સુરત : સુરતની નવી સિવિલ હોસ્પિટલ (SURAT NEW CIVIL HOSPITAL) અને સ્મીમેર હોસ્પિટલ (SMIMMER HOSPITAL)માં મ્યુકરમાઇકોસિસ (MUCORMYCOSIS)ના વધુ 12 દર્દીઓ નોંધાયા છે....
ગત ફેબ્રુઆરીમાં શરૂ થયેલા વિધાનસભાના બજેટ સત્રમાં પસાર કરાયેલા જુદા જુદા ૮ વિધેયકોને રાજય આચાર્ય દેવવ્રતે મંજૂરીની મ્હોર મારી છે. જેમાં લવ...
તાઉતે વાવાઝોડાથી અસર પામેલા દરિયાકાંઠાના જિલ્લાઓની મુલાકાત લેવા આજે સીએમ વિજય રૂપાણી ભાવનગરના મહુવા પહોચ્યાં હતાં. મહુવામાં મુલાકાત બાદ તેમણે કહ્યું હતું...
નવી દિલ્હી : કાળી ફૂગ રોગ (MUCORMYCOSIS)ની સારવાર માટે એન્ટી ફંગલ દવા (ANTI FUNGAL MEDICINE) એમ્ફોટોરિસિન-બીની સપ્લાય અને પ્રાપ્યતા વધારવા માટે કેન્દ્ર સરકાર...
રાજયમાં ગત તા.૧૭ અને ૧૮મી મેના રોજ ત્રાટકેલા તાઉતે વાવાઝોડની અસર હેઠળ તૂટી ગયેલા પાકાોમકાનો માટે ૯૫,૧૦૦ – છાપરા- નળિયા ઉડી ગયા...
અમદાવાદ : અમદાવાદના આનંદનગર વિસ્તારમાંથી પોલીસે વ્હેલ માછલીની અંબરગ્રીસ (ઉલટી)ના 5.350 કિ.ગ્રામના જથ્થા સાથે ત્રણ આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી...
સત્તાધિશો દ્વારા પ્રજા પર અનેક દમન થતાં હોવા છતાં પણ પ્રજા શાંત બેસી રહે તો તેવી પ્રજાનું અમીર મરી ગયું છે તેમ...
નવી દિલ્હી: દેશમાં કોરોના (CORONA IN INDIA) સામે તબીબો (DOCTORS) અને મેડિકલ સ્ટાફ (MEDICAL STAFF) જીવના જોખમે લોકોની સારવાર કરે છે ત્યારે...
ન્યૂયોર્ક: કોરોનાવાયરસજન્ય કોવિડ-19ના દર્દીઓ (COVID PATIENTS)માં હવે કેટલીક આડબિમારીઓ જોવા મળી રહી છે, જેમાં ભારતના ગુજરાત (GUJARAT) સહિત અનેક રાજ્યોમાં મ્યુકોર્માઇકોસીસ (MUCORMYCOSIS)...
સુરત: (Surat) સુરતમાં દિવસે દિવસે મ્યુકર માઇકોસિસના (Mucormycosis) કેસો વધી રહ્યા છે, મ્યુકરમાઇકોસિસમાં સંજીવની સમાન ઇન્જેકશનની ભારે અછત જોવા મળી રહી છે....
ભરૂચ: (Bharuch) કોરોના મહામારી બાદ હવે બીજી મ્યુકરમાઇકોસીસ (બ્લેક ફંગસ) મહામારીએ પણ ભરૂચ જિલ્લામાં દસ્તક દેતા 12 કેસ નોંધાયા છે. આ તમામ...
ભરૂચ: રાજ્યના આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતા એલોપેથી તબીબોએ તાજેતરમાં જ પેન ડાઉન સહિત આંદોલનના વિવિધ માર્ગ અપનાવી સરકાર પાસે પોતાની માંગણીઓ સંતોષાવ્યા...
ભારતીય બોક્સિંગ ટીમ (Indian boxing team)ના વિમાન (flight)નું દુબઈ એરપોર્ટ (dubai airport) પર ઇમરજન્સી લેન્ડિંગ (emergency landing) કરવામાં આવ્યું હતું. વિમાનમાં મેરી કોમ...
ગાંધીનગર: (Gandhinagar) રાજ્યના પ્રાથમિક શિક્ષકો (Teachers) દ્વારા માંદગી અંગેના ખોટા તબીબી પત્ર પ્રમાણપત્રો રજૂ કરીને જિલ્લા ફેરની બદલીની માગણી કરી છે. આવા...
