વડોદરા: લાલબાગબ્રિજ પાસે રોડ ક્રોસ કરતા રાહદારીને એસટી બસ અડફેટમાં લેતા ફુટબોલની જેમ ફંગોળાઈને નીચે પટકાયો હતો. યુવાનનું સયાજી હોસ્પિટલમાં કરૂણ મોત...
વડોદરા: કિર્તિસ્થંભ પાસે માસ્કના મુદ્દે કાર ચાલક યુવાન સાથે પોલીસે આતંકવાદી જેવું કૃત્ય કરતા ઢોર માર માર્યો હતો.રાજમહેલ રોડ કિર્તિસ્થંભ પાસે નવાપુરા...
વડોદરા: સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં સાવલી નગર પાલિકામાં ભાજપનો ભગવો લહેરાયા બાદ નવી બોડી બન્યા બાદ સાવલીના નગરજનોની સુખાકારી માટેના કામો કરવામાં વિલંબ...
પેરિસ : ફ્રાન્સના પ્રમુખ (franc president) ઇમેન્યુઅલ મેક્રોનને (Emanuel macron) આજે દક્ષિણ પૂર્વ ફ્રાન્સના એક નાના નગરની મુલાકાત (visit) વખતે એક માણસે...
સુરત : યુ-ટ્યુબના વીડિયો (Youtube video)થી ડુપ્લીકેટ રેમેડીસીવીર ઇન્જેકશન (duplicate injection) બનાવનાર અડાજણના કૌશલ વોરા તેમજ મુંબઇના પુનીત શાહની ધરપકડ કરવામાં આવી...
રાજ્યમાં નવા વર્ષના શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઈ ગયો છે, પરંતુ હજુ સુધી રાઈટ ટુ એજ્યુકેશન (આરટીઈ) હેઠળના પ્રવેશની કાર્યવાહી શરૂ થઈ નથી....
કોરોનાના સંક્રમણના કેસોના કારણે છેલ્લા બે માસથી નહીં યોજાયેલી ભાજપના ધારાસભ્યોની મહત્વની બેઠક આગામી તા.15મી જૂને યોજાનાર છે. ખાસ કરીને રાજ્ય સરકાર...
તાજેતરમાં મે 17 અને 18ના રોજ સૌરાષ્ટ્રમાં દિવ અને ઉનાની વચ્ચે ત્રાટકેલા તાઉતે વાવાઝોડાના કારણે ગુજરાતને વિવિધ ક્ષેત્રમાં 9836 કરોડનું નુકસાન થયું...
આગામી ડિસે. 2022માં યોજાનાર ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતમાં કોંગ્રેસને બેઠી કરીને સરકાર બને તે દિશામાં પાર્ટી હાઈકમાન્ડ દ્વારા કવાયત શરૂ કરાઈ છે....
રાજ્યમાં જે રીતે કોરોનાના નવા કેસની સંખ્યા દિવસે દિવસે ઘટી રહી છે, તે જોતા ચોક્કસ લાગી રહ્યું છે, કે હવે ટુંક સમયમાં...
રિયા ચક્રવર્તી (Riya chakraborty)એ એનસીબી (NCB)ને આપેલા નિવેદનમાં કહ્યું હતું કે સુશાંત (Sushant sing rajput) અને સારા (sara ali khan) કેદારનાથ (Kedarnath)ની...
જમ્મુ-કાશ્મીર (J&K)ના માતા વૈષ્ણો દેવી (Veshnodevi temple) ભવન પાસે આગ (Fire in bhavan) ફાટી નીકળી હતી. ઘટનાની માહિતી મળતાં સ્થાનિક વહીવટીતંત્ર (Admin dept)...
ગાંધીનગર: (Gandhinagar) કોરોનાની સ્થિતિની સમીક્ષા કર્યા બાદ રાજય સરકારે (Gujarat Government) આ વખતે આઇ.ટી.આઇ. (ITI) અને નર્સિંગના (Nursing) વિદ્યાર્થીઓને માસ પ્રમોશન (Mass...
