કેન્દ્રના કૃષિ કાયદાઓ સામે ચાલી રહેલા આંદોલન વચ્ચે ખેડૂતો શનિવારે એટલે કે 6 ફેબ્રુઆરીના રોજ દેશભરમાં ચક્કાજામ કરશે. ખેડૂત સંગઠનોએ શુક્રવારે કહ્યું...
શહેરમાં ઠંડી હવે વિદાય તરફ છે ત્યારે આજે ફરી એક વખત ઠંડીનો અનુભવ થયો હતો. રાતનું તાપમાન એક ડિગ્રી ગગડયું હતું. જ્યારે...
આરબીઆઇએ આજે કહ્યું કે તે તેના સરકારી જામીનગીરીઓના ટ્રેડિંગ પ્લેટફોર્મ પર નાના રોકાણકારોને સીધો પ્રવેશ આપશે. રિટેલ રોકાણકારો આરબીઆઇમાં સીધું પોતાનું ગિલ્ટ...
પીપોદરામાં કાચા ઓઇલનો વેપાર કરતા વેપારીની પાસેથી બે અલગ અલગ પોલીસે 4 લાખ માંગી તેના વચેટીયાએ પણ પોતાના 50 હજાર અલગથી માંગીને...
હાઇ સ્પીડ મોબાઇલ ઇન્ટરનેટ સેવાઓ સમગ્ર જમ્મુ અને કાશ્મીર સંઘ પ્રદેશમાં આજે પુરા દોઢ વર્ષ પછી ફરી શરૂ થઇ હતી, જે સેવાઓ...
ભાજપે ઉમેદવારો જાહેર કરતાં કહીં ખુશી, કહીં ગમ જેવો ઘાટ જોવા મળ્યો હતો. સુરત શહેરના અમુક વોર્ડમાં વોર્ડ બહારના ઉમેદવારોનાં નામ જાહેર...
સુરતને મેટ્રો સિટી બનાવવા માટે જરૂરી મેટ્રો રેલ પ્રોજેકટની કામગીરી આજથી શરૂ કરી દેવામાં આવી છે. આજથી જીએમઆરસી દ્વારા સુરતના લંબેહનુમાન રોડ...
કોસંબા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જૂની તરસાડી રોડ ખાતે રસ્તેથી પસાર થતા કોસંબા મર્કન્ટાઈલ બેન્કના એજન્ટને બે લુંટારુએ રાત્રિના સાડા આઠ વાગ્યાના અરસામાં...
ગત સોમવારે બજેટના દિવસની સાથે સપ્તાહની શરૂઆત થઇ હતી, જે શરૂઆતની સાથે જ સારા બજેટના પગલે શેરબજારમાં તેજીનો દોર શરૂ થયો હતો,...
ચેન્નાઇ, તા. 05 (પીટીઆઇ) : આઇપીએલની 14મી સિઝન માટે ચેન્નાઇમાં થનારી મિની હરાજી માટેની તૈયારી શરૂ થઇ ગઇ છે. આ પ્રસિદ્ધ ટી-20...
મુંબઇ, તા. પ(પીટીઆઇ): રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ આજે તેના વ્યાજ દરો હોલ્ડ પર રાખ્યા હતા જ્યારે તેણે સરકારના વિક્રમી કહી શકાય તેવા...
અફધાનિસ્તાનમાં તાલિબાને (Taliban) ફરી એકવાર સુરક્ષા દળોને નિશાન બનાવ્યા છે. લાંબા સમયથી યુદ્ધગ્રસ્ત અફઘાનિસ્તાનમાં તાલિબાની આતંકવાદી અને સુરક્ષા દળો વચ્ચેનો સંઘર્ષ ચાલુ...
આજથી ચેન્નાઇમાં શરૂ થયેલી પ્રથમ ટેસ્ટ જો રૂટની 100મી ટેસ્ટ છે અને તેણે પોતાની 100મી ટેસ્ટને યાદગાર બનાવતા સદી ફટકારી હતી. આ...
