સુરત: (Surat) બે દિવસ પહેલા મુંબઇથી ઇન્દોર વચ્ચે દોડતી સ્પેશિયલ દુરંતો ટ્રેનને (Duronto Train) સુરત સ્ટોપેજ (Stopage) આપવાની વાતને ફેરવી તોળવામાં આવી...
છેલ્લા એક વર્ષથી દેશમાં કોરોના વાયરસ ( CORONA VIRUS) નો કહેર સર્જાયો છે. દેશમાં કોરોના રોગચાળાએ ફરી એકવાર આ વર્ષનો રેકોર્ડ તોડ્યો...
સુરત: (Surat) ઇન્ડિગો એરલાઇન્સે (Indigo Airlines) સુરતથી ઇન્દોરના અહિલ્યાબાઇ હોલકર એરપોર્ટને જોડતી સીધી ફ્લાઇટ શરૂ કરવાની જાહેરાત કરી છે. ઇન્દોરના (Indore) ઉદ્યોગકારોએ...
દમણ, સેલવાસ, વલસાડ: (Valsad Daman) સંઘપ્રદેશ દમણમાં મંગળવારે કોરોનાના વધુ 4, વલસાડ જિલ્લામાં 1 અને દાદરા નગર હવેલીમાં એક કેસ નોંધાયો હતો....
રાજ્યમાં (Gujarat) વધતા જતા કોરોના સંક્રમણને (Corona) ધ્યાને લઈને રાજ્ય સરકારે રાત્રિ કર્ફ્યૂનો સમય વધારી દીધો છે. 17 માર્ચ 2021થી ચાર મહાનગરોમાં...
દમણ: (Daman) સંઘપ્રદેશ દમણના ડાભેલ ઔદ્યોગિક વિસ્તારમાં આવેલી પ્લાસ્ટીકની તાડપત્રી બનાવતી કંપનીમાં મળસ્કે આગ (Fire) ભભૂકી ઉઠી હતી. આગે વિકરાળ સ્વરૂપ ધારણ...
સુરત: (Surat) સુરત રેલવે સ્ટેશનથી (Railway Station) પસાર થતી છ જેટલી દુરંતો ટ્રેનના સ્ટોપેજ માટે સુરતના વારંવાર રજુઆત કરવાં છતાં કોઇ પણ...
કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે ચાર મહાનગરોમાં નાઇટ કર્ફ્યુ લાદવાની જાહેરાત કરી છે. ગુજરાત સરકારે વડોદરા, અમદાવાદ, સુરત અને...
સુરત: (Surat) કાપડ વેપારીઓ અને વિવર્સ વચ્ચે છેલ્લા બે અઠવાડિયાથી ચાલી રહેલા વિવાદને લઇ સોમવારે કાપડ માર્કેટના (Textile Market) તમામ વેપારી સંગઠનોની...
તમે સમાચારો સાંભળ્યા જ હશે કે કોઈ શહેર અથવા કોલોનીમાં દરેકની પોતાની કાર હોય છે, પરંતુ શું તમે ક્યારેય એવું સાંભળ્યું છે...
રાજસ્થાનના શ્રીગંગાનગર જિલ્લામાં એક શખ્સેને પત્નીએ ફક્ત કાળા રંગના હોવાને કારણે છોડી દીધો હતી. પતિએ આરોપ લગાવ્યો છે કે તેની પત્ની કહે...
સુરત: (Surat) કયારેય નહી જોયેલી મહામારી કોરોનાને એક વર્ષ પુરૂં થવા આડે હવે માત્ર બે દિવસ બાકી છે, ત્યારે ફરી એકવાર કોરોનાના...
કાનમાં કીડી ભરાય ગઈ હોય એમ ખાલી ખિસ્સાએ લુખ્ખી તલવારબાજી કરવા નીકળ્યો છું. જેના ખિસ્સા જ કડકાબાલુસ હોય, એ ખિસ્સામાંથી, શું કબુતર...
સામાન્યજન માટે કયા સમાચાર મહત્ત્વના છે? ફેબ્રુઆરીમાં રિટેલ ફુગાવો વધીને પ-03 ટકા થયો છે. બીજા સમાચાર છે. ગૌતમ અદાણીએ આ વર્ષે દુનિયાના...
