પશ્ચિમ બંગાળમાં ( west bangal) ભાજપના ( bhjap) નેતા શુભેન્દુ અધિકારી ( shubhendu adhikari ) અને તેના ભાઈ સોમેન્દુ (somendu adhikari )...
સુરત: અમદાવાદના (Ahmadabad) ચાર તબીબ પરિવાર (doctor family) સહિત ચાર કુટુંબો અને મહારાષ્ટ્ર (Maharashtra)ના પૂણેમાંથી ત્રણ તબીબો લેહ લદ્દાખ (leh ladakh) ફરવા...
સુરત: શહેર (surat)માં કોરોનાકાળમાં અનેક પરિવારોએ તેમના સ્વજન ખોયા છે. જેમાં ઘણા બાળકો (child)એ માતા-પિતા (parents) તો ઘણાએ બે પૈકી એકને ગુમાવ્યા...
કેન્દ્ર સરકારે કેજરીવાલ ( kejriwal) સરકારની ઘર ઘર રાશન યોજના ( Door to Door Ration Scheme) પર પ્રતિબંધ લગાવી દીધો છે. કેન્દ્રનું...
સુરતના ગ્રામ્ય વિસ્તાર (rural area)ના અભ્યાસ અર્થે વિદેશ (abroad for study)જતા વિદ્યાર્થીઓ (students)ની સુવિધા માટે તા.7 મી જૂનથી ઈચ્છાપોર ખાતે રસીકરણ (vaccination)...
મે મહિનામાં સતત આઠમા મહિને જીએસટીની ( GST) વેરા વસૂલાત રૂ. એક લાખ કરોડની ઉપર રહી છે, જે એ વાતનો સંકેત આપે...
surat : સુરતના જિલ્લા કલેક્ટર કાર્યાલયથી વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ડિજિટલ ( digital) સમારોહને સંબોધતા ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ( vijay rupani)...
surat : સુરત એરપોર્ટ ( surat airport ) પર બર્ડહિટની ( birdhit ) ઘટના અટકાવવા માટે પ્રાઇવેટ એજન્સીને વિમાનના લેન્ડિંગ ( landing...
હિન્દી સિનેમાના લેજન્ડરી સુપરસ્ટાર અભિનેતા દિલીપકુમાર (dilip kumar)ને મુંબઈની હિન્દુજા હોસ્પિટલ (Mumbai hinduja hospital)માં દાખલ કરવામાં આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે...
surat : શુક્રવારે મહારાષ્ટ્રના ( maharashtra) મુખ્યમંત્રીના નિવાસ્થાને યોજાયેલી જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના પ્રતિનિધિઓ સાથેની બેઠકમાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ (...
સાપુતારા : ડાંગ જિલ્લામાં અજીબ ઘટના બની છે. ચાલુ લકઝરી બસની બારીમાંથી ઉલટી કરવા જતાં વૃદ્ધ મહિલા બહાર ફેંકાઈ ગઈ હતી. જેની...
ટ્વિટરની ( twitter ) બ્લુ ટિકનો ( blue tick) અર્થ એ છે કે એકાઉન્ટ અસલી ( real account) છે અને તે લોકોના...
surat : મુંબઇના યુવકની સાથે વરાછાના પટેલ દંપતી અને તેના સાગરીતોએ મળીને યુવકને તાપી નદીના કિનારે આવેલા એક મંદિરમાં લઇ જઇને એક...
ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ વધતા અમદાવાદ શહેરની એએમટીએસ અને બીઆરટીએસ સેવાઓને સ્થગિત કરી દેવામાં આવી હતી. હવે જ્યારે કોરોના નબળો પડ્યો છે, ત્યારે...
૧૮ થી ૪૪ વર્ષની વય જુથના યુવાનોના રસીકરણનના અભિયાનમાં ગુજરાતમાં અત્યાર સુધીમાં ૨૩,૬૩,૨૫૪ યુવાનોએ કૉવિડ વૅક્સિન લઈ લીધી છે. આજે એક જ...
રાજ્યમાં કોરોનાની વૈશ્વિક મહામારી વચ્ચે ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનો સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે રિપિટર...
સુરત : ભારે ગરમી સાથે અકળાવનાર રહેલા ઉનાળા (summer) બાદ આજે સુરત (surat) સહિત દક્ષિણ ગુજરાત (south gujarat)માં પ્રિ-મોન્સુન એક્ટિવિટી (premonsoon activity)ના...
બારડોલી: બારડોલી (bardoli) સહિત જિલ્લામાં નગરસેવક અને પીએસઆઇ સહિત કેટલાક લોકો ઓનલાઈન હનીટ્રેપ (online honey trap)નો શિકાર બન્યા છે. વિડીયો કોલ (video...
