ગાંધીનગર (Gandhinagar): દેશમાં 16 જાન્યુઆરીએ કોરોના રસીકરણ કાર્યક્રમની શરૂઆત થઇ હતી. એક અહેવાલ મુજબ આજે 18 ફેબ્રુઆરી એટલે કે એક મહિના સુધી...
નવી દિલ્હી (New Delhi): ખેડૂત આંદોલન (Farmers’ Protest) શરૂ થયાને હવે ત્રણ મહિના પૂરા થશે. એવામાં થોડા દિવસો પહેલા ખોડૂતોએ દિલ્હી બોર્ડર...
pratapgadh : ઉત્તર પ્રદેશ ( uttar pradesh) ના પ્રતાપગઢના એક યુવકે એક કિન્નર સાથે લગ્ન કરીને સમાજ માટે દાખલો બેસાડ્યો છે. પ્રતાપગઢના...
50 વર્ષની વયે લોકો પોતાની જાતને વૃદ્ધ માનવા માંડે છે. પરંતુ ઉંમર માત્ર એક સંખ્યા છે. જો હૃદયમાં જુસ્સો અને જુસ્સો હોય,...
સુરત (Surat): સુરત મહાપાલિકાના કોર્પોરેટરોની (Local Body Polls 2021) પસંદગી કરવા માટેના મતદાન આડે હવે માત્ર ચાર જ દિવસ છે ત્યારે આજે...
કોકા-કોલા ( coca cola) કંપનીના ટ્વિટમાં જણાવ્યું છે કે, “અમે વિશ્વભરના ઉત્પાદનો માટે ટકાઉ પેકેજિંગ વિકલ્પો પ્રદાન કરી રહ્યા છીએ. યુરોપમાં અમારું...
સુરત (Surat): સુરત મહાપાલિકાના કોર્પોરેટરોની (Local Body Polls 2021) પસંદગી કરવા માટેના મતદાન આડે હવે માત્ર ચાર જ દિવસ છે ત્યારે આજે...
surat : નર્મદ યુનિ.માં (University) આગામી પચ્ચીસમી ફેબ્રુઆરીના રોજ યોજાનારી પીએચ.ડી.ની પ્રાવેશિક પરીક્ષાઓ ગુજરાતી અને અંગ્રેજી એમ બે ભાષામાં લેવાશે. બીજી તરફ...
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની 14 મી સીઝન માટે હરાજી ચેન્નઈમાં ચાલુ છે. 292 શોર્ટલિસ્ટ કરાયેલા ખેલાડીઓમાંથી 61 માટે બોલી લગાવાઈ છે....
પ.બાગંળમાં (West Bengal) રાજકીય ગરમા ગરમીનો માહોલ તેની ચરમસીમાએ પહોંચ્યો છે. બીજા શબ્દોમાં કહીએ તો અહીં હવે બંને પાર્ટીઓએ સામ,દામ, દંડ ભેદની...
SURAT : ચૂંટણી સમયે જાતિ સંપ્રદાયના આધારે ઉમેદવારોને પસંદ કરવામાં આવતા હોય છે. સામાન્ય રીતે જે સમાજ અને જ્ઞાતિના મતદારો વધારે હોય...
સુરત (Surat): શહેરના સચીન જીઆઈડીસી (GIDC, Sachin) વિસ્તારમાં બુધવારે સવારે રમતા રમતા ઘરેથી એક કિલોમીટર દૂર પહોંચી ગયેલા બાળકની પોલીસે શોધખોળ કરી...
SURAT : સુરત મહાનગરપાલિકાની ચૂંટણીના મતદાનને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. મતદાનને આડે માત્ર 3 જ દિવસ બાકી રહી ગયા છે...
એકવાર બેંક ખાતું ફ્ર્રિઝ થઈ જાય, તો એકાઉન્ટ ધારક તે ખાતા સાથે કોઈ વ્યવહાર કરી શકશે નહીં. જો કે, ઘણા કેસોમાં ખાતું...
નવી દિલ્હી (New Delhi): એક તરફ સમાચાર આવ્યા છે કે ભારતમાં અત્યાર સુધી 95 લાખ લોકોને કોરોનાની રસી અપાઇ ચૂકી છે. ત્યાં...