રાજપીપળા: કોરોનાના કેસો વધી રહ્યા હોવાથી છેલ્લા ઘણા સમયથી સ્ટેચ્યુ ઓફ યુનિટી (Statue Of Unity) પ્રવાસીઓ માટે બંધ કરાયું હતું. એપ્રિલ મહિનામાં...
દોહા : ભારતીય ફૂટબોલ ટીમ (Indian football team)ના કેપ્ટન (captain) અને પ્રભાવશાળી સ્ટ્રાઇકર (striker) સુનિલ છેત્રી (sunil chhetri) આર્જેન્ટીના (Argentina) ના સુપરસ્ટાર...
નવી દિલ્હી: (Delhi) વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 21 જૂનથી રાજ્યોને નિશુલ્ક રસી (Free Vaccine) આપવાની ઘોષણા કર્યાના બીજા જ દિવસે કેન્દ્ર સરકાર...
તાજનાગરી આગ્રા (agra)ની પારસ હોસ્પિટલ (paras hospital) સતત બે દિવસથી હેડલાઇન્સમાં છે. હોસ્પિટલ વહીવટી તંત્ર દ્વારા કોરોના બીજા તરંગ (corona second wave)દરમિયાન ઓક્સિજનનો...
કરાચી: પાકિસ્તાન (pakistan)ના દક્ષિણી સિંધ પ્રાંતમાં બે મુસાફર ટ્રેનો (passenger train) વહેલી સવારે અથડાઇ પડતા ઓછામાં ઓછા 50 નાં મોત (death) થયા...
સુરત: (Surat) કોરોના સંક્રમણની પ્રથમ અને બીજી લહેરમાં સુરત શહેર અને જિલ્લામાં અનેક પરિવારો અસરગ્રસ્ત બન્યા છે. ઘણા પરિવારો એવા છે જેમની...
સુરત: કોરોનાની પ્રથમલહેરમાં ડાયમંડ ટ્રેડિંગના હબ મુંબઇમાં હીરા બજારો (Diamond Market) અને ડાયમંડ બુર્સ બંધ રહેવા સાથે આંતરાષ્ટ્રીય કાર્ગો ફલાઇટ પણ બંધ...
સુરત: (Surat) 2014માં બનેલી હોલીવૂડના વિખ્યાત અમેરિકન એક્શન, હોરર, થ્રીલર મૂવી ‘જિન’ (Movie Jinn) પર આધારિત મલયાલી અને હિન્દીભાષામાં બનેલી ‘જિન’ ફિલ્મનું...
સુરત: (Surat) સુરતના બહુચર્ચિત અને લાંબા સમય સુધી નિર્માણાધિન રહેનારા પાલ ઉમરા બ્રિજના (Pall Umra Bridge) દિવસો હવે બદલાઈ શકે છે. આ...
નવી દિલ્હી : ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (BCCI)ના ઉચ્ચ પદાધિકારીઓ 15 સપ્ટેમ્બરથી 15 ઓક્ટોબર સુધી જે વિન્ડો છે તેનો સંપૂર્ણ ઉપયોગ ઇન્ડિયન...
નવી દિલ્હી: (Delhi) ખાનગી અને સરકારી ક્ષેત્રમાં કામ કરતા વેતન મેળવતા લોકો ટૂંક સમયમાં તેમની નોકરીના (Job) સમય, ગ્રેચ્યુઇટી, પીએફ અને પગાર...
સુરત: (Surat) સુરતમાં વહેલી સવારે ભારે વરસાદ (Rain) વરસ્યો હતો. બે કલાકમાં 1 ઈંચથી વધુ વરસાદથી વરાછા, કાદરશાની નાળ સમેત અનેક વિસ્તારોમાં...
નવી દિલ્હી: (Delhi) પુણેની નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી (NIV) એ કોવિડ-19 ના એક નવા વેરિએન્ટ B.1.1.28.2 ની જાણકારી મેળવી છે. આ વેરિએન્ટ...
