તાજેતરમાં એક વીડિયો જોવા મળ્યો, જેમાં એક કહેવાતો તબીબ કોરોનાથી બચવા દિવસમાં પાંચ-સાત વખત મોમાં થોડું થોડું મીઠું (સોલ્ટ) મૂકવાનું કહે છે.જેનાથી...
‘લખી લીધું એ આરસની તકતી પર’ ફલાણા ભાઈ કે બહેનના સ્મરણાર્થે માતબર દાન આપ્યું છે. આ બધું વાંચીને વિચાર આવે છે કે...
હમણાં થોડા દિવસો પહેલાં જ દાંડીયાત્રા સુરતમાં પ્રવેશી. ‘આઝાદીનો અમૃત મહોત્સવ’ ઉજવાઈ રહ્યો છે. ખરેખર, આ આઝાદી પછીની જ દાંડીયાત્રા હોઈ શકે?...
ભારત અને પાકિસ્તાન વચ્ચે ૧૯૭૧ માં યુદ્ધ થયું હતું. એમાં તત્કાલિન વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીના મજબુત મનોબળનો સિંહફાળો હતો. પાકિસ્તાને, હારના ફળ...
એક અંગ્રેજી લેખક નામ સિમોન્સ;સરસ લખાણ લખે અને સામાયિક,વર્તમાનપત્રમાં કોલમ લખે,વાર્તા અને નિબંધો પણ લખે.અને તેનું બધું લખાણ વખણાય. વાચકો તેના લખાણને...
ઇંધણના વધતા જતા ભાવોથી જનતા ચિંતિત છે. છેલ્લાં ચાર વર્ષોમાં, વિશ્વ બજારમાં ક્રૂડ ઇંધણની કિંમત બેરલ દીઠ 40 થી 70 ડોલરની આસપાસ...
દેશમાં પ્રથમ વખત 24 કલાકમાં એક લાખથી વધુ કોરોના વાયરસ ( CORONA VIRUS ) ના કેસ નોંધાયા છે. સોમવારે ભારતમાં કોરોના વાયરસના...
અમૃતા પ્રિતમ (1919-2005) એટલે વીસમી સદીનાં ભારતીય સાહિત્યનાં જાણીતાં સાહિત્યકાર. તેમણે લખ્યું છે કે “પ્રેમ એ જિંદગીની અવિસ્મરણીય ઘટના છે. જો તમે...
આખા વિશ્વને છેલ્લા દોઢેક વર્ષથી ધ્રુજાવી રહેલી કોરોનાની મહામારી ફરી વકરવા માંડી છે. વચ્ચે થોડો સમય કેસ ઘટ્યા બાદ ફરી વધવા લાગ્યા...
આજે, સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે એટલે કે સોમવારે, શેર માર્કેટ લાલ નિશાન પર ખુલ્યું. બોમ્બે સ્ટોક એક્સચેંજનો ફ્લેગશિપ ઈન્ડેક્સ સેન્સેક્સ 305.03 અંક...
આપણે બધા એક અથવા બીજા સ્વરૂપે ભેદભાવનો શિકાર છીએ, પરંતુ આર્ચી સિંઘ ( aarchi singh ) નો અનુભવ આપણા કરતા ઘણો ખરાબ...
મેરઠના મોહમ્મદપુર વિસ્તારમાં રહેતા આ યુવકનું નામ મનોજ કુમાર ( MANOJ KUMAR ) છે. તેણે બેનરો અને પોસ્ટરોને કાવડ જેવો દેખાવ આપ્યો...
ફ્રાન્સના એક પ્રકાશન(FRENCH PUBLICATION)માં દાવો કરવામાં આવ્યો છે કે રાફેલ (RAFAEL) બનાવનાર ફ્રેન્ચ કંપની દસોને ભારતમાં વચેટિયાને દાનમાં એક મિલિયન યુરો ‘ભેટ...
