દિલ્હી હાઇકોર્ટમાં અરજી થઇ છે કે વિવિધ રાજ્યો અને સંઘ પ્રદેશોમાં ચાલી રહેલ ચૂંટણીઓમાં ચૂંટણી પ્રચારમાં સંડોવાયેલાઓ તમામ માટે માસ્ક પહેરવાનું ફરજિયાત...
ન્યૂઝીલેન્ડે પ્રથમ વખત ભારતથી આવતા મુસાફરોના પ્રવેશ પર હંગામી પ્રતિબંધ મૂક્યો છે, જેમાં તેના પોતાના નાગરિકો, જે ભારતથી આવી રહ્યા હોય તેમના...
વારાણસીમાં કાશી વિશ્વનાથ મંદિર અને જ્ઞાનવાપી મસ્જિદના વિવાદાસ્પદ સ્થળે ખોદકામ કરીને સર્વેક્ષણ કરવા માટે ભારતીય પુરાતત્વ વિભાગને વારાણસીની એક અદાલત દ્વારા મંજૂરી...
ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની 14મી સિઝનની પહેલી મેચ આવતીકાલે શુક્રવારે મુંબઇ ઇન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે એમ એ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે....
આવતીકાલે ચીન સાથે ઉચ્ચ સ્તરીય લશ્કરી મંત્રણા યોજાય તેના એક દિવસ પહેલા ભારતે આજે જણાવ્યું હતું કે પૂર્વ લડાખમાં સંઘર્ષના બાકીના સ્થળોએથી...
પ્રધાનંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) એ ગુરુવારે દેશના મુખ્યમંત્રીઓ (CM) સાથે વીડિયો કોન્ફરન્સથી (video conference) બેઠક કરી હતી. બેઠકમાં વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓ...
સુરતઃ (Surat) શહેરમાં હાલ કર્ફ્યુ એક કલાક વધારી રાત્રે 8 થી સવારે 6 સુધીનો કરાયો છે. હાલ શહેરમાં લોકડાઉન તો નથી પણ...
સુરતઃ (Surat) જિલ્લા કલેક્ટરે (Collector) આજે શહેરમાં કોરોનાથી સતત કથળતી પરિસ્થિતિને પગલે લોકોને કામ વગર બહાન નહીં નીકળવા વિનંતી ભર્યા શબ્દોમાં અપીલ...
સુરતઃ (Surat) શહેરના પુણા પોલીસની (Police) હદમાં આવેલા કેનાલ રોડ ઉપર ગઈકાલે પોલીસ કરફ્યુના સમયે બંધ કરાવવા માટે પહોંચી ત્યારે આમલેટની લારી...
વલસાડ: (Valsad) વલસાડ જિલ્લામાં વધી રહેલા કોરોના સંક્રમણને રોકવા મળેલી બેઠકમાં જિલ્લા કલેકટર (District Collector) આર. આર. રાવલે જણાવ્યું કે કોરોનાગ્રસ્ત દર્દીઓ...
SURAT : ધી કુંભારીયા વિભાગ વિવિધ કાર્યકારી સહકારી મંડળીના કારભારીઓ દ્વારા ખેડૂતોને આપવામાં આવતું સબસિડરાઈઝ રાસાયણિક ખાતર બોગસ બીલો બનાવી બારોબાર વેચવાના...
SURAT : કોન્ફડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સે નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ ( NITIN PATEL ) ને આવેદનપત્ર મોકલી વેપાર – ધંધા સાથે...
આખા દેશને એક જ ટેક્સ માળખા હેઠળ આવરી લેવા માટે કેન્દ્ર સરકારે કરેલી જીએસટીના નામે કરેલી કસરતમાં વેપારીઓને અનેક મુશ્કેલીઓ પડી રહી...
SURAT : કોવિડ હોસ્પિટલ ( COVID HOSPITAL ) માં કોવિડથી મૃત્યુઆંક વધી રહ્યો છે ત્યારે હવે મૃતકોના દાગીના પણ ચોરી થવાની ઘટના...
સુરત: 3 કૃષિ કાયદાઓને લઈ મહિનાઓથી ખેડૂતો આંદોલન (FARMER PROTEST) કરી રહ્યાં છે ત્યાં ઇન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઇઝર લિમિટેડ સહિતની ખાતર ઉત્પાદક (FERTILIZER...
