વડોદરા : શહેરમાં રાજમાર્ગો પર ઠેરઠેર રાજકીય અને ધાર્મિક બેનરોની હારમાળા નાગરિકોને નજરે પડે છે. પરંતુ ટ્રાિફક સમસ્યા નામે શોરબકોર મચાવતી ટ્રાિફક...
કોરોનાં પોઝિટિવના આજે વધુ 58 દર્દી શહેરમાં નોંધાયા હતા.જે સાથે કોરોનાં સંક્રમિત દર્દીઓનો કુલ આંક 25,196 ઉપર પહોંચ્યો છે. જ્યારે બુધવારે પાલિકા...
વડોદરા : છોટાઉદેપુર જિલ્લાના છેવાડાના ગામ પાધરમાં આવેલું હાંફેશ્વર શિવાલય ઋષિ કલ્હન્સના તપ થી સાંપડેલું શીવધામ છે. આજે અતિ પવિત્ર શિવ...
વડોદરા: મહાનગર સેવાસદનના નવા પદાિધકારીઓની આજે સયાજીગંજ મનુભાઈ ટાવર સ્થિત ભાજપ ઓિફસે જાહેરાત કરવામાં આવી હતી. જેમાં મેયર તરીકે કેયુર રોકડીયા, ડેપ્યુટી...
વડા પ્રધાન નરેન્દ્ર મોદી ભાજપના ભાગ્યવિધાતા બન્યા તે પછી ભાજપમાં રાજ્યના મુખ્ય પ્રધાન તરીકે બિનલોકપ્રિય નેતાને ઠોકી બેસાડવાની પરંપરા ચાલુ થઈ છે....
આજકાલ લોકો તેમની વ્યસ્તતાને લીધે ખાવા માટે ઓનલાઇન ફૂડ ડિલીવરી એપ્લિકેશન ( ONLINE FOOD APPLICATION) પર નિર્ભર થઈ રહ્યા છે. આવી જ...
‘ચર્ચાપત્ર’ એ કંઇ કચરાપત્ર નથી કે મરચાપત્ર નથી. મનોમંથનથી વિચારોના નવનીતનું શુદ્ધ ધૃત એટલે ઘી હોય છે. જે વાંચવાથી વાચક સામાજીકતામાં સશકત...
સરકાર માટે સોશિયલ મીડિયા પર અંકુશ લગાવવો જરૂરી છે. અભિવ્યક્તિની સ્વતંત્રતાને રમખાણો કરવાની મર્યાદા સુધી ખુલ્લું છોડી શકાય નહીં. ભારતમાં સોશિયલ મીડિયાના...
આજે સ્ત્રીઓ લશ્કરથી માંડીને અવકાશ સુધીના દરેક ક્ષેત્રમાં જરૂર પહોંચી છે , છતાં પુરુષપ્રધાન સમાજરચનાના કારણે તેને ઘણા પડકારો સામે ઝઝૂમવું પડે...
મુંબઇમાં બી.એમ.સી. હેડક્વાર્ટર સામેની ફૂટપાથ પર રહી લીંબુ–પાણી વેચવાનો ધંધો કરી કુટુંબનું ગુજરાન ચલાવતા અત્યંત ગરીબ સ્થિતિમાં રહેતા કુટુંબની સત્તર વર્ષીય મક્કમ...
સુરતના દરેક શિવ મંદિર(shiv temple)માં મહાદેવના ભક્તો દ્વારા સુંદર મહા શિવરાત્રી(mahashivratri)ની ઉજવણી થઇ રહી છે. દર વર્ષે શિવ મંદિરમાં ઘી ના કમળ...
સ્ત્રી દરેક ઘરની લક્ષ્મી છે. તે અન્નપૂર્ણાનું એક સ્વરૂપ છે. એના વિના રસોડું અધૂરું છે. તે ગૃહલક્ષ્મી બનીને કુટુંબને સંભાળે છે. તો...
એક પશુઓના મેળામાં ઊંટ વેચનાર વેપારી અને ઊંટ ખરીદવા આવનાર માણસ વચ્ચે એક એકદમ સરસ ઊંચી નસલના ઊંટના ભાવતાલ માટે વાતચીત થતી...
કોવિડ-૧૯ ના પગલે જે અણધારી પરિસ્થિતિ પેદા થઈ તેમાં સૌથી બૂરી દશા શ્રમિકોની થઈ. સ્થળાંતરિત શ્રમિકો પોતપોતાને વતન જવા નીકળી પડ્યાં ત્યારે...
