Top News

More Posts

   The Latest

Most Popular

       દાહોદ: દાહોદ શહેરમાં પહેલીવાર ઇન્ડિયા લેવલ મોડલિંગ કેટવોકનું આયોજન થયું જેમાં ૪૦ જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો. સ્પર્ધાના વિજેતાઓને વેબ સીરીઝ સાથે દેશના ટોપ બ્રાન્ડ્સ માટે કામ કરવાની તક આપવામાં આવશે. આ બાબતની જાણકારી આપતા અગ્રવાલ પ્રોડક્શન હાઉસના ઓનર આકાશ મિત્તલ જણાવ્યું કે ઇન્ડિયા ટોપ મોડલ વર્ષ ૨૦૨૧ અંતર્ગત Mr. Miss Mrs અને  Kids ના audition 20th January ના રોજ ફ્લાય ડાયનામાઈટ ડાન્સ ક્લાસ માણેકચોક દાહોદ માં બપોરના ૨ થી ૫ વાગ્યા સુધીમાં કરવામાં આવ્યું. જેમાં જજની ભૂમિકા પ્રોફેશનલ એક્ટર-‌મોડલ mrs. લજ્જા શર્મા, સેલિબ્રિટી એન્કર અને ફેશન blogger સિમોલી સરવૈયા અને પ્રોફેસર મોડલ and ટ્રેનર વિશાલ વાઢેરા હતા.

To Top