વડા પ્રધાન નરેન્દ્ર મોદી(PM MODI)એ રવિવારે દેશભરમાં કોવિડ -19 ના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક (review meeting) યોજી...
કોરોનાના સંક્રમણ વચ્ચે નવી સિવિલ કોવિડ હોસ્પિટલમાં આજે એક ગંભીર બેદરકારી સામે આવી હતી. મુસ્લિમ મહિલાનો મૃતદેહ હિન્દુ પરિવારને સોંપી દેવાયો હતો....
સ્વાતંત્ર્ય સંગ્રામમાં દાંડીયાત્રા એક મહત્વનો પડાવ હતો. ગાંધીજીની દાંડીયાત્રા આમ તો વલસાડ તાલુકાના ધરાસણા સુધી લંબાવાની હતી. પરંતુ ગાંધીજીની ધરપકડ થયા બાદ...
ભારતીય શૂટિંગ ટીમના કોચ રહી ચૂકેલા સંજય ચક્રવર્તીનું શનિવારે રાત્રે નિધન થયું હતું. તેઓ 79 વર્ષના હતા. તેમણે દેશને કેટલાક શૂટર જેમ...
ભારતમાં રવિવારે કોરોના સંક્રમણના નવા 93,249 કેસ નોંધાયા છે. જે આ વર્ષે એક દિવસમાં નોંધાયેલા સૌથી વધુ કેસ છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના...
ઉત્તરાખંડના જંગલોમાં લાગેલી આગ ભયંકર રૂપ ધારણ કરી રહી છે. આગ પર કાબૂ મેળવવા માટે એનડીઆરએફની ટીમો કબજો લેશે. તેમજ કેન્દ્ર સરકાર...
પોલીસે છત્તીસગઢના જંગલમાં આજે વધુ ૨૦ જવાનોના મૃતદેહો બહાર કાઢ્યા હતા. આ સાથે ગત રોજ નક્સલવાદીઓ સાથે થયેલા એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા સુરક્ષા...
ઓસ્ટ્રેલિયન મહિલા ટીમે ક્રિકેટ જગતમાં (મહિલાઓ અને પુરુષો) સતત 22 વનડે જીત સાથે વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. ઉપરાંત, મેગ લેનિંગ પણ આ...
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (આરસીબી) ટીમ, જે અત્યાર સુધીમાં ઘણા ટોચના ખેલાડીઓની હાજરી હોવા છતાં પણ ખિતાબથી વંચિત રહી છે, જરૂરી સંતુલન કરીને...
પ્રીમિયર લીગની 14મી સિઝન દર્શકો વિના 9 એપ્રિલથી શરૂ થવા જઇ રહ્યું છે. પરંતુ કોરોનાના વધતાં કેસોને લીધે બીસીસીઆઇની ચિંતા વધી રહી...
સુરત: (Surat) કાપડ માર્કેટમાં (Textile Market) સોમવારથી વેપારીઓ અને મજૂરોને આરટીપીસીઆર ટેસ્ટ સર્ટિફિકેટ અને વેક્સિન લીધો હોય તોજ માર્કેટમાં પ્રવેશ આપવામાં આવશે...
નવસારી: (Navsari) નવસારી જિલ્લો કોરોનાના ભરડામાં છે. આજે કોરોનાના નવા 20 કેસ નોંધાયા હતા. જ્યારે વલસાડ જિલ્લામાં રવિવારે 16 કેસ નોંધાયા હતા....
સુરત: (Surat) શહેરમાં કોરોનાએ અજગરી ભરડો લીધો છે. શહેરીજનોને કોવિડ ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરાવવા માટે તંત્રએ પણ લાલ આંખ કરી છે ત્યારે...
મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરે સરકારે મહારાષ્ટ્રમાં કોરોના વધતા જતા કેસો વચ્ચે નવી માર્ગદર્શિકા બહાર પાડી છે. રવિવારે પ્રધાનોની પરિષદની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો...