બંગાળના મમતા બેનર્જી (MAMTA BENARJI) પર કથિત હુમલો (ATTACK) થયા બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેણીના પગ પર પ્લાસ્ટર...
રવિવારે લેખ પૂરો કરતાં પહેલાં આ પ્રશ્નો પૂછ્યા હતા: કેમ કેટલાક લોકો હોંશભેર પોતાની અંગત જિંદગીની મોકળાશ, પોતાની જમાપૂંજી, પોતાની સંપત્તિ, પોતાની...
છેલ્લા પાંચ વર્ષથી સરેરાશ ભારતીયોની જાણે દશા બેસી જવા પામી છે. એક તરફ નોટબંધી, જીએસટીને કારણે ધંધામાં મંદી હતી ત્યાં કોરોનાએ કમર...
ઝારખંડની રાજધાની રાંચીમાં બિહારના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના વડા નેતા લાલુ પ્રસાદ યાદવ અને તેની સુરક્ષા હેઠળ પોલીસ...
new delhi : સમગ્ર વિશ્વમાં ભારત, યુ.એસ. સહિત ઘણા દેશોમાં કોરોના વાયરસ ( corona virus) સામે રક્ષણ આપવા માટે રસીઓ ( vaccine)...
ભગવાન શિવ ( LORD SHIVA ) ને પ્રસન્ન કરવા માટે મહાશિવરાત્રી ( MAHASHIVRATRI) શ્રેષ્ઠ દિવસ છે. આ દિવસે, ભોલેનાથના ઉપાસકો તેમની પૂજાથી...
ક્રાઈમ બ્રાંચ દ્વારા શહેરમાં ગાંજાનું વેચાણ કરતા નાના-મોટા આરોપીઓને પકડી પાડ્યા બાદ મુખ્ય વોન્ટેડ સપ્લાયરને પકડી પાડવા કવાયત હાથ ધરાઈ હતી. દરમિયાન...
પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનર્જીએ બુધવારે આરોપ મૂક્યો હતો કે, નંદીગ્રામમાં ચૂંટણી પ્રચાર દરમિયાન તેમના પર ‘ચાર-પાંચ માણસો’ દ્વારા હુમલો કરવામાં આવ્યો...
ગુરુવારે મહાશિવરાત્રિની રજા પછી એક દિવસ બેન્ક ઉઘડ્યા બાદ 16મી માર્ચ સુધી બેન્કિંગ કામકાજ ખોરવાઈ જશે. 13 અને 14 માર્ચના રોજ જાહેર...
વિશ્વમાં રેર તરીકે ગણાતા અને શરીરમાં ત્રણ કિડની ધરાવતા સરદાર માર્કેટના શ્રમજીવીનું સ્મીમેર હોસ્પિટલના સર્જરી ડિપાર્ટમેન્ટ અને એનેસ્થેસ્યી ડિપાર્ટમેન્ટના તબીબોએ સફળ ઓપરેશન...
ભારતીય નૌકાદળની ત્રીજી સ્ટીલ્થ સ્કોર્પિયન ક્લાસ સબમરિન આઈએનએસ કરંજને બુધવારે નેવીમાં સામેલ કરવામાં આવી હતી. આ સબમરિન દરિયાની સપાટીથી ઉપર અથવા નીચેના...
ખેડૂત સંગઠનોએ બુધવારે 26 માર્ચે ભારત બંધનું એલાન કર્યું હતું. કારણ કે, તે દિવસે કેન્દ્ર સરકારના ત્રણ નવા કૃષિ કાયદા વિરુદ્ધ દિલ્હીની...
બેફામ બનેલા ચૂંટણી પ્રચાર અને સભા સરઘસોને કારણે હવે સુરતમાં કોરોના મામલે કપરો કાળ શરૂ થઈ ગયો છે. એક સમયે સુરતમાં કોરોનાના...
ચીન અને ભારત વચ્ચે સરહદે તંગદીલી સર્જાયા પછી બીસીસીઆઇ દ્વારા સ્પોન્સશિપ ડીલ સસ્પેન્ડ કરી દેવાયાના એક વર્ષ પછી ચાઇનીઝ સ્માર્ટફોન કંપની વિવોની...
