શહેરા: શહેરા તાલુકાની ત્રણ હજારની વસ્તી ધરાવતી ભેંસાલ ગામ પંચાયત પાછલા ચાર વર્ષથી જર્જરિત હાલતમાં છે. તલાટી-કમ-મંત્રી રાજીવ ગાંધી ભવન ખાતે બેસીને...
સુખસર: ફતેપુરા તાલુકાના ફતેપુરા થી બલૈયા ક્રોસિંગ તરફ જતા હાઈવે માર્ગ ઉપર સાંજના સાડા ચારેક વાગ્યાના અરસામાં ઈન્ડીકા ગાડીમાં શોર્ટસર્કિટના કારણે આગ...
વડોદરા: વડોદરાનાં સોખડા સ્વામિનારાયણ મંદિરના ગુરુવર્ય પૂ.હરિપ્રસાદ સ્વામીજીના દેહ વિલય બાદ ચાર દિવસ માટે તેમના પાર્થિવ શરીરીને ભક્તોના અંતિમ દર્શન માટે મંદિરના...
સુરત: સરકારી રેશનિંગ (Government ration)ની પરવાના ધરાવતી દુકાનો (Stall)માં ચાલી રહેલી અનાજની હેરાફેરી મામલે અમદાવાદની ક્રાઇમ બ્રાંચ (Ahmadabad)ની તપાસ બાદ સુરત (Surat)નો...
સંખેડા : સંખેડા તાલુકાના છુછાપુરા પાટિયાથી થોડે દુર હુંડાઈ કંપનીની ક્રિએટા ગાડી એસ ટી બસ વચ્ચે ગમખવાર અકસ્માત થતા કારમાં ડ્રાયવર સહીત...
વડોદરા: શહેરના પૂર્વ અને પશ્ચિમ ને જોડતું ગરનાળુ જે 24 કલાક વાહન વ્યવહારથી ધમધમે છે. પાલિકાની દરિદ્રતા જોવી હોય તો અલકાપુરીના ગરનાળા...
વડોદરા: વડોદરા શહેરમાં તસ્કરો ફરી એકવાર બેફામ બન્યા છે. જાણે પોલીસને પડકાર ફેંકતા હોય તેમ ગણતરીના કલાકોમાં શહેરના જુદા જુદા ચાર જેટલા...
સુરત: વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતા શહેરોમાં ચોથા ક્રમનું શહેર ગણાતા સુરત (શહેરની વિકાસની ગતિ હવે વધુ તેજ બનશે. સુરત શહેર અત્યાર સુધીમાં...
વડોદરા: વડોદરા શહેર નજીક અંકોડિયા ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં ન્હાવા માટે પડેલા બે કિશોર ડૂબ્યા હતા. જે પૈકી એક બાળકનું...
વડોદરા: વડોદરા મહાનગરપાલિકા દ્વારા પાણી આવતા પાળ બાંધવામાં આવી રહી હોવાના દાવા કરવામાં આવ્યા છે.જોકે બુધવારે આ દાવા પોકળ સાબિત બન્યા હતા.શહેરના...
વડોદરા: પંદર દિવસમાં બિઝનેસ લોન અપાવવાની લાલચ આપીને 2.59 લાખની છેતરપિંડી કરવાના ગુનામાં નાસતા ફરતા આરોપીએ કોર્ટમાં આગોતરા જામીન અરજ ગુજારતા નામંજૂર...
વડોદરા : દશામાંના તહેવાર પૂર્વે વડોદરા શહેરમાં કુત્રિમ તળાવ તૈયાર કરવાની માંગ કરવામાં આવી છે.આ માટે શહેરના જાગૃત યુવાનોએ તંત્ર સામે બાંયો...
સુરત: શહેરના રાંદેર (Rander) ખાતે રહેતા અને સાઉદી (Saudi)માં નોકરી કરતા યુવક સાથે યુટ્યૂબ (YouTube) પર રોકાણ (Invest)ની સ્કીમો બતાવી 6.50 લાખનું...
હરિધામ સોખડા સ્વામીનારાયણ મંદિરના સંત હરિ પ્રસાદ સ્વામીના નશ્વર દેહને અંતિમ દર્શન માટે સોખડામાં નિજ મંદિરે લાવવામાં આવ્યો છે. જેના પગલે હજારો...
