સુરત: (Surat) શહેરમાં કોરોનાના સતત વધી રહેલા કહેરને કારણો હોસ્પિટલો (Hospital) ફુલ છે. ઓક્સિજન કે રેમડેસિવિર ઇન્જેકશન મળતા નથી, જો કે તેની...
સુરત: (Surat) કોરોના સંક્રમણની બીજી લહેર એવિયેશન સેક્ટર માટે પણ મુશ્કેલ ભરી રહી છે. સુરત એરપોર્ટથી (Surat Airport) કનેક્ટેડ એરલાઇન્સ કંપનીઓને પેસેન્જર...
ફેસબુકના (facebook ceo) સીઈઓ માર્ક ઝુકરબર્ગ ( mark zukarbarg) દ્વારા જમીનનો સોદો ભારે પડી ગયો છે. વિશ્વના પાંચમા શ્રીમંત માર્ક ઝુકરબર્ગે હવાઇ...
સુરત: (Surat) ઇન્ડિગો એરલાઇન્સના (Indigo Airlines) સ્ટાફની નફ્ફટાઇથી 350 દર્દીના જીવ જોખમમાં મુકાયા હતા. ફ્લાઇટ ઉપડવા માટે હજી 40 મીનિટનો સમય હોવા...
સુરત: (Surat) કોરોનાના કાળમાં તમામ લગ્નના આયોજનોની (Marriage) રોનકની ચમક ઉડાવી દીધી છે. ત્યારે ગુજરાત વિકાસ સમિતિ દ્વારા ઓનલાઇન સર્વજ્ઞાતિ સમૂહલગ્નમાં (Mass...
યુ.પી.ના સ્મશાન ઘાટ પરથી તસવીરો ( photograph) અને વીડિયો ( video) અવારનવાર આવતા રહે છે, જેમાં મોટી સંખ્યામાં ચિતાઓ સળગતી દેખાઈ છે....
પાંચ રાજ્યોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી માટે મતગણતરી ચાલુ છે. ચૂંટણીના વલણો વચ્ચે કાર્યકરોમાં ઉજવણીનું વાતાવરણ છે. પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસનું નેતૃત્વ ચાલુ છે. ટીએમસીના કાર્યકરો...
bharuch : કોરોના ( corona ) સામે જિંદગીનો જંગ જીતવા દાખલ થયેલા ૧૬ દર્દી અને ૨ સ્ટાફ નર્સ જીવતા જીવ જ કાયમ...
સીરમ સંસ્થા (SERUM INSTITUTE)ના સીઈઓ આદર પૂનાવાલા (ADAR POONAWALLA)ફરી એકવાર સપાટી પર આવ્યા છે. તેમણે કહ્યું કે પુણેની સીરમ સંસ્થાએ કોવિશિલ્ડ(COVISHIELD)ના ઉત્પાદનમાં...
navsari : શનિવારે રાજ્ય સરકારના આરોગ્ય મંત્રી કુમાર કાનાણી ( kumar kanani) એ નવસારીની મુલાકાત લીધી હતી. તેમણે રેમડેસિવિર ઇન્જેક્શન ( remdesivir...
નવસારી : ગણદેવીમાં કોરોના ( corona ) ના કેસો વધી રહ્યા છે અને તેને પગલે લોકો જાગૃત થઇને રસીકરણ ( vaccination) કરવા...
દેશમાં કોરોના (CORONA)ની સ્થિતિ એકદમ વિક્ટ અને ચિંતાજનક છે અને આપણે સૌએ વધારે સાવધાન અને સચેત રહીને તબીબોએ સલાહ આપેલી તમામ તકેદારીઓ...
surat : હાઈકોર્ટના જસ્ટીસના નામે બોગસ સહી અને રાઉન્ટ સીલ મારી પારસી પંચાયત ( parsi panchayat) ની ઓફિસમાં ટપાલ મોકલી હતી. આ...
આસામમાં આગામી મુખ્યમંત્રી કોણ હશે?આસામમાં બીજેપીની ફરીથી રચના થવાની તૈયારી છે. આસામમાં હવે પછીના મુખ્ય પ્રધાન કોણ હશે તે અંગે કેન્દ્રીય પ્રધાન...