સુરત: (Surat) રાંદેર પોલીસે (Rander Police) બાતમીના આધારે બે સ્નેચરોને પકડી પાડ્યા હતા. પૂછપરછ દરમિયાન એક તારક મહેતા (Tarak Mehta) સહિત અનેક...
સુરત: (Surat) સુરત મનપાની (Corporation) બજેટની સામાન્ય સભામાં ટેક્સટાઇલ માર્કેટની લીઝ રિન્યુ કરવાનો ઠરાવ રદ કરવા પાણી મીટરનાં બિલ રદ કરવા મુદ્દે...
સ્વ.મોહન ડેલકરના શ્રધ્ધાજંલિના કાયઁક્રમમાં પુતળા દહન કરવા અટકવતાપોલીસ લોકો ઉશ્કેરાતા મામલો બિચક્યો હતો. પોલીસ અને લોકો વચ્ચે ઝપાઝપી થતા મામલો ગરમાયો હતો...
ધામધુમપુર્વક ઉજવાયો પ્રમુખ સ્વામી મહારાજનો ૧૦૪ મો જન્મોત્સવ
વડોદરા : પાદરાના પાટોદ ગામે ફાર્મ હાઉસમાં લૂંટ ચલાવનાર સાત પૈકીના ચાર લૂંટારુ ઝડપાયાં
વડોદરા સહકારી ખરીદ વેચાણ સંઘની ચૂંટણીમાં BJP વિ. BJP! દિનુમામા લડી લેવાના મૂડમાં
ડ્રેનેજ ચોકઅપ, પીવાનું પાણી દૂષિત: ગદાપુરા વુડા આવાસોમાં રોષ ભભૂક્યો!
વડોદરા: સર્વોદય-વ્રજધામ સોસાયટી આસપાસ હજારો લિટર પાણીનો બેફામ વેડફાટ
જૈશ-એ-મોહમ્મદના આતંકવાદી ઠેકાણાનો પર્દાફાશ, હથિયારો અને વિસ્ફોટકો જપ્ત
ગોવા: PM મોદીએ 77 ફૂટ ઊંચી ભગવાન રામની પ્રતિમાનું અનાવરણ કર્યું
શ્રીલંકામાં વાવાઝોડા દિત્વાથી 46 લોકોના મોત, PM મોદીએ સહાયની જાહેરાત કરી
ઈમરાન ખાનની બહેન અલીમા ઈસ્લામાબાદ હાઈકોર્ટ પહોંચ્યા, ભાઈને મળવા ન દેવા બદલ કરી અરજી
આદિવાસીઓએ DGVCL કચેરીમાં હોબાળો મચાવ્યો, અધિકારીઓને જમીન પર બેસવા મજબૂર કર્યા
ચોંકાવનારી ઘટનાઃ ટિકીટ મુદ્દે જીભાજોડી થતાં TCએ મહિલાને દોડતી ટ્રેનમાંથી ધક્કો મારી દીધો!
ઈન્ડિયન ઈકોનોમીનો ગ્રોથ પોઝિટીવ, બીજા ક્વાર્ટરમાં GDP 8.2% નોંધાયો
UPના સહારનપુરમાં ડમ્પર પલટીને કાર પર પડતાં એક જ પરિવારના 7ના મોત
ચાંદીની ચમક વધીઃ આ પરિબળોના લીધે ભાવ વધ્યા, નિષ્ણાતો કહે છે, નવો રેકોર્ડ બનાવશે
ઈચ્છાપોરની ગ્રીન લેબ ડાયમંડ કંપનીના રત્નકલાકારો હડતાળ પર ઉતર્યા, જાણો શું છે મામલો…
રશિયન રાષ્ટ્રપતિ પુતિન આ દિવસે આવી રહ્યા છે ભારતની મુલાકાતે
હોંગકોંગમાં આઠ દાયકાની સૌથી ભીષણ આગ લાગી, 128ના મોત, હજુ ડેડબોડી મળી રહી છે
ધર્મેન્દ્રના અવાજમાં તેમની છેલ્લી કવિતા, આજ ભી મન કરતા હૈ, અપને ગાંવ જાઉં…
એમ્બ્યુલન્સની આડમાં લઇ જવાતો દારૂ ઝડપી પડતી જેતપુરપાવી પોલીસ
કર્ણાટક: “દુશ્મન હુમલો કરશે તો…” PM મોદીએ ઉડુપીના શ્રી કૃષ્ણ મઠની મુલાકાત દરમિયાન આ શું કહ્યું..?