સુરત: (Surat) ગુરુવારે મહાશિવરાત્રિની રજા પછી એક દિવસ બેન્ક ઉઘડ્યા બાદ 16મી માર્ચ સુધી બેન્કિંગ કામકાજ ખોરવાઈ જશે. 13 અને 14 માર્ચના...
સુરત: (Surat) શહેરમાં ફરીથી કોરોનાના સંક્રમણમાં ઉછાળો થયો છે. શહેરમાં છેલ્લા ઘણા દિવસથી પ્રતિદિન 100 થી પણ વધુ પોઝિટિવ દર્દી (Positive Patient)...
આજથી રાજ્યમાં તાપમાન 2થી3 ડિગ્રી ગગડી જશે
વોટ્સએપ પર ‘ઘોસ્ટ પેયરિંગ’ સ્કેમ: તમારું એકાઉન્ટ હેક થઈ શકે છે
નવા યાર્ડમાં ડ્રેનેજના કામમાં અધૂરા છોડાયેલા ખાડા ફરી કોઈકનો ભોગ લેશે?
ઉંમર અને મોંઘવારી વધે પછી ઘટે નહીં
આવકાર્ય સજા
સાયબર ફ્રોડ સામે જાગૃતિ જરૂરી
આઈપીએલની હરાજી પર પ્રતિબંધ મૂકો
સમાજ સામે કડવો સવાલ: 5 વર્ષમાં 700થી વધુ પતિઓની હત્યા, શું પુરુષ પીડિતોની અવગણના?
સદાબહાદુર સૂર સમ્રાટ રફીજી
પોલીસ કમિશ્નરનો મોટો નિર્ણય: 151 પોલીસ કર્મચારીઓની બદલી
વડોદરાના 41 બ્રિજ બનશે કલાત્મક ઓળખ
ટ્રાફિક સિગ્નલ ભંગના 13,536 અને રોગ સાઈડ હંકારતા 66,813 ચાલકો દંડાયા
વડોદરા : રક્ષિત કાંડના મુખ્ય આરોપી રક્ષિત ચોરસીયાને હાઇકોર્ટથી જામીન
આરોપી પકડ્યા બાદ પોલીસ કારથી અકસ્માત, ફતેગંજમાં જનતા રોષે ભરાઈ
ખોટી ઓળખ આપી ઓનલાઇન છેતરપિંડી કરનાર રીઢા ગુનેગારને વડોદરાથી ઝડપી પાડ્યો
અહો આશ્ચર્યમ ! ગરીબ પરિવારની 12 વર્ષીય સગીરાએ બાળકીને જન્મ આપ્યો
ગોવા જિલ્લા પંચાયત ચૂંટણી: ભાજપે 30 બેઠકો જીતી, કોંગ્રેસ 8 બેઠકો પર સમેટાઈ
નડિયાદ મહાનગરપાલિકા દ્વારા સરદાર ભવનની દુકાનો ખાલી કરવા દુકાનદારોને અંતિમ નોટિસો ફટકારાઈ
વડોદરા : મેનેજિંગ કમિટીના હારેલા વકીલ ઉમેદવારની રિકાઉન્ટિંગની માગણી
યોગીએ કહ્યું- દેશમાં બે નમૂના, એક દિલ્હીમાં બીજો લખનૌમાં, અખિલેશે આપ્યો આ જવાબ..
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનો મહત્વનો નિર્ણય
ઝાલોદ પોલીસે નકલી ચાંદીના દાગીનાની છેતરપિંડી કરનાર ગેંગ ઝડપી
હાલોલ–ગોધરા રોડ પરથી સ્પીડ બ્રેકર હટાવતા અકસ્માતની સંભાવનાઓ વધી
વડોદરાના વૃદ્ધનું અપહરણ-ધમકી કેસમાં નિવૃત્ત પીઆઇના પુત્રની ધરપકડ
પાદરા | શિક્ષિકાની ગેરવર્તણૂકના આક્ષેપો, વણછરા પ્રાથમિક શાળાને તાળાબંધી
પાલિકાના જેસીબી સામે મરણિયો વિરોધ: ટાયર નીચે સૂઈ ગયો યુવક
પંજાબના પૂર્વ IPS અધિકારીએ આત્મહત્યા કરી, 12 પાનાની સુસાઇડ નોટ મળી
ડભોઇ કોર્ટ દ્વારા પોક્સો અને બળાત્કારના આરોપીને 20 વર્ષની કઠોર સજા
વોર્ડ-4માં ઈ-ચાર્જિંગ કૌભાંડ: પાલિકાની વીજળી પર કોન્ટ્રાક્ટરની મજા
બાંગ્લાદેશમાં હસીના વિરોધી વધુ એક નેતા પર હુમલો: ઘરમાં ઘૂસીને ગોળી મારી, હાલત ગંભીર
વડોદરા : શહેરમાં રાજમાર્ગો પર ઠેરઠેર રાજકીય અને ધાર્મિક બેનરોની હારમાળા નાગરિકોને નજરે પડે છે. પરંતુ ટ્રાિફક સમસ્યા નામે શોરબકોર મચાવતી ટ્રાિફક શાખા અને પાિલકા તંત્રની આંખે તો પાટા જ બંધાઈ ગયા હોવાનું વેપારીઓ અને નગર િહતચિંતકોના મોઢે સાંભળવા
મળ્યું હતું.