થોડા સમય પહેલા ઘણા વૈશ્વિક સંગઠનોએ અનુમાન લગાવ્યું હતું કે, વર્ષ 2021-22માં ભારતની અર્થવ્યવસ્થા (Indian economy) 10 થી 15 ટકાની ગતિથી વિકાસ...
surat : સુરત શહેર અને જિલ્લામાંથી કોરોના ( corona) ના પેશન્ટને ખાનગી હોસ્પિટલ ( hospital) માં એડમિટ કરવાનું બંધ કરાયા પછી પણ...
surat : શહેરના હજીરા ( hajira) ગામમાં ગઈકાલે પાંચ વર્ષીય બાળકીની નગ્ન હાલતમાં લાશ મળી આવી હતી. બા બાળકી સાથે દુષ્કર્મ, સૃષ્ટિવિરુધનું...
પશ્ચિમ બંગાળ ( west bangal) માં આજે ચૂંટણી ( election) ના પરિણામો જાહેર કરવામાં આવી રહ્યા છે. કોરોના યુગમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીની...
એક તરફ આખું વિશ્વ કોરોના ( corona) ની મહામારી સામે લડી રહ્યું છે, ભારતમાં પણ રોજના કોરોનાના કેસનો આંક 4 લાખથી પણ...
કોરોના સંક્રમણ સામે રક્ષણ ના અમોઘ શસ્ત્ર એવા કોરોના રસીકરણ અભિયાનમાં કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા મુજબ ૧લી મે થી, ગુજરાત સહિત દેશના 9...
રાજ્યમાં કોરોના સંક્રમણ નિયંત્રણ તેમજ કોરોનાગ્રસ્તોની સારવાર માટે ઉપયોગમાં લેવાતી વિદેશી સાધન-સામગ્રીની આયાત પર લાગતો આઇ.જી.એસ.ટી વેરો રાજ્ય સરકાર ભોગવશે તેવો સીએમ...
રાજ્યમાં કોરવા કેસની સંખ્યા 13,847 પર પહોંચી ગઈ છે. આજે એક જ દિવસમાં અમદાવાદ મનપામાં 21 મૃત્યુ સાથે રાજ્યમાં કુલ મૃત્યું 172...
દક્ષિણ રાજસ્થાન ઉપર રહેલી અપર એર સાયકલોનિક સરકયૂલેશનની સિસ્ટમની અસર હેઠળ રાજયમાં અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ થયો છે. જેના પગલે ઉનાળુ પાકને...
ભરૂચ, અંકલેશ્વર: ભરૂચની (Bharuch) પટેલ વેલફેર હોસ્પિટલના (Patel Welfare Hospital) કોવિડ વોર્ડમાં ભીષણ આગ (Fire) લાગી હતી. જેમાં ૧૬ દર્દી સહિત કુલ...
વૉશિંગ્ટન: પ્રમુખ જો બાઇડને ભારતથી થનારા પ્રવાસો પર નિયંત્રણો મૂક્યા છે જે મોટા ભાગના બિન-અમેરિકન નાગરિકોને ૪ મેથી અચોક્કસ મુદ્ત સુધી અમેરિકામાં...
ગાંધીનગર: રાજયમાં (Gujarat) એક તરફ કોરોનાના દર્દીઓના સ્વજનોને ૧૫થી ૨૫ હજારની ઊંચી કિંમત લઈને રેમડેસિવિર ઈન્જેકશન (Remdesivir Injection)વેચનારાઓને શોધી શોધીને તેમની સામે...
ભરૂચની વેલફેર હોસ્પિટલના ન્યૂ કોવિડ સેન્ટરમાં લાગેલી આગે સમગ્ર રાજ્યમાં કોરોના મહામારી વચ્ચે અરેરાટી ફેલાવી દીધી છે. 16 દર્દીઓ અને 2 નર્સિંગ...
સુરત: (Surat City) સુરતના ઓલપાડ (Olpad) વિસ્તારમાં આવેલા પિંજરત ગામના ફાર્મ હાઉસમાં ડુપ્લિકેટ રેમડેસિવિર ઈન્જેક્શન (Duplicate Remdesivir Injection) બનાવવાનું કારખાનું ઝડપાયું છે....
અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન(ના મુખ્ય તબીબી સલાહકાર ડો. એન્થોની ફોકીએ ભારતને કોરોનાની બીજી તરંગથી સર્જાયેલ વિનાશથી બચવા કેટલાક પગલા ભરવાની સલાહ આપી...