નવી દિલ્હી: ઑક્ટોબર-નવેમ્બરમાં ટી 20 વર્લ્ડ કપ (T-20 WORLD CUP) યુએઇ (UAE) અને ઓમાન (OMAN)માં શિફ્ટ (SHIFT) થઈ રહ્યો છે. બીસીસીઆઇ (BCCI)એ...
ગુજરાતમાં વનવિભાગ દ્વારા 21 લાખ રોપાનું વિતરણ ઇકો સિસ્ટમ રિસ્ટોરેશન અંતર્ગત આપવામાં આવશે. ગુજરાતમાં રૂ. ૧૦૭ર કરોડના ખર્ચે ઇકોસિસ્ટમ રિસ્ટોરેશનનો આ પ્રોજેકટ...
રાજ્યમાં કોરોનાના વળતા પાણી થઇ રહ્યા છે. નવા કેસોની સંખ્યામાં ધીરેધીરે ઘટાડો થતાં આજે નવા કેસની સંખ્યાં એક હજારની અંદર આવી ગયો...
સુરતઃ (Surat) સુરતના જિલ્લા કલેક્ટર કાર્યાલયથી વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ડિજિટલ સમારોહને સંબોધતા ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે સુરતમાં જળવાયુ...
મુખ્યમંત્રી ઘર ઘર રેશન યોજના (Mukhya Mantri Ghar Ghar Ration Yojna) અંતર્ગત દિલ્હીની અરવિંદ કેજરીવાલ (arvind kejriwal) સરકારને કેન્દ્ર (Central govt)તરફથી મોટો...
ગાંધીનગર: (Gandhinagar) રાજ્ય સરકાર હસ્તકની ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડની (Gujarat Energy Development Corporation Limited) ચારેય વીજ વિતરણ કંપનીઓ દ્વારા સ્મોલ સ્કેલ...
ભારત (INDIA)ના ભૂતપૂર્વ કેપ્ટન (FORMER CAPTAIN) મહેન્દ્રસિંહ ધોની (MS DHONI)એ ગયા વર્ષે 15 ઓગસ્ટ (2020) ના રોજ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ (INTERNATIONAL CRICKET)માંથી સંન્યાસ...
રાજપીપળા: (Rajpipla) PM મોદીએ નર્મદા જિલ્લાના કેવડિયાને ઈલેક્ટ્રિક વેહિકલ સિટી (Electric Vehicle City) તરીકે વિકસીત કરવાની વિશ્વ પર્યાવરણ દિવસે જાહેરાત કરી છે.કેવડીયા...
નાઇજિરીયા (NIGERIA)એ ટ્વિટર (TWITTER) પર અનિશ્ચિત સમય માટે પ્રતિબંધ (BAN) મૂક્યો છે, તેથી ભારતીય સોશ્યલ મીડિયા (INDIAN SOCIAL MEDIA) કંપની “કુ” (KOO)એ...
પર્યાવરણ દિવસ (world environment day) (5 જૂન, 2021)ના પ્રસંગે, સુરત એરપોર્ટ (Surat airport)પર એક પર્યાવરણીય જાગૃતિ અભિયાન (awareness campaign) યોજવામાં આવ્યું હતું,...
વલસાડ: (Valsad) વિશ્વ પર્યાવરણ દિવસ (World Environment Day) નિમિત્તે વલસાડ જિલ્લા અદાલત ખાતે પ્રિન્સિપલ ડિસ્ટ્રિકટ જજ તેમજ જિલ્લા કાનુની સેવા સત્તા મંડળના...
આ દિવસોમાં ચીન (CHINA)માં એલિયન સ્પેસક્રાફ્ટ (ALIEN SPACECRAFT) એટલે કે યુએફઓ (UFO) દેખાવાના બનાવોમાં વધારો થયો છે. તેને ટ્રેક કરવા માટે, ચીની સેના...
શિવ રેસિડેન્સી દુર્ઘટનાઃ 80 લાખનો ફ્લેટ હોવા છતાં 400 લોકો બેઘર થયા, રસ્તે ભટકવા મજબૂર
ભૂતપૂર્વ મિસ યુનિવર્સ હરનાઝ સંધુ પડતાં બચી, સ્ટેજ પર સંતુલન ગુમાવતો વીડિયો વાયરલ
ડભોઈની નવી વોર્ડ રચના : રાજકીય ગણિત ઉથલપાથલ, સમીકરણો ફરી ગોઠવાયા
શિલ્પકળાના સૂર્યનો અસ્ત: ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ના સર્જક રામ સુતારનું 100 વર્ષની વયે નિધન
નવી દિલ્હી ખાતે ગજાનન આશ્રમ માલસરના પૂ.ગુરુજી વિજયભાઈ જોશીનું વર્લ્ડ રેકોર્ડ ઓફ એક્સલેન્ટથી સન્માન
ધુરંધર ફિલ્મના જવાબમાં પાકિસ્તાન ‘મેરા લ્યારી’ ફિલ્મ લાવશે, કહ્યું- ભારતનો પ્રચાર સફળ થશે નહીં
રાજામૌલીની ફિલ્મમાંથી બોલીવુડના અભિનેતાને બહાર કરવામાં આવશે, જાણો શું છે મામલો..?
