અમેરિકાના સ્વતંત્રતા દિવસ 4 જુલાઈએ વિશેષ હલચલ જોવા મળી, જ્યારે ટેસ્લા અને સ્પેસએક્સના સીઈઓ એલોન મસ્કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (હાલ,Twitter) પર...
એક લાઈફ મેનેજમેન્ટ પ્રોગ્રામમાં સ્પીકરે સરસ વાત કરી કે, ‘આપણને ગુસ્સો આવતો નથી ….ગુસ્સો આપણે કરીએ છીએ.’ બધાને થયું આ તો એક...
હિન્દી ભાષા રાષ્ટ્રભાષા ખરી પણ આજેય હિન્દી ભાષા મુદે્ વિવાદો થતા રહે છે. દક્ષિણનાં રાજ્યોમાં હિન્દી થોપવા મુદે્ વિરોધ છે અને મહારાષ્ટ્રમાં...
શ્રી પ્રવીણ પરમારનું ગુજરાતી ભાષાની જોડણી વિષયક ચર્ચાપત્ર વાંચી લખવા પ્રેરાયો છું. આપનું નિરીક્ષણ સુસ્પષ્ટ છે કે પરપ્રાંતિયોનાં આગમને ગુજરાતી ભાષાની જોડણી...
12 જૂન 2025ને ઉડેલી ફ્લાઈટ AI–171 રનવેથી આગળ વધતા જ મોતનો બોમ્બ બની. વિશ્વના મીડિયામાં ચર્ચા થવા લાગી વિમાનમાં ડબલ એન્જિન હોય...
હમણાં યુ.પી.ના ઈટાવામાં ભાગવત કથા ચાલતી હતી. કથા દરમિયાન ખબર પડી કે કથાવાચક બ્રાહ્મણ નહીં પણ યાદવ છે. આવી ખબર પડતા જ...
પ્રથમ વખત કોઈ ભારતીય નેતાને મળ્યું આ એવોર્ડ, ભારત માટે ગૌરવનો ક્ષણ છે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ત્રિનિદાદ અને ટોબેગોના સર્વોચ્ચ...
તા.૦૨/૦૭/૨૫ ના ગુ.મિત્રમાં ઇન્તેખાબ અન્સારીજી લખેલા ચર્ચાપત્રમાં બી.એડ. કોર્ષની પ્રવેશ સંદર્ભે જે ભયાનક ટ્રેન્ડ ચાલી રહ્યો છે તે વિષે તેમણે શિક્ષણ શાસ્ત્રીઓ,...
ભારતમાં કોવિડની રસીના લગભગ ૨૦૦ કરોડ ડોઝ અપાઈ ગયા તે પછી લગભગ ત્રણ વર્ષે કોવિડની રસીના કારણે હૃદયરોગના હુમલાનો વિવાદ ગંભીર સ્વરૂપ...
ભારત સરકારે તિબેટીયન આધ્યાત્મિક નેતા દલાઈ લામા દ્વારા તેમના ઉત્તરાધિકારી અંગે આપેલા તાજેતરના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે. વિદેશ મંત્રાલયે શુક્રવારે સ્પષ્ટતા...
વુડા ચેરમેન અરુણ મહેશ બાબુની અધ્યક્ષસ્થાને પ્રથમ મહત્વપૂર્ણ બેઠક યોજાઇ,વિકાસના કામો, નવી યોજનાઓ અને ઓલમ્પિક લેવલ ઇન્ડોર સ્ટેડિયમ અંગે ચર્ચા વિકાસ કાર્યોને...
બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ બિહારમાં 5 લાખ મહિલાઓને સેનિટરી પેડનું વિતરણ કરશે. આ સેનિટરી પેડના કવર પર રાહુલ ગાંધીનો ફોટો છપાયેલો...
વડોદરામાં સ્મશાનોનું ખાનગીકરણ વિરોધના ઘેરામા મફતમાં મળી રહેલી સેવાના દસ કરોડ ખર્ચ કરવાના નિર્ણય બાદ વિવાદ સર્જાયો વડોદરા શહેરના મહારાજા સયાજીરાવ ગાયકવાડના...
શુક્રવારે (4 જુલાઈ, 2025) ચીને કેન્દ્રીય લઘુમતી બાબતોના મંત્રી કિરેન રિજિજુની ટિપ્પણીનો વિરોધ કર્યો હતો કે દલાઈ લામાએ તેમની ઇચ્છા મુજબ તેમના...
નેશનલ હેરાલ્ડ કેસમાં કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી વતી હાજર રહેલા વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીએ કોર્ટમાં દલીલ કરી હતી કે આ ED...