ભારતમાં કોરોનાની હાલતમાં હજુ સુધી કોઈ સુધારો થયો નથી. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના ડેટા અનુસાર છેલ્લા 24 કલાકમાં કોરોનાના 4,01,993 નવા કેસ નોંધાયા...
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કાલોલના બોરુ રોડ પર SMCની મોટી કાર્યવાહી : રૂ. 1.60 કરોડનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો
દિલ્હીમાં પરિસ્થિતિ વધુ ખરાબ થશે! પર્યાવરણ મંત્રી મનજિંદર સિરસાએ ચેતવણી આપી
૨૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત, ૧૪૦ વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ
લીમખેડા બાર એસો.માં રૂપસિંગભાઈ પટેલ સતત બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે ચૂંટાયા
સાવલી નગરમાં દબાણ મુદ્દે હલચલ : વિરોધ પક્ષના નેતાની ચીફ ઓફિસરને લેખિત રજૂઆત
કાલોલ તાલુકામાં સગીરાનું અપહરણ : આરોપી સામે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો
યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો મોટો હુમલો, પુતિને કહ્યું પોતાની શરતો પર યુદ્ધ રોકવા તૈયાર
સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
“સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…” સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો
રિઝર્વ બેન્કે આ બેંકને 62 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો..?
એમએસયુની પોલિટેકનિક કોલેજમાં રેગિંગ: ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર હુમલો,
એપ્સ્ટેઈન સેક્સ કૌભાંડ: 7 સેટમાં જારી કરાયા 3 લાખ દસ્તાવેજ, બિલ ક્લિન્ટન માઈકલ જેક્સન..
ટીનએજ દીકરીને એડલ્ટ ટોય આપવા મુદ્દે ટ્રોલ થયા બાદ અભિનેત્રીએ કર્યો ખુલાસો…
પાંચ દિવસથી ગુમ થયેલા આધેડનો મૃતદેહ વાસણાના તળાવમાંથી મળ્યો
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના 7મા પદવીદાન સમારોહમાં જગ્યાના અભાવે વિદ્યાર્થીઓ રઝળ્યા
બાંગ્લાદેશમાં હિંદુ યુવકની હત્યા કેસમાં કાર્યવાહી, 7 આરોપીની ધરપકડ
વડોદરા જિલ્લાના ત્રિ-દિવસીય સશક્ત નારી મેળાનો ભવ્ય શુભારંભ, 100થી વધુ સ્ટોલ
SMCના ડ્રેનેજ વિભાગના પાપે માનદરવાજાના લોકો નર્કાગારમાં રહેવા મજબૂર, ગટરિયા પૂર ઉભરાયા
રાજ્યપાલે તાજપુરા ગૌશાળામાં જીવામૃત અને ઘનજીવામૃત ઉત્પાદન કેન્દ્રનું કર્યું લોકાર્પણ
પાવીજેતપુરના ઈટવાડા ફળિયામાં ગામસાઈ ઈન્દની પરંપરાગત ઉજવણી
સ્માર્ટ મીટરનું ‘ભૂત’ ફરી ધૂણ્યું : નિઝામપુરામાં લોકોનો ઉગ્ર વિરોધ
રાજધાની એક્સપ્રેસ સાથે હાથીઓનું ટોળું ટકરાયું, 8 હાથીના મોત
તમામ સનાતન હિંદુઓ એકતા દાખવી સમજદારીપૂર્વક હિંદુત્વનું રક્ષણ કરે: શંકરાચાર્ય