SMCના ડ્રેનેજ વિભાગના વાંકે કાદરશાની નાળમાં ગટરીયા પૂર ઉભરાયું, લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યાં
વેનેઝુએલા-અમેરિકાનો સંઘર્ષ: પૂર્વી પ્રશાંત મહાસાગરમાં US નેવીનો એક જહાજ પર ઘાતક હુમલો
હિન્દુ સગીરાને મુસ્લિમ યુવક ડિંડોલીની હોટલના રૂમમાં લઈ ગયો, પછી જે થયું…
હાઇકોર્ટથી રાહત બાદ દેવગઢ બારીયા નગરપાલિકા પ્રમુખ તરીકે નિલ સોની યથાવત
હિજાબ વિવાદ પર ભડક્યું બોલીવુડ: જાવેદ અખ્તરે માફી માંગવા કહ્યું, રાખી સાવંતે નીતિશ કુમારને..
ડભોઇના વકીલ બંગલા પાસે હાઈવા ટ્રકે વીજ પોલ ખેંચી કાઢતા અફરાતફરી
શિવ રેસીડેન્સી પર બીજી આફત, હવે ગેસ લાઈનમાં ભંગાણ થયું, 300 પરિવારોની સ્થિતિ કફોડી
ઓનલાઈન સસ્તું મળે તે બધું અસલી હોતું નથી, સુરતમાં નકલી કોસ્મેટિક્સનું કારખાનું પકડાયું
બિલ કેનાલમાં ગાબડું પડતા પાણીની રેલમછેલ, માર્ગ પર ફરી વળ્યું પાણી
”હું ગુલામ નથી”, સુરતની 16 વર્ષીય કિશોરીએ વડાપ્રધાન મોદીને કેમ આવો પત્ર લખ્યો?
પાનના ગલ્લાની આડમાં નશાનો વેપાર : ડભોઇ પોલીસનો સપાટો
વડોદરાની જમનાબાઈ હોસ્પિટલમાં ધાબળા વિતરણનું સેવાભાવી કાર્ય કરાયું
વડોદરા વકીલ મંડળની ચૂંટણીનો કાઉન્ટડાઉન શરૂ, ડિજિટલ યુગની છાપ : સીસીટીવીથી સજ્જ મતદાન મથકો
સુખસર તાલુકાની જવેસી–પાટડીયા નહેર વર્ષોથી બિસમાર હાલતમાં
પંચમહાલના રિછવાણીમાં સ્ટેટ મોનિટરિંગ સેલની મોટી કાર્યવાહી, ₹16.38 લાખનો વિદેશી દારૂ ઝડપ્યો
કેલનપુરની જીએમ પેકેજીંગ કંપનીમાં મગર ઘૂસ્યો, કર્મચારીઓમાં ફફડાટ
રાષ્ટ્રપતિ હસ્તે સુરતના યુવા ઉદ્યોગપતિ વિરલ દેસાઈને ‘નેશનલ એનર્જી કન્ઝર્વેશન’ એવોર્ડથી સન્માનિત કરાયા
અખીયાણનો કાર્યક્રમ પોલીસે બંધ કરાવતા માળી સમાજમાં રોષ
‘સ્ટેચ્યૂ ઑફ યુનિટી’ના ડિઝાઈનર અને પ્રખ્યાત શિલ્પકાર રામ સુતારનું 100 વર્ષની વયે નિધન
સિંગવડમાં એસટી ડેપો આજે પણ કાગળ પર જ
મસ્તકમાં આજે ભારત-ઓમાન ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ પર સાઇન કરશે, PM મોદી સુલતાન તારિક સાથે કરશે મહત્વપૂર્ણ બેઠક
અમદાવાદ-ગાંધીનગરની શાળાઓમાં સુરક્ષા એજન્સીઓનું સર્ચ ઓપરેશન પૂરું – શાળાઓ રાબેતા મુજબ શરૂ થશે
વકફ બોર્ડને કોર્ટ ફીમાંથી છૂટ નહીં, ગુજરાત હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો
પશ્ચિમ બંગાળમાં ( west bangal) ભાજપના ( bhjap) નેતા શુભેન્દુ અધિકારી ( shubhendu adhikari ) અને તેના ભાઈ સોમેન્દુ (somendu adhikari ) સામે FIR નોંધાઈ છે. તેમના પર નગરપાલિકામાંથી રાહત સામગ્રી ચોરી કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. કાંઠી નગરપાલિકા વહીવટી બોર્ડના સભ્ય રત્નદીપ મન્નાએ 1 જૂને બીજેપી નેતા અને તેના ભાઈ સામે કાંઠી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. સોમેન્દુ કાંતિ નગરપાલિકાના પૂર્વ પાલિકા પ્રમુખ પણ રહી ચૂક્યા છે.

