સુરત: ગુજરાત સરકાર (Gujarat govt) દ્વારા મ્યુકરમાઇકોસિસ (mucormycosis)ને મહામારી (epidemic) જાહેર કરવામાં આવી છે. હાલમાં સુરત શહેર (Surat city)માં મ્યુકરમાઇકોસિસના કેસોમાં દિન-પ્રતિદિન...
ગાંધીનગર : તાઉતે વાવાઝોડાથી રાજ્યના અન્ય વિસ્તારની સાથે દક્ષિણ ગુજરાત વીજ કંપનીના (ડીજીવીસીએલ) વિસ્તારમાં પણ વીજ પુરવઠો અસરગ્રસ્ત થયો હતો. જે અંતર્ગત...
કોરોનાની મહામારીમાં કોરોનાથી પીડિત દર્દીઓ માટે રેમડેસિવીર ઇન્જેક્શન માટે લાંબી લાઈનો લાગ્યા બાદ હવે મ્યુકરમાઇકોસિસના ઇન્જેક્શન મેળવવા માટે દર્દીઓના સગાઓએ ભારે રઝળપાટ...
નિઝર: કુકરમુંડા તાલુકાના રીપીટર વિદ્યાર્થીના પિતા (FATHER OF REPEATER STUDENT) કિશોરભાઈ સૂર્યવંશીએ મુખ્યમંત્રીને લેખિત (LETTER TO CM) રજૂઆત કરી જણાવ્યું છે કે,...
રાજ્યમાં કોરોનાના નવા 4,251 કેસ નોંધાયા હતાં. જ્યારે અમદાવાદ મનપામાં 9 મૃત્યું સાથે રાજ્યમાં કુલ મૃત્યુંઆંક 65 પર પહોંચ્યો છે. જ્યારે અત્યાર...
ગત તા.૧૭ અને ૧૮મી મેના રોજ ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત પર ત્રાટકેલા તાઉતે વાવાઝોડાના કારણે ગુજરાતમાં ૫૦૦૦ કરોડથી પણ...
કોરોનાની ૨૮ દિવસની સારવાર લઇને સ્વસ્થ થયા બાદ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ આજે ગાંધીનગરમાં પોતાની ચેમ્બરમાં હાજરી આપી હતી. તેમણે મુખ્યમંત્રી વિજય...
કોરોના સંકટ (Corona pandemic) વચ્ચે, દેશભરમાં કાળી ફૂગ (મ્યુકરમાયકોસિસ)ના કેસો સતત આવી રહ્યા છે. કેટલાક રાજ્યોએ કાળી ફૂગ (Black fungus)ને રોગચાળો (epidemic) જાહેર...
ઑઇલ કંપનીઓએ ફરી ભાવ વધારતા પેટ્રોલના ભાવ મુંબઈમાં લિટરે રૂ. 100ની નજીક પહોંચી ગયા છે જ્યારે ડિઝલના ભાવ રૂ. 91ને પાર થયા...
ચિપકો આંદોલનના પ્રણેતા અને જાણીતા પર્યાવરણવાદી સુંદરલાલ બહુગુણાનું આજે ઋષિકેશની એઇમ્સ ખાતે કોરોનાથી નિધન થયું હતું. તેઓ 94 વર્ષના હતા. તેઓ પત્ની,...
ગુજરાત રાજ્ય સરકાર (Gujarat govt)દ્વારા વધુ એક શિક્ષણ જગતને લગતો નિર્ણય કરવામાં આવ્યો છે, કોર કમિટીની બેઠકે રાજ્યની સરકારી અને ખાનગી યુનિવર્સિટી-કોલેજોમાં...
સવારે ‘ગુજરાતમિત્ર’ સાથે ‘સુમુલ’ દુધની ‘જીવરાજ ટી-ભાગળ’ ચા સવારમાં ઉઠતાની સાથે ટેબલ પર સુમુલ દુધમાંથી બનાવેલી કડક મસાલેદાર જીવરાજ ભાગળની ચા હોય અને...
સૂરત : સુરત શહેરની ઓનલાઈન શિક્ષણ આપતી બી.એ.પી.એસ. સ્વામિનારાયણ વિદ્યામંદિર ખાતે પાંચ દિવસીય વર્ચ્યુઅલ સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યામંદિર...
ચંદીગઢ: મહાન ભારતીય સ્પ્રિન્ટર મિલ્ખા સિંહને કોરોના થયો છે અને તેઓ હાલમાં હોમ આઇસોલેશનમાં છે. મિલ્ખા સિંહે કહ્યું હતું કે બુધવારે સાંજે...