હાશ, આખરે શિવ રેસિડેન્સીના રહીશો પોતાના ઘરે પરત ફર્યા, ચાર દિવસ બાદ ચહેરાં મલકાયા
તોશાખાના કેસમાં ઇમરાન ખાન અને બુશરા બીબીને 17 વર્ષની જેલ
સુરત: (Surat) શહેરમાં કોરોનાના સતત વધી રહેલા કહેરને કારણો હોસ્પિટલો (Hospital) ફુલ છે. ઓક્સિજન કે રેમડેસિવિર ઇન્જેકશન મળતા નથી, જો કે તેની પાછળ શહેરમાં અન્ય વિસ્તારોમાંથી આવી રહેલા કોરોનાના દર્દીઓ મુળભુત કારણ છે. ત્યારે મહારાષ્ટ્રથી (Maharashtra) જે બસ આવે તેમાં કોરોના પોઝિટિવ દર્દી મળે તો બસ (Bus) સંચાલક સામે એફઆઇઆર કરવાની સુચના બાદ હવે સૌરાષ્ટ્રમાંથી (Saurashtra) પણ રોજે રોજ મોટી સંખ્યામાં દર્દીઓ (Patient) આવી રહ્યાં હોવાની ચર્ચાને પગલે સૌરાષ્ટ્રથી કોરોના પોઝિટિવને લાવનાર વાહન માલિક પર દંડનાત્મક (Fine) કાર્યવાહી કરાશે

18થી વધુ વયના લોકોનું સ્થળ પર રજિસ્ટ્રેશન કરાશે નહીં, લારી-ગલ્લાવાળાને વેક્સિનમાં પ્રાથમિકતા અપાશે
આ ઉપરાંત હાલમાં 18 વર્ષથી ઉપરના તમામ લોકોને વેક્સિન આપવાનું શરૂ કરી દેવાયું હોય પરંતુ તમામ ઝોન વિસ્તારમાં ૧૮ વર્ષથી ઉપરના તમામ લોકોના ઓનલાઈન રજિસ્ટ્રેશન કર્યા બાદ જ રસીકરણ કરવાનું રહેશે, સ્થળ પર રજિસ્ટ્રેશન ન કરવાની સૂચના મનપા કમિશનરે આપી છે. તેમજ સૌથી વધુ સંક્રમણ લારી ગલ્લાવાળાઓના કારણે ફેલાતું હોવાથી તમામ ઝોન વિસ્તારમાં લારી/ગલ્લાવાળા કાર્ડધારકોને વેક્સિન આપવામાં પ્રાથમિકતા આપવા પણ મનપા કમિશનરે તાકીદ કરી છે.

નવી સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજનની ક્ષમતા વધારવા અદાણી ફાઉન્ડેશન દ્વારા વેપોરાઇઝર અપાયા
સુરત: શહેરમાં હાલના સંજોગોમાં ઓક્સિજનની કમી વર્તાઇ રહી છે ત્યારે નવી સિવિલ હોસ્પિટલ ખાતે 3 જેટલા લિક્વિડ ઓક્સિજનમાંથી ગેસ ઓક્સિજન બનાવતા પ્લાન્ટમાં આવેલા વેપોરાઇઝરની ક્ષમતામાં જો વધારો કરવામાં આવે અને તેને અનરૂપ ઓક્સિજન સપ્લાય કંટ્રોલ સ્ટેશન લાગવવામાં આવે તો ઓક્સિજનના જથ્થામાંથી વધુ દર્દીઓને ઓક્સિજન પુરો પાડી શકાય તે માટે 1000 NM3/Hrની ક્ષમતાવાળા 3 વેપોરાઇઝર તેમજ 2 પ્રેશર કંટ્રોલ સ્ટેશન નવી સિવિલ ખાતે પુરા પાડવામાં આવ્યા છે. પ્રાપ્ત વિગતો મુજબ અદાણી ફાઉન્ડેશનની આ સહાયથી પ્રેશર ડ્રોપ થયા વગર વધુ દર્દીઓને ઓક્સિજન ઉપલબ્ધ કરાવવા તથા લિક્વિડ ઓક્સિજનને પાઇપ મારફતે ઉપર જતું રોકવામાં મદદ થશે અને તેને લઇને મોટા અકસ્માતને પણ નિવારી શકાશે. હાલમાં વધુ ઓક્સિજનની જરૂરિયાતને ધ્યાને લેતા સ્ટેમ સેલ બિલ્ડિંગમાં વધુમાં વધુ 750 દર્દીઓ, જુના બિલ્ડિંગમાં વધુમાં વધુ 450 દર્દીઓ અને કિડની હોસ્પિટલમાં વધુમાં વધુ 300 દર્દીઓ રાખી શકાય તેમ છે. આ સાધનો લાગવાથી દર્દીઓની સંખ્યા અનુક્રમે 900, 700 અને 600 સુધી લઇ જઇ શકાશે.