surat : સુરતના જિલ્લા કલેક્ટર કાર્યાલયથી વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ડિજિટલ ( digital) સમારોહને સંબોધતા ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ( vijay rupani)...
surat : સુરત એરપોર્ટ ( surat airport ) પર બર્ડહિટની ( birdhit ) ઘટના અટકાવવા માટે પ્રાઇવેટ એજન્સીને વિમાનના લેન્ડિંગ ( landing...
હિન્દી સિનેમાના લેજન્ડરી સુપરસ્ટાર અભિનેતા દિલીપકુમાર (dilip kumar)ને મુંબઈની હિન્દુજા હોસ્પિટલ (Mumbai hinduja hospital)માં દાખલ કરવામાં આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે...
surat : શુક્રવારે મહારાષ્ટ્રના ( maharashtra) મુખ્યમંત્રીના નિવાસ્થાને યોજાયેલી જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના પ્રતિનિધિઓ સાથેની બેઠકમાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ (...
સાપુતારા : ડાંગ જિલ્લામાં અજીબ ઘટના બની છે. ચાલુ લકઝરી બસની બારીમાંથી ઉલટી કરવા જતાં વૃદ્ધ મહિલા બહાર ફેંકાઈ ગઈ હતી. જેની...
ટ્વિટરની ( twitter ) બ્લુ ટિકનો ( blue tick) અર્થ એ છે કે એકાઉન્ટ અસલી ( real account) છે અને તે લોકોના...
surat : મુંબઇના યુવકની સાથે વરાછાના પટેલ દંપતી અને તેના સાગરીતોએ મળીને યુવકને તાપી નદીના કિનારે આવેલા એક મંદિરમાં લઇ જઇને એક...
ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ વધતા અમદાવાદ શહેરની એએમટીએસ અને બીઆરટીએસ સેવાઓને સ્થગિત કરી દેવામાં આવી હતી. હવે જ્યારે કોરોના નબળો પડ્યો છે, ત્યારે...
૧૮ થી ૪૪ વર્ષની વય જુથના યુવાનોના રસીકરણનના અભિયાનમાં ગુજરાતમાં અત્યાર સુધીમાં ૨૩,૬૩,૨૫૪ યુવાનોએ કૉવિડ વૅક્સિન લઈ લીધી છે. આજે એક જ...
રાજ્યમાં કોરોનાની વૈશ્વિક મહામારી વચ્ચે ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનો સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે રિપિટર...
સુરત : ભારે ગરમી સાથે અકળાવનાર રહેલા ઉનાળા (summer) બાદ આજે સુરત (surat) સહિત દક્ષિણ ગુજરાત (south gujarat)માં પ્રિ-મોન્સુન એક્ટિવિટી (premonsoon activity)ના...
બારડોલી: બારડોલી (bardoli) સહિત જિલ્લામાં નગરસેવક અને પીએસઆઇ સહિત કેટલાક લોકો ઓનલાઈન હનીટ્રેપ (online honey trap)નો શિકાર બન્યા છે. વિડીયો કોલ (video...
નવી દિલ્હી: ઑક્ટોબર-નવેમ્બરમાં ટી 20 વર્લ્ડ કપ (T-20 WORLD CUP) યુએઇ (UAE) અને ઓમાન (OMAN)માં શિફ્ટ (SHIFT) થઈ રહ્યો છે. બીસીસીઆઇ (BCCI)એ...
ગુજરાતમાં વનવિભાગ દ્વારા 21 લાખ રોપાનું વિતરણ ઇકો સિસ્ટમ રિસ્ટોરેશન અંતર્ગત આપવામાં આવશે. ગુજરાતમાં રૂ. ૧૦૭ર કરોડના ખર્ચે ઇકોસિસ્ટમ રિસ્ટોરેશનનો આ પ્રોજેકટ...
રાજ્યમાં કોરોનાના વળતા પાણી થઇ રહ્યા છે. નવા કેસોની સંખ્યામાં ધીરેધીરે ઘટાડો થતાં આજે નવા કેસની સંખ્યાં એક હજારની અંદર આવી ગયો...
સુરતઃ (Surat) સુરતના જિલ્લા કલેક્ટર કાર્યાલયથી વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ડિજિટલ સમારોહને સંબોધતા ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે સુરતમાં જળવાયુ...
મુખ્યમંત્રી ઘર ઘર રેશન યોજના (Mukhya Mantri Ghar Ghar Ration Yojna) અંતર્ગત દિલ્હીની અરવિંદ કેજરીવાલ (arvind kejriwal) સરકારને કેન્દ્ર (Central govt)તરફથી મોટો...
