બોરસદ: બોરસદ શહેરમાં ટાઉન હોલ નજીક શનિવારે સવારના સાડા સાત વાગ્યાની આસપાસ ડેરીમાં દૂધ ભરી ઘરે પરત જઇ રહેલા યુવક પર ૧૦...
આપણા દેશમાં લોકો રિયલ એસ્ટેટ (REAL ESTATE) , સોના (GOLD) અને સ્થિર થાપણોમાં વધુ રોકાણ કરે છે. જોકે, લાંબા ગાળાના રોકાણ પર...
વડોદરા: જીવનની ઢળતી સંધ્યાએ કોઈ પુસ્તકનું સર્જનએ એ કઈ જેવી-તેવી વાત નથી.કોરોનાકાળમાં લોકડાઉન દરમિયાન ઘરમાં રહીને કઈક રચનાત્મક કરી સમયનો શ્રેષ્ઠ ઉપયોગ...
વડોદરા: રવિવારે કોરોના સંક્રમણના 62 નવા કેસો નોંધાતા કુલ આંક 23,065 ને પાર પહોંચ્યો છે. વારે ડેથ ઓડીટ કમિટી દ્વારા એક...
તમે ઘણી ગુફાઓ જોઇ હશે અથવા તેના વિશે સાંભળ્યું હશે, પરંતુ શું તમે જાણો છો કે આ દુનિયાની સૌથી મોટી ગુફા કઈ...
પાદરા: પાદરામાં પૂર્વ ધારાસભ્ય દિનુમામા તેમજ વર્તમાન ધારાસભ્ય જસપાલસિંહ પઢિયાર બંને વચ્ચે વાકયુદ્ધ ચરમસીમાએ પહોંચ્યું છે ત્યારે પાદરામાં આશીર્વાદ હોટલ ખાતે...
વડોદરા : આધુનિક યુગમાં ઇલેટ્રોનીક ઉપકરણોનો જેમ જેમ ઉપયોગ વધી રહ્યો છે તેમ તેમ સાવધાની એટલી જ જરુરી બની છે. કારણકે ડેબીટ-ક્રેડીટ...
વડોદરા: ગોત્રી ખાતે બેસણા માં બાઇક પર જઈ રહેલા બાઈક સવાર દાદા-પૌત્ર પાલિકાના ટ્રેકટરની અડફેટે આવતા દાદાનું મોત નીપજ્યું છે.વડોદરા મહાનગર પાલિકાની...
વડોદરા: વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીની જાહેરાત પૂર્વે આર એસ પીની પેનલ ભાજપમાં જોડાતા ભાજપના કાર્યકર્તાઓમાં નારાજગીનું મોજું ફરી વળ્યું છે.વોર્ડ ૯ પછી આજે...
સુરત મનપા માટે ચુંટણીની દાવેદારોની રજુઆત સાંભળવા આવેલા નિરિક્ષકોએ રવિવારથી રજુઆતો સાંભળવાની શરૂઆત કરી છે. બે દિવસ સુધી આ રજુઆતોનો દોર ચાલવાનો...
રાજ્યમાં કોરોનાના કેસોની સંખ્યામાં ઘટાડો નોંધાઈ રહ્યો છે, છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં આજે નવા 410 કેસ નોંધાયા હતા. જ્યારે મહિસાગરમાં 1...
વી વર્ક ફોર વર્કિંગ એરપોર્ટ એટ સુરત ગ્રુપના અગ્રણી લિનેશ શાહને સોનગઢ અને વ્યારા વચ્ચે આવેલા તાપી જિલ્લાના માંડળ ટોલનાકાનો કડવો અનુભવ...
મહારાષ્ટ્રભરના હજારો ખેડૂતો રવિવારે સાંજે રાજ્યના પાટનગર મુંબઇ આવી પહોંચ્યા હતા જેઓ પ્રજાસત્તાક દિનના એક દિવસ પહેલા સોમવારે મુંબઇમાં એક વિશાળ રેલી...
ગાંધીનગર: (Gandhinagar) ગુજરાતમાં આજથી શીત લહેરની અસર સાથે કાતિલ ઠંડી (Cold) સાથે ઠંડીનો પારો 4 ડિગ્રી નીચે ઉતરી જવા પામ્યો છે. જેના...