કોરોના ( corona) મહામારીના કારણે સૌથી પહેલા રાજયભરની શાળા કોલેજો ( school college) બંધ કરવામાં આવી હતી . ત્યારે 11 મહિના સુધી...
ઉત્તર પ્રદેશના (UP) ઉન્નાવના (Unnav) અનોહા પોલીસ સ્ટેશન (Police) વિસ્તારના બાબુરાહ ગામમાં ખેતરમાંથી શંકાસ્પદ હાલતમાં બે સગીર યુવતીના મૃતદેહ મળતાં હોબાળો મચી...
NEW DELHI : જો તમે બાળક દત્તક ( CHILDREN ADOPTION) લેવા માંગો છો, તો આ સમાચાર તમારા માટે છે. હવે બાળક દત્તક...
બાવનખેડી કૌભાંડનો ખલનાયક શબનમ ( SHABANAM) ની ફાંસી બાબતે પુત્ર તાજ ( SON TAJ) તેની માતા માટે રાષ્ટ્રપતિ ( PRESIDENT) ની વિનંતી...
DUBAI : દુબઈના શક્તિશાળી શાસકની પુત્રી શેહઝાદી શેખ લતીફા બિન્ટ મોહમ્મદ અલ મકખ્તમ (લતીફા બિન્ટ મોહમ્મદ અલ મકતુમ (LATIFA BINT MOHAMMAD AL...
નવી દિલ્હી (New Delhi): સુપ્રીમ કોર્ટ ના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈ (CJI Ranjan Gogoi) વિરુદ્ધ જાતીય સતામણીના (sexual harassment) આરોપોનો કેસ...
પશ્ચિમ બંગાળ સરકારના પ્રધાન ઝાકિર હુસેન પર બુધવારે મોડી રાત્રે બોમ્બ વડે હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં ઝાકિર હુસેન અને અન્ય...
પંજાબની 7 મ્યુનિસિપલ કોર્પોરેશનોમાંથી છમાં શાસક કોંગ્રેસે રાજ્યમાં અવિરત વિજય મેળવ્યો છે. તે જ સમયે તે સાતમી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સૌથી મોટી પાર્ટી...
નવી દિલ્હી (New Delhi): લદાખ બોર્ડર (Ladakh border) પર ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા વિવાદનો હવે સમાધાન થઈ ગયું છે. ચીની...
તમને સાંભળીને આશ્ચર્ય થશે કે કોઈ દૂધ વેચવા માટે હેલિકોપ્ટર ખરીદી શકે છે, પરંતુ આ સાચું છે. હકીકતમાં મહારાષ્ટ્રના ભિવંડી શહેરમાં રહેતા...
100 અને 200 મીટરના નિષ્ણાત દેવડીગાએ છેલ્લી બે ટૂર્નામેન્ટમાં કુલ ચાર રાષ્ટ્રીય મેડલ (બે ગોલ્ડ અને બે સિલ્વર) જીત્યા છે. સંગીતકાર અને...
દાહોદ: દાહોદ જિલ્લામાં આવેલ ઝાલોદ બાયપાસ હાઈવે પર આજરોજ વહેલી સવારે એક આઈ ટ્વેન્ટી ગાડીમાં બે વ્યક્તિઓ વિદેશી દારૂ ભરી પુરઝડપે અને...
મોડાસા: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇ અરવલ્લી પોલીસની ટીમ ચેકપોસ્ટો પર સઘન પેટ્રોલિંગ કરી રહી છે . ગઇકાલે મોડીરાત્રે વાહનચેકિંગ દરમ્યાન એક બેફામ...
સિંગવડ: સિંગવડ તાલુકા ની ૩ જિલ્લા પંચાયત મા 8 ઉમેદવાર જ્યારે 17 તાલુકા પંચાયત માં કુલ ૪૪ ઉમેદવારો ચૂંટણી માં ઝંપલાવ્યું સિંગવડ...
દાહોદ: દાહોદ અનાજ માર્કેટ (એ.પી.એમ.સી.)માં બે ઓફિસોની અંદર ગતરોજ મોડી રાત્રીના સમયે અજાણ્યા તસ્કરોએ બે ઓફિસની દિવાલ તેમજ દરવાજાનું લોક તોડી પ્રવેશ...