સુરત: (Surat) કેન્દ્રના ટેક્સટાઇલ મંત્રાલય દ્વારા પાવરટેક્સ યોજના હેઠળ શરૂ કરવામાં આવેલી યાર્ન બેંકની સ્કીમ સાથેની યોજના નિષ્ફળતાનું કારણ આપી બંધ કરવામાં...
સુરત: (Surat) શહેરમાં કોરોનાનું સંક્રમણ વધતા, મનપા દ્વારા જે દુકાનધારકોએ વેક્સીન લીધી હોય કે ટેસ્ટ કરાવ્યા હોય તેઓને જ દુકાન ખોલવાની પરવાનગી...
ચક્રવાત ‘યાસ’ (CYCLONE YAAS) ઓડિશા (ODISHA) અને પશ્ચિમ બંગાળ (WEST BENGAL)ના દરિયાકાંઠાને અસર કરવાની શક્યતા સેવાઈ રહી છે. હવામાન વિભાગ (WEATHER FORECAST DEPARTMENT)...
સુરત: (Surat) શહેરની તમામ બેંકો (Bank) દ્વારા તેમના ખાતાધારકોને મેસેજ કરી 23 મેના રોજ નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર એટલે એનઇએફટી (NEFT) સર્વિસ...
ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયે સોશિયલ મીડિયા ( social media) કંપનીઓને તેમના પ્લેટફોર્મ પર કોરોના વાયરસ ( corona virus) ના ભારતીય વેરિયન્ટ...
નવી દિલ્હી: (Delhi) વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) એ આ રેમડેસિવિર ઇંજેક્શનને (Remdesivir Injection) કોરોના દર્દીઓની સારવાર સાથે જોડાયેલા પ્રોટોકોલની યાદીમાંથી હટાવી દીધી...
કોરોના (corona) દેશમાં જ નહીં પરંતુ વિશ્વમાં પણ પાયમાલી લાવી રહ્યો છે. આજે પણ ઘણા દેશોમાં કોરોના રોગચાળા (epidemic)ને કારણે આંતરરાષ્ટ્રીય મુસાફરી (international...
દેશમાં કોરોના ( corona) રોગચાળાની બીજી લહેર વચ્ચે હવે બ્લેક ફંગસ ( black fungus) એટલે કે મ્યુકોરમાયકોસિસ ( mucormycosis )નો પ્રકોપ વધી...
તારા સુતરીયાની કારકિર્દી હજુ પરવાન ચડી નથી ત્યાં તેના અદાર જૈન સાથેના રોમાન્સની ચર્ચા છે. આ રોમાન્સ ગમે ત્યારે લગ્નમાં ફેરવાય શકે...
કુમકુમ ભાગ્ય’ની બુલબુલ અરોરાને થઇ રહ્યું છે કે હવે તેનું ભાગ્ય ખૂલ્યું છે. ફરહાન અખ્તર સાથેની ‘તુફાન’ રજૂ થઇ રહી છે. રાકેશ...
દક્ષિણ ભારતના સુપરસ્ટાર- રજનીકાંતના જમાઈ ધનુષની વાત કરીએ તો ધનુષ તેના સસરા રજનીકાંતની જેમ અભિનયમાં પારંગત છે, સાઉથના તમિલ સુપરસ્ટાર થાલા અજિત...
દરેક કપૂર ચાલતા નથી. અનિલ કપૂર સ્ટાર રહ્યો ને તેના આધારે તેના મોટાભાઇ બોનીકપૂરની નિર્માતા તરીકેની કારકિર્દી ટકી ગઇ પણ ત્રીજા સંજય...
જીતેન્દ્રકુમારને તમે મોટેભાગે આયુષ્માન ખુરાના સાથે ફિલ્મોમાં જોડી જમાવતા જોયો છે, ફિલ્મો સાથે વેબ સિરીઝમાં પણ જિતેન્દ્રકુમાર છવાયેલો રહે છે. ઍમેઝૉન પ્રાઇમ...
આજકાલ કોરોનાકાળમાં દેશભરમાં થિયેટર બંધ છે અને થિયેટર ક્યારે ખુલશે એની કોઈ ખબર નથી ત્યારે ભારતીય પ્રાદેશિક ભાષાના નાટક, એકપાત્રીય અભિનય, મ્યુઝિકલ...
ગૂગલમાં સુનીલદત્ત (Sunil Dutt) સર્ચ કરશો તો તેની ઓળખ લોકસભા સાંસદ તરીકે અંકિત થયેલી છે. આ ખોટું છે. તેઓ ફિલ્મ અભિનેતા, નિર્માતા...