નવસારી: (Navsari) નવસારીમાં તંત્રએ હાટ બજાર શરૂ કરવાની પરવાનગી આપતા વેપારીઓએ હાટ બજાર શરૂ કર્યો છે. જેથી વેપારીઓમાં ખુશી (Happy) જોવા મળી...
ગાંધીનગર. ગુજરાત (gujarat)માં સામાન્ય રીતે પોલીસ કર્મચારી (police) તો ક્યારેકે સામાન્ય માણસની ગેરવર્તણૂકના કિસ્સાઓ પ્રકાશમાં આવતા હોય છે, પરંતુ હવે પોલીસ આવા...
NEW DELHI : દેશની રાજધાની દિલ્હીમાં ખેડૂતોની ટ્રેક્ટર પરેડ (TRACTOR PARED) ને પોલીસની મંજૂરી મળી ગઈ છે. રવિવારે સ્વરાજ ભારતના યોગેન્દ્ર યાદવે...
કોરોનાને કારણે ગુજરાતમાં (Gujarat) મુલતવી રહેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓનું (Election) બ્યુગલ ફુંકાઈ ચૂક્યું છે. આ ચૂંટણીમાં વધુમાં વધુ બેઠકો મેળવવા માટે ભાજપ,...
ટેસ્લા ભારત દેશમાં પોતાનો ઓપરેશન બેઝ સ્થાપવા માટે પાંચ રાજ્યોની વાત કરી રહી છે. ત્યારે ગુજરાતે આ ઇલેક્ટ્રિક કાર ઉત્પાદકને રાજ્યમાં આધાર સ્થાપવા...
આશરે ચાર મહિના પહેલા ચીને લાઇન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ (LAC) પર સૈન્ય તૈનાત કરવાની પ્રસ્તાવનું ઉલ્લંઘન કર્યું છે. એક અહેવાલ મુજબ ચીની...
એક સમય હતો જ્યારે ભારતમાં કોરોના વાયરસ (COVID-19)નો ચેપ ખૂબ જ ઝડપથી વધી રહ્યો હતો અને હવે તેની સામે રસીકરણ (VACCINATION) અભિયાન...
સુરત: (Surat) સુરત મહાનગરપાલિકાની ચૂંટણી (Election) જાહેર થાય તે પહેલા નવા વોર્ડ સીમાંકનને લઇ શહેરના મુસ્લિમ (Muslims) સમાજના આગેવાનોએ રાજકીય પ્રતિનિધિત્વને લઇ...
આ વર્ષે આસામમાં (ASSAM) વિધાનસભા ની ચૂંટણી (Election) યોજાવાની છે. આવી સ્થિતિમાં રાજકીય હિલચાલ તીવ્ર બની છે. આ સપ્તાહે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત...
સુરત: (Surat) સુરત મહાપાલિકાની ચૂંટણી (Election) જાહેર થઈ ગઈ છે. અન્ય મહાપાલિકાની સાથે સુરત મહાપાલિકા માટે પણ આગામી તા.21મીના રોજ મતદાન થશે....
રાજ્ય ચૂંટણી આયોગે ચૂંટણી (Election Commission) જાહેર કરતા જ નવસારી-વલસાડ (Navsari-Valsad) જિલ્લામાં આચારસંહિતા લાગુ કરી દેવામાં આવી છે. જેથી નવસારી-વલસાડ-વાપી જિલ્લામાં લાગેલા...
અતિશય ગુસ્સો શરીર માટે અનેક સમસ્યાનું કારણ બની શકે છે. ઘણા લોકો ગુસ્સો આવે ત્યારે દાંત કચકચાવીને રોકી રાખતા હોય છે પરંતુ...
કેરળ (KERAL) ના વાયનાડ (VAYNAD) માં એક હાથી (ELEPHANT) એ મહિલા ટૂરિસ્ટની હત્યા કરી હતી. તે જ સમયે તમિળનાડુ (TAMILNADU) ના તિરુનેલવેલીથી...