વૉશિંગ્ટન : બિડેન (BIDEN) પ્રશાસને જાહેર કર્યું છે કે અગાઉના ટ્રમ્પ પ્રશાસનની H-1B પોલિસીનો અમલ તે વિલંબમાં મૂકી રહ્યું છે જે નીતિ...
ગત વર્ષે UPSCની પરીક્ષા આપનાર ઉમેદવારોને આ વર્ષે બીજી તક મળશે. UPSCએ શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં થયેલી સુનાવણીમાં આ વાત કહી. આનાથી તે...
નવી દિલ્હી,તા. 05 : વિલફુલ ડિફોલ્ટર્સ (willful defaulters) એટલે કે જાણીજોઇને લોન પરત ન કરનારા વેપારીઓ પર બેંકોની રહેમ જારી છે. તાજી...
“દીકરી મારી લાડકવાયી, લક્ષ્મીનો અવતાર” અને આ જ લક્ષ્મી ઘર-પરિવારમાં ઘણા ચમત્કારો કરતી હોય છે, જો કે કશ્મીરમાં એક દીકરીનો જન્મ (BABY...
દમણ : દમણ પોલીસ મુંબઈથી 2 મહા ઠગબાજોની ધરપકડ કરી છે. દમણનાં એક ઈવેન્ટ મેનેજમેન્ટ ચલાવતા સંચાલકને આ ઠગબાજોએ ઈટલીમાં લગ્ન સમારંભનું...
સાપુતારા :સ્થાનિક સ્વરાજયની ચૂંટણી (Local self-government elections) પહેલા ડાંગ જિલ્લા કોંગ્રેસ પાર્ટીને વધુ એક ઝટકો મળ્યો છે, ખમતીધર નેતા ગણાતા જિલ્લા પંચાયતનાં...
IND vs ENG: ચેન્નાઈમાં ચાર વર્ષ બાદ રમાયેલી ટેસ્ટ મેચના પહેલા દિવસે ઇંગ્લેન્ડ બાજી મારી ગયું હતું. કેપ્ટન જો રૂટે તેની 100...
પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાન તેની ટેવથી મજબૂર છે. વૈશ્વિક મંચો પર કાશ્મીરનો મુદો ઉછાળી હાંસીના પાત્ર બન્યાં છતાં પણ તેઓ આદત...
delhi : બીટા ટુ પોલીસ સ્ટેશન (bita 2 police station) વિસ્તારમાં આવેલા આલ્ફા ટુ સેક્ટર (alfa to sector) ના મકાનમાં ગુરુવારે રાત્રે...
Bangkok: તમે કલ્પના કરો કે તમે કરોડપતિ બનવાનું સ્વપ્ન જુઓ અને તે બીજા દિવસે જ સાકાર થશે. થાઇલેન્ડ (Thailand) માં રહેતા એક...
મુંબઇ (MUMBAI) ના માનખુર્દ (MANKHURD) માં ભીષણ આગ (FIRE) ફાટી નીકળી છે. આગની જાણ થતાં જ 15 ફાયર એન્જિનો (15 FIRE ENGINE)...
યુ.એસ.એ (USA) કૃષિ કાયદા (AGRICULTURE LAW) ઓ વિરુધ્ધ ખેડૂતોના વિરોધની પ્રતિક્રિયા આપીને કાયદાઓને ટેકો આપ્યો છે. ખેડૂત આંદોલન અંગે અમેરિકાએ આપેલા નિવેદન...
ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ (CHAMBER OF COMMERCE) એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા સરસાણા સ્થિત પ્લેટીનમ હોલ ખાતે યોજાયેલા ઇન્ટરેક્ટિવ સેશનમાં શહેર પોલીસ...
US સ્પેસ એજન્સી NASA હવે પરમાણુ સંચાલિત રોકેટ બનાવવાની યોજના પર કામ કરી રહી છે. જો આ પ્રોજેક્ટ સફળ થાય છે, તો...
