયામાં અનેક રોગો આવ્યા અન ગયા. રાજકારણીઓનું પણ એવું જ છે. જેમ દરેક રોગ પોતાની અસરો...
અત્યારે જ ૨૬ મી જાન્યુઆરી રાષ્ટ્રીય દિન ઉજવ્યો હશે. જેમ સમાજમાં આપણા રક્ષકો પોલિસો છે તેમ સરહદના રક્ષકો આપણા સૈિનકો છે. પડોશી...
ભારતીય સેનાએ કોર્ટ ઓફ ઇન્કવાયરી (સીઓઆઈ) ને આદેશ આપ્યો છે કે તેઓ ટોચના કમાન્ડર અને તેના સહાયક ઇન કમાન્ડ વચ્ચે ચાલી રહેલા...
બેંક લોન પંચોતેર ટકા ડીસ્કાઉન્ટથી ખરીદનાર, પચાસ ટકા ડીસ્કાઉન્ટથી વેચશે. ખરીદનાર મોટે ભાગે ફાઇનાન્સરો હશે જેઓ મની અને મસલ પાવરથી રીકવર કરશે....
પ્રતિ વર્ષે, આપણો રાષ્ટ્રિય તહેવાર…. ‘‘પ્રજાસત્તાક દિન’’ તરીકે 26મી જાન્યુઆરીએ ઉજવાય છે? સાંપ્રત યુવા પેઢી, સંભવત: અજાણ હોઈ શકે, આપણો દેશ જ્યારે...
નાણાં પ્રધાન નિર્મલા સીતારામને સંસદમાં બજેટ (ફાઇનાન્સ બિલ) રજૂ કર્યું તે સાથે ક્રિપ્ટોકરન્સીને નિયંત્રિત કરતું બિલ રજૂ કર્યું તે અત્યંત મહત્ત્વનું છે....
ભાયલીનો ‘ભસ્માસુર’: ગેરકાયદે RMC પ્લાન્ટે સ્થાનિકોનું જીવવું હરામ કર્યું!
નડિયાદ મહાનગરપાલિકાએ બુલડોઝર ફેરવ્યું
તાપી જિલ્લા મથકથી માત્ર 6 કિ.મી.નું અંતર, છતાં વિકાસ માટે રાહ જોતું વ્યારાનું ગામ : ભાનાવાડી
ડભોઇ પોલીસે પ્રતિબંધિત ચાઇનીઝ રીલના જથ્થા સાથે ઇસમને ઝડપી પાડ્યો
અમિતનગર સર્કલ પાસે બે કાર વચ્ચે અકસ્માત, કોઈ જાનહાની નહીં
સ્માર્ટ સિટી દાહોદમાં 11 રોડ પર 54થી વધુ સ્થળે હેવી ડ્યુટી રબર સ્પીડ બ્રેકર મૂકાશે
દાહોદમાં ગંદકી ફેલાવનાર સામે નગરપાલિકા એક્શનમાં, 7 દુકાનો સીલ કરાઈ
ઉદ્યોગપતિઓના લાભાર્થે અરવલ્લીની પર્વતમાળાનો વિનાશ કરવામાં આવી રહ્યો છે
માર્ગ અકસ્માતો: લોક જાગૃતિ ઝુંબેશ વધારવા સાથે કાયદા પણ સખત બનાવવા જરૂરી
ગોધરાના પરવડી પાસે ટ્રક પર તાડપત્રી બાંધવા જતા હાઈ ટેન્શન લાઈન અડી જતાં કંડક્ટરનું મોત
ગોધરા ફાયર બ્રિગેડે સાંપા રોડ પર 3 ફેઝ લાઈનમાં ફસાયેલા કબૂતરનું દિલધડક રેસ્ક્યુ કરી જીવ બચાવ્યો
આપણા મનનો ડર
આજે ગુજરાત પોલીસના ૧૧,૬૦૭ નવા ઉમેદવારને નિમણૂક પત્રો એનાયત કરાશે
શિક્ષણ સંસ્થાઓમાં શિયાળો એટલે વૈવિધ્યસભર આવક કમાવાની ઋતુ, ધમધોકાર ધંધાનો સમય
આજથી રાજ્યમાં તાપમાન 2થી3 ડિગ્રી ગગડી જશે
વોટ્સએપ પર ‘ઘોસ્ટ પેયરિંગ’ સ્કેમ: તમારું એકાઉન્ટ હેક થઈ શકે છે
નવા યાર્ડમાં ડ્રેનેજના કામમાં અધૂરા છોડાયેલા ખાડા ફરી કોઈકનો ભોગ લેશે?
ઉંમર અને મોંઘવારી વધે પછી ઘટે નહીં
આવકાર્ય સજા
સાયબર ફ્રોડ સામે જાગૃતિ જરૂરી
આઈપીએલની હરાજી પર પ્રતિબંધ મૂકો
સમાજ સામે કડવો સવાલ: 5 વર્ષમાં 700થી વધુ પતિઓની હત્યા, શું પુરુષ પીડિતોની અવગણના?