રોમન કેથોલિક ખ્રિસ્તીઓના વડામથક વેટિકન તરફથી આજે ફરમાન બહાર પાડવામાં આવ્યું છે કે કોઇ પણ કેથોલિક ચર્ચમાં સજાતીય લગ્નોને આશીર્વાદ આપવામાં નહીં...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે કોરોનાની પરિસ્થિતિ અને ચાલુ રસીકરણ અભિયાન અંગે મુખ્યમંત્રીઓ સાથે વાતચીત કરશે. કારણ કે, કેટલાક રાજ્યોમાં કોરોના સંક્રમણ વધવાની...
કોરોનાવાયરસના રોગચાળાને કારણે ખૂબ લથડી ગયેલું દેશનું અર્થતંત્ર ફરી પૂરપાટ દોડવા માંડ્યું છે તેવા સરકારના દાવાઓ વચ્ચે હાલમાં દેશના અર્થતંત્ર અંગેના બહાર...
અમદાવાદ, તા. 15 : નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઇ રહેલી ઇંગ્લેન્ડ સામેની પાંચ મેચની ટી-20 સીરિઝની બે મેચ પ્રેક્ષકોની હાજરીમાં રમાડાયા પછી રાજ્યમાં...
ઇંગ્લેન્ડ સામેની પાંચ ટી-20 મેચની સીરિઝની પહેલી મેચ ગુમાવ્યા પછી બીજી મેચમાં આક્રમકતા સાથે જોરદાર વાપસી કરીને મેચ જીતી લીધા પછી આત્મવિશ્વાસ...
પેટ્રોલ, ડિઝલ અને ગેસ સિલિન્ડરના ભાવ આસમાને પહોંચ્યા છે એ દરમિયાન સામાન્ય નાગરિકોને સરકાર પાસે એવી આશા છે કે ટેક્સમાં ઘટાડો કરીને...
ઇટાલીમાં કોરોનાવાયરસજન્ય કોવિડ-૧૯ના કેસોમાં ફરીથી મોટો ઉછાળો આવવાને કારણે નવેસરથી લૉકડાઉન લાદવાનો નિર્ણય લેવાયો છે જ્યાં હોસ્પિટલો દર્દીઓના ધસારા સામે ઝઝૂમી રહી...
ભારત દ્વારા કરવામાં આવતી લશ્કરી શસ્ત્રોની આયાતમાં ૨૦૧૧થી ૧પ અને ૨૦૧૬થી ૨૦ દરમ્યાન કુલ ૩૩ ટકા જેટલો ઘટાડો થયો છે એમ સ્ટોકહોમ...
જથ્થાબંધ ભાવસૂચક આંક આધારિત ફુગાવો સતત બીજા મહિને વધીને ફેબ્રુઆરીમાં ૪.૨૭ ટકા થયો હતો કારણ કે ખોરાકી ચીજવસ્તુઓ, ઇંધણ અને વીજળીની કિંમતોમાં...
લોકસભામાં સરકારે સોમવારે એક સવાલના જવાબમાં કહ્યું હતું કે, છેલ્લા બે વર્ષમાં પણ રૂ .2,000 ની ચલણી નોટો છાપવામાં આવી નથી. દેશના...
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા અનુસાર, ભારતમાં સોમવારે 26,291 નવા કોવિડ-19 કેસ નોંધાયા છે, જે 85 દિવસમાં સૌથી મોટો ઉછાળો છે.સવારે 8 વાગ્યે...
અમૃતસરના સામાજિક મેળાવડામાં ભાગ લેનારા તમામ લોકોએ હવે કોવિડ -19 નેગેટિવ રિપોર્ટ અથવા તેઓને રસી આપવામાં આવી હોવાનો પુરાવો બતાવવો પડશે, જિલ્લા...
નવસારી: (NavsarI) નવસારી જિલ્લામાં સરકારી બેંકોના (Bank) કર્મચારીઓની હડતાલને (Strike) પગલે કરોડોના ટ્રાન્ઝેક્શન અટવાયા હતા. બેંકોના ખાનગીકરણના વિરોધમાં કર્મચારીઓની હડતાલ આવતીકાલ મંગળવારે...
નવી દિલ્હી,તા. 15(પીટીઆઇ): લોકસભામાં સરકારે સોમવારે એક સવાલના જવાબમાં કહ્યું હતું કે, છેલ્લા બે વર્ષમાં પણ રૂ .2,000 ની ચલણી નોટો છાપવામાં...
