ગોધરા: પંચમહાલ જીલ્લાની એલસીબી શાખાએ ગોધરા શહેરના કેપ્સૂલ ફેકટરી કાંટા પાસે મકાનમાથી સિમેન્ટની ભરેલી થેલીઓ સાથે બે ઈસમોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી...
જો કોઈ પણ ચીજની ડિલિવરી લીધા સિવાય તેનો વેપાર કરવામાં આવે તો તેને સટ્ટો કહેવાય. બિટકોઈન અને ડોગકોઈન જેવી ક્રિપ્ટોકરન્સી કોમોડિટી કહેવાય...
નવી દિલ્હી : કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે તમામ રાજ્યો અને સંઘપ્રદેશોને વિનંતી કરી છે કે તેઓ કાળી ફૂગ અથવા મ્યુકોર્માઇકોસિસ ( myucormicosis) ને...
વડોદરા,: રેલવે સ્ટેશનના 6-7 યાર્ડમાં ઉભી રહેલી ખાલી મેમુ ટ્રેનમાં વહેલી સવારે રહસ્મય સંજોગોમાં ભીષણ આગ ફાટી નિકળતા ત્રણ ડબ્બા સળગીને ખાખ...
નવા જુના ટુ વ્હીલર ફોર વ્હીલર, થ્રી વ્હીલર અને સાયકલોના ડુંગર મોટાને મોટા દરેક પોલીસ ચોકીમાં થતા જ જાય છે. પોલીસ કાર્યવાહી...
કોરોનટાઇન શબ્દ સાંભળીએ છીએ. તેજ કોરોનાનું સૂતક. કોરોના સંબંથી મારા ત્રીજા ચર્ચાપત્રથી મારે ગામડાં સંબંધે વાત કરવી છે. શહેરોની સમૃધ્ધિ અને બેઠાડું...
વડોદરા : સમાન વેતન અને સ્ટાઇપેન્ડ વધારા સહિતની માંગણી સાથે વડોદરા શહેરની જમનાબાઈ હોસ્પિટલમાં ફરજ બજાવતા રેસિડેન્ટ તબીબો હડતાળ પર ઉતરી ગયા...
કોરોના રોગની મહામારીની બીજી લહેરમાં કોરોના રોગની સંક્રમિતોની સંખ્યા ખુબ જ તીવ્ર ગતિએ વધી ગયેલ છે. એટલે હોસ્પીટલમાં દાખલ થતાં દર્દીઓની સાથે-સાથે...
ચર્ચાના ચોકમાં ઉભા રહીને મારા આઠ આઠ સંબંધી મિત્રો ઇશ્વરોને જેઓ બુધ્ધ મહાવીરને ઇશ્વર માને છે. તેમને તેઓ નામનાં જ ઇશ્વર નથી...
જે શહેરમાં તાપી નદી વહે છે એ સુરત શહેર એક ઐતિહાસિક શહેર છે. કહેવાય છે કે સમગ્ર એશિયામાં સૌથી વધુ ઝડપથી સુરત...
નસવાડી : નસવાડી મેઇન બજારમાં ટ્રાફિકની સમસ્યાને કારણે લોકો હેરાન પરેશાન ત્યારે બીજી બાજુ નસવાડીથી બરોડા ચાલતી પ્રાઇવેટ લકઝરીમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા...
આ વર્ષે જાન્યુઆરીથી ગૌતમ અદાણીની સંપત્તિમાં 32.7 અબજનો વધારો થયો છે. અદાણી એશિયાના સૌથી ધનિક લોકોની યાદીમાં બીજા સ્થાને છે. તેણે ચીનના...
રશિયાના એક ફિલોસોફરને પોતાના વિચારો, જ્ઞાન અને ચિંતનનું ખૂબ જ અભિમાન હતું.તેમના મનમાં હંમેશા અન્યને વાદવિવાદમાં હરાવીને જીતવાની લાલસા રહેતી અને તેઓ...
બોડેલી: ગુજરાતના દરિયા કિનારે ત્રાટકેલા તાઉ તે વાવાઝોડાની અસર મધ્ય ગુજરાતના છોટાઉદેપુર જિલ્લામાં પણ જોવા મળી હતી. તાઉ તે વાવાઝોડાને પગલે જિલ્લામાં...