સુરત : શહેરમાં સતત વધી રહેલા કોરોનાના સંક્રમણને કારણે અફરાતફરીનો માહોલ છે. ત્યારે કોરોનાના દર્દીઓ માટે સારવારની વધુમાં વધુ સવલતો ઉપલબ્ધ થાય...
સુરતઃ શહેરમાં કોરોનાનું સંક્રમણ (CORONA IN SURAT) સતત વધી રહ્યું છે. ખાનગી અને સરકારી હોસ્પિટલોના બેડ ફુલ (BED FULL) થવા લાગ્યા છે....
SURAT : સુરતમાં કોરોના ( CORONA) ની ભયાનક સ્થિતિ થઈ જવા પામી છે. નવા દર્દીઓની સંખ્યા વધી ગઈ છે અને સાથે સાથે...
નવસારી: (Navsari) નવસારી સિવિલ હોસ્પિટલ જિલ્લા આરોગ્ય તંત્રને (District Health System) દરરોજ કોરોનાને લગતી તમામ માહતી પહોંચાડતી હોવા છતાં જ્યારે સત્તાવાર રીતે...
પ્રજાસત્તાક દિન પર ટ્રેક્ટર પરેડ દરમિયાન થયેલી હિંસામાં ધરપકડ કરાયેલા દીપ સિદ્ધુ ( deep sindhu ) ની જામીન અરજીની સુનાવણી દિલ્હી કોર્ટમાં...
GANDHINAGAR : ગુજરાતનાં ( GUJRAT ) ચાર મહાનગરોમાં હાલ કોરોના ( CORONA ) સંક્રમણના કેસો વધતાં સરકાર તકેદારીના ભાગરૂપે આગામી દિવસોમાં લેનારી...
સુરત: (Surat) સુરતમાં કોરોનાની સ્થિતિ કાબૂની બહાર થઇ ગઇ છે. હજારો પરિવારો હાલમાં જ્યારે પરિવારજનોનો જીવ બચાવવા માટે હવાતિયા મારે છે ત્યારે...
દેશના જુદા જુદા રાજ્યોમાં કોરોના રસી(corona vaccine)ની ભારે અછત છે. મહારાષ્ટ્ર (Maharashtra), આંધ્રપ્રદેશ (andhrapradesh), ઝારખંડ, પંજાબ અને દિલ્હી (Delhi) પછી હવે આવી જ...
સુરત: (Surat) શહેરમાં જે રીતે કોરોનાના કેસો વધી રહ્યા છે તે જોતા તંત્ર દ્વારા બજારોને બંધ રાખવાનું દબાણ કરવામાં આવી રહ્યું હોવાની...
DUBAI : દુબઈની બાલ્કનીમાં નગ્ન પોઝ ( Nude pose ) આપ્યા બાદ ત્રણ ડઝનથી વધુ મોડેલો વિવાદમાં ફસાઇ છે તેમજ જેલ અને...
MAHARASHTRA : મહારાષ્ટ્રમાં કોરોનામાં ( CORONA ) ઝડપથી વધી રહેલા કેસોને કારણે ઉદ્ધવ સરકારે ( UDHAV GOVERMENT ) 30 મી એપ્રિલ સુધી...
શુક્રવારે સાંજે 6 થી સાંજના 6 વાગ્યા સુધી મધ્યપ્રદેશના તમામ શહેરોમાં લોકડાઉન ( LOCK DOWN ) કરવાનો નિર્ણય લેવાયો છે. રાજ્યમાં કોરોનાના...
વિધાનસભાની ચૂંટણી 2021 દરમિયાન મમતા બેનર્જીની ( mamta benrji) પાર્ટી ટીએમસી (tmc) ને બંગાળમાં મોટો ઝટકો લાગ્યો હતો. ઉત્તર દિનાજપુરના ઇટહારના સીટીંગ...
દિલ્હી હાઇકોર્ટે બુધવારે કહ્યું હતું કે, કોવિડ-19 સંદર્ભે ખાનગી વાહનમાં એકલા ડ્રાઇવિંગ કરતી વખતે માસ્ક પહેરવું ફરજિયાત છે. દિલ્હી હાઈકોર્ટે ચેપના ફેલાવા...