અમદાવાદી પોળ, ગાંધી નગરગૃહની ચોતરફ, સુરસાગરની આસપાસ, રાજમાર્ગોના મુખ્યત્વે ક્રોસિંગ પર જયાં નજર કરો ત્યાં ટ્રાિફકને બેહદ અડચણરૂપ થાય તે રીત ઠેકઠેકાણે કતારબંધ બેનરો લગાવી દેવાયા છે.રાજકારણીઓને શુભેચ્છા સહિતના આડેધડ ઉભા કરી દેવાયેલા બેનરોથી સેંકડો વાહનોના પાર્કિંગની સમસ્યામાં ભારોભાર વધારો થતા વાહનચાલકોમાં પણ રોષ ફાટી નીકળ્યો છે.
તો બીજી તરફ વેપાર મંડળનું એવું કહેવું છે કે, ટ્રાિફક નિયમનના નામે અને આડેધડ પાર્કિંગના બહાને છાશવારે મેમા આપતા ટ્રાિફક વિભાગને આટલા બધા બેનરો કયારેય દેખાતા જ નથી. કોના ઈશારે બેનરોની કતારો ઉભી કરી દેવાઈ છે? પાિલકા તંત્રની દબાણશાખા પણ રાજકિય શેહમાં દબાઈને નજર સુધ્ધા ઉંચી કર્યા વગર બેનરોની કતારો પાસેથી ગુપચુપ પસાર થઈ જાય છે.
પાણી વગરના નપાણિયા અિધકારીઓ એકલ દોકલ વાહનચાલકોને દંડના નામે રૂિપયા ઉઘરાવી લે છે. પરંતુ એક આયોજનબધ્ધ હોય તેવું રાજકિય કૌભાંડ જ કહી શકાય તેવા બેનરોની હારમાળાને કોની મંજૂરી મળી છે ? ઓડ ઈવન અને એકી બેકી તારીખમાં પાર્કિંગ વ્યવસ્થાના બહાને મબલખ દંડ ખંખેરતી ટ્રાિફક શાખા રાજકિય અને શુભેચ્છાના બેનરો લગાવતા લોકો પાસે કેમ દંડ વસુલાત કરતી નથી ?
રાજકિય અગ્રણીઓ અને ટેકેદારો જાણે વ્હાલા હોય અન નગરજનો દવલા હોય તેવી નીતિ અપનાવાઈ રહી હોવાનું અમદાવાદી પોળના જ વેપારીએ જણાવ્યું હતું.
આ બાબતે રંગ દે બસંતીના અગ્રણી દ્વારા પણ પાિલકામાં મ્યુનિસિપલ કમિશનરને અરજી આપવામાં આવી હતી. આપેલ અરજીમાં સ્પષ્ટ રજૂઆત કરવામાં આવી હતી કે, વડોદરા મહાનગર પાલિકા તંત્રની મંજૂરી વિના લગાવાયેલા ગેરકાયદેસર વિશાળ હોર્ડિંગ્સ અને બેનરો લગાડનાર તમામ પાસેથી આકરો દંડ વસૂલ કરવામાં આવે તેમજ અડચણરૂપ મંજૂરી વિનાના બેનરો હોર્ડિંગ્સ તાત્કાિલક દુર પણ કરવામાં આવે જેથી કરીને સંસ્કારી નગરીની સ્વચ્છ ગરિમા યથાવતરૂપે જળવાઈ રહે.