સમજતા પહેલાં ત્રણ દેશી નિયમો :-૧. જે રીતે માણસ ગરમ થાય ત્યારે હલકાઈ કરે અને ઉંચે ઉડવા લાગે, અને ઠંડો ઠરેલ હોય...
પાદરા: પાદરા વડુ પંથકમાં તાઉતે વાવાઝોડા ના પ્રકોપ થી ઉનાળુ પાક ને વ્યાપક નુકશાન થતા ખેડૂતો પારાવાર મુશ્કેલી માં મુકાયા છે. જેમાં...
યુદ્ધના ક્ષેત્રે નામ ખૂબ જાણીતું છે પણ ફીલ્ડમાર્શલ બર્નાર્ડ મોંટગોપરીના નામે બહુ વિજય ચડેલા નથી. હકીકતમાં હોલીવૂડની ફિલ્મ ‘અ બ્રીજ ટૂ ફાર’...
કોરોના ( corona) સંકટ વચ્ચે કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી ( bjp) એ કથિત ટૂલકિટ ( toolkit) તરફ બને પક્ષો હવે સામ-સામે...
ભારત સરકારે કેટલીક વિદેશી કંપનીઓ પાસેથી અમુક વેરાની વસૂલાત પાછલી અસરથી વસૂલ કરવાનું નક્કી કર્યું તે પછી ભારે આંતરરાષ્ટ્રીય વિવાદ થયો છે....
વડોદરા : વડોદરા શહેરના માંડવી વિસ્તારમાં જર્જરિત મકાનનો એક ભાગ અચાનક ધસી પડતા વિસ્તારમાં ઉત્તેજના છવાઈ ગઈ હતી. જોકે સદનસીબે કોઈ...
વડોદરા: કોરોનાના કપરા કાળ દરમિયાન પોતાની અને પોતાના પરિવારજનોની ચિંતા કર્યા વિના મુસાફરોને સેવા આપનાર એસટી વિભાગના ફ્રન્ટલાઈન કોરોના વોરીયર્સ ડ્રાઈવરો...
bardoli : સુરત સાઇબર સેલ ( surat cyber cell) પોલીસ મથકમાંથી મળતી માહિતી અનુસાર સુરત જિલ્લા એસ.ઓ.જી.ની ટીમ ( sog team) ને...
દેશની રાજધાની દિલ્હીના છત્રસલ સ્ટેડિયમમાં સાગર ધનખરની હત્યા બાદ પ્રથમ વખત ઓલિમ્પિક ( olympic) મેડલ વિજેતા સુશીલ કુમાર ( sushil kumar) ના...
surat : કોરોના ( corona) સંક્રમણની બીજી લહેરમાં સુરતના હજારો કરદાતા ( tax ) ઓને રાહતના સમાચાર મળ્યા છે. સીબીડીટી દ્વારા ઇન્કમટેક્સ...
સુરત: સ્મીમેર હોસ્પિટલ ( smmimer hospital ) કરતા નવી સિવિલ હોસ્પિટલ ( civil hospital ) માં કોરોના ( corona) ના દર્દીઓ વધુ...
એક તરફ રાજ્ય સરકારે આજે રાત્રે મહત્વનો નિર્ણય લઈને મ્યુકરમાઈકોસિસ મહામારી હોવાનું જાહેર કર્યુ છે ત્યારે રાજ્યના આરોગ્ય વિભાગના સત્તાવાર સૂત્રોએ કહ્યું...
ઓનલાઈન વેબસાઈટ ઉપર ઓક્સિજન કોન્સ્ટ્રેટર મશીન આપવાના બહાને 1.13 કરોડની છેતરપિંડી કરનાર ગેંગના બે આરોપીઓને અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી તેમની...
રાજ્યમાં કોરોનાને કારણે નવા 4,773 કેસ નોંધાયા હતા, તેમજ વધુ 64 દર્દીના મોત થયા છે. અત્યાર સુધીમાં કુલ મૃત્યુ આંક 9404 થયો...
સૌરાષ્ટ્રમાં તા.૧૭ અને ૧૮મી મેના રોજ ત્રાટકેલા તાઉતે વાવાઝોડાથી થયેલા નુકસાનની જાત માહિતી મેળવવા ગુરૂવારે સીએમ વિજય રૂપાણીએ ગીર સોમનાથ, અમરેલી અને...
