લુણાવાડા : મહીસાગર જિલ્લા મથક લુણાવાડા નગર અને તાલુકામાં વન વિભાગ પોતાની જમીન જાળવવામાં નિષ્ફળ નિવડી રહ્યો તેમ જણાઈ રહ્યું છે.જે જગ્યા...
નડિયાદ: ડાકોર-ઠાસરા રોડ પર ચાલતાં નવા ફ્લાય ઓવરબ્રિજની કામગીરી દરમિયાન પીવાના પાણીની મુખ્ય લાઈનમાં ભંગાણ પડવાથી નગરજનો ત્રણ દિવસથી પાણી માટે વલખાં...
સંતરામપુર : સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનના દિવ્ય સંકલ્પથી ગુરુવર્ય પરમ પૂજ્ય સ્વામી એટલે કે સત્યસંકલ્પદાસજી સ્વામીએ 2021નું વર્ષ મુમુક્ષુ બનીએ વર્ષ તરીકે જાહેર...
દાહોદ: દાહોદ જીલ્લા ગ્રામ્ય વિકાસ એજન્સી દ્વારા કેન્દ્ર સરકાર અને રાજય સરકારની મહત્વકાંક્ષી યોજનાઓનો છેવાડાના વ્યકિત સુધી લાભ મળે . તેવી કામગીરી...
સિંગવડ: સીંગવડ તાલુકાના વાલાગોટા ગામે જીઇબી કોન્ટ્રાક્ટર નું કામ કરતાં વિક્રમભાઈ ચૌહાણ ના ઘરના આગળના ભાગમાં એલ્યુમિનિયમના વાયર ના ત્રણ બંડલ પડ્યા...
દાહોદ: ફતેપુરા તાલુકા ના ભોજેલા ગામ આવેલ પાતાલેશ્વર મંહાદેવ મંદિર પોરાણીક,ઐતિહાસિક પ્રતિમાઓનું અખુટ ભંડાર ધરાવતુ શિવ મંદિર છે આ જગ્યા પર એક...
વડોદરા: પાદરાની અરવલ્લી કંપનીમાં સિક્યુરીટીની ફરજ બજાવતા આધેડ ઉપર ચોરીની પુછતાછના બહાને પાદરા પોલીસે પિતા-પુત્ર ઉપર અમાનુષી અત્યાચાર ગુજાર્યો હતો પુત્રને ટેબલ...
વડોદરા : મધ્યગુજરાતની સૌથી મોટી અને વડોદરા શહેરની સયાજી હોસ્પિટલમાં ઘણા લાંબા સમય બાદ શુક્રવારે કોરોના નો એક પણ કેસ નહીં નોંધાતા...
વડોદરા: ગેંડા સર્કલથી મનીષા ચોકડી સુધીના ૩.૫ કિલોમીટરના બ્રિજ કામગીરી હજુ બે વર્ષથી વધુ નાગરિકોને રાહ જોવી પડશે. એક બાજુ ગુજરાત પોલીસ...
વડોદરા: ગુજરાત હાઉસીંગ બોર્ડના અવાવરૂ મકાનમાં દારૂનો વેપલો કરતા બૂટલેગર પાસેથી દારૂ-બિયરના જથ્થો મળી આવતા બાપોદ પોલીસે પ્રોહિબિશનનો ગુનો દાખલ કર્યો હતો....
વડોદરા: ખાનગી કંપનીના ભૂતપૂર્વ કર્મચારી અને તેના સાગરીતે બનાવટી ચાવી વડે ખોલીને પાંચ લાખની રોકડ તફડાવીને પલાયન થઈ ગયા હતા. જવાહરનગર પોલીસે...
કેવડિયા કોલોની: કેવડિયા ખાતેના સ્ટેચ્યુ ઓફ યુનિટી માં પાર્કિંગની સમસ્યા સ્થાનિક કર્મચારીઓ ને પણ નડી રહી છે અને આવનારા પ્રવાસીઓને પણ પાર્કિંગ...