સુરત : પ્રકાશ માંજરા પછી દક્ષિણ ગુજરાત પોલીસનું વધુ એક માથું સુરત જિલ્લા એસીબી (ACB)ના સકંજામાં આવ્યું છે. તેમાં એએસઆઇ (ASI) મહાદેવ...
(SURAT) શહેરના મોટા વરાછા (VARACHHA) ખાતે રહેતા ઓટો એડવાયઝરની ઓફિસ (OFFICE)માં બે યુવકોએ આવીને ‘મારી પત્ની સાથે આડો સંબંધ રાખે છે’ કહી...
કૃષિ કાયદા ( AGRICULTURE LAW) ઓના મુદ્દા પર શુક્રવારે કેન્દ્રીય કૃષિ પ્રધાન નરેન્દ્રસિંહ તોમર ( NARENDRA TOMAR) રાજ્યસભા (RAJAYSABHA) માં વિપક્ષ પર...
હરિયાણાના રોહતકમાં 3.3 તીવ્રતાનો ભૂકંપ, લોકોમાં ગભરાટની સ્થિતિ
ટ્રેનમાં મુસાફરી કરવું થશે મોઘું: રેલવે દ્વારા ભાડામાં વધારો કરાયો, જાણો મુસાફરો પર કેટલી અસર પડશે
આસામ: PM મોદીનો વિદ્યાર્થીઓ સાથે સંવાદ, 10,600 કરોડના પ્રોજેક્ટનું શિલાન્યાસ કરશે
દક્ષિણ આફ્રિકાના જ્હોનિસબર્ગમાં અંધાધૂંધ ગોળીબાર, અનેકના મોત
હવે BSF કોન્સ્ટેબલ ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને 50 ટકા અનામત મળશે
હાલોલ ટાઉન પોલીસે ગુમ થયેલા બાળકને શોધી હેમખેમ માતા-પિતાને સુપ્રત કર્યો
કાલોલમાં શ્રી સુધા સત્સંગ મંડળ અને આચાર્ય નિવાસનો 19મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો
હાલોલ વકીલ મંડળની ચૂંટણીનું પરિણામ જાહેર, પ્રમુખપદે વિનોદભાઈ વરિયા
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કાલોલના બોરુ રોડ પર SMCની મોટી કાર્યવાહી : રૂ. 1.60 કરોડનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો
દિલ્હીમાં પરિસ્થિતિ વધુ ખરાબ થશે! પર્યાવરણ મંત્રી મનજિંદર સિરસાએ ચેતવણી આપી
૨૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત, ૧૪૦ વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ
લીમખેડા બાર એસો.માં રૂપસિંગભાઈ પટેલ સતત બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે ચૂંટાયા
સાવલી નગરમાં દબાણ મુદ્દે હલચલ : વિરોધ પક્ષના નેતાની ચીફ ઓફિસરને લેખિત રજૂઆત
કાલોલ તાલુકામાં સગીરાનું અપહરણ : આરોપી સામે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો
યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો મોટો હુમલો, પુતિને કહ્યું પોતાની શરતો પર યુદ્ધ રોકવા તૈયાર
સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
“સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…” સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો
રિઝર્વ બેન્કે આ બેંકને 62 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો..?
એમએસયુની પોલિટેકનિક કોલેજમાં રેગિંગ: ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર હુમલો,
એપ્સ્ટેઈન સેક્સ કૌભાંડ: 7 સેટમાં જારી કરાયા 3 લાખ દસ્તાવેજ, બિલ ક્લિન્ટન માઈકલ જેક્સન..