નાગપુર,તા. 15(પીટીઆઇ): કોવિડ-19 ના કેસોમાં વધારો થયા બાદ સોમવારે નાગપુરમાં એક સપ્તાહ માટે કડક પ્રતિબંધ સાથેનો લોકડાઉન અમલમાં આવ્યો હતો અને અધિકારીઓએ...
નવી દિલ્હી,તા. 15: કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા અનુસાર, ભારતમાં સોમવારે 26,291 નવા કોવિડ-19 કેસ નોંધાયા છે, જે 85 દિવસમાં સૌથી મોટો ઉછાળો...
જેમણે આપણને આપણી ભાષામાં સપનાં જોતા શીખવ્યું
ભાજપના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી.એલ. સંતોષે વડોદરામાં મિશન ‘SIR’ ની સમીક્ષા કરી
VMCનો એક્શન પ્લાન: સ્વચ્છતા માટે ‘દંડ’ અને ડિસેમ્બર પહેલા રોડ ખાડામુક્ત કરવાની તાકીદ
બરોડા ક્રિકેટ એસોસિએશનની 85મી વાર્ષિક સામાન્ય સભા મળી
સરની કામગીરી ટાણે વડોદરા કલેક્ટર કચેરીમાં ‘બ્લેકઆઉટ’: ડિજિટલ ઇન્ડિયાના દાવાઓ ધૂળમાં!
ANRFના PAIR કાર્યક્રમ હેઠળ મસયુનું આઈઆઈટી બોમ્બે સાથે એમઓયુ
બોલિવુડની હિરોઈન સાથે તેનો પતિ મારપીટ કરે છે, મામલો કોર્ટ પહોંચ્યો
વડોદરા : 4.92 કરોડની ઠગાઈના ગુનામાં મુખ્ય સૂત્રધાર ઇલ્યાસ લોકોને પોલીસ હોવાની ઓળખ આપીને ઠગતો હતો
વડોદરા: સ્વચ્છતા બેઠકમાં અધિકારી અને પ્રજા વચ્ચે મનમેળ!
વડોદરા : હત્યારી પત્નીને તાંદલજાના ઘરે લઈ જઈ સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાયું
દક્ષિણ આફ્રિકાએ 549નો વિશાળ ટાર્ગેટ આપ્યો, ભારતે 27 પર બે વિકેટ ગુમાવી
વડોદરા: ગટરના ઢાંકણા ચોરી બાદ સિમેન્ટના ઢાંકણાની ગુણવત્તા સામે સવાલ
સંવેદનશીલ ફતેપુરામાં VMCની દબાણ વિરોધી સર્જિકલ સ્ટ્રાઇક
સોમાતળાવ ચાર રસ્તા પર ભુવો પડ્યા બાદ લાઈન લીકેજ, હજારો લીટર પાણીનો થયો વેડફાટ
સ્મૃતિ મંધાનાના લગ્ન અટકવા પાછળનું સાચું કારણ શું?, મંગેતર પલાશની યુવતી સાથેની ચેટ વાયરલ થઈ
મંદિરમાં પ્રવેશવાની ના પાડનાર ખ્રિસ્તી આર્મી ઓફિસરની નોકરી ગઈ, સુપ્રીમનો ચૂકાદો
ભારત માટે ગુવાહાટી ટેસ્ટ જીતવી અશક્ય, ચોથી ઈનિંગમાં આટલો મોટો ટાર્ગેટ ક્યારેય ચેઝ થયો નથી
‘ગાયક ઝુબિન ગર્ગની હત્યા થઈ હતી…’ સીએમ હિમંતા બિસ્વા સરમાનો મોટો ઘટસ્ફોટ
વડોદરા: ‘સ્માર્ટ સિટી’ના દાવા પોકળ! શિયાબાગમાં નળમાંથી નીકળ્યું જીવડાંવાળું ઝેરી પાણી!
અયોધ્યાના રામ મંદિરમાં ધર્મ ધ્વજા લહેરાવ્યા બાદ જાણો PM મોદી શું બોલ્યા..
નકલી પનીર વેચનાર સુરભિ ડેરીના માલિક શૈલેષ પટેલની ધરપકડ
ડ્રેનેજના પાણીએ કાશી વિશ્વનાથ મંદિરનું તળાવ ‘ગટર’ બનાવ્યું!
ઈથોપિયાથી દિલ્હી 4500 કિમી દૂર જ્વાળામુખીની રાખ કેવી રીતે પહોંચી? ચાલો સમજીએ..