ગાંધીનગર: (Gandhinagar) રાજ્ય સરકાર હસ્તકની ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડની (Gujarat Energy Development Corporation Limited) ચારેય વીજ વિતરણ કંપનીઓ દ્વારા સ્મોલ સ્કેલ...
ભારત (INDIA)ના ભૂતપૂર્વ કેપ્ટન (FORMER CAPTAIN) મહેન્દ્રસિંહ ધોની (MS DHONI)એ ગયા વર્ષે 15 ઓગસ્ટ (2020) ના રોજ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ (INTERNATIONAL CRICKET)માંથી સંન્યાસ...
રાજપીપળા: (Rajpipla) PM મોદીએ નર્મદા જિલ્લાના કેવડિયાને ઈલેક્ટ્રિક વેહિકલ સિટી (Electric Vehicle City) તરીકે વિકસીત કરવાની વિશ્વ પર્યાવરણ દિવસે જાહેરાત કરી છે.કેવડીયા...
નાઇજિરીયા (NIGERIA)એ ટ્વિટર (TWITTER) પર અનિશ્ચિત સમય માટે પ્રતિબંધ (BAN) મૂક્યો છે, તેથી ભારતીય સોશ્યલ મીડિયા (INDIAN SOCIAL MEDIA) કંપની “કુ” (KOO)એ...
પર્યાવરણ દિવસ (world environment day) (5 જૂન, 2021)ના પ્રસંગે, સુરત એરપોર્ટ (Surat airport)પર એક પર્યાવરણીય જાગૃતિ અભિયાન (awareness campaign) યોજવામાં આવ્યું હતું,...
વલસાડ: (Valsad) વિશ્વ પર્યાવરણ દિવસ (World Environment Day) નિમિત્તે વલસાડ જિલ્લા અદાલત ખાતે પ્રિન્સિપલ ડિસ્ટ્રિકટ જજ તેમજ જિલ્લા કાનુની સેવા સત્તા મંડળના...
આ દિવસોમાં ચીન (CHINA)માં એલિયન સ્પેસક્રાફ્ટ (ALIEN SPACECRAFT) એટલે કે યુએફઓ (UFO) દેખાવાના બનાવોમાં વધારો થયો છે. તેને ટ્રેક કરવા માટે, ચીની સેના...
ગાંધીનગર: (Gandhinagar) રાજ્ય રક્ષિત પાંચ સ્મારકોના પુરારક્ષણ તેમજ રિસ્ટોરેશન (Restoration) માટે કુલ પાંચ કરોડ રૂપિયા ફાળવવાની મંજૂરી આપી છે. રાજ્ય સરકારના પૂરાતત્વ...
નવી દિલ્હી: સંરક્ષણ મંત્રાલયે (Decadence ministry) નૌકાદળ માટે 6 પરંપરાગત સબમરિનો (submarine) રૂ. 43000 કરોડના ખર્ચે ઘરઆંગણે બાંધવા માટેના એક જંગી પ્રકલ્પને...
ફેસબુકે ( facebook ) અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ( donald trump) અકાઉન્ટને બે વર્ષ માટે સસ્પેન્ડ ( suspend) કરી દીધું છે....
સુરત: (Surat) કોરોનાના સંક્રમણને કારણે હવે વિદેશ જવા માટે વેક્સિન (Vaccine) લેવી તેમજ આરટીપીસીઆર ટેસ્ટના રિપોર્ટ આપવા ફરજીયાત કરી દેવાયા છે. ખાસ...
સુરત: (Surat) ગત અઠવાડિયે સુરત કસ્ટમ અને ડીઆરઆઇ (DRI) વિભાગે સેઝની ડાયમંડ યુનિટમાંથી ડાયમંડના મિસડેક્લેરેશનનું કૌભાંડ ઝડપી પાડ્યા બાદ આજે સુરત ડીઆરઆઈ...
સોમવારે 7 જૂન સવારે 5 વાગ્યા સુધી દિલ્હીમાં લોકડાઉન ( lock down) છે, સાથે અનલોક ( unlock) કરવાની પ્રક્રિયા પણ આ અઠવાડિયાથી...