સદાબહાદુર સૂર સમ્રાટ રફીજી
પોલીસ કમિશ્નરનો મોટો નિર્ણય: 151 પોલીસ કર્મચારીઓની બદલી
વડોદરાના 41 બ્રિજ બનશે કલાત્મક ઓળખ
ટ્રાફિક સિગ્નલ ભંગના 13,536 અને રોગ સાઈડ હંકારતા 66,813 ચાલકો દંડાયા
વડોદરા : રક્ષિત કાંડના મુખ્ય આરોપી રક્ષિત ચોરસીયાને હાઇકોર્ટથી જામીન
આરોપી પકડ્યા બાદ પોલીસ કારથી અકસ્માત, ફતેગંજમાં જનતા રોષે ભરાઈ
ખોટી ઓળખ આપી ઓનલાઇન છેતરપિંડી કરનાર રીઢા ગુનેગારને વડોદરાથી ઝડપી પાડ્યો
અહો આશ્ચર્યમ ! ગરીબ પરિવારની 12 વર્ષીય સગીરાએ બાળકીને જન્મ આપ્યો
SAPUTARA : ડાંગ (DANG) જિલ્લા યુવા નેતા દ્વારા વલસાડ-બીલીમોરા બસ (VALSAD BILIMORA BUS) ને ફરીથી ચાલુ કરવાની માંગ સાથે આહવા ડેપો મેનેજર (AAHVA DEPO MANAGER) ને લેખિતમાં અરજી કરી હતી. જેના પગલે રજુઆતને ધ્યાનમાં લઇ વલસાડ ડેપો મેનેજરે એસટી બસ ( S T BUS) ને ચાલુ કરવા માટે લીલી ઝંડી આપતા ડાંગ જિલ્લાનાં વિદ્યાર્થીઓમાં ખુશીની લહેર ફેલાઈ જવા પામી છે. જણાવી દઈએ કે ડાંગ જિલ્લામાં છેલ્લાં 2 મહિનાથી વલસાડ સાપુતારા એસટી બસ સેવા બંધ હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર ડાંગ જિલ્લામાં છેલ્લાં 2 મહિનાથી વલસાડ સાપુતારા એસટી બસ બંધ થઈ જતા ડાંગ જિલ્લાનાં યુવા નેતા સંતોષભાઈ ભૂસારા દ્વારા બસ રાબેતા મુજબ ચાલુ કરવા અરજી કરી હતી. આ એસટી બસનો સાપુતારા, શામગહાન, બારીપાડા, ચીખલી, સાકરપાતળ વઘઇ વગેરે જગ્યાનાં વિદ્યાર્થીઓ શાળા કોલેજમાં જવા માટે ઉપયોગ કરતા હતા. સાથે અન્ય લોકલ મુસાફરો માટે પણ આ બસ ખૂબ જ ઉપયોગી હતી. આ એસટી બસ બંધ થઈ જતા વિદ્યાર્થીઓ સહીત સ્થાનિકોને પારાવાર મુશ્કેલીઓ નડતા ડાંગ યુવા નેતા સંતોષભાઈ ભૂસારાએ આહવા ડેપો મેનેજરને રજુઆત કરી હતી. જે અંગેનાં અહેવાલ મિડિયામાં પ્રસિદ્ધ થતા સફાળા જાગેલા વલસાડ ડેપો મેનેજર દ્વારા આ એસટી બસને ફરી રાબેતા મુજબ ચાલુ કરવાનો નિર્ણય કર્યો છે. આખરે ડાંગ જિલ્લાનાં યુવા નેતા સંતોષભાઈ ભૂસારાની રજુઆત રંગ લાવતા સ્થાનિક લોકો સહિત વિદ્યાર્થીઓમાં ખુશીની લહેર વ્યાપી જવા પામી છે.

છાપરા-મોગાર માર્ગ પરનો જર્જરીત પુલ નવો બનતા વાહન ચાલકોને રાહત
છાપરા-મોગાર રસ્તા ઉપર જર્જરીત થયેલો પુલ નવો બની જતા વાહન ચાલકોમાં ખુશીની લાગણી ફેલાઇ છે.નવસારીના છાપરા થઇ મોગાર ડામર રસ્તો પસાર થાય છે. આ છાપરા-મોગાર રસ્તા ઉપરથી પૂર્વ-પશ્ચિમ નહેર પસાર થાય છે. આ નહેર પસાર થવાની જગ્યા ઉપર વર્ષો જુનો પુલ આવ્યો હતો. જે પુલ જર્જરીત બની ચુક્યો હતો. જેથી નવસારી જાહેર બાંધકામ તંત્ર દ્વારા વાહન વ્યવહારને ધ્યાનમાં રાખી નવો પુલ બનાવવાનું શરૂ કર્યુ હતુ. જે નવા પુલનું બાંધકામ પુર્ણ થઇ ગયુ છે. ત્યારે આ પુલ ઉપરથી પસાર થતા વાહન ચાલકોમાં ખુશી જોવા મળી છે. અને હાલ આ પુલ ઉપરથી વાહન ચાલકો પસાર થઇ રહ્યા છે