અયોધ્યાના રામ મંદિર પર ધ્વજારોહણઃ અભિજીત મુહૂર્તમાં PM મોદીએ ધર્મ ધ્વજ લહેરાવ્યો
ક્રિપ્ટોના કડાકાને કારણે રોકાણકારોના ૧.૩૩ ટ્રિલિયન ડોલર ધોવાઈ ગયા છે
વધુ એક હવામાન પરિષદ કોઇ નક્કર ફલશ્રુતિ વિના પુરી થઇ
સમાજ મરી પરવાર્યો હોય ત્યાં શિક્ષકો આત્મહત્યા કરે અને શિક્ષણ નોંધારું રડે
જેની વાઈફ સુખી, એની લાઈફ સુખી..!
સુરત વાહનોની ‘મૂરત’
વાત સ્મશાનો વિશે
બિહારનાં ચૂંટણી પરિણામો: વિપક્ષ સમજશે?
સુરત: (Surat) બે દિવસ પહેલા મુંબઇથી ઇન્દોર વચ્ચે દોડતી સ્પેશિયલ દુરંતો ટ્રેનને (Duronto Train) સુરત સ્ટોપેજ (Stopage) આપવાની વાતને ફેરવી તોળવામાં આવી છે. એક વખત દુરંતો ટ્રેનને સુરત સ્ટોપેજ આપવાની જાહેરાત કરવામાં આવી અને બીજા દિવસે આ ટ્રેનનુ સ્ટોપેજ સુરતને નહીં મળે તેવી નવી જાહેરાત કરી દેવામાં આવી છે. આમ રેલવે દ્વારા સુરત સાથે ફરી એક વખત ખૂબ જ નિમ્નકક્ષાનો અન્યાય કરવામાં આવ્યો છે. પશ્ચિમ રેલવેમાં રજૂઆત કરવામાં સુરતના શાસકો ફરીવાર નબળા પૂરવાર થયા છે. આ ટ્રેનને વડોદરા, રતલામ અને ઉજ્જૈન સ્ટોપેજ આપવામાં આવ્યું હતું.

સુરત શહેરને સ્ટોપેજ આપવાની જાહેરાત કરાયા બાદ પશ્ચિમ રેલવે તંત્ર ફરી છે. તા. 18મી માર્ચથી મુંબઇ અને ઇન્દોર વચ્ચે દુરંતો સ્પેશિયલ સુપરફાસ્ટ ટ્રેન શરૂ કરવામાં આવી છે. આ ટ્રેન દર ગુરૂવારે અને શનિવારે મુંબઇથી રાત્રે 11 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે સવારે 10.20 વાગ્યે ઇન્દોર પહોંચશે. બીજી તરફ ઇન્દોરથી આ ટ્રેન શુક્રવાર અને રવિવારે રાત્રે 11 વાગ્યે ઉપડશે, જ્યારે બીજા દિવસે સવારે સાડા આઠ વાગ્યે મુંબઇ પહોંચશે. મુંબઇ ઇન્દોર વચ્ચેની દુરંતો ટ્રેનને સુરત સ્ટોપેજ અપાવવા માટે રજૂઆતો કરવામાં આવી હતી. જો કે, શરૂઆતના સમયમાં પશ્ચિમ રેલવેએ આ રજૂઆતને માની લીધી હતી અને સુરતને સ્ટોપેજ આપવાનું કહ્યું હતું.

બે દિવસ બાદ પશ્ચિમ રેલવેએ ટ્રેનનો સમય અને તેના સ્ટોપેજ જાહેર કર્યા હતા. જેમાં સુરતનો ઉલ્લેખ કરાયો જ ન હતો. દુરંતો સ્પેશિયલ સુપરફાસ્ટ ટ્રેન વડોદરા, રતલામ અને ઉજ્જેન એમ ત્રણ જ સ્ટોપજ અપાયા છે. એક તરફ બુકિંગ કરવા માટેની જાહેરાતો અને સુરતનું નામ જ નહીં આવતા સુરતના લોકોમાં તંત્ર સામે આક્રોશ ફેલાયો છે. સુરતના શાસકો ફરીવાર રજૂઆત કરવામાં નબળા સાબિત થયા હોવાની પ્રતિતિ લોકો કરી રહ્યાં છે. આ બાબતે આગામી દિવસોમાં ફરીવાર રજૂઆત કરવામાં આવે તેવી શક્યતા છે.