એન્ટિલિયા કેસમાં ધરપકડ કરાયેલા સસ્પેન્ડેડ પોલીસ અધિકારી સચિન વઝેએ દાવો કર્યો હતો કે મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખે મુંબઈ પોલીસમાં તેમની...
”પૂછ્યાં વિના એવોર્ડ કેમ આપ્યો?”, શશી થરૂરને વીર સાવરકર એવોર્ડ મળ્યો તે ન ગમ્યું
સોશિયલ મીડિયા મિત્રતા વડોદરાના વૃદ્ધને ભારે પડી; યુવતી અને સાગરિતો દ્વારા 7 લાખની ઠગાઈ, એક આરોપી ઝડપાયો
કવાંટના યુવક દ્વારા નક્સલવાદી હિડમાના સમર્થનમાં રીલ પોસ્ટ કરાતા છોટાઉદેપુર પોલીસની કાર્યવાહી, ધરપકડ
”તેં મારું જીવન…”, હાર્દિક પંડ્યાએ ગર્લફ્રેન્ડ માહિકા માટે કહી દિલની વાત, BCCIએ વીડિયો શેર કર્યો
ઝૂંપડાવાસીઓનો આક્રોશ: મકાન આપવાના નામે VMC એ 5,000 લીધા, પછી રાતોરાત ઠંડીમાં ઝૂપડા તોડી નાખ્યા!
ગુજરાત વિધાનસભાની જાહેર હિસાબ સમિતિના અધ્યક્ષ તરીકે ગોધરાના ધારાસભ્ય સી.કે. રાઉલજી નિયુક્ત
વિરાટ-રોહિતનો દબદબો, ICCના રેન્કિંગમાં ટોચ પર યથાવત્
પ્રતિક્ષા યાદીના ઉમેદવારો શાળા પસંદ કરી શકશે
જર્કના ચેરપર્સન પદે પૂર્વ ચીફ સેક્રેટરી પંકજ જોશીની નિમણૂંક
ગેમ ડેવલપમેન્ટમાં પ્રથમ ગ્લોબલ બી. ડિઝાઇન કોર્સ શરૂ
રાજ્યમાં 4.21 લાખથી વધુ મતદારો 85 વર્ષથી ઉપરના
ગોધરાના દરૂણિયા બાયપાસ પર ટેન્કર પલટી ગયું, લાખોનું કપાસિયા તેલ ગાયબ
નરેન્દ્ર મોદી બાદ વડાપ્રધાન કોણ?, RSSના મોહન ભાગવતે કર્યો ખુલાસો
કરોડોની જૂની નોટો નિષ્ક્રિય બેંક ખાતામાં જમા કરાવવાના મની લોન્ડરિંગ કેસમાં ED અમદાવાદની સ્પે. કોર્ટમાં ફરિયાદ
વંદે માતરમનાં 150 વર્ષ, આટલો હોબાળો શા માટે?
રખડતા પશુ પંખીના નિભાવમાંજીવદયા કે માનવ વ્યવસ્થાપન નથી
સરકારી મકાન માટે લાભાર્થીઓને બોલાવ્યા, પણ અધિકારી ફરક્યા જ નહીં
વરયાત્રા વાહનવ્યવહાર અવરોધે
હવે નહેરુના નામે જુઠ્ઠાણું….
