ગુજરાતમા ( gujarat) હાલ કોરોનાના ( corona) કારણે કેટલાય લોકોના જીવ હોમાઈ ગયા છે અને રાજ્યમાં કોરોનાનો કહેર કૂદકેને ભૂસકે વધી રહ્યો...
ગાંધીનગર: (Gandhinagar) ગુજરાતમાં કોરોના કાળ વચ્ચે 9 આઈએએસ (IAS) અધિકારીઓની બદલી કરાઈ છે. શનિવારે કલેક્ટર (Collector) અને ડીડીઓની બદલી કરાઈ હતી. કલેક્ટર અને ડીડીઓ...
સુરત: (Surat) વહીવટી તંત્રે 17 હજાર કરતા વધુ પાણી ઉકાઇ ડેમમાંથી છોડતા કોઝવે (Cozway) પાણીથી છલકાઇ ગયો હતો. કોઝવે ઓવરફ્લો થતાંની સાથે...
ભારતના વિદેશ પ્રધાન ડો. એસ. જયશંકરે ( dr s jayshankar) ચૂંટણી (election) રેલીઓ યોજવાનું અને કોરોના સંકટ છતાં ભારતમાં સમૂહ સભાઓને મંજૂરી...
વેક્સિન (Vaccine) લેવા માટે 18 વર્ષથી વધુ વયના યુવાઓમાં જબરજસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જોકે રજીસ્ટ્રેશનની (Registration) પ્રક્રિયા જટીલ હોવાથી અને...
પંજાબના ( punjab) મુખ્ય પ્રધાન કેપ્ટન અમરિન્દરસિંહે ( captain amrindarsingh ) શુક્રવારે રાજ્યના કોવિડ ( covid) ના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને...
surat : સુરતની નવી સિવિલ ( surat new civil) માં દિવસ-રાત ફરજ બજાવતા તબીબી પ્રોફેસરો અને શિક્ષકોએ પગાર વધારા સહિતની માંગોને લઇને...
સુરત : વેસુ વિસ્તારમાં દારૂ પીધેલી હાલતમાં અકસ્માત ( accident) સર્જીને એક યુવતીને મોતના મુખમાં ધકેલનાર જાણીતા અતુલ વેકરીયાને ( atul vekriya)...
સુરત: કાપડ( textiles) અને હીરા ઉદ્યોગ ( diamond ) માં અત્યાર સુધી કોરોનાને ( corona) લીધે ઓર્ડર નહીં મળતાં ઉદ્યોગકારો પરેશાન હતા....
કોરોના વાયરસ ( corona virus) ની વધતી તરંગે બોલિવૂડની અનેક હસ્તીઓને પોતાના પકડમાં લીધી છે. હવે અભિનેત્રી કંગના રાનાઉત ( kangna ranaut)...
surat : હાલમાં સમગ્ર વિશ્વમાં કોરોના ( corona) નો પ્રકોપ ફેલાયેલો છે. કોરોનાની બીજી લહેર વધુ ઘાતક સાબિત થઇ છે. શહેરોની સાથે...
navsari : નવસારીમાં રેડિમેઇડ કપડાની દુકાનો ખોલવા આજે વેપારીઓ ભેગા થતાં પોલીસ દોડતી થઇ હતી. પોલીસે વેપારીઓને દુકાનો નહી ખોલવા માટે જણાવ્યું...
valsad : વલસાડ જિલ્લામાં કોરોના ( corona) બિહામણું સ્વરૂપ લઈ રહ્યું છે. કેસો ઘટી રહ્યા છે, પરંતુ મોતની( death) સંખ્યા વધી રહી...
10 મે થી બે અઠવાડિયા માટે તમિળનાડુ ( tamilnadu) માં સંપૂર્ણ લોકડાઉન ( lock down) લગાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય...
બારડોલી: બારડોલી સર્કિટ હાઉસ (bardoli circuit house) ખાતે ”મારું ગામ, કોરોનામુક્ત ગામ” (maru gam corona mukt gam) અભિયાનની કામગીરીની સમીક્ષા (review)-માર્ગદર્શન માટે...
મધ્યપ્રદેશ (MP)માં એક વિચિત્ર ઘટના (WEIRD MATTER)એ બધાને આશ્ચર્યચકિત (SHOCK) કર્યા છે. કેન્ટ પોલીસ સ્ટેશન વિસ્તારના કોલ્હપુરામાં પોલીસે ફિલ્મી ઢબે પ્રવેશ કર્યો હતો...
રાજ્ય સરકારે કોરોનાની હાલમાં ચાલી રહેલી બીજી લહેરમાં 41 હજાર બેડથી વધારીને 1 લાખ કર્યા છે. તો હવે ૩જી લહેર સામે પણ...
ગુજરાતમાં અત્યાર સુધીમાં પાંચ લાખથી વધારે લોકોએ કોરોનાને માત આપી છે. અત્યાર સુધીમાં કુલ ૫,૦૩,૪૯૭ દર્દી કોરોના સામેનો જંગ જીતી ગયા છે....