વ્યારાનાં નવીન ખટિકે સુરતના પ્રતિક ચુડાસમાને સાપુતારામાં મળી બિલ્ડર નિશિષના હાથ- ટાંટિયા તોડવા રૂ. ૮૦ હજારની સોપારી આપી હતી ! નવીને સુરતના...
અમદાવાદ: છેલ્લા કેટલાક સમયથી અદાણી જૂથના શેરોની કિંમતોમાં સતત તેજી જોવા મળી રહી છે. જેનો લાભ જૂથના અધ્યક્ષ ગૌતમ અદાણીને મળી રહ્યો...
સુરત: રાજય સરકારે આયુષ મંત્રાલયની ગાઇડલાઇન મુજબ અલગ અલગ હોસ્પિટલ્સમાં શરૂ કરેલી હોમિયોપેથિક અને આયુવેર્દિક સેવાઓ યુનિ.ના હેલ્થ સેન્ટર ઉપર પણ શરુ...
કોરોના સંકટ (corona pandemic)ની વચ્ચે, કાળી ફૂગ(black fungus)નો ગંભીર રોગ એક નવી સમસ્યા તરીકે ઉભરી રહ્યો છે અને લોકોની ચિંતામાં વધારો કરી...
ગુજરાતમાં આજે લોકડાઉન ( lockdown) માં આંશિક રાહત મળતા વેપારીવર્ગમાં ખુશી છવાઈ ગઈ છે. લાંબા સમયના બ્રેક બાદ વેપારીઓ પોતાના દુકાનોના શટર...
પારડી : પારડી નગરપાલિકાની સામાન્ય સભા ( genral meeting) માં કોંગ્રેસના ( congres) વિરોધ વચ્ચે વિવિ સમિતિના હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે....
અંકલેશ્વર: ભરૂચ જિલ્લાના 2000 અને રાજ્યના 1 લાખથી વધુ આરોગ્યકર્મી ( health workers) ઓ તેઓની પડતર 10 જેટલી માંગણીઓને લઈ ગુજરાત જનતા...
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI ) એ તેની વધારાની રકમમાંથી 99,122 કરોડ રૂપિયા કેન્દ્ર સરકારને આપવાનો નિર્ણય લીધો છે. આ રકમ જુલાઈ...
નડિયાદ: કઠલાલ તાલુકાના સરાલી ગામની સીમમાં રહેતા કાકા-ભત્રીજા વચ્ચે ખેતરમાંથી લાકડા વીણવા જેવી સામાન્ય બાબતે ઝઘડો થયો હતો. જે ઉગ્ર બનતાં ઉશ્કેરાયેલા...
અંકલેશ્વર: અંકલેશ્વર પાનોલી સહિતના ઉદ્યોગો સરકારી કોવિડ હોસ્પિટલ ( covid hospital) તેમજ સરકારી તંત્રને વેન્ટિલેટર ( ventileter) સહિતની સુવિધાઓ પૂરી પાડી રહ્યા...
શહેરા: શહેરા ના વાંટાવછોડા સહિતના અનેક ગામોમાં વાવાઝોડા સાથે આવેલા વરસાદના કારણે ઉનાળા પાક સહિત ઇંટોના ભઠ્ઠાઓને પણ નુકશાન થયેલ હતુ. તાલુકા...
આણંદ : આણંદ જિલ્લાના ભાદરણ ગામનો વતની અને અમેરીકા સ્થાયી થયેલો યુવક બુધવારની રાત્રે સ્ટોર બંધ કરી ઘરે જતો હતો તે દરમિયાન...
કાલોલ: કાલોલ ખાતે વિવિધ વિસ્તારોમાં વીજ પોલ તેમજ વૃક્ષો પડી જવાને કારણે એમજીવીસીએલ એટલે કે જીઈબી નો સ્ટાફ ખડે પગે કામ કરી...
ગોધરા: પંચમહાલ જીલ્લાની એલસીબી શાખાએ ગોધરા શહેરના કેપ્સૂલ ફેકટરી કાંટા પાસે મકાનમાથી સિમેન્ટની ભરેલી થેલીઓ સાથે બે ઈસમોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી...
જો કોઈ પણ ચીજની ડિલિવરી લીધા સિવાય તેનો વેપાર કરવામાં આવે તો તેને સટ્ટો કહેવાય. બિટકોઈન અને ડોગકોઈન જેવી ક્રિપ્ટોકરન્સી કોમોડિટી કહેવાય...