ગડકરીએ કહ્યું- દેશમાં હિન્દુ-મુસ્લિમ સમસ્યા માટે કોંગ્રેસ જવાબદાર છે
ઉદ્યોગપતિ વિજય માલ્યા અને લલિત મોદીએ પોતાને ભારતના ‘બે સૌથી મોટા ભાગેડુ’ ગણાવ્યા- Video
હાલોલ શાકમાર્કેટમાં નગરપાલિકાનું ગેરકાયદે દબાણ અને સિંગલ યુઝ પ્લાસ્ટિક સામે અભિયાન
સ્વચ્છ હવા નથી પૂરી પાડી શકતા તો ઓછામાં ઓછું એર પ્યુરિફાયર પર GST ઘટાડો- દિલ્હી હાઈકોર્ટ
આ પંચાયતમાં વેરો ભરો તો જ મરણનો દાખલો મળે !
ગેરકાયદેસર રેતી અને લાકડા વહન કરતા બે ટ્રેક્ટર ઝડપાયા, વાહનો જપ્ત
આઠ વર્ષ જૂના મારામારીના બે ચકચારી કેસમાં તમામ આરોપીઓ નિર્દોષ
“તું મારી પત્ની સાથે આડા સંબંધ કેમ રાખે છે?” કહી માર માર્યો
સુરેન્દ્રનગર જમીન કૌભાંડમાં EDની મોટી કાર્યવાહી, નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીની ધરપકડ
વૈભવ સૂર્યવંશીએ છગ્ગાનો વરસાદ કરી બનાવ્યો નવો વર્લ્ડ રેકોર્ડ, ડીવિલ્યિર્સને છોડ્યો પાછળ
ઠાકરે બંધુઓ 20 વર્ષ પછી ફરી ભેગા થયા, ઉદ્ધવ-રાજ ઠાકરેએ કહ્યું કે મરાઠી લોકો માટે એક થાઓ
“જો બધું યોગ્ય હોત તો વેપારીઓ કોર્ટમાં આવ્યા જ ન હોત — કોર્ટનો સમય બરબાદ ન કરો”
ધુરંધર હિટ થયા પછી અક્ષય ખન્નાએ ફીમાં કર્યો વધારો, ‘દ્રશ્યમ 3’ છોડવાની ચર્ચા
કોલસો ભરેલી બોટ મગદલ્લાના દરિયામાં પલ્ટી મારી, જીવ બચાવવા લોકો પાણીમાં કૂદયા
ગોરવામાં વીજ મીટર બદલવા સામે લોકોનો વિરોધ, કર્મચારીઓએ પરત ફરવું પડ્યું
ટેકનોબીટ ઈન્ડસ્ટ્રીઝ પ્રા.લી.કંપનીમાં આગ ભભૂકી,તંત્રમાં દોડધામ
પાકિસ્તાનની ઇન્ટરનેશનલ એરલાઇન્સ PIA 135 બિલિયનમાં વેચાઈ
પરિવારની વિરાસત અને ₹74,427 કરોડની મુંબઈની સત્તા માટેનું _: ‘મહાયુદ્ધ’!
ચલો ન ઇશ્ક હી જીતા, ન અક્લ હાર સકીતમામ ઉમ્ર મઝે કા મુકાબલા તો રહા- જાંનિસાર અખ્તર
દુનિયામાં AI પાર્ટનર પર વધતો ભરોસો, યુવતીએ AI સાથે લગ્ન કર્યા
અમેરિકા ભારત ઉપર જીએમ મકાઈ અને સોયાબીન ખરીદવા માટે કેમ દબાણ કરી રહ્યું છે?
ગીફ્ટસિટીમાં ગુજરાતી સિવાય કોઇ પણ દારુ પી શકશે
રાજ્યમાં ઠંડીનો પારો 2થી 3 ડિગ્રી ગગડશે
સુરેન્દ્રનગરના કલેકટરને ત્યાં EDના દરોડા
CMOમાં ધરખમ ફેરફાર: 26 સિનિયર IASની બદલી
તરત એક્શન લો
એપ્સ્ટેઇન પ્રકરણ અમેરિકાનું બીજું વોટરગેટ કૌભાંડ સાબિત થશે?
સાગતાળા પોલીસે ઈકો ગાડીમાંથી રૂ.6.43 લાખનો દારૂ ઝડપ્યો, બે બુટલેગર વોન્ટેડ
શું ભારતે ખાનગી ક્ષેત્ર માટે ન્યૂક્લીયર એનર્જીના દરવાજા ખોલી દીધા?