નવી દિલ્હી: (Delhi) મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરેએ (Udhdhav Thakre) મંગળવારે નવી દિલ્હીમાં વડા પ્રધાન નિવાસસ્થાન પર વડા પ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi)...
એક તરફ નવસારી જતો મુખ્ય માર્ગ તો બીજ તરફ અમલસાડનો મુખ્ય માર્ગ આવેલો હોય રસ્તા થકી ગણદેવી તાલુકાનું નાનકડું ગામ અજરાઇ, અમલસાડ,...
અંબિકા નદીના કિનારે વસેલું ગણદેવા ગામ ગણદેવી તાલુકાનું છેવાડાનું ગામ છે. અંદાજે 7000 થી વધુ વસ્તી ધરાવતા ગામના સરપંચ તરીકે સતીષ કટારિયા...
કોરોનાની આચારસંહિતા મુજબ સરકારી કચેરીઓ 50% સ્ટાફ સાથે કામ કરી રહી છે. કામનું ભારણ વધારે હોવાથી પહેલાં અરજદારોને ધક્કા ખવડાવવામાં આવતા હતા...
ગડકરીએ કહ્યું- દેશમાં હિન્દુ-મુસ્લિમ સમસ્યા માટે કોંગ્રેસ જવાબદાર છે
ઉદ્યોગપતિ વિજય માલ્યા અને લલિત મોદીએ પોતાને ભારતના ‘બે સૌથી મોટા ભાગેડુ’ ગણાવ્યા- Video
હાલોલ શાકમાર્કેટમાં નગરપાલિકાનું ગેરકાયદે દબાણ અને સિંગલ યુઝ પ્લાસ્ટિક સામે અભિયાન
સ્વચ્છ હવા નથી પૂરી પાડી શકતા તો ઓછામાં ઓછું એર પ્યુરિફાયર પર GST ઘટાડો- દિલ્હી હાઈકોર્ટ
આ પંચાયતમાં વેરો ભરો તો જ મરણનો દાખલો મળે !
ગેરકાયદેસર રેતી અને લાકડા વહન કરતા બે ટ્રેક્ટર ઝડપાયા, વાહનો જપ્ત
આઠ વર્ષ જૂના મારામારીના બે ચકચારી કેસમાં તમામ આરોપીઓ નિર્દોષ
“તું મારી પત્ની સાથે આડા સંબંધ કેમ રાખે છે?” કહી માર માર્યો
સુરેન્દ્રનગર જમીન કૌભાંડમાં EDની મોટી કાર્યવાહી, નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીની ધરપકડ
વૈભવ સૂર્યવંશીએ છગ્ગાનો વરસાદ કરી બનાવ્યો નવો વર્લ્ડ રેકોર્ડ, ડીવિલ્યિર્સને છોડ્યો પાછળ
ઠાકરે બંધુઓ 20 વર્ષ પછી ફરી ભેગા થયા, ઉદ્ધવ-રાજ ઠાકરેએ કહ્યું કે મરાઠી લોકો માટે એક થાઓ
“જો બધું યોગ્ય હોત તો વેપારીઓ કોર્ટમાં આવ્યા જ ન હોત — કોર્ટનો સમય બરબાદ ન કરો”
ધુરંધર હિટ થયા પછી અક્ષય ખન્નાએ ફીમાં કર્યો વધારો, ‘દ્રશ્યમ 3’ છોડવાની ચર્ચા
કોલસો ભરેલી બોટ મગદલ્લાના દરિયામાં પલ્ટી મારી, જીવ બચાવવા લોકો પાણીમાં કૂદયા
ગોરવામાં વીજ મીટર બદલવા સામે લોકોનો વિરોધ, કર્મચારીઓએ પરત ફરવું પડ્યું
ટેકનોબીટ ઈન્ડસ્ટ્રીઝ પ્રા.લી.કંપનીમાં આગ ભભૂકી,તંત્રમાં દોડધામ
પાકિસ્તાનની ઇન્ટરનેશનલ એરલાઇન્સ PIA 135 બિલિયનમાં વેચાઈ
પરિવારની વિરાસત અને ₹74,427 કરોડની મુંબઈની સત્તા માટેનું _: ‘મહાયુદ્ધ’!