ગાંધીનગર: (Gandhinagar) મુખ્ય મંત્રી વિજય રૂપાણી (CM Vijay Rupani) એ જણાવ્યું છે કે ગુજરાતમાં મ્યુકોરમાયરોસિસ ના રોગને મહામારી ઘોષિત કરવા માં આવી...
થુવાવી ગ્રામ પંચાયતના અંબાવ સ્મશાનમાં લાખોની ગેરરીતિ, ડભોઈ તાલુકામાં હડકંપ
આણંદ જિલ્લાના ધુવારણમાં કાર્યરત થશે કેબલ લેન્ડિંગ સ્ટેશન પ્રોજેક્ટ
CBSE ધોરણ 10ના વિજ્ઞાન–સામાજિક વિજ્ઞાનના પેપર સ્ટાઇલ માટે નવી ગાઇડલાઇન જાહેર
ભાજપના નેતાઓ ડાયરા અને નાચગાનમાં વ્યસ્ત, 32 રસ્તાના ખાતમુહૂર્ત માટે સમય નથી
કદવાલ આરોગ્ય કેન્દ્રમાં ૨૪ કલાકમાં પાંચ સફળ ડિલિવરી: ડોક્ટરોની પ્રશંસનીય કામગીરી
વડોદરા: ‘મિસિંગ સર્કલ’ બન્યું અકસ્માતનું કારણ? પ્રિયા ટોકીઝ પાસે ડમ્પરે કાર ને અડફેટે લીધી
ઇન્ડિગોની મોટી જાહેરાત: અસરગ્રસ્ત મુસાફરોને રૂ10,000 સુધીનું વળતર અને વધારાનું ટ્રાવેલ વાઉચર આપશે
ગોધરાના વાવડી ખુર્દ ગ્રામ પંચાયતમાં સામાન્ય સભા રણમેદાન બની, સરપંચ સાથે ઝપાઝપી
વડોદરા: મ્યુલ એકાઉન્ટ ખોલવાના બહાને થતી ઠગાઈનો પર્દાફાશ
બ્યુટીફિકેશનનું બેવડું ધોરણ: વડોદરામાં કરોડો ખર્ચાયા, પણ વારસિયાનું સરસિયા તળાવ ‘અભડાયેલું’?!
ટ્રમ્પ ગોલ્ડ કાર્ડ આજથી અમલમાં: ₹9 કરોડમાં યુએસ નાગરિકતા ઉપલબ્ધ
ઉંડેરાની ગુજરાત રિફાઇનરી સ્કૂલમાં ધો.11 અને ધો.10ના વિદ્યાર્થીઓ વચ્ચે અથડામણ
સંસદમાં કોણે ઈ-સિગારેટ પીધી જેનાથી ગૃહમાં હોબાળો થયો, અનુરાગ ઠાકુરે સ્પીકરને ફરિયાદ કરી
સ્મૃતિ મંધાના લાખો યુવતીની પ્રેરણા સ્રોત
કોસ્ટગાર્ડનું સફર ઓપરેશન: કચ્છના દરિયામાંથી પાકિસ્તાની બોટ અને 11 પાક.માછીમારો ઝડપાયા
વંદેમાતરમ્ વિશે થોડું
યુનેસ્કો દ્વારા દિવાળીનો અણમોલ સાંસ્કૃતિક વારસામાં સમાવેશ : પાવાગઢ ખાતે દીપોત્સવી ઉજવણી
સુરક્ષા જોખમમાં શેર-ઓટોની બેદરકારી વધતી જાય છે
એમેઝોનનો મોટો નિર્ણય: ભારતમાં આગામી 5 વર્ષમાં 35 અબજ ડોલરનું રોકાણ કરશે
ચાંદીમાં પ્રચંડ તે-જીનું રહસ્ય બુલિયન બેન્કોની રમત ખુલ્લી પડી ગઈ તેમાં છે
અમેરિકા બાદ હવે મેક્સિકોનો 50% ટેરિફ હુમલો, ભારત સહિત અનેક દેશોને મોટો ફટકો લાગશે
અપહરણના ગુનાના વોન્ટેડ આરોપીને શામળદેવી પાટિયા પાસેથી કાલોલ પોલીસે ઝડપી લીધો
કાલોલ: ભાડે મકાન આપ્યા છતાં નોંધણી ન કરાવનાર બે મકાન માલિકો સામે કાર્યવાહી