ત્રાસવાદી સંગઠન હિઝબુલ મુજાહિદ્દીનના વડા સૈયદ શાહબુદ્દીને ભારતને ધમકાવતો એક ઑડિયો મેસેજ જારી કર્યો છે. આ સંદેશામાં તેણે જમ્મુ અને કાશ્મીરમાં ત્રાસવાદ...
આ સમય ૨૦૨૪ની લોકસભા ચૂંટણીઓ જીતવા માટેના અંતિમ લક્ષ્યને સિદ્ધ કરવા માટે રાજકીય મજબૂરીઓથી ઉપર ઉઠવાનો છે એમ કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીએ...
અંકલેશ્વર જીઆઇડીસીના જોગર્સ પાર્કથી ભરૂચ જિલ્લા યુવા ભાજપ અને બાઇસિકલ ક્લબ અંકલેશ્વરના સહયોગથી સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલની આગેવાનીમાં સાઇક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું...
સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પાર્કિંગની સમસ્યા સ્થાનિક કર્મચારીઓને પણ નડી રહી છે. આવનારા પ્રવાસીઓને પણ પાર્કિંગ કરી ચાલતા જવું પડે છે. સ્ટેચ્યુ ઓફ...
સમગ્ર ભરૂચ જિલ્લામાં બીજા દિવસે પણ સાર્વત્રિક વરસાદ પડ્યો હતો. 24 કલાકમાં સૌથી વધુ અરબી સમુદ્ર કિનારે હાંસોટ તાલુકામાં સવા ત્રણ ઇંચ...
ઉમરપાડાનાં જંગલોની વચ્ચે આવેલા દેવઘાટ ધોધ સોળે કળાએ ખીલી ઊઠ્યો છે. સતત વરસી રહેલ વરસાદને પગલે જંગલોનું પાણી સીધું દેવઘાટના ધોધમાં આવે...
ઓલપાડ તાલુકામાં આરોગ્ય ક્ષેત્રે સારી એવી નામના ધરાવતી શ્રી સાયણ ખાંડ ઉદ્યોગ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત જીવનરક્ષા હોસ્પિટલ દેલાડ(સાયણ)માં ગુરુવારે બપોરે ૧:૩૦ કલાકે...
ચોમાસા દરમિયાન વરસાદે બીજા રાઉન્ડની બેટિંગ શરૂ કરતાં જ કડોદરા ચાર રસ્તા ઉપર ટ્રાફિક સમસ્યાએ અજગર ભરડો લીધો છે. આયોજન વગરની અંદર...
સુરત શહેર પણ હવા પ્રદૂષણના મામલે દિલ્હીને ટપારી આગળ નીકળી જાય તો નવાઇ નહીં. કારણ કે, ગયા સપ્તાહમાં પ્રદૂષણ ઓકતાં જીપીસીબીની અડફેટે...
સુરત: સુરત શહેર અને દક્ષિણ ગુજરાતના ખેડૂતો જે વરસાદની કાગડોળે રાહ જોઇ રહ્યાં હતા તે આગાહી ફરી એક વાત ખોટી ઠરી છે....
સુરતમાં આગામી દિવસોમાં બનનારા મલ્ટી મોડેલ ટ્રાન્સપોર્ટ હબ એટલે કે નવા રેલવે સ્ટેશનની ઊંચાઈ 121 મીટરની હશે. જેમાં 31 માળની ફાઈવ સ્ટાર...
સોમનાથ ખાતે સુરતના હીરા ઉદ્યોગપતિ ભીખાભાઈ ધામેલિયાના હસ્તે નવનિર્મિત થનારા પાર્વતી માતાના મંદિરનો શિલાન્યાસ કરાયો હતો. પાર્વતી મંદિરના નિર્માણ માટે અંદાજે 21થી...
કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સરદાર સરોવર નર્મદા ડેમ વિસ્તારમાં 43 દિવસ બાદ ફરી ભૂકંપ થયો છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ નર્મદા ડેમથી માત્ર...
અમેરિકામાં કોવિડ-૧૯ના કેસો બાળકોમાં ખૂબ વધી જતા મોટી ચિંતા સર્જાઇ છે અને ઘણા બાળકોની વય પણ આ રોગની રસી લેવા માટે ખૂબ...
ભાવનગર એરપોર્ટ ખાતેથી દિલ્હી, સુરત અને મુંબઇની સ્પાઇસ જેટની નવી સીધી વિમાની સેવાને કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ દિલ્હીથી વર્ચ્યુઅલ રીતે ફ્લેગ...
આજે ગાંધીનગરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીની શુભેચ્છા મુલાકાત આર્સેલર મિત્તલ ગ્રુપના ચેરમેન લક્ષ્મી મિત્તલ અને સીઈઓ દિલીપ ઉમાને લીધી હતી.રૂપાણી સાથેની આ મુલાકાતમાં...
બૈજિંગ: ચીન (China)ની રાષ્ટ્રીય સંસદે શાસક કોમ્યુનિસ્ટ પાર્ટી (Communist party) દ્વારા રજૂ કરવામાં આવેલી ત્રણ બાળકોની નીતિ (Third child policy)ને આજે મંજૂરી...
સીએમ વિજય રૂપાણીએ આજે શ્રાવણ મા દરમ્યાન સોમનાથ તીર્થ ખાતે દર્શન અને પૂજન કર્યા હતાં. રૂપાણીએ ગુજરાત પર સોમનાથ ભગવાનની કૃપા આશિષ...
ભવનાથના મૃગીકુંડમાં સ્નાન કરવાના વિવાદ વચ્ચે કીર્તિ પટેલે હવે ઈન્દ્રભારતી બાપુને લઈ કહી આ વાત
ખેડૂતો આનંદો: ગેરકાયદે વેચાયેલી જમીન 3 મહિનામાં મૂળ ખાતેદારને પરત મળશે, વિધાનસભામાં મહત્વપૂર્ણ સુધારા વિધેયક પસાર
પ્રખ્યાત અભિનેત્રી પ્રવિણા દેશપાંડેનું કેન્સરના કારણે નિધન, મુંબઈમાં અંતિમ સંસ્કાર કરાયા
વડોદરાના પશ્ચિમ વિસ્તારના મકાનમાં આગ, ફાયર બ્રિગેડની તાત્કાલિક કામગીરીથી મોટી દુર્ઘટના ટળી
બોમ્બની ધમકીને પગલે એટીએસ સહિત કેન્દ્ર અને રાજ્યની વિવિધ એજન્સીઓ સાથે સંકલનથી તપાસ
ગુજરાતમાં ત્રણ દિવસીય પ્રવાસે આવી રહ્યા છે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવિન
બોર્ડની પરીક્ષા અન્વયે પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં સંકલનની બેઠક મળી
વારંવાર ‘ સળી ‘ કરવાની કુટેવ ધરાવતા આશિષ જોશી ‘ તિરંગા ‘માં ભેરવાઈ પડ્યા!
ગુજરાત SIR ફાઇનલ લિસ્ટ જાહેર: રાજ્યમાં 4.40 કરોડ મતદારો, અમદાવાદમાં સૌથી વધુ મતદારો
મોટી હોનારત ટળી, વડોદરાના અર્થ આઈકોન કોમ્પ્લેક્સમાં આગ લાગતા અફરાતફરી
રણોલીમાં ખંડણી કાંડઃ રૂ. 50 લાખ નહીં આપો તો જાનથી મારી નાખવાની ધમકી!