રાજ્યમાં કોરોના ધીમે ધીમે ઓછો થતાં શાળા-કોલેજોમાં ઓફલાઈન શિક્ષણકાર્ય તબક્કાવાર શરૂ કરવામાં આવી રહ્યું છે. આગામી ઓગસ્ટ માસના પહેલા અઠવાડિયામાં ધોરણ 5...
ગુજરાત પરથી હાલમાં લો પ્રેશર સિસ્ટમ સરકીને ઉત્તર ભારત તરફ જતી રહેતા હવે રાજ્યમાં આજે વરસાદનું જોર ઘટ્યું છે. દક્ષિણ ગુજરાતમાં વલસાડ,...
રાજ્ય સરકાર દ્વારા કોરોનાની સંભવિત ત્રીજી લહેરનો સામનો કરવાની તૈયારી ચાલી રહી છે. જેના પગલે સરકાર દ્વારા નવ મેડીકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલો...
ગાંધીનગર: (Gandhinagar) રાજ્ય સરકાર (Gujarat Government) દ્વારા કોરોના માટે કરાતા આરટીપીસીઆર (RTPCR) અને સીટી સ્કેનના ભાવમાં ઘટાડાની જાહેરાત કરાઈ છે. ખાનગી લેબોરેટરીમાં...
જમ્મુ કાશ્મીર: (Jammu kashmir) દેશના પર્વતીય રાજ્યોમાં વરસાદને (Rain) કારણે વિનાશની (Destruction) સ્થિતિ બની છે. હિમાચલના કુલ્લુ-મનાલીમાં માતા અને પુત્ર પાણીમાં તણાઈ...
મારું વીર્ય એકદમ પાતળું અને પાણી જેવું આવે છે સમસ્યા: મારું વીર્ય એકદમ પાતળું અને પાણી જેવું આવે છે. તો હું પિતા...
આમ તો ઘણી સાંજો મારવા, પૂરિયા, શ્રી ભોપાલી સાથે ગાળી છે. પ્રકાશ-અંધકાર, આ જગત-પેલે પારના જગત સાથે નાતો જોડવા નિમંત્રણ આપતા રાગો,...
મને સિઝર આપજે ને!’ જેનિલે કહ્યું. વિશ્વાએ સિઝર એની તરફ લંબાવી, પણ એના મોં પર નારાજગી હતી. એ જોઇને જેનિલને હસવું આવ્યું....
આજે બે જાતના હંગામાએ સોશ્યલ મીડિયાથી લઈને સામાન્ય પ્રજાજનનું ખાસ્સું ધ્યાન ખેંચ્યું છે. જોગાનુજોગ, બન્નેમાં બોલિવૂડની પરિચિત એવી મુન્દ્રા ફેમિલીની બે વ્યક્તિ...
પેગાસસ જાસૂસી મામલે દેશમાં કાગારોળ મચી છે. વિપક્ષી દળોએ સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો છે. સડકથી લઇને સંસદ સુધી વિવાદ છેડાયો છે. પેગાસસ...
સંસ્થા મહાન છે, બૉસ નહીં, એવું દરેક કર્મચારીએ કામ કરતી વખતે સૌથી પહેલા જાણી લેવાની જરૂર છે. બૉસ સમક્ષ પોતાની જાતને પ્રૂવ...
ઓલિમ્પિક ખેલાડીઓ જે રીતે ઊંચાઈ આંબે છે તેમાં ઘણી ખરી ભૂમિકા કોચની હોય છે. શ્રેષ્ઠ કોચિંગ ન મળે તો ખેલાડી મૅડલ જીતવા...
નડિયાદ : નડિયાદ પાલિકા હસ્તકના ટાઉન હોલમાં ટીકીટ બારીની ઓરડી ભાડે આપી ત્યાં ફુટવેરનો વેપલો શરૂ કરવામાં આવ્યો છે. આ સંદર્ભે 2019માં...