નવી દિલ્હી : કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે તમામ રાજ્યો અને સંઘપ્રદેશોને વિનંતી કરી છે કે તેઓ કાળી ફૂગ અથવા મ્યુકોર્માઇકોસિસ ( myucormicosis) ને...
હોર્ડિંગ્સ મામલે ગરમાયું રાજકારણ, કોર્પોરેટર અને સામાજિક કાર્યકર વચ્ચે સોશિયલ મીડિયા પર ‘વાકયુદ્ધ’
કર્મચારીને જૂની પેન્શન યોજનાનો લાભ અપાવા શિક્ષક સંઘની લડત ચાલુ રહેશે
સિંધરોટથી વડોદરા આવતા કારની અડફેટે 30 વર્ષીય યુવકનુ મોત
વડોદરા: હરણીમાં 5946 ચો.મી.વિસ્તારમાં આકાર પામી રહ્યો છે ભવ્ય ઓક્સિજન પાર્ક
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડનો યુ-ટર્ન, 15 ફેબ્રુઆરીએ ભારત સામે મેચ રમવા માટે તૈયાર?
કોણ છે શબાના મહમૂદ જે બ્રિટનના પ્રથમ મુસ્લિમ વડા પ્રધાન બની શકે છે?
નવસારી જીલ્લા/મહાનગર ભાજપનું સંગઠન માળખું જાહેર: મોટા પાયે ‘પત્તા કપાવાની આશંકા’ને ખોટી ઠેરવતું મિશ્ર સંયોજન
બીલીમોરા નજીક ટ્રેન સામે પડતું મૂકી ઉદ્યોગપતિનો આપઘાત
હાલોલ બાયપાસ રોડ પર સ્ક્રેપ ગોડાઉનમાં ભીષણ આગ, અફરા-તફરી
બોર્ડની પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા તમામ કેન્દ્રો પર પશ્ચાતાપ પેટી મુકાશે
વડોદરામાં મતદાર યાદી અપડેટ અને SIR પ્રોજેક્ટ્સની કામગીરી ઝડપી બનાવવા કડક સૂચના
મમતા બેનર્જીને ઠપકો: સુપ્રીમ કોર્ટે SIR પર ચુકાદો આપ્યો, કહ્યું- પ્રક્રિયામાં દખલ કરવી નહીં
અટલાદરા રોડ પર દંડવત યાત્રા દ્વારા મહંત સ્વામી મહારાજ પ્રત્યે શ્રદ્ધા અને સમર્પણ વ્યક્ત
દેવગઢબારિયા સબજેલમાંથી પોક્સો કેસનો આરોપી ફરાર
પંજાબ: તરનતારનમાં LAW ના વિદ્યાર્થીએ વર્ગખંડમાં ઘૂસી વિદ્યાર્થીનીની હત્યા કરી, પોતે પણ સ્યુસાઈડ કર્યું
સ્મૃતિ ઈરાની સુરતની મુલાકાતે,ભાજપ કાર્યાલય ખાતે યોજાય પત્રકાર પરિષદ,કેન્દ્રીય બજેટ પર વિસ્તૃત ચર્ચા,પ્રજાલક્ષી વિકાસની દિશા રજૂ
સમામાં પ્રોફેશનલ પહેરવેશમાં રેકી કરી ચોરી કરનાર રાજસ્થાનના બે રીઢા ચોર ઝડપાયા
શરદ પવારની તબિયત લથડી, પુણેની હોસ્પિટલમાં દાખલ, સુપ્રિયા સુલે અને પ્રતિભા પવાર પહોંચ્યા
જેતપુરપાવી: પોક્સો કેસમાં માસુમ પર દુષ્કૃત્ય કરનાર નરાધમને 20 વર્ષની સખત કેદ અને ₹15,000 દંડ
રાવપુરામાં વીજ ટ્રાન્સફોર્મર પાસે કપિરાજને કરંટ લાગતા ગંભીર રીતે દાઝ્યા
મને બોલવા દેશો? રાહુલ ગાંધીના સવાલ પર હંગામો, વિપક્ષ સ્પીકર સામે અવિશ્વાસ પ્રસ્તાવ લાવી શકે છે
સુરત ના ભેસ્તાનમાં સ્માર્ટ મીટર સામે જનાક્રોશ
સલાટવાડામાં જુગારધામ પર કારેલીબાગ પોલીસનો દરોડો, 17 જુગારીઓ ઝડપાયા; મુખ્ય સૂત્રધાર વોન્ટેડ