નડિયાદ મહાનગરપાલિકા દ્વારા સરદાર ભવનની દુકાનો ખાલી કરવા દુકાનદારોને અંતિમ નોટિસો ફટકારાઈ
વડોદરા : મેનેજિંગ કમિટીના હારેલા વકીલ ઉમેદવારની રિકાઉન્ટિંગની માગણી
યોગીએ કહ્યું- દેશમાં બે નમૂના, એક દિલ્હીમાં બીજો લખનૌમાં, અખિલેશે આપ્યો આ જવાબ..
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનો મહત્વનો નિર્ણય
ઝાલોદ પોલીસે નકલી ચાંદીના દાગીનાની છેતરપિંડી કરનાર ગેંગ ઝડપી
હાલોલ–ગોધરા રોડ પરથી સ્પીડ બ્રેકર હટાવતા અકસ્માતની સંભાવનાઓ વધી
વડોદરાના વૃદ્ધનું અપહરણ-ધમકી કેસમાં નિવૃત્ત પીઆઇના પુત્રની ધરપકડ
પાદરા | શિક્ષિકાની ગેરવર્તણૂકના આક્ષેપો, વણછરા પ્રાથમિક શાળાને તાળાબંધી
પાલિકાના જેસીબી સામે મરણિયો વિરોધ: ટાયર નીચે સૂઈ ગયો યુવક
પંજાબના પૂર્વ IPS અધિકારીએ આત્મહત્યા કરી, 12 પાનાની સુસાઇડ નોટ મળી
ડભોઇ કોર્ટ દ્વારા પોક્સો અને બળાત્કારના આરોપીને 20 વર્ષની કઠોર સજા
વોર્ડ-4માં ઈ-ચાર્જિંગ કૌભાંડ: પાલિકાની વીજળી પર કોન્ટ્રાક્ટરની મજા
બાંગ્લાદેશમાં હસીના વિરોધી વધુ એક નેતા પર હુમલો: ઘરમાં ઘૂસીને ગોળી મારી, હાલત ગંભીર
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત–ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે-નાઈટ વનડે
સુરતની ફેમિલી કોર્ટનો 7 વર્ષની દીકરીની દીક્ષાના મામલામાં મહત્ત્વપૂર્ણ આદેશ
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે નાઈટ ODI
એર ઇન્ડિયાના વિમાનનું દિલ્હીમાં ઇમરજન્સી લેન્ડિંગ, 337 પેસેન્જરના જીવ અદ્ધર થયા
બાંગ્લાદેશે હિન્દુ યુવકની મોબ લિંચિંગને અલગ ઘટના ગણાવી, ભારતની ચિંતાઓને ફગાવી દીધી
સુરતમાં નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલા પર હુમલો
હજુ એપ્સટિન ફાઇલોનો પહેલો વિંછીનો દાબડો જ ખોલવામાં આવ્યો છે
મહેસાણા પોલીસે વૃદ્ધને સાયબર માફિયાઓથી બચાવ્યા
કબૂતરનાં બચ્ચાં
સિંગરૌલીમાં વિકાસ વિરુદ્ધ પ્રજાનો જંગ ચાલી રહ્યો છે
ઝાલોદમાં નાતાલ પૂર્વે ભવ્ય ક્રિસમસ શાંતિ યાત્રાનું આયોજન: CNI ચર્ચ દ્વારા પ્રેમ, શાંતિ અને ભાઈચારાનો સંદેશ અપાયો
અસીમ મુનિરને બે બાજુનું દુ:ખ
હજુ બે દિવસ તાપમાન ઊંચુ રહેવાની આગાહી
અમેરિકામાં MAGA આંદોલન નિષ્ફળતા તરફ આગળ વધી રહ્યું છે?
અ મેસી (Messi / Messy) અફેર : ઘરનાં છોકરાં ઘંટી ચાટે ઉપાધ્યાયને આટો
જેહાદીઓના નવા સરનામા તરીકે ઉભરી રહેલું બાંગ્લાદેશ
વિસરાતું, હિજરાતું… અસલ સુરત
ગાંધીનગર (Gandhinagar): દેશમાં 16 જાન્યુઆરીએ કોરોના રસીકરણ કાર્યક્રમની શરૂઆત થઇ હતી. એક અહેવાલ મુજબ આજે 18 ફેબ્રુઆરી એટલે કે એક મહિના સુધી દેશમાં 95 લાખ જેટલા લોકોને કોરોનાની રસી અપાઇ ચૂકી છે. જો કે દેશમાં કોરોનાની રસીની અસરકારકતા અને સફળતા એ હદ સુધી જોવા મળી છે કે ભારતની અને ભારતીય કોરોના રસીની પ્રશંસા વિદેશમાં પણ થઇ રહી છે.