બોલીવુડ અભિનેતા સોનુ સૂદે(SONU SOOD) લોકડાઉન (LOCKDOWN) સમયે જરૂરિયાતમંદ લોકોને મદદ કરી હતી. લોકડાઉન પછી પણ સોનુએ પોતાનું પરોપકારી કાર્ય ચાલુ રાખ્યું...
દેશ અને દુનિયામાં કોરોના વાયરસની મહામારી વચ્ચે બર્ડ ફ્લૂના કહેરથી લોકો ફરી દહેશતમાં આવી ગયા છે. બર્ડ ફ્લૂના ડરથી લોકો ઇંડા અને...
ચીન (CHINA) તેની યુક્તિઓથી કદી સુધરશે નહી. એક તરફ, ભારતે (INDIA) ઉદારતાપૂર્વક તેના પાડોશી દેશોમાં કોરોના રસી ( CORONA VACCINE) ના લાખો...
જેમણે આપણને આપણી ભાષામાં સપનાં જોતા શીખવ્યું
વારી એનર્જીમાંથી મોલના દસ્તાવેજ જપ્ત, બિલ્ડરે સીમ ફેંકી મોબાઈલ ભીંત સાથે અથડાવી તોડી નાંખ્યો
સુરતમાં હવે રખડતાં કૂતરાઓ માટે નોડેલ ઓફિસર નિમાશે, જાણો શું થશે કામગીરી
સુરતમાં મેટ્રો રેલ માટે જાણો છો કેટલી જમીનનો ઉપયોગ થશે?
100 કરોડના સાયબર ચિટીંગ કેસમાં ગોરાટ રોડના પરિવારની 2.13 કરોડની મિલકતો જપ્ત
સુરતને પીંકબસ માટે 20 વર્ષે મહિલા ચાલક મળી તે પણ ઇન્દોરની
સુરતની આ 7 ખાનગી શાળાઓને 10-10 હજારનો દંડ, જાણો કારણ..
સુરતમાં પાઇલ્સના દર્દીઓમાં 40 ટકાનો વધારો, જાણો કેમ વધી રહી છે સમસ્યા?
SMCમાં વર્ષોથી કબ્જો જમાવી બેઠેલા યુનિયનોની ઓફિસો અડધી રાતે ખાલી કરાવાઈ
લાઇટબિલ ભરવાના પણ પૈસા નહીં હોવાથી ડ્રગ વેચવા માંડ્યું
પ્રેમિકા માટે પરિવાર છોડનારને પ્રેમિકાએ તરછોડી દીધો, આખરે 10 વર્ષ બાદ પરિવારે સાચવ્યો
ડુમસ બીચ પર ખુલ્લેઆમ નશાખોરી!
સુરતના વીવર્સમાં આનંદનો માહોલ, પોલિએસ્ટર પછી હવે વિસ્કોસ સ્ટેપલ ફાઇબર યાર્ન પરથી QCO હટ્યાં
સુરત જિલ્લા કોર્ટની ચૂંટણીમાં મોંઘવારીનો માર, ઉમેદવારોની ફીમાં વધારો ઝીંકાયો
સુરત જિલ્લા ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ કનૈયા કોન્ટ્રાક્ટરની ચિટીંગના કેસમાં ધરપકડ
દિલ્હીમાં ગેસ ચેમ્બર જેવી હાલત: AQI 400 પાર, NCRમાં પણ ઝેરીલો સ્મોગ છવાયો
સ્માર્ટ મીટર નહિ લગાવોતો વીજ કનેક્શન કાપી નાખવાની ધમકી : લોકો વિફર્યા
વડોદરા: વોર્ડ 16ની ભવ્ય દર્શન સોસાયટીના રહીશોએ કેમ આપી ચૂંટણી બહિષ્કારની ચીમકી!
યુદ્ધવિરામ છતાં ઈઝરાયેલનો ગાઝા અને લેબનોનમાં હવાઈ હુમલો, કુલ 41 લોકોના મોત
માઓવાદી કમાન્ડર માધવી હિડમા ૨૬ ખૂંખાર નકસલી હુમલાઓનો નેતા હતો
સૌથી વધુ બેઠકો મેળવવા છતાં નીતિશકુમારને મુખ્યમંત્રી બનાવવા એ ભાજપની મજબુરી છે
અમેરિકા–ભારત વચ્ચે મોટો ડિફેન્સ સોદો, ભારતને આ શક્તિશાળી મિસાઈલો મળશે…
કોણ સાથે છે
આ વાલીયાના પાપમાં સૌ કોઈ ભાગીદાર!