માર્ચ મહિનાથી દેશમાં અને રાજ્યમાં કોરોનાએ એન્ટ્રી કરી હતી. આ વાતને 14 મહિના થઇ ગયા હોવા છતાં સરકાર કોરોનાને નાથવામાં સદંતર નિષ્ફળ...
રાજ્યમાં કોરોનાના નવા કેસની સંખ્યા ધીમે ધીમે ઘટી રહી છે. શુક્રવારે નવા 12,064 કેસ નોંધાયા હતા. શુક્રવારે જાહેર થયેલા મૃત્યુમાં અમદાવાદ મનપામાં...
સુરત: શહેરમાં કોરોનાનું સંક્રમણ હવે ધીરે ધીરે ઘટી રહ્યું છે. અગાઉ કોરોનાની બીજી લહેર શરૂ થતા જ કોરોનાના કેસમાં સતત વધારો જ...
ગાંધીનગર: રાજ્યમાં અત્યારસુધીમાં ૧.૩૪ કરોડ નાગરિકોને વેક્સિનથી કોરોનાથી સુરક્ષિત કરાયા છે. વેક્સિનેશન માટે મુખ્ય સચિવ અનિલ મુકિમના સીધા મોનિટરિંગ હેઠળ સ્ટેટ સ્ટીયરિંગ...
ડાયાબીટીસ હોય અને કોરોનાની સારવાર વખતે સ્ટીરોઈડ લીધા હોય તેમને હવે અમદાવાદ અને ગાંધીનગરમાં મ્યુકોરમાઈકોસિસના લક્ષણો દેખાતા આવા દર્દીઓ હવે સિવિલ હોસ્પિટલમાં...
સુરત: સતત ચોથા દિવસે શહેર (surat)ના ઔદ્યોગિક વિસ્તારો (industrial area)માં વેક્સિનનો જથ્થો નહીં પહોંચતા વેક્સિનેશનની કામગીરી સાત ઇન્ડસ્ટ્રિયલ વિસ્તારોમાં અટકી પડી છે....
નવી દિલ્હી : રાજસ્થાન અને મધ્ય પ્રદેશના કેટલાંક ભાગોમાં પેટ્રોલના ભાવ આજે લિટરે 102 રૂપિયાને પાર ગયા હતા. આજે સતત ચોથા દિવસે...
નવી દિલ્હી: આવતા મહિને ન્યુઝીલેન્ડ (New Zealand) સામે રમાનારી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ(WTC)ની ફાઇનલ તેમજ ઇંગ્લેન્ડ સામેની પાંચ ટેસ્ટની સીરિઝ (ENGLAND TEST SERIES)...
વાપી : વાપીમાં કોરોના (corona)ની બીજી લહેર (second wave)માં પોઝિટિવ કેસ 700 ને પાર થઇ ગયા છે. જોકે તે પૈકી હાલ તો...
આફ્રિકા : થોડા દિવસો પહેલા થયેલ પશ્ચિમ આફ્રિકા (west Africa)ના માલી (mali)ની મહિલાની ડિલેવરી (9 child delivery) ચર્ચાનો વિષય બની છે. હલીમા નામની...
સુરત: ખાતર કંપની (FERTILIZER COMPANY)ઓ દ્વારા 1મેથી ખાતરની કિમતોમાં ગુણદીઠ આશરે 700 રૂપિયાનો વઘારો કરવામા આવ્યો છે, હવે કેન્દ્ર સરકાર સબસીડી (SUBSIDY)ની...
નવી દિલ્હી: કોરોના (CORONA)નો ખતરો અત્યારે સમાપ્ત થાય તેમ લાગતું નથી. વાયરસના નવા પ્રકારો (NEW VARIANT)ને કારણે, હવે તેની ત્રીજી તરંગ (THIRD WAVE)...
દક્ષિણ આફ્રિકાના જ્હોનિસબર્ગમાં અંધાધૂંધ ગોળીબાર, અનેકના મોત
હવે BSF કોન્સ્ટેબલ ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને 50 ટકા અનામત મળશે
હાલોલ ટાઉન પોલીસે ગુમ થયેલા બાળકને શોધી હેમખેમ માતા-પિતાને સુપ્રત કર્યો
કાલોલમાં શ્રી સુધા સત્સંગ મંડળ અને આચાર્ય નિવાસનો 19મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો
હાલોલ વકીલ મંડળની ચૂંટણીનું પરિણામ જાહેર, પ્રમુખપદે વિનોદભાઈ વરિયા
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કાલોલના બોરુ રોડ પર SMCની મોટી કાર્યવાહી : રૂ. 1.60 કરોડનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો
દિલ્હીમાં પરિસ્થિતિ વધુ ખરાબ થશે! પર્યાવરણ મંત્રી મનજિંદર સિરસાએ ચેતવણી આપી
૨૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત, ૧૪૦ વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ
લીમખેડા બાર એસો.માં રૂપસિંગભાઈ પટેલ સતત બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે ચૂંટાયા
સાવલી નગરમાં દબાણ મુદ્દે હલચલ : વિરોધ પક્ષના નેતાની ચીફ ઓફિસરને લેખિત રજૂઆત
કાલોલ તાલુકામાં સગીરાનું અપહરણ : આરોપી સામે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો
યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો મોટો હુમલો, પુતિને કહ્યું પોતાની શરતો પર યુદ્ધ રોકવા તૈયાર
સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
“સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…” સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો
રિઝર્વ બેન્કે આ બેંકને 62 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો..?