દેશમાં રસીકરણના પહેલા તબક્કામાં સરકાર કોરોના વૉરિયર્સ અને ફ્રન્ટલાઇન વર્કસને કોરોના રસી આપવાની છે. ત્યારે ખેડા જિલ્લામાં કોરોનાની રસી લીધા પછી કોરોનાનો ચેપ લાગ્યો હોવાના સમાચાર સામે આવ્યા છે. ખેડા કલેકટર આઈ. કે.પટેલ અને ડીડીઓ ડી. એસ. ગઢવીને કોરોના થયો છે. ખેડા જિલ્લાના કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારી કોરોનાની ચપેટમાં આવ્યા છે. જાણવા મળ્યુ છે કે આ આ બંને અધિકારીઓએ હજી 15 દિવસ પહેલા જ કોરોના રસી લીધી હતી.
સૂત્રોએ જણાવ્યુ છે કે આ બંને અધિકારીઓમાં કોરોનાના લક્ષ્ણો દેખાતા પહેલા તેમની રેપિડ ટેસ્ટ કરાઇ હતી. જેમાં રિપોર્ટ પોઝિટિવ આવતા વધુ ચોકસાઇ માટે બંને અધિકારીઓનું RT-PCR પરીક્ષણ પણ કરવામાં આવ્યુ હતુ. અને આશ્ચર્યજનક રીતે RT-PCR ટેસ્ટનો રિપોર્ટ પણ પોઝિટિવ આવતા તંત્ર દોડતું થયુ હતુ. જો કે આગળ શું પગલા લેવાયા છે? અને કેન્દ્ર, ICMRના અધિકારીઓ સુધી આ સમાચાર પહોંચ્યા છે કે નહીં તેની જાણ નથી.

હાલમાં જ દક્ષિણ આફ્રિકા ( SOUTH AFRICA) એ સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા ( SERUM INSTITUTE OF INDIA ) ને કોરોના રસીના દસ મિલિયન ડોઝ પાછા લેવા કહ્યું છે. મંગળવારે ઇકોનોમિક ટાઇમ્સમાં પ્રકાશિત અહેવાલમાં આ વાતનો ખુલાસો થયો છે. આ અગાઉ, દક્ષિણ આફ્રિકાએ કહ્યું હતું કે તે તેના રસીકરણ કાર્યક્રમમાં એસ્ટ્રાઝેનેકાની રસીનો સમાવેશ કરશે નહીં, કારણ કે તે દેશમાં કોરોનાના ( CORONA) વેરિએંટ સામે કામ કરતું નથી.

ઓક્સફર્ડ-એસ્ટ્રાઝેનેકા રસી ઉત્પન્ન કરતું એસઆઈઆઈ એક મોટું રસી સપ્લાયર તરીકે ઉભરી આવ્યું છે. ગયા અઠવાડિયે રસીના 1 મિલિયન ડોઝની પ્રથમ બેચ દક્ષિણ આફ્રિકામાં આવી. આવતા થોડા અઠવાડિયામાં પાંચ લાખ ડોઝ ત્યાં પહોંચવાના હતા. રોલઆઉટ પર પ્રતિબંધ હતો. સમાચાર એજન્સી રોઈટર્સ અનુસાર દક્ષિણ આફ્રિકાના આરોગ્ય મંત્રાલયે અહેવાલ આપ્યો હતો કે આ રસી દેશમાં હાલમાં નોંધાયેલા કોરોનાના પ્રકારો પર અસરકારક નથી. તેથી દેશમાં આ રસીના રોલઆઉટ પર પ્રતિબંધ મૂક્યો હતો. હવે સરકાર એસ્ટ્રાઝેનેકા રસી (Oxford Astrazeneca Vaccine) વેચવાનું વિચારી રહી છે.