વિકાસ વિશે થોડું ચિંતન
સ્પાની આડમાં ચાલતા કૂટણખાનાં
ગુજરાતની માથાદીઠ આવક 3 લાખ ને પાર
બૌધાન, બિનસાંપ્રદાયિકતાનું જીવંત પ્રતિક
રાજ ટેક્સટાઈલ માર્કેટની આગમાં કરોડોનો કાપડનો જથ્થો હોમાયો, ફાયરના ત્રણ જવાનોની તબિયત બગડી
ભરૂચ:વાગરાની અલકેમી ફાઇનકેમ કંપનીમાં બોઈલર બ્લાસ્ટ
મહિલાઓ અંગે અભદ્ર ટિપ્પણી મામલે કથાવાચક અનિરુદ્ધાચાર્યની મુશ્કેલી વધી, મથુરા કોર્ટે ફરિયાદ સ્વીકારી
અમેરિકાના ફ્લોરિડામાં ઉડતું વિમાન અચાનક રોડ પર ચાલતી કાર પર આવી પડ્યું, વિડિયો થયો વાયરલ
વડોદરામાં અકસ્માતોની વણઝાર, કપુરાઇ ચોકડી પાસે હાઇવે પર ટ્રેક્ટર સાથે ભટકાતા બે બાઈક સવારના મોત
“હું બંગાળનો ઓવૈસી છું… ચૂંટણીમાં ગેમ ચેન્જર બનીશ” હુમાયુ કબીરનો મમતા બેનર્જીને ખુલ્લો પડકાર
સુરતમાં વધુ એક કાપડ માર્કેટ ભડકે બળી, ગ્રાઉન્ડ ફ્લોર પર લાગેલી આગ સાતમા માળ સુધી પ્રસરી
દિલ્હી હાઇકોર્ટમાં અરજી થઇ છે કે વિવિધ રાજ્યો અને સંઘ પ્રદેશોમાં ચાલી રહેલ ચૂંટણીઓમાં ચૂંટણી પ્રચારમાં સંડોવાયેલાઓ તમામ માટે માસ્ક પહેરવાનું ફરજિયાત બને એ સુનિશ્ચિત કરવામાં આવે, આ અરજી બાબતે હાઇકોર્ટે કેન્દ્ર અને ચૂંટણી પંચના જવાબો માગ્યા છે.
હાઇકોર્ટના ચીફ જસ્ટિસ ડી.એન. પટેલ જસ્ટિસ જસમીત સિંઘની બેન્ચે આ અરજી અંગે કેન્દ્ર સરકાર અને ચૂંટણી પંચને નોટિસ જારી કરી છે અને આ અરજી અંગે તેમના પ્રતિભાવ માગ્યા છે, જે અરજી ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ ડીજીપી વિક્રમ સિંહ દ્વારા કરવામાં આવી છે જેઓ થિંક ટેન્ક સેન્ટર ફોર એકાઉન્ટેબિલિલટી એન્ડ સિસ્ટમેટિક ચેન્જ(સીએએસસી)ના અધ્યક્ષ પણ છે.
અદાલતે આ અરજી સુનાવણી માટે ૩૦ એપ્રિલની યાદી પર મૂકી છે, જે અરજી વિક્રમ સિંહની મુખ્ય અરજીની સાથે સુનાવણીની યાદી પર મૂકવામાં આવી છે જે અરજીમાં તેમણે કોવિડ-૧૯ના રોગચાળા અંગે ચૂંટણી પંચ દ્વારા જારી કરવામાં આવેલ માર્ગદર્શિકાઓનો વારંવાર ભંગ કરતા પ્રચારકો અને ઉમેદવારોને પ્રચાર કરવામાંથી બાકાત કરવાની માગણી કરવામાં આવી છે.
અરજદાર તરફે ઉપસ્થિત થયેલ ધારાશાસ્ત્રી વિરાગ ગુપ્તાએ બેન્ચને કહ્યું હતું કે ચૂંટણી પંચે ચૂંટણી પ્રચારમાં ફરજિયાતપણે માસ્ક પહેરવા અને સોશ્યલ ડિસ્ટન્સિંગ જાળવવા બાબતે ડિજિટલ, પ્રિન્ટ અને ઇલેકટ્રોનિક મીડિયા મારફતે જાગૃતિ સર્જવી જોઇએ.
અરજદારે દાવો કર્યો હતો કે સામાન્ય પ્રજા સાથે આડકતરો ભેદભાવ કરવામાં આવે છે કારણ કે કોવિડ-૧૯ના નિયમોના ભંગ બદલ તેમની પાસેથી દંડ ઉઘરાવવામાં આવે છે પણ રાજકારણીઓ પર કોઇ પગલા લેવામાં આવતા નથી. કેન્દ્ર સરકારના સ્ટેન્ડિંગ વકીલ અનુરાગ અહલુવાલીયાએ કેન્દ્ર વતી નોટિસ સ્વીકારી હતી.