બજરંગ દળ વિરુદ્ધ ટિપ્પણી કરનાર સામે કાર્યવાહીની માંગ
વર્ધા નજીક નવી દિલ્હી-ચેન્નાઈ એક્સપ્રેસના કોચમાં આગ, તમામ મુસાફરો સહીસલામત
માર્ગ અકસ્માતમાં ઘાયલ લોકોને મળશે હવે 1.5 લાખ રૂપિયા સુધીની કેશલેસ મફત સારવાર
નડિયાદના પાંચ હાટડીમાં ગૌ-કતલખાનું ઝડપાયું, પોલીસના દરોડાથી ચકચાર
બીસીએ ચૂંટણી પરિણામ પર ફરી બ્રેક, હાઈકોર્ટમાં સસ્પેન્સ યથાવત
સુરત – વડોદરા સેક્શન પર બ્લોકને કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત
સવારે વાદળછાયા વાતાવરણ વચ્ચે પારો 34.4 ડિગ્રી પર સ્થિર થયો,ગરમીનું પ્રમાણ યથાવત
ટેકનોલોજી એન્ડ એન્જિનિયરિંગમાં એમએસસી પ્રયોગશાળાનું નવીનીકરણ
નાણાંમંત્રી કનુભાઈ દેસાઈ વિધાનસભામાં આવતીકાલે પાંચમી વખત બજેટ રજૂ કરશે, સ્થાનિક ચૂંટણી પહેલાં વિકાસ પર ખાસ ભાર
PM મોદી: ભારત માઉન્ટ એવરેસ્ટ સુધી ઉડી શકે એવું હેલિકોપ્ટર બનાવશે, ફ્રાન્સ ખાસ ભાગીદાર
વડોદરા મહાનગરપાલિકાનું ₹7,609 કરોડનું ‘વિકાસલક્ષી’ બજેટ રજૂ
બ્રહ્માકુમારીઝ અટલાદરા દ્વારા 90 હજાર ડાયમંડથી સુશોભિત શિવલિંગના દિવ્ય દર્શન યોજાયા
નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે ગ્રેટ નિકોબાર મહાયોજનાને મંજૂરી આપી
વડોદરાના યુવાનો માટે ઐતિહાસિક પહેલ – AI Impact Summit 2026 માં યુવા પ્રતિનિધિમંડળની ભાગીદારી.
ઝિમ્બાબ્વે-આયર્લેન્ડ મેચ વરસાદને કારણે રદ: ઓસ્ટ્રેલિયા T20 વર્લ્ડ કપમાંથી બહાર, ઝિમ્બાબ્વે સુપર 8માં
AI સમિટમાં મોટી જાહેરાત: બેંગલુરુ બનશે વિશ્વનું પ્રથમ AI સિટી
PM મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિની મુલાકાત: ભારત-ફ્રાન્સ વચ્ચે મોટી ડીલની સંભાવના
ક્રિકેટર ઇશાન કિશનને મોડલ અદિતી હુંડિયાએ કર્યા ક્લીન બોલ્ડ, જલ્દી જ લગ્નબંધનમાં બંધાશે પાવર કપલ
તારિક રહેમાન બાંગ્લાદેશના 11મા વડા પ્રધાન બન્યા, 25 સભ્યોનું મંત્રીમંડળ, એક હિન્દુ ચહેરો શામેલ
લુણાવાડા : મહીસાગર જિલ્લા મથક લુણાવાડા નગર અને તાલુકામાં વન વિભાગ પોતાની જમીન જાળવવામાં નિષ્ફળ નિવડી રહ્યો તેમ જણાઈ રહ્યું છે.જે જગ્યા પર વન વિભાગની કચેરી છે, તેની બાજુમાં જ બાંધકામ ચાલી રહ્યું છે અને બાંધકામ કરનારા બિલ્ડરે હદ દર્શાવતો થાંભલો હટાવી સરકારી જમીનમાં દબાણ શરૂ કર્યું છે. આમ છતાં બિલ્ડર સામે અધિકારીઓ મૌન સેવતાં આશ્ચર્ય જન્મ્યું છે. મહીસાગર જિલ્લો નવો બન્યા બાદ મુખ્યમથક લુણાવાડા અને નજીક આવેલા ગામોમાં જમીનોની કિંમતોમાં ભારે ઉછાળો આવતાં જમીન માફિયાઓ સક્રિય બન્યા અને જંગલની જમીન હડપવા ચોરપગે પગપેસારો કર્યો છે.