આણંદ : આણંદમાં મકાન ભાડે રાખી ધંધો કરતાં વેપારીનો કોરોનામાં વેપાર બંધ થતાં તે તેના વતન ગોધરા પત્નીને મુકી જતો રહ્યો હતો....
દાહોદ: દાહોદ જિલ્લામાં મેઘરાજાની મહેરથી ખેડૂતોના મોઢે ખુશાલી છે. રવિવારના ધોધમાર વરસાદ બાદ સોમવારે નીકળેલો ઉઘાડ ખેતી માટે લાભકારક મનાઇ રહ્યો છે....
ગોધરા: પંચમહાલ જીલ્લાના વેજલપુરના ઇસમને ફેસબુક પર ફ્રેંડ રિકવેસ્ટ મોકલીને મિત્રતા કેળવીને વોટસએપ ચેટ કરીને તમારી સાથે મિત્રતા થવાથી મને પ્રમોશન મળ્યુ...
વડોદરા શહેર પોલીસનો સરાહનીય નિર્ણય: ગરમીને કારણે બપોરે 1 થી 4 વાગ્યા સુધી ટ્રાફિક સિગ્નલ રહેશે બંધ
વડોદરામાં મેગા નેશનલ લોક અદાલત, એક જ દિવસમાં 77,657 પેન્ડિંગ કેસોનો નિકાલ
વિજ્ઞાન પ્રવાહમાં ધો.12 જીવ વિજ્ઞાનની છેલ્લી ઘડીની તૈયારી કેવી રીતે કરશો ?
વડોદરા ફરી લોહીલુહાણ: સુંદરપુરામાં હેર સ્ટુડિયો કર્મચારીની હત્યા, 24 કલાકમાં બીજા મર્ડરથી ચકચાર
મોટી રાહત! 92,700 મેટ્રિક ટન LPG ભરેલા બે જહાજ હોર્મુઝ સ્ટ્રેટ વટાવીને ભારત તરફ આગળ વધી રહ્યા છે
વડોદરા: એટીએમમાં મદદના બહાને માણેજાના વૃદ્ધા સાથે ઠગાઈ, કાર્ડ બદલી રૂ. 40 હજાર ઉપાડી લીધા
વડોદરામાં ગેસ માફિયાઓ પર પુરવઠા વિભાગનો ‘સર્જિકલ સ્ટ્રાઈક’
બરોડા ડેરીનો જંગ ‘ડ્રોન’ અને ‘દરોડા’ સુધી પહોંચ્યો: કુલદીપસિંહ રાઉલજીનો ધારાસભ્ય સામે બ્યૂગલ!
હેડિંગ:હેરિટેજ આર્કોન રહેણાંક યોજના મામલે માર્કેટિંગ એજન્ટ પર હિસાબમાં હેરફેરનો આક્ષેપ
ગેસની અછત વચ્ચે આંગણવાડીના 499 કેન્દ્રો માટે ચૂલા પર રસોઈ બનાવવાની નોબત
આર્ટ ઓફ લિવિંગની નવી પહેલ: અનસંગ એવરીડે હીરોસને મળશે સન્માન
ક્રિકેટર હાર્દિક પંડ્યા અને ઈશાન કિશને રાષ્ટ્રધ્વજનું અપમાન કર્યું હોવાના આક્ષેપ
મનરેગા યોજના સાથે ચેડાંથી ગામડાંનું અર્થતંત્ર નુકસાનમાં -મનરેગા ભ્રષ્ટાચારની સીબીઆઈ તપાસની કોગ્રેસની માંગ
રાજ્યમાં ગરમીનો પ્રકોપ વધ્યો – રાજકોટમાં ૪૧ ડિગ્રી તાપમાન, નલિયામાં રાતે ઠંડકનો અહેસાસ
ગુજરાત યુનિવર્સિટી ભરતી વિવાદ મામલે NSUIનોં વિરોધ-પ્રદર્શન- સંખ્યાબંધ કાર્યકર્તાઓની અટકાયત
દિવ્યાંગજનો માટે મુખ્યમંત્રીનો સંવેદનશીલ નિર્ણય – ૫૬૭૬ લાભાર્થીઓને મોટરાઈઝ્ડ ટ્રાઈસિકલ અને જોયસ્ટિક વ્હીલચેર વિતરણ થયુ
અન્ન વિતરણ વ્યવસ્થા હવે ડિજિટલ બની
ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે કિમ જોંગનો ધમાકો: ઉત્તર કોરિયાએ મિસાઈલ છોડ્યું, પડોશી દેશોમાં ગભરાટ
સૌરાષ્ટ્રનો ઘેડ વિસ્તાર આખુ ચોમાસું ડૂબેલો રહે છે
ઈડીએ 183 કરોડના પોન્ઝી સ્કેમમાં ભરૂચથી બે ગુજરાતીને ઝડપી લીધા
માંડવીમાં ટાંકી તૂટવાની ઘટનામાં એજન્સીને 1.04 કરોડનો દંડ
રાજ્યમાં ગેસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે : ભૂપેન્દ્ર પટેલ
‘કલિયુગી’ માતા-પિતાએ 5 વર્ષના માસૂમ બાળકને માર મારીને મારી નાખ્યો: લખનૌની ઘટના
અટલ બ્રિજ પર સ્કૂલ બસની બ્રેક ફેઈલ, ત્રણ વાહનો વચ્ચે સર્જાયો અકસ્માત
કચરો લેવા આવતી ગાડી ‘કાળ’ બનીને ત્રાટકી: તાંદલજામાં બે ટુ-વ્હીલરને અડફેટે લીધા
સુરતમાં ભેળસેળિયાઓ બેફામ,મનપાનું ફૂડ વિભાગ નિષ્ક્રિય?
કારેલીબાગમાં ગટરના ‘હોલ’માં ઊંટનો પગ ફસાયો: રસ્તા વચ્ચે અબોલ પશુ કલાકો સુધી અટવાયું
કોલકાતામાં PM મોદીની રેલી પહેલા હોબાળો: ભાજપ અને TMC સમર્થકો વચ્ચે અથડામણ
ગેસની અછત વચ્ચે ગોડાદરામાં અનોખો જમણવાર
વડોદરા એરપોર્ટ રોડ મિલન પાર્ટી પ્લોટ પાસે 30 ગેસના બોટલ ઝડપાયા
શહેરા: શહેરા તાલુકાની ત્રણ હજારની વસ્તી ધરાવતી ભેંસાલ ગામ પંચાયત પાછલા ચાર વર્ષથી જર્જરિત હાલતમાં છે. તલાટી-કમ-મંત્રી રાજીવ ગાંધી ભવન ખાતે બેસીને પોતાની કામગીરી કરતા હોય ત્યાં પણ છત પરથી વરસાદી પાણી જમીને ટપકતા અહી આવતા અરજદારોને ભારે હાલાકી પડી રહી છે.શહેરા તાલુકાની ત્રણ હજારની વસ્તી ધરાવતી ભેંસાલ ગામની ગ્રામ પંચાયત ચાર વર્ષથી જર્જરિત હાલતમાં છે.
જેને લઇને તલાટી કમ મંત્રી રેખાબેન રાજીવ ગાંધી ભવન ખાતે બેસીને પોતાની નૈતિક ફરજ બજાવી રહયા છે. હાલ તલાટી ક્રમ મંત્રી જે જગ્યા એ બેસીને અરજદારોના કામ કરી રહ્યા હોય તે છત પરથી વરસાદી પાણી જમીને ટપકી રહ્યું છે. ગ્રામ પંચાયત કચેરી નવીન બને તે માટે સરપંચ અને તલાટી કમ મંત્રી દ્વારા તાલુકા પંચાયત તેમજ લાગતી વળગતી કચેરી ખાતે લેખિત અને મૌખિક રજુઆત કરવામા આવી હતી. ગ્રામ પંચાયત કચેરી નવીન બનાવવા માટે મંજૂરી નહીં મળતા નાછૂટકે પાછલા કેટલાક વર્ષથી તલાટી કમ મંત્રી ગામનો વહિવટ રાજીવ ગાંધી ભવન ખાતે બેસીને કરી રહ્યા હોય ત્યારે જવાબદાર તંત્ર ઉપરોક્ત બાબતને ક્યારે ગંભીરતા લેશે તે તો જોવું બની રહયુ છે.