ટીનએજ દીકરીને એડલ્ટ ટોય આપવા મુદ્દે ટ્રોલ થયા બાદ અભિનેત્રીએ કર્યો ખુલાસો…
પાંચ દિવસથી ગુમ થયેલા આધેડનો મૃતદેહ વાસણાના તળાવમાંથી મળ્યો
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના 7મા પદવીદાન સમારોહમાં જગ્યાના અભાવે વિદ્યાર્થીઓ રઝળ્યા
T20 વર્લ્ડ કપ માટે ઈન્ડિયન ટીમ જાહેરઃ ગિલ આઉટ, બે વર્ષ બાદ આ ખેલાડીની સરપ્રાઈઝ એન્ટ્રી
કેન્દ્રના કૃષિ કાયદાઓ સામે ચાલી રહેલા આંદોલન વચ્ચે ખેડૂતો શનિવારે એટલે કે 6 ફેબ્રુઆરીના રોજ દેશભરમાં ચક્કાજામ કરશે. ખેડૂત સંગઠનોએ શુક્રવારે કહ્યું હતું કે, દિલ્હી, ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડને છોડીને આખા દેશના રાજમાર્ગો પર ચક્કાજામ કરવામાં આવશે. ખેડૂત નેતા દર્શનપાલ સિંહે કહ્યું કે, અમે આવતીકાલે દિલ્હીમાં ચક્કાજામ નહીં કરીશું. અમે બધા બોર્ડર પર શાંતિથી બેઠા છીએ.
અમે દિલ્હીને છોડીને દેશ આખામાં રાષ્ટ્રીય અને રાજ્ય હાઇવે બંધ કરીશું. બપોરે 12થી 3 વાગ્યા સુધી ચક્કાજામ કરવામાં આવશે. ખેડૂત નેતા બલબીર સિંહ રાજોવાલ અને રાકેશ ટિકૈત વચ્ચે બેઠક થઇ હતી. બેઠક બાદ રાકેશ ટિકૈતે કહ્યું કે, યુપી અને ઉત્તરાખંડમાં પણ આવતીકાલે ચક્કાજામ થશે નહીં. કૉંગ્રેસે ચક્કાજામને ટેકો જાહેર કરતા કહ્યું કે પાર્ટીના કાર્યકરો ખેડૂતો સાથે ખભેખભા મિલાવી ઉભા રહેશે.
ખેડૂત નેતાએ કહ્યું કે, અમે સિંધુ અને ટિકરી બોર્ડર પર શાંતિથી બેસીશું. બપોરે 3 વાગ્યે જ્યારે ચક્કાજામ ખતમ થશે ત્યારે અમે એકસાથે એક મિનિટ પોતાની ગાડીના હોર્ન વગાડીશું. તેમણે કહ્યું કે, ઇન્ટરનેટ બંધ હોવાને લીધે ઘણી સમસ્યા થઇ રહી છે. આખું સંયુક્ત કિસાન મોર્ચો અહીંથી જ ચક્કાજામ કોર્ડિનેટ કરશે. ચક્કાજામને લઇને દિલ્હી પોલીસ તંત્ર પણ સાબદું થયું છે. બીજી તરફ, દેશનું નામ આખાં વિશ્વામાં ચમકાવનાર મેડલિસ્ટોએ સિંધુ બોર્ડર પર ખેડૂતોને શાંતિ રાખવા અપીલ કરી છે.
દ્રોણાચાર્ય એવોર્ડથી સન્માનિત પાલ સિંહ સંધુ અને પદ્મશ્રી પહેલવાન કરતારસિંહ ખેડૂતોને ત્રિરંગાનું મહત્ત્વ સમજાવવા સિંધુ બોર્ડર પર પહોંચ્યા હતા. સમાચાર એજન્સી મુજબ, ભારતીય કિસાન યુનિયનના રાષ્ટ્રીય પ્રવક્તા રાકેશ ટિકૈતે કહ્યું છે કે જે લોકો અહીં આવી શકે તેમ નથી તેમણે પોતપોતાના ઘરેથી આવતીકાલે ચક્કાજામનું સમર્થન કરવાનું છે. આ જામ દિલ્હીમાં નહીં થાય.