હાલોલ શહેરમાં હિન્દુત્વ રક્ષક સમ્રાટ મહારાજા સુહેલદેવ રાજભરજીની 1017મી જયંતીની ભવ્ય ઉજવણી
વાડીમાં પાલિકાનું ‘બુલડોઝર’ ફર્યું: સંવેદનશીલ વિસ્તારમાં મેગા ઓપરેશન
પૈસા લીધા પણ ઘરના આપ્યા: વડોદરામાં 300 પરિવારોની છત છીનવાઈ
સાવલીના મુગટપુરામાં કંકોત્રી આપવા ગયેલી મહિલા પર સગા સંબંધીઓનો જીવલેણ હુમલો
ફૂડ વિભાગ એક્શન મોડમાં
ગરમીના પ્રારંભે આગ લાગવાનો દોર શરૂ, બંધ મકાનમાં ગીઝરમાં શોર્ટ સર્કિટથી આગ
સુરત: ગુજરાત સરકાર (Gujarat govt) દ્વારા મ્યુકરમાઇકોસિસ (mucormycosis)ને મહામારી (epidemic) જાહેર કરવામાં આવી છે. હાલમાં સુરત શહેર (Surat city)માં મ્યુકરમાઇકોસિસના કેસોમાં દિન-પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. આવા દર્દીઓની સારવાર માટે Inj.Liposomal Amphotericin B ઈન્જેકશન આપવામાં આવે છે. ઈન્જેકશન ફાળવણી (Injection distribution)ની વ્યવસ્થા સુનિશ્ચિત થાય તે માટે સ્મીમેર હોસ્પિટલ ખાતે તજજ્ઞ તબીબોની એક સમિતિ (Experts committee) બનાવવામાં આવી છે.

મનપા કમિશનરની મંજુરી માટે પ્રાઈવેટ હોસ્પિટલના નોડલ ઓફિસર દ્વારા ઈ-મેઈલ આઈડી injamphotericinbsmimerzgail.com ઉપર દર્દીઓના ડોકયુમેન્ટસ સાજે 5 વાગ્યા પહેલા મોકલવાનાં રહેશે. હાજર સ્ટોક પૈકી PRO RATA મુજબ પ્રાઈવેટ હોસ્પિટલોને બીજા દિવસે બપોરે 3 થી 5 ના સમયગાળા દરમ્યાન દવા બારી નં.113 પર સંપર્ક કરવાનો રહેશે. પ્રાઈવેટ હોસ્પિટલ દ્વારા અધિકૃત થયેલા વ્યકિત ઈન્જેકશન કલેકટ કરવા આવે ત્યારે જરૂરી ડોક્યુમેન્ટની હાર્ડકોપી જમા કરાવાની રહેશે તથા બીજા દિવસે ઈન્જેકશનના ખાલી વાયલ જમા કરાવાના રહેશે.

કમિટી મેમ્બર કોણ કોણ
-ડો. પ્રફુલ છાસટિયા એમ.ડી ફિઝિશ્યન
-એચ.ઓ.ડી મેડિસિન
-એચ.ઓ.ડી ઓપ્થેલમોલોજી
-એચ.ઓ.ડી. રેડિયોલોજી
-એચ.ઓ.ડી ફોર્મેકોલોજી
સુરત શહેરમાં મ્યુકરમાઇકોસિસના વધુ દર્દીઓ આવી રહ્યા છે. સ્મીમેર અને સિવિલ હોસ્પિટલમાં કેસની સંખ્યા પણ વધી રહી છે. શુક્રવારે સિવિલ હોસ્પિટલમાં 11 દર્દી કેસ ચેક કરાવ્યા હતા. જે પૈકી ચાર દર્દીને દાખલ કરાયા છે. જ્યારે સ્મીમેર હોસ્પિટલની ઓપીડીમાં 7 દર્દી આવ્યા હતા. જે પૈકી બે ગંભીર દર્દીઓને દાખલ કરાયા છે. સિવિલ હોસ્પિટલમાં શુક્રવારે 4 દર્દીનાં ઓપરેશન કરાયાં હતાં. સિવિલમાં હાલ કુલ 102 અને સ્મીમેરમાં હાલ 38 જેટલા મ્યુકરમાઇકોસિસના દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. સ્મીમેર હોસ્પિટલમાં અત્યાર સુધીમાં 5 દર્દીનાં મોત નીપજ્યાં છે. જ્યારે બે દર્દી ઉપર સર્જરી કરવામાં આવી છે. મ્યુકરમાઇકોસિસના કેસ શહેરમાં ખૂબ જ વધી રહ્યા છે.