દાદા સાહેબ ફાળકે એવોર્ડ જો કોઇ ગીતકારને મળ્યો હોય તો તે એકમાત્ર મજરુહ સુલતાનપુરી છે. ગુલઝારને ય આ એવોર્ડ મળ્યો છે પણ...
અમિતનગર પાસે લાખો લિટર શુદ્ધ પીવાનું પાણી ગટરમાં હોમાયું
ઈરાન-યુદ્ધ 4 અઠવાડિયા સુધી ચાલશે, સાઉદી અરેબિયા પણ જોડાશે: ટ્રમ્પનું મોટું નિવેદન
ભારતીયોની સલામતી માટે સરકાર સજ્જ, મોદીની અધ્યક્ષતામાં મહત્વપૂર્ણ બેઠક
યુદ્ધ ત્રીજા દિવસે તીવ્ર; ઈરાન-ઈઝરાયલ યુદ્ધ ઇરાક સુધી, બગદાદમાં અમેરિકન સૈનિકો નિશાને
ખુમૈનીના વારસદાર બન્યા પછી ખામેનેઈએ આખુ જીવન ઇરાન માટે વિતાવી દીધું
હોળી-ધુળેટી દરમિયાન જળાશયોમાં નહાવા જવા પર પ્રતિબંધ
કતલખાને લઈ જવાતા 18 પશુઓ બચાવાયા, એક્સપ્રેસ હાઇવે પરથી કન્ટેનર ઝડપાયું
અમેરિકાએ જેનાથી ઇરાન પર હમલો કર્યો એવું યુએસએસ અબ્રાહમ લિંકન કેટલું શક્તિશાળી છે?
મેન્ટેનન્સ લીધા છતાં બિલ ન ભરતા તક્ષશીલા-2 અંધારામાં, રહીશોમાં રોષ
મકરપુરા વિસ્તારમાં બે મકાનોને નિશાન બનાવતા તસ્કરો, લાખોની મતાની ચોરી
ગરમી વધુ કઠિન સાબિત થવાની શક્યતા,તાપમાન 33.2 ડીગ્રી નોંધાયું :
ઈરાનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓની પોકાર: “અમને મદદ કરો, અમને અહીંથી બહાર કાઢો”
ઇઝરાયલ-ઈરાન યુદ્ધની દુબઈમાં ભયાનક અસર: વડોદરાના એડવોકેટ શૈલેષ અમીન એરપોર્ટ પર ફસાયા
ખામેનીના મોત બાદ પાકિસ્તાનમાં ઉગ્ર હિંસા: કરાચીથી ઇસ્લામાબાદ સુધી તણાવ, અનેક શહેરોમાં સેનાની તૈનાતી
રસોડાના સામાનમાં સંતાડેલો 1.34 કરોડનો વિદેશી દારૂ ઝડપાયો
હોળી-ધૂળેટી પૂર્વે બજારોમાં રોનક, રવિવારની રજામાં ધાણી-ખજૂરની ધૂમ ખરીદી
વિશ્વમાં હાહાકાર: હુમલો, આગજની અને ફ્લાઇટ ક્રાઈસિસથી વધ્યો તણાવ
વોર્ડ વિઝાર્ડમાં 28 કરોડની ઉચાપત કેસમાં પૂર્વ CEO ઝડપાયો
અમેરિકા-ઇઝરાયલ હુમલા પછી પણ મુસ્લિમ દેશો ઈરાનથી કેમ રહ્યા દૂર? વિગતવાર સમજીએ
બરોડા ડેરી ઝોન-13માં અતુલ પટેલનું ફોર્મ રદ થતા સંગ્રામસિંહ રાઠવા બિનહરીફ ચૂંટાયા
બરોડા ડેરી ચૂંટણી: ફોર્મ ચકાસણી પૂર્ણ, સત્તાવાર યાદી પહેલા જ રાજકીય ઉકળાટ!