ISROએ નેક્સ્ટ જનરેશન કમ્યુનિકેશન સેટેલાઈટ ‘બ્લૂબર્ડ બ્લોક-2’નું સફળ લોન્ચિંગ કર્યું
surat : સુરતના જિલ્લા કલેક્ટર કાર્યાલયથી વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ડિજિટલ ( digital) સમારોહને સંબોધતા ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ( vijay rupani) જણાવ્યું હતું કે સુરતમાં જળવાયુ પ્રદૂષણ ( water pollution) ઘટાડવા માટે ઉદ્યોગોએ સ્વબળે પ્રયાસો કર્યા છે. સુરતની એમિશન ટ્રેડિંગ સ્કીમની ( Emission Trading Scheme) પ્રશંસા વિશ્વભરમાં થઇ રહી છે. ઔદ્યોગિક એકમોમાં આ યોજનાથી પ્રદૂષણ ઘટાડવામાં મહત્વનું યોગદાન મળી રહ્યુ છે. સાઉથ ગુજરાત ટેક્સટાઇલ પ્રોસેસર્સ એસોસિયેશન, જીપીસીબી, એનર્જી એફિશિયન્સી સિક્યોરિટી લિમિટેડ અને સુરત મહાનગર પાલિકા સહિતની એજન્સીઓ સંયુક્ત પ્રયાસથી ઔદ્યૌગિક વિસ્તારમાં પ્રદૂષણ ઘટાડી શકાયું છે. મુખ્યમંત્રીએ જાહેરાત કરી હતી કે સુરતની એમિશન ટ્રેડિંગ સ્કીમનો પ્રોજેક્ટ સરકાર પ્રાઇવેટ પબ્લિક પાર્ટનરશીપ હેઠળ રાજ્યભરમાં લાગુ કરવા જઇ રહી છે.

આ પ્રસંગે એસજીટીપીએના અગ્રણીઓ જિતેન્દ્ર વખારિયા અને કમલ વિજય તુલસ્યાને જણાવ્યું હતું કે, એમિશન ટ્રેડિંગ સ્કીમ( ઇટીએસ) નો પાયલોટ પ્રોજેક્ટ દેશના ચાર રાજ્યોમાં શરૂ થવાનો હતો. જેમાં તામિલનાડુ અને મહારાષ્ટ્ર જેવા રાજ્યો પણ હતા. ગુજરાતના સુરતમાં બે મિલોમાં પાયલટ પ્રોજેક્ટ શરૂ થયો હતો. આ પ્રોજેક્ટને પાછળથી ટેક્સટાઇલ ક્લસ્ટરની સાથે કેમિકલ, એગ્રો ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રી સાથે પણ જોડવામાં આવ્યો હતો. શહેરની મિલો કાર્બન ક્રેડિટ થકી ઉર્જા બચત કરી રહી છે. એટલું જ નહીં એક્સેસ કાર્બન ક્રેડિટ અન્ય એકમોને વેચી પણ રહી છે. આ પ્રોજેક્ટની નોંધ મુખ્યમંત્રી સહિત દેશવિદેશના મીડિયાએ પણ લીધી છે. કોલેજ અને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પણ આ પ્રોજેક્ટના અભ્યાસ માટે આવી રહ્યા છે.

રાજ્યભરમાં આ પ્રોજેક્ટ લઇ જવાની મુખ્યમંત્રીની જાહેરાત આવકાર્ય છે. આ પ્રસંગે મંત્રી ગણપત વસાવાએ જણાવ્યું હતું કે, વિશ્વ પર્યાવરણ દિવસની આ વર્ષની થીમ ઇકૉસિસ્ટમ રિસ્ટોરેશન છે. ક્ષતિગ્રસ્ત કે નષ્ટ થઈ ગયેલી ઇકોસિસ્ટમને સુધારવામાં, તેને પૂર્વવત કરવા માટે વૃક્ષો વાવવાં, પર્યાવરણની જાળવણી કરવી એ સૌથી સરળ અને શ્રેષ્ઠ રીત છે. વાવાઝોડામાં નાશ પામેલા વૃક્ષોની સામે બમણાં વૃક્ષો વાવીને ઉછેરવા એ રાજ્ય સરકારનો સંકલ્પ છે. આ પ્રસંગે ઈ.કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી ડી.એસ.ગઢવી, મેયર હેમાલી બોઘાવાલા, મ્યુ.કમિશનર બંછાનિધિ પાની, નાયબ વનસંરક્ષક પુનિત નૈયર,નિવાસી અધિક કલેક્ટર એસ.ડી.વસાવા તથા સુરતના ઉદ્યોગ પ્રતિનિધિઓ હાજર રહ્યા હતાં