વન વિભાગે પોતાની જમીનના હદ સૂચકો જેને સ્થાનિક ભાષામાં બાણ કહે છે જે અગાઉ લોકોની નજરે પડતા હતા તે ગાયબ થઈ ગયા છે. નવાઈ વાત એ છે કે લુણાવાડા નગરમાં તો વનવિભાગની કચેરીની નજીક આવેલી વન વિભાગની જમીનમાંથી આવું હદસૂચક ગાયબ થયુ છે. જમીનની બહારના ભાગે સિમેન્ટના પાટિયા લગાવી અંદરના ભાગે હદ સૂચક બાણ બાંધકામકર્તઓ દ્વારા ઉખાડી નાખવામાં આવ્યું છે. જાગૃત નાગરિક અને પર્યાવરણ પ્રેમી પાસે રાજપૂત સમાજ ભવનની બાજુમાં આવેલા વન વિભાગના હદસૂચક બાણની તસ્વીર છે. જે બહારના ભાગે સિમેન્ટના પાટિયા લગાવી અંદરના ભાગે વન વિભાગના કાયદાને અવગણીને ગેરકાયદેસર કૃત્ય આચરીને બાણ હટાવી લેવામાં આવ્યું છે અને તોતિંગ કોમ્પ્લેક્ક્ષ બની રહ્યું છે. પરંતુ બાણ ઉખાડીને બાંધકામ કરનારા વિરુધ્ધ કાર્યવાહી બાબતે વન તંત્ર હજુ સુધી અનુત્તર રહ્યું છે ત્યારે જંગલની જમીન કોણ બચાવશે ? તે મોટો સવાલ થઈ રહ્યો છે.
આ અંગે ડીસીએફ સાહેબની સૂચનાથી તપાસ કાર્યવાહી શરુ કરવામાં આવી છે. જે હાલ પ્રગતિમાં છે. કાર્યવાહી પૂર્ણ થયા બાદ કશું કહી શકાય.’
–વૈભવ હારેજા, આર. એફ.ઓ., લુણાવાડા.
ગેરકાયદેસર રીતે વન વિભાગનું બાણ ઉખાડવાની સજા છ માસની છે. આ અંગે તપાસ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે.’
– રાજ પટેલ, ડીસીએફ, મહીસાગર.
આ જમીનના અગાઉના માલિકે આશરે નવ હજાર ફૂટનો પ્લોટ વેચ્યો હતો. જેમાં હાલમાં આ જમીનનું ક્ષેત્રફળ વધી ગયું છે. તે કેવી રીતે વધ્યું ? તેની તપાસ જરુરી છે. મારી પાસે વન વિભાગના જુના બાણના તમામ આધાર પુરાવા છે. વન વિભાગ પોતાની જમીન કેમ કોઇને ગેરકાયદેસર કબ્જો કરવા દે છે ? અને કોનાથી ડરે છે ? એ મને સમજાતું નથી. હાલમાં સરકારના લેન્ડ ગ્રેબિંગ જેવો કાયદો પણ છે. તે અનુસાર કાર્યવાહી પણ થઈ શકે છે. આ જમીન અંગે કાર્યવાહી માટે મેં ૧૭મી માર્ચના રોજ વન વિભાગના જિલ્લાના અધિકારી પાસે લુણાવાડા સર્વે નંબર ૪૩૦ની જૂના નકશાની સર્ટિફાઇડ શીટની માંગણી કરી હતી. બાદમાં ૧૦મી ઓગષ્ટે ફરી નકલ ની માંગણી કરી છે. પરંતુ મને નક્શો આપતા નથી.’
– કલ્પેશ પટેલ, અરજદાર.