ખામેનેઈના નિધન બાદ મધ્ય પૂર્વમાં તણાવ ચરમસીમાએ, અનેક ખાડી દેશો પર મિસાઈલ હુમલાનો દાવો
કુપ્પા ગામની સગર્ભાને પ્રસૂતિના દુઃખાવા વચ્ચે 2 કિમી કાચા રસ્તે સ્ટ્રેચરમાં ઉચકી લઈ જવી પડી
આયાતુલ્લાહ અલી ખામેની 11 વર્ષની ઉંમરે મૌલવી બન્યા, બંધારણ બદલી ‘રહેબર’ બન્યા
ઝિમ્બાબ્વે અને દક્ષિણ આફ્રિકા આમને-સામને: રઝાની તોફાની બેટિંગ, જીતવા માટે 154 રનનો લક્ષ્યાંક
ચીનની પ્રતિક્રિયા આવી, ‘ઈરાન પર હુમલો સ્વીકાર્ય નથી’, કિમ જોંગે પણ નિંદા કરી
ભારત-વેસ્ટ ઈન્ડિઝનો કરો યા મરો મુકાબલો, સુપર 8 માંથી સેમિફાઇનલની ટિકિટ માટે જંગ
ઇરાન-ઇઝરાયલ તણાવનો પડઘો
શું છે ઓપરેશન એપિક ફ્યુરી અને લાયન’સ રોર?
આયાતુલ્લાહ અલીરેઝા અરાફી બન્યા ઈરાનના વચગાળાના સુપ્રીમ લીડર
સુરત : સુરતની નવી સિવિલ હોસ્પિટલ (SURAT NEW CIVIL HOSPITAL) અને સ્મીમેર હોસ્પિટલ (SMIMMER HOSPITAL)માં મ્યુકરમાઇકોસિસ (MUCORMYCOSIS)ના વધુ 12 દર્દીઓ નોંધાયા છે. સરકારી ચોપડે મ્યુકરમાઇકોસિસનો આંકડો 150 ઉપર પહોંચ્યો છે. શનિવારે વધુ એક દર્દીનું મોત નીપજ્યું હતું.
પ્રાપ્ત વિગતો મુજબ શહેરમાં દિવસે દિવસે મ્યુકરમાઇકોસિસના કેસો વધી રહ્યાં છે. કોરોનાની જેમ મ્યુકરમાઇકોસિસ પણ અજગરી ભરડો લઇ રહ્યો છે. હાલમાં સુરત શહેરમાં જ 1500 થી વધુ કેસ હોવાનું ડોક્ટરી આલમમાં ચર્ચાઇ રહ્યું છે. સુરતની સરકારી હોસ્પિટલો નવી સિવિલ અને સ્મીમેરમાં 150 જેટલા દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. જેમાંથી 50 થી વધુ દર્દીની હાલત ગંભીર (SERIOUS) હોવાનું કહેવાય છે.

સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં શનિવારે વધુ પાંચ દર્દીઓ દાખલ થયા હતા. હાલમાં કુલ્લે 111 દર્દીઓ દાખલ છે. આ પૈકી છ દર્દીઓની સર્જરી કરવામાં આવી હતી. સારવાર દરમિયાન આજે એક દર્દીનું મોત નીપજ્યું હતું. માત્ર નવી સિવિલ હોસ્પિટલમાં જ 8 લોકોના મ્યુકરમાઇકોસિસના કારણે મોત નીપજ્યાં છે. આ ઉપરાંત સ્મીમેર હોસ્પિટલમાં શનિવારે નવા સાત દર્દીઓ દાખલ, કુલ 42 દર્દીઓ સારવાર હેઠળ છે. શનિવારે એક દર્દીની સર્જરી કરવામાં આવી હતી. જ્યારે ત્રણ દર્દીઓની આંખ કાઢવી પડી હતી. સ્મીમેર હોસ્પિટલમાં પણ કુલ 8 લોકોના મોત નીપજ્યાં હતાં.

નવી સિવિલ સુપ્રિ. ડો. રાગીણી વર્મા સાથે વાત કરવામાં આવતા તેઓએ જણાવ્યું હતું કે, હાલમાં માત્ર મ્યુકરમાઇકોસિસના દર્દીઓ માટે ત્રણ વોર્ડ શરૂ કરવામાં આવ્યા છે. જ્યારે નવી સિવિલ હોસ્પિટલની જૂની બિલ્ડીંગમાં ત્રીજા માળ ઉપર એક ચોથા વોર્ડને પણ સ્ટેન્ડબાય રાખવામાં આવ્યો છે. જો આગામી દિવસોમાં મ્યુકરમાઇકોસિસના કેસો વધે તો તેઓને અલગથી ચોથા વોર્ડમાં રાખી શકાય. આ ઉપરાંત તંત્ર દ્વારા મ્યુકરમાઇકોસિસના રોગને લઇને જરૂરી તમામ પગલાઓ ભરવામાં આવી રહ્યા છે.