સેન્ટ્રલ આર્મ્ડ ફોર્સનો પણ ઉપયોગ કર્યો
ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે 29 મેના રોજ બપોરે 12.30 વાગ્યે શુભેન્દુ અને તેના ભાઈના કહેવા પર પાલિકા કચેરીના વેરહાઉસનું તાળુ બળજબરી પૂર્વક ખોલવામાં આવ્યું હતું અને અહીંથી સરકારી ત્રિપાલને લઈ ગયા હતા. તેની કિંમત આશરે એક લાખ રૂપિયા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ફરિયાદમાં કહેવામાં આવ્યું હતું કે, ભાજપના નેતાઓએ ચોરી દરમિયાન સેન્ટ્રલ આર્મ્ડ ફોર્સનો ( central aarmed forced ) પણ ઉપયોગ પણ કર્યો હતો.

ફરિયાદ મુજબ 29મી મે 2021ના રોજ સુવેન્દુ અધિકારી અને તેમના ભાઈ કાંઠી મ્યુનિસિપાલિટીના પૂર્વ અધ્યક્ષ સોમેન્દુ અધિકારીના કહેવા પર મ્યુનિસિપાલિટીના ગોદામનું તાળું જબરદસ્તીથી ખોલીને સામાન લઈ જવાયો. જેની કિંમત લાખો રૂપિયા છે. આ સિવાય ફરિયાદમાં એવો પણ આરોપ લગાવવામાં આવ્યો કે ભાજપના નેતાઓએ આ ચોરી માટે કેન્દ્રીય સુરક્ષાદળોની કથિત રીતે મદદ લીધી હતી. ચોરીના આરોપ બાદ ટીએમસી નેતાઓએ ભાજપ વિરુદ્ધ મોરચો ખોલી નાખ્યો છે.
અત્રે જણાવવાનું કે ભાજપના નેતા સુવેન્દુ અધિકારીએ પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2021માં નંદીગ્રામ બેઠકથી મુખ્યમંત્રી મમતા બેનર્જીને હરાવ્યા હતા. ભાજપનો આરોપ છે કે ટીએમસી સરકાર ભાજપના નેતાઓ વિરુદ્ધ બદલાની કાર્યવાહી કરી રહી છે અને ખોટા કેસમાં ફસાવી રહી છે.

કોલકાતા પોલીસે શુભેન્દુના એક નજીકના સાથીની છેતરપિંડીના કેસમાં ધરપકડ કરી હતી તે દિવસે આ કેસ નોંધવામાં આવ્યો હતો. રાખલ બેરાને 2019માં સિંચાઈ અને જળમાર્ગ મંત્રાલયમાં નોકરીની લાલચ આપીને એક વ્યક્તિ સાથે છેતરપિંડી કરવામાં આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. ફરિયાદીએ આરોપ લગાવ્યો હતો કે તેણે બે લાખ રૂપિયા ચૂકવ્યા છે, તેમ છતાં તેને નોકરી મળી નથી
શુભેન્દુએ ચૂંટણીમાં મમતાને હરાવ્યા હતા
શુભેન્દુએ વિધાનસભાની ચૂંટણીમાં નંદીગ્રામ સીટ પરથી મુખ્યમંત્રી મમતા બેનર્જીને 1956 મતોથી હરાવ્યા હતા. ચૂંટણીમાં પ્રથમ વખત ભાજપ મુખ્ય વિરોધી પક્ષ તરીકે ઉભરી આવ્યો. કુલ 292 બેઠકોમાંથી તૃણમૂલે 213 બેઠકો જીતી હતી. ભાજપને તેના ખાતામાં 77 બેઠકો મળી હતી. અન્યએ બાકીની બે બેઠકો જીતી. જ્યારે, કોંગ્રેસ અને ડાબેરી ગઠબંધનનું ખાતું પણ ખૂલ્યું ન હતું.