દ.આફ્રિકા અને બ્રાઝિલથી આવતા કોરોનાના તાણને ભારતમાં ફેલાતો રોકવા કેન્દ્રએ આ કડક ગાઇડલાઇન્સ બહાર પાડી

નવી દિલ્હી (New Delhi): એક તરફ સમાચાર આવ્યા છે કે ભારતમાં અત્યાર સુધી 95 લાખ લોકોને કોરોનાની રસી અપાઇ ચૂકી છે. ત્યાં બે દિવસ પહેલા ભારતમાં ચાર લોકોમાં કોરોનાનો દ. આફ્રિકાવાળો પ્રકાર (South African strain of corona) જોવા મળતા ખળભળાટ મચી ગયો છે. ભારતમાં માંડ માંડ કોરોના કાબૂમાં આવ્યો છે. એવામાં જો નવા પ્રકારથી દહશત … Continue reading દ.આફ્રિકા અને બ્રાઝિલથી આવતા કોરોનાના તાણને ભારતમાં ફેલાતો રોકવા કેન્દ્રએ આ કડક ગાઇડલાઇન્સ બહાર પાડી