બિહારના ઇતિહાસમાં પહેલી વાર ૧૫ ટકા જેટલી મહિલાઓ ધારાસભ્ય બની. શું બિહારમાં મહિલા સશક્તિકરણને બળ મળશે?
UP: પેટાચૂંટણીમાં કેબિનેટ મંત્રીને હરાવનાર સપાના ધારાસભ્ય સુધાકર સિંહનું અવસાન
એવોર્ડજીવી મ્યુનિસિપલ ખાતું
માનસિક રોગ અંગે જાગૃતિ જરૂરી
જેટ ગતિ
ભણતર, ગણતર અને ઘડતર…
સુરતમાં પણ દોડતી હતી ડબલ ડેકર બસ
બોરસદ: બોરસદ શહેરમાં ટાઉન હોલ નજીક શનિવારે સવારના સાડા સાત વાગ્યાની આસપાસ ડેરીમાં દૂધ ભરી ઘરે પરત જઇ રહેલા યુવક પર ૧૦ થી ૧૫ જેટલા બુકાનીધારીઓ ઘાતક શસ્ત્રો સાથે હુમલો કરી એક યુવકનો હાથ કાપી નાખી તેમજ પગમાં અને શરીરે ચક્કા ના ઘા મારી ગંભીર જીવલેણ હુમલો કરી, ઘાતક ઈજાઓ કરી હત્યા નો પ્રયાસ કરી નાસી ભાગી છૂટયા હતા જે બાબતે બોરસદ પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરેલ છે.
પ્રાપ્ત થતી માહિતી અનુસાર બોરસદ શહેરના વાડી વિસ્તારમાં રહેતો હારુંનમિયા વજીર મિયા મલેક શનિવાર સવારે મહાદેવ રોડ પર આવી દૂધની ડેરી માં દૂધ ભરવા ગયો હતો અને દૂધ ભરીને પોતાના એકટીવા લઇ પરત આવી રહ્યો હતો.
ત્યારે હુમલાખોરો તેને રસ્તામાં રોકી અને ઘાતક શસ્ત્રો સાથે હુમલો કર્યો હતો. જેને લઈને હારૂનમિયા એકટીવા સાથે રોડ પર પડ્યો હતો અને પછી ત્યાં તેને ઢોરમાર મારવામાં આવ્યો હતો. તેણે બચવાનો પ્રયાસ કરી પુરુષોત્તમ નગર સોસાયટી તરફ દોટ મૂકી .
જોકે બુકાનીધારીઓ તેને સોસાયટીના માર્ગ પર પાડી દઈ બહાર હારૂનમિયા ના હાથમાં અને પગના ભાગે ઘાતક શસ્ત્રો ઝૂકીને ડાબા હાથની કોણી કાપી કાઢી હતી.જ્યારે પગના ભાગે પણ ગંભીર ઈજાઓ પહોંચી હતી. યુવકને જીવલેણ ગંભીર ઈજાઓ પહોંચતા તે લોહીલુહાણ ઢળી પડ્યો હતો આ ઘટનાને લઇને આસપાસના લોકો દોડી આવ્યા હતા.
જેથી હુમલાખોરો યુવકની હત્યાનો પ્રયાસ કરી ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયેલ હતા. આ ઘટના બાદ યુવકને તાત્કાલિક એમ્બ્યુલન્સમાં બોરસદની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાંથી વધુ સારવાર માટે તેને વડોદરાની સયાજી હોસ્પિટલમાં ખસેડાયો હતો યુવક પર જીવલેણ હુમલો કરી હત્યાનો પ્રયાસ કરવાની ઘટનાને લઇને શહેરમાં ચકચાર મચી પામવા ચકચાર મચી પામી છે.
આ બનાવ અંગે બોરસદ ટાઉન પોલીસે વિસ્તારમાં બંદોબસ્ત ગોઠવી દીધો હતો.