બોડેલીની બેન્ક ઓફ બરોડા પાસે પાણી ભરાઈ જવાની સમસ્યાબોડેલી તાલુકાના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ બોડેલી: બોડેલી પંથકમાં આજે બપોર થીજ વરસાદી માહોલ...
હાલોલ: હાલોલ ઔધોગિક વિસ્તારમાં સાથરોટા રોડ પર પ્રતિબંધિત પ્લાસ્ટિક કેરી બેગ ઉત્પાદન કરતા ત્રણ યુનિટોમાં ટાસ્ક ફોર્સ દ્વારા છાપો મારતા પ્રતિબંધિત પ્લાસ્ટિક...
રશિયાએ અફઘાનિસ્તાનમાં તાલિબાનની શક્તિને સત્તાવાર રીતે માન્યતા આપી છે. રશિયા આવું કરનાર વિશ્વનો પ્રથમ દેશ બન્યો છે. ગુરુવારે કાબુલમાં અફઘાન વિદેશ પ્રધાન...
તિબેટીયન બૌદ્ધ ધાર્મિક નેતા દલાઈ લામાના ઉત્તરાધિકારીની પસંદગી અંગેનો વિવાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો. ચીન આગ્રહ કરી રહ્યું છે કે તિબેટે...
કોર્પોરેટરો, ધારાસભ્યોની ગ્રાન્ટમાથી પ્રજાની સુવિધા માટે ખરીદવામાં આવતા બાંકડાનો દુરુપયોગ થતો હોવાની ફરિયાદ અનેકોવાર ઉઠતી રહે છે, પરંતુ હવે તો હદ થઈ...
રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ ભયાનક બની રહ્યું છે. રશિયા યુક્રેન પર એક પછી એક ઘાતક હુમલાઓ સતત કરી રહ્યું છે. રશિયા...
આજે ભારતીય સિનેમાઘરોમાં એક એવી ફિલ્મ રિલીઝ થઈ છે જેની વાર્તા અને નામ છેલ્લા 33 વર્ષથી લોકોના મનમાં છવાયેલ છે. આ શ્રેણીની...
શહેરના પીપલોદ વિસ્તારમાં ગુરુવારે રાત્રે વિચિત્ર ઘટના બની હતી. અહીં એક ટ્રેલર ચાલકે દક્ષિણ ગુજરાત વીજ કંપનીના વીજળીના થાંભલાને ટક્કર મારી તોડી...
મથુરામાં શ્રી કૃષ્ણ જન્મભૂમિ અને શાહી ઇદગાહ વિવાદના કેસમાં હાઇકોર્ટે હિન્દુ પક્ષની અરજી ફગાવી દીધી છે. મસ્જિદને વિવાદિત માળખું જાહેર કરવાની હિન્દુ...
ટ્રાફિક સમસ્યા હલ કરવા બનાવેલો બ્રિજ હવે ભ્રષ્ટાચારનો દાખલો બન્યો, તંત્રની કામગીરી શંકાના ઘેરામા ગોધરા: પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં ટ્રાફિકની સમસ્યા હલ...
ભારતીય સેનાના ડેપ્યુટી ચીફ ઓફ આર્મી સ્ટાફ (કેપેબિલિટી ડેવલપમેન્ટ એન્ડ સસ્ટેનેબલ) લેફ્ટનન્ટ જનરલ રાહુલ આર સિંહે શુક્રવારે નવી દિલ્હીમાં FICCI દ્વારા આયોજિત...
નાગરિકો માટે અંતિમવિધિ મફત, રૂ. 7000 ખર્ચ અંગેના મેસેજ ખોટા વડોદરા શહેરમાં 7 જુલાઈ 2025થી શહેરના તમામ 31 સ્મશાનનો વ્યવસ્થાપન હવેથી ખાનગી...
– ઠાસરા અને ગળતેશ્વર તાલુકાની શિક્ષક આલમમાં ખળભળાટ – જિલ્લા રજીસ્ટ્રાર દ્વારા નિમાયેલા તપાસ અધિકારીએ તમામ ડિરેક્ટરોને જવાબદાર ઠેરવ્યા હતા પણ અચાનક...
ટ્રેક્ટર ચાલકો પાસેથી પૈસા વસૂલવાનો અને ધમકાવવાનો આરોપ સરકારી વાહનોના દુરુપયોગની પણ ફરિયાદ ગોધરા: પંચમહાલ જિલ્લાના ગોધરામાં ખનીજ વિભાગના અધિકારીