રણબીર કપૂરની કોરોના પોઝિટિવ બાદ ડિરેક્ટર-નિર્માતા સંજય લીલા ભણસાલી પણ કોવિડ -19 પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. દિગ્દર્શક હાલમાં સેલ્ફ ક્વોરેન્ટાઇનમાં છે....
બિહાર સરકારના આરોગ્ય વિભાગ દ્વારા શેખપુરા જિલ્લાના સિવિલ સર્જન તરીકે મૃત ડોક્ટરની નિમણૂક કરવાના મામલે વિધાનસભામાં ભારે હોબાળો મચી ગયો હતો. રાજદના...
પશ્ચિમ બંગાળ(west Bengal)માં એક તરફ રાજકારણ(politics)માં ઘમાસાણ ચાલી રહ્યું છે, બીજેપી (bjp vs tmc) ટીએમસી બન્ને પક્ષ વચ્ચે ખરખાખરીનો જંગ જામ્યો છે,...
પાન કાર્ડ એક અનન્ય ઓળખ કાર્ડ છે જે તમારા પરમાનેન્ટ એકાઉન્ટ નંબર તરીકે પણ ઓળખાય છે. જેમ તમારા માટે આધારકાર્ડ જરૂરી છે,...
વિશ્વના સર્વશ્રેષ્ઠ ઝડપી બોલર જસપ્રીત બુમરાહ(jaspreet bumrah)નાં લગ્ન આજકાલ ચર્ચામાં છે. ત્યારે હાલ આ સમાચાર વાયરલ થયા છે કે ભારતીય બોલર (Indian...
સુપ્રીમ કોર્ટે (supreme court) સોમવારે પોતાની પત્નીને માર મારનાર વ્યક્તિની આગોતરા જામીન અરજી નામંજૂર કરી હતી. સર્વોચ્ચ અદાલતે કહ્યું કે, સાસરિયામાં પત્નીને...
તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ કહ્યું તમામ સરકારી વેપારી સંસ્થાઓનું ખાનગીકરણ થશે. સરકારે વેપાર કરવાની હવે કોઇ જ જરૂર નથી. લાગે છે કે...
આમ તો પાંચ વર્ષની વયે જ બાળકને શાળામાં મૂકવાની હિમાયત છે. પણ હિમાકત કરીને શહેરોમાં વાલીઓ બાળકને બે વર્ષની વય પછી બાલવાડી,...
દુન્યવી મોહ અને માયાજાળ માંથી મુકત થનાર કોઇ વિરલો જ હોય છે. ત્રિકાળજ્ઞાની ભગવાનની પત્નિ સીતા લાલચવશ લક્ષમણ રેખા ઓળંગવાથી રામાયણનું સર્જન...
60 થી 70ના દાયકામાં કોંગ્રેસ સરકાર એટલે ઇંદિરા ગાંધીએ ભીખ માંગવા પર પ્રતિબંધ મૂકયો અને થોડા દિવસ ભિખારીઓને જેલભેગા કર્યા. પછી જેસે...
દિલ્હીની અરવિંદ કેજરીવાલ સરકાર આજે પોતાનું બજેટ રજૂ કરી રહી છે. નાયબ સીએમ અને નાણાં પ્રધાન મનીષ સિસોદિયાએ ઘણી મહત્વપૂર્ણ જાહેરાતો કરી....
એક નાનકડું પંખી ચીકણી માટીના કાદવમાં પડ્યું.ઉપર સૂરજનો તાપ હતો, પણ તાપ વચ્ચે આ ચીકણી ભીની માટીનો સ્પર્શ તેને ઠંડક આપવા લાગ્યો...
ફરી ગયો, એટલે કેલેન્ડરમાંથી ફરી ગયો ને, માર્ચ બેઠો..! બાકી પ્રેમઘેલાઓનો પ્રિય માસ એટલે ફેબ્રુઆરી. અનેક ‘ડેઈઝ’ અને વેલેન્ટાઈન જેવાં પ્રેમના લબાચા...
માણસના રોજબરોજના જીવન માટે ઉપયોગી કે આવશ્યક એવા ઘણા પ્રાકૃતિક સ્ત્રોતોની તંગી એ આજના સમયમાં કોઇ નવી વાત નથી. દુનિયામાં વધારે પડતી...
આયુર્વેદમાં મધને એક દવા માનવામાં આવી છે. કોરોના યુગમાં, આયુષ મંત્રાલયે તેને રોગો સામે લડવાની ક્ષમતામાં વધારો કરવાનું વર્ણવ્યું છે. બનારસ હિન્દુ...
એક તરફ કોવિડ -19 ની રસી (corona vaccine) આવી ગઈ છે, તો બીજી બાજુ, આ વાયરસથી ચેપના કેસો અટક્યા નથી. હાલમાં જ બોલીવૂડ...
અંક્લેશ્વર : અંકલેશ્વર તાલુકાના ઉંટીયાદરા ગામની સીમમાં બુલેટ ટ્રેનમાં સંપાદન થયેલી જમીનનું વળતર ચૂકવવા માટે આના કાની કરતા ભરૂચ જિલ્લાના સરકારી અધિકારીઓ...
પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી(west bengal election)ઓ શરૂ થવા માટે પખવાડિયાથી વધુનો સમય બાકી છે પરંતુ ભાજપ (BJP) અને ટીએમસી (TMC) વચ્ચે સીધો...
પ્રાચીન ઇજિપ્તવાસીઓની ઘણી સિદ્ધિઓમાં ખનન, સરવે અને બાંધકામ તકનીક કે જેણે સ્મારકસ્વરૂપ પિરામીડો, મંદિરો અને સ્મારક સ્તંભના નિર્માણને સરળ બનાવ્યું, ગણિતની પદ્ધતિ,...
આજે, સપ્તાહના બીજા ટ્રેડિંગ દિવસે એટલે કે મંગળવારે શેરબજાર લીલા નિશાન પર ખુલ્યું છે. બોમ્બે સ્ટોક એક્સચેંજનો મુખ્ય સૂચકાંક સેન્સેક્સ 462.11 પોઇન્ટ...
કોલકાતાના સ્ટ્રેંડ રોડ પર બિલ્ડિંગ 13 મા માળે સોમવારે સાંજે આગ લાગી હતી. આ દુર્ઘટનામાં હજી સુધી નવ લોકોનાં મોત નીપજ્યાં છે,...
વિશ્વના સૌથી ધનિક અને એમેઝોનના સ્થાપક જેફ બેઝોસની ભૂતપૂર્વ પત્ની મકેન્ઝી સ્કોટે એક શિક્ષક સાથે લગ્ન કરી લીધા છે. જ્યારે મેકેન્ઝીને જેફ...
સર્બિયન ટેનિસ ખેલાડી નોવાક જોકોવિચે સોમવારે પુરૂષ કેટેગરીમાં સર્વાધિક અઠવાડિયા સુધી નંબર વન પર રહેવાનો સ્વિત્ઝરલેન્ડના દિગ્ગજ રોજર ફેડરરનો રેકોર્ડ તોડીને નવો...
સુરત નજીકનું ઉધના રેલવે સ્ટેશન બી-1 કેટેગરીમાં દેશમાં પ્રથમ નંબરે આવ્યું હતું પરંતુ રેલવેની મોટી વાતો વચ્ચે ઉધના સ્ટેશન હાલમાં પારાવાર ગંદકીમાં...
ચૂંટણીમાં રાજકીય પક્ષોએ કોરોનાની ગાઇડલાઇનના ધજાગરા ઉડાવીને સભા સરઘસો યોજાતા રહ્યાં અને સુરત મનપાનું તંત્ર મજબુર બનીને મુકસાક્ષી બની રહ્યું હતું. જેના...
ઘરેલુ રાધણ ગેસ એલપીજીની કિંમત છેલ્લા સાત વર્ષમાં બમણી થઇને પ્રતિ સિલિન્ડર રૂ. ૮૧૯ થઇ ગઇ છે જ્યારે સરકારને પેટ્રોલ અને ડીઝલ...
સાઉદી અરેબિયન ઓઇલ સવલતો પર હુમલા પછી ક્રૂડની વૈશ્વિક કિંમતો આજે વધુ ઉછળી હતી, જે હુમલો એના થોડા દિવસ પછી થયો છે...
ગુજરાત વિધાનસભામાં સોમવારે પ્રશ્નોત્તરીકાળ બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વિશ્વ મહિલા દિનની ઉજવણીને લઈને મહિલાઓને શુભેચ્છા પાઠવી હતી. રૂપાણીએ કહ્યું હતું કે રાજ્યમાં...
કોરોના સમયમાં ૧ લાખ ૩૫ હજાર પોલીસ અધિકારી – કર્મચારીઓએ ફ્રન્ટલાઇન કોરોના વોરિયર્સ તરીકે ફરજ બજાવી છે. લોકડાઉન, કરફ્યૂ તેમજ અનાજ વિતરણ...
સુરત: (Surat) સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં કોરોના વેક્સીનેશનની (Vaccination) કામગીરી ઉપર અટવાઇ પડી છે, સિવિલ હોસ્પિટલને કોરોના વેક્સીન નહીં મળતા માત્ર સિનિયર...
પોલીસ કમિશ્નરનો મોટો નિર્ણય: 151 પોલીસ કર્મચારીઓની બદલી
વડોદરાના 41 બ્રિજ બનશે કલાત્મક ઓળખ
ટ્રાફિક સિગ્નલ ભંગના 13,536 અને રોગ સાઈડ હંકારતા 66,813 ચાલકો દંડાયા
વડોદરા : રક્ષિત કાંડના મુખ્ય આરોપી રક્ષિત ચોરસીયાને હાઇકોર્ટથી જામીન
આરોપી પકડ્યા બાદ પોલીસ કારથી અકસ્માત, ફતેગંજમાં જનતા રોષે ભરાઈ
ખોટી ઓળખ આપી ઓનલાઇન છેતરપિંડી કરનાર રીઢા ગુનેગારને વડોદરાથી ઝડપી પાડ્યો
અહો આશ્ચર્યમ ! ગરીબ પરિવારની 12 વર્ષીય સગીરાએ બાળકીને જન્મ આપ્યો
ગોવા જિલ્લા પંચાયત ચૂંટણી: ભાજપે 30 બેઠકો જીતી, કોંગ્રેસ 8 બેઠકો પર સમેટાઈ
નડિયાદ મહાનગરપાલિકા દ્વારા સરદાર ભવનની દુકાનો ખાલી કરવા દુકાનદારોને અંતિમ નોટિસો ફટકારાઈ
વડોદરા : મેનેજિંગ કમિટીના હારેલા વકીલ ઉમેદવારની રિકાઉન્ટિંગની માગણી
યોગીએ કહ્યું- દેશમાં બે નમૂના, એક દિલ્હીમાં બીજો લખનૌમાં, અખિલેશે આપ્યો આ જવાબ..
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનો મહત્વનો નિર્ણય
ઝાલોદ પોલીસે નકલી ચાંદીના દાગીનાની છેતરપિંડી કરનાર ગેંગ ઝડપી
હાલોલ–ગોધરા રોડ પરથી સ્પીડ બ્રેકર હટાવતા અકસ્માતની સંભાવનાઓ વધી
વડોદરાના વૃદ્ધનું અપહરણ-ધમકી કેસમાં નિવૃત્ત પીઆઇના પુત્રની ધરપકડ
પાદરા | શિક્ષિકાની ગેરવર્તણૂકના આક્ષેપો, વણછરા પ્રાથમિક શાળાને તાળાબંધી
પાલિકાના જેસીબી સામે મરણિયો વિરોધ: ટાયર નીચે સૂઈ ગયો યુવક
પંજાબના પૂર્વ IPS અધિકારીએ આત્મહત્યા કરી, 12 પાનાની સુસાઇડ નોટ મળી
ડભોઇ કોર્ટ દ્વારા પોક્સો અને બળાત્કારના આરોપીને 20 વર્ષની કઠોર સજા
વોર્ડ-4માં ઈ-ચાર્જિંગ કૌભાંડ: પાલિકાની વીજળી પર કોન્ટ્રાક્ટરની મજા
બાંગ્લાદેશમાં હસીના વિરોધી વધુ એક નેતા પર હુમલો: ઘરમાં ઘૂસીને ગોળી મારી, હાલત ગંભીર
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત–ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે-નાઈટ વનડે
સુરતની ફેમિલી કોર્ટનો 7 વર્ષની દીકરીની દીક્ષાના મામલામાં મહત્ત્વપૂર્ણ આદેશ
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે નાઈટ ODI
એર ઇન્ડિયાના વિમાનનું દિલ્હીમાં ઇમરજન્સી લેન્ડિંગ, 337 પેસેન્જરના જીવ અદ્ધર થયા
બાંગ્લાદેશે હિન્દુ યુવકની મોબ લિંચિંગને અલગ ઘટના ગણાવી, ભારતની ચિંતાઓને ફગાવી દીધી
સુરતમાં નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલા પર હુમલો
હજુ એપ્સટિન ફાઇલોનો પહેલો વિંછીનો દાબડો જ ખોલવામાં આવ્યો છે
મહેસાણા પોલીસે વૃદ્ધને સાયબર માફિયાઓથી બચાવ્યા
કબૂતરનાં બચ્ચાં
રણબીર કપૂરની કોરોના પોઝિટિવ બાદ ડિરેક્ટર-નિર્માતા સંજય લીલા ભણસાલી પણ કોવિડ -19 પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. દિગ્દર્શક હાલમાં સેલ્ફ ક્વોરેન્ટાઇનમાં છે. તે પણ એક અહેવાલ છે કે તેની આગામી ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડીના શૂટિંગ દરમિયાન સંજય લીલા ભણસાલી કોરોનાવાયરસ્નઓ ચેપ લાગ્યો હતો. હાલમાં, ફિલ્મનું શૂટિંગ બંધ કરાયું છે.

ગંગુબાઈ કાઠિયાવાડી ફિલ્મનું શૂટિંગ મુંબઈની ફિલ્મ સિટીમાં થઈ રહ્યું હતું. સંજય લીલા ભણસાલી કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યા બાદ ફિલ્મનું શૂટિંગ બંધ કરવામાં આવ્યું છે અને તમામ કાસ્ટ અને ક્રૂના કોરોના ટેસ્ટ કરવામાં આવી છે. અહેવાલ પ્રમાણે સંજય લીલા ભણસાલી કોવેડ -19 પોઝિટિવ આવ્યો છે અને તેઓ હાલમાં ક્વોરેન્ટાઇન છે. આલિયા ભટ્ટે પણ પોતાને અલગ રાખી છે. રણબીર કપૂર પણ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. સંજયના સંપર્કમાં આવેલા દરેકને કોરોનાની ટેસ્ટ થઈ ગઈ છે.
સંજય લીલા ભણસાલીની માતાના સ્વાસ્થ્ય વિશે માહિતી આપતાં સૂત્રએ જણાવ્યું કે તેમની તબિયત હવે સારી છે. સૂત્રએ કહ્યું- ‘કોરોના પોઝિટિવ થયા પછી સંજયે પહેલા તેની માતાની કોરોના ટેસ્ટ કરાવ્યો. તેમનો ટેસ્ટ નેગેટિવ આવ્યો છે.
સંજય લીલા ભણસાલી આ દિવસોમાં ગંગુબાઈ કાઠિયાવાડી ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત હતા. તાજેતરમાં, અભિનેતા અજય દેવગન એક ભૂમિકા ભજવવા માટે ફિલ્મમાં જોડાયો હતો. 30 જુલાઈએ ફિલ્મના થિયેટર રિલીઝની જાહેરાત કરવામાં આવી છે. પરંતુ હવે ફિલ્મના ડાયરેક્ટર સંજય કોવિડ -19 પોઝિટિવ હોવાનું જાણવા મળ્યા બાદ ફિલ્મનું શૂટિંગ બંધ કરાયું છે. ફિલ્મની રિલીઝ ડેટ પર શું અસર પડશે તે જોવાનું બાકી છે.