કાળી રાતમાં ‘કાળાં કામ’ કરતા કોર્પોરેશનના કોન્ટ્રાક્ટર રંગે હાથ ઝડપાયા
ન ગમતા વિચારો
સ્માર્ટ સિટી સુરતમાં AI ક્રાંતિ: 5 મિનિટમાં કેટલોગ, 5 સેકન્ડમાં રેસિપી
વડોદરા : પીએસઆઇની ઓળખ આપી ઠગનારા યુવકને પોલીસે કાયદાના પાઠ ભણાવ્યા
UP અને મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય: આધાર કાર્ડને હવે જન્મ પ્રમાણપત્ર તરીકે ગણવામાં આવશે નહીં
કર્મચારીઅનામત દળ
દેશનો નોંધપાત્ર વિકાસ
લાજપોર જેલમાં VIP સર્વિસ અપાવવાના બહાને છેતરપિંડી, કઠોદરાના બિલ્ડર છેતરાયા
સુરતમાં વરસાદની જેમ ઈથોપિયાના જ્વાળામુખીની રાખ પડી, એર પોલ્યુશન વધતા GPCBમાં દોડધામ
સરકારી નોકરીઓ માટેનું ભારતીય શિક્ષિતોનું આકર્ષણ હજી પણ ઘટ્યું નથી
તાજેતરમાં એક વીડિયો જોવા મળ્યો, જેમાં એક કહેવાતો તબીબ કોરોનાથી બચવા દિવસમાં પાંચ-સાત વખત મોમાં થોડું થોડું મીઠું (સોલ્ટ) મૂકવાનું કહે છે.જેનાથી કોરોનાની ઘાતક અસરથી બચી જવાય એવો દાવો કરવામાં આવ્યો છે.
છેલ્લા એક વર્ષમાં મંત્ર, તંત્ર, ઝાડુ,ફૂંક જેવા અનેક બોગસ ઉપચારો-ઉપાયોના ટેક્સ મેસેજીસ અને વીડિયો વાઈરલ થતા રહ્યા છે. સમગ્ર માનવજાત જ્યારે મુશ્કેલ સમયગાળામાંથી પસાર થઈ રહી છે ત્યારે લોકોને સાચું, વૈજ્ઞાનિક જ્ઞાન-સમજ આપવાને બદલે અંધશ્રદ્ધા ફેલાવાઈ રહી છે, જે ગેરમાર્ગે દોરનારી જ નહીં પણ ઘાતક નીવડી શકે એમ છે.
કમનસીબે સોશ્યલ મીડિયા પર સરકારનો કોઈ અંકુશ નથી. પરિણામે આવા મેસેજીસ લાખો-કરોડો લોકો સુધી પહોંચે છે અને ઘણા બધા એને સત્ય માની લે છે. એક જાગૃત અને સમજદાર નાગરિક તરીકે આપણે આવા આરોગ્ય સાથે ચેડાં કરતા, અવૈજ્ઞાનિક વાતો કરતાં મેસેજીસ અન્ય કોઈને ફોરવર્ડ ન કરીએ અને મોકલનારને સત્ય સમજાવીએ તો પણ મોટું કામ થશે.
સુરત – સુનીલ શાહ -આ લેખમાં પ્રગટ થયેલાં િવચારો લેખકનાં પોતાના છે.