ચલો ન ઇશ્ક હી જીતા, ન અક્લ હાર સકીતમામ ઉમ્ર મઝે કા મુકાબલા તો રહા- જાંનિસાર અખ્તર
દુનિયામાં AI પાર્ટનર પર વધતો ભરોસો, યુવતીએ AI સાથે લગ્ન કર્યા
અમેરિકા ભારત ઉપર જીએમ મકાઈ અને સોયાબીન ખરીદવા માટે કેમ દબાણ કરી રહ્યું છે?
ગીફ્ટસિટીમાં ગુજરાતી સિવાય કોઇ પણ દારુ પી શકશે
રાજ્યમાં ઠંડીનો પારો 2થી 3 ડિગ્રી ગગડશે
સુરેન્દ્રનગરના કલેકટરને ત્યાં EDના દરોડા
CMOમાં ધરખમ ફેરફાર: 26 સિનિયર IASની બદલી
તરત એક્શન લો
એપ્સ્ટેઇન પ્રકરણ અમેરિકાનું બીજું વોટરગેટ કૌભાંડ સાબિત થશે?
સાગતાળા પોલીસે ઈકો ગાડીમાંથી રૂ.6.43 લાખનો દારૂ ઝડપ્યો, બે બુટલેગર વોન્ટેડ
શું ભારતે ખાનગી ક્ષેત્ર માટે ન્યૂક્લીયર એનર્જીના દરવાજા ખોલી દીધા?
ISROએ નેક્સ્ટ જનરેશન કમ્યુનિકેશન સેટેલાઈટ ‘બ્લૂબર્ડ બ્લોક-2’નું સફળ લોન્ચિંગ કર્યું
વડોદરા: લાલબાગબ્રિજ પાસે રોડ ક્રોસ કરતા રાહદારીને એસટી બસ અડફેટમાં લેતા ફુટબોલની જેમ ફંગોળાઈને નીચે પટકાયો હતો. યુવાનનું સયાજી હોસ્પિટલમાં કરૂણ મોત નિપજયું હતું. બારડોલીથી મોડાસા જતી બસના ચાલકે રાહદારી હિતેશ રાણાને (રહેવાસી :- ગણેશનગર, તુલસીવાડી, ફતેપુરા) અડફેટમાં લેતા ગમખ્વાર દુર્ઘટના સર્જાઈ હતી. અકસ્માત એટલે કરૂણ હતો કે, 30 વર્ષીય યુવાનના પગ ઉપર બસના તોતિંગ ટાયર ફરી વળતા લોહીના ખાબોચીયામાં ઘટનાસ્થળે જ બેભાન થઈ ગયો હતો. ભરબપોરે સર્જાયેલા અકસ્માતના પગલે ટ્રાિફક જામ થઈ ગયો હતો.

તુરંત પોલીસને જાણ કરવામાં આવતા ઈજાગ્રસ્તને એમ્બ્યુલન્સ દ્વારા સારવાર માટે એસએસજીમાં ખસેડવામાં આવ્યો હતો. શરીર પર ગંભીર ઈજાઓના થવાના કારણે લોહી પુષ્કળ પ્રમાણમાં વહી ગયું હતું. તબીબોએ તુરંત સારવાર હાથ ધરતા ટુંક સમયમાં જ જુવાનજોધ હિતેશ રાણા મોતને ભેટયો હતો. શહેરમાં મર્યાદિત ગતિમાં ભારદારી વાહન ચલાવવાના બદલે પુરઝડપે વાહન હંકારતા ચાલકોને નાના વાહન અને રાહદારીઓના જીવની લેશમાત્ર િચંતા થતી નથી અને નિર્દોષોનો ભોગ લેવામાં આવે છે.