ગુજરાત વીજ નિયમન પંચ-GERCના અધ્યક્ષ તરીકે પંકજ જોષીને શપથ લેવડાવતા મુખ્યમંત્રી
કદવાલ, ગોવિંદ ગુરુ લીમડી, સુખસર, ચીકદા , ગોધર સહિત 11ને વિકાસશીલ તાલુકા જાહેર કરાયા
અયોધ્યામાં શ્રદ્ધાળુઓને લઈ જતી બોલેરો વાહન ટ્રેક્ટર ટ્રોલી સાથે અથડાતાં 3ના મોત, 11 ઘાયલ
શિકારની શોધમાં આવી ચડ્યો મહાકાય મગર :સુંઢિયાના ખેતરમાંથી 8 ફૂટના મગરનું રેસ્ક્યુ
દુમાડ ચોકડી પાસે હાઈવે પર કેમિકલ ઢોળાતા 5 KM લાંબો ટ્રાફિક જામ; ઈકો કાર પલટી
દરેક જિલ્લામાં પ્રવાસન વિકાસ સોસાયટીની રચના કરાશે
ગોવા ક્લબ અગ્નિકાંડ: થાઇલેન્ડમાં પકડાયા લૂથરા બ્રધર્સ, ભારત લાવવાની પ્રક્રિયા શરૂ
ગોધરા: પંચમહાલ જીલ્લાની એલસીબી શાખાએ ગોધરા શહેરના કેપ્સૂલ ફેકટરી કાંટા પાસે મકાનમાથી સિમેન્ટની ભરેલી થેલીઓ સાથે બે ઈસમોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આની સાથે પોલીસે સાંપા રોડ પર આવેલી દૂકાનના ઓટલા પરથી સિમેન્ટ ભરેલી થેલીઓની ચોરીનો પણ ભેદ ઉકેલી કાઢ્યો છે. પંચમહાલ જીલ્લા પોલીસવડા ડો.લીના પાટીલે ગુનાઓ બનતા અટકાવવા અને વણ ઉકેલ્યાગુનાઓ શોધવા જરૂરી સુચનાઓ આપેલી હતી.
જેમા પંચમહાલ એલસીબી પોલીસને બાતમી મળી હતી કે સલમાન અબ્દુલ, તેમજ સોયેબ ચાંદા,સોહેલ અબ્દુલ નાઓએ ભેગા મળીનેા સીમેન્ટની થેલીઓ કોઈ જગ્યાથી લાવીને કેપ્સૂલ ફેકટરી પાસે બનતા મકાનમા છુપાવી રાખી હતી.આથી એલસીબીની ટીમે તપાસ હાથ ધરતા ૩૦ નંગ થેલીઓ સાથે બે ઈસમો સલમાન અબ્દુલ અને સોયેબ ફારૂક ચાંદાને પકડી પડાયા હતા.
તેમની પુછપરછ કરતા આરોપી ઈસમોએ જણાવ્યુ હતુ કે” સાંપા રોડ પર આવેલા એક દૂકાનના ઓટલા પર સીમેન્ટની થેલીઓ ગાડીમા ભરીને ચોરી લાવ્યા હતા.વધુ પુછપરછમા ઉપરોકત આરોપીઓ તથા રમીઝ રમઝાની મીઠા તથા સોહેલ અબ્દુલએ રાત્રીના સમયે બામરોલી રોડ પરની સોસાયટીના મકાન આગળ મુકેલી સ્વીફટ કાર ચોરી કરી હોવાની કબુલાત કરી હતી.શહેરના એ ડીવીઝીન પોલીસ મથક વિસ્તારમા થયેલી ચોરીઓનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી હતી.પોલીસ પકડી પાડેલા ચોરોની વધુ પુછપરછ કરવામાં આવી રહી હોવાથી અન્ય પણ ચોરી ના ભેદ ખુલી શકે તેવી શક્યતા છે. હજુ વધુ ગુના ઉકેલી શકાય એમ છે. બે વ્યકિતઓની પુછપરછ કરવામાં આવે ત્યારે તેમની પાસેથી વધુ માહિતી મળી શકે એમ છે.