એમએસયુની પોલિટેકનિક કોલેજમાં રેગિંગ: ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર હુમલો,
એપ્સ્ટેઈન સેક્સ કૌભાંડ: 7 સેટમાં જારી કરાયા 3 લાખ દસ્તાવેજ, બિલ ક્લિન્ટન માઈકલ જેક્સન..
ટીનએજ દીકરીને એડલ્ટ ટોય આપવા મુદ્દે ટ્રોલ થયા બાદ અભિનેત્રીએ કર્યો ખુલાસો…
પાંચ દિવસથી ગુમ થયેલા આધેડનો મૃતદેહ વાસણાના તળાવમાંથી મળ્યો
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના 7મા પદવીદાન સમારોહમાં જગ્યાના અભાવે વિદ્યાર્થીઓ રઝળ્યા
T20 વર્લ્ડ કપ માટે ઈન્ડિયન ટીમ જાહેરઃ ગિલ આઉટ, બે વર્ષ બાદ આ ખેલાડીની સરપ્રાઈઝ એન્ટ્રી
બાંગ્લાદેશમાં હિંદુ યુવકની હત્યા કેસમાં કાર્યવાહી, 7 આરોપીની ધરપકડ
વડોદરા જિલ્લાના ત્રિ-દિવસીય સશક્ત નારી મેળાનો ભવ્ય શુભારંભ, 100થી વધુ સ્ટોલ
SMCના ડ્રેનેજ વિભાગના પાપે માનદરવાજાના લોકો નર્કાગારમાં રહેવા મજબૂર, ગટરિયા પૂર ઉભરાયા
ગુજરાતમા ( gujarat) હાલ કોરોનાના ( corona) કારણે કેટલાય લોકોના જીવ હોમાઈ ગયા છે અને રાજ્યમાં કોરોનાનો કહેર કૂદકેને ભૂસકે વધી રહ્યો છે. કોરોનના કારણે કેટલાય નામીબેનામી લોકોના મોત થયા છે ત્યારે વધુ એક દુખદ સમાચાર સામે આવી રહ્યાં છે. અમદાવાદનાં શિવાનંદ આશ્રમ ( shivanand asharam) નાં પ્રમુખ અને ટ્રસ્ટી સ્વામી આધ્યાત્મનંદજી ( adhayatamnand swami) નું આજરોજ નિધન થયું છે. છેલ્લા ઘણાં દિવસથી તેઓ શહેરની એસ.જી. વી.પી. હૉસ્પિટલમાં કોરોના સામે જંગ લડી રહ્યાં હતાં. આજે શનિવારે બપોરે 11 કલાકે તેમનું નિધન થયું છે.

આશ્રમના ટ્રસ્ટી અરુણભાઈ ઓઝાએ આપેલી માહિતી પ્રમાણે તેઓ 13મી એપ્રિલ, 2021થી એસજીવીપી હૉસ્પિટલમાં દાખલ થયા હતા. એ પહેલાં એક દિવસ શેલ્બીમાં હતા. તેમને 77મું વર્ષ ચાલતું હતું. ગુજરાત વિશેષ કરીને અમદાવાદમાં યોગનો પ્રસાર કરવામાં તેમનું મોટું પ્રદાન હતું. આમ તો સમગ્ર વિશ્વમાં તેઓ યોગ પ્રસાર અને અધ્યાત્મ માટે જતા હતા. તેમના હાથ નીચે સેંકડો યોગ શિક્ષકો તૈયાર થયા છે.
તેમણે વધુમાં જણાવ્યું, લોકડાઉનમાં વિખ્યાત તસવીરકાર હર્ષેન્દ્રુ ઓઝા સાથે મળીને તેમણે 100થી પણ વધુ દિવસો સુધી વિશેષ કાર્યક્રમો રજૂ કરીને લોકોમાં કોરોનાથી ઊભા થયેલા તણાવને હળવો કર્યો હતો. તેઓ ઉમદા લેખક અને ઉત્તમ વક્તા પણ હતા. ગુજરાતી, હિન્દી, અંગ્રેજી સહિત અનેક ભાષા પર તેમનું પ્રભુત્વ હતું. તેઓ નીવડેલા કથાકાર પણ હતા.

એક સંબોધનમાં કોરોનાવાયરસ અંગેના સંબોધનમાં સ્વામીજીએ કહ્યું હતું કે, દિવસની શરૂઆત‘ઓમકાર’નાજાપથી કરવી. આ ઓમકાર 1 મિનિટમાં ચાર વખત કરવા. પ્રત્યેક ઓમકારમાં 15 સેકંડ આપવી. ઓમકારથી પ્રાણવાયુની ઊર્જા મળે છે અને શરીરમાં રહેલી નકારાત્મક શક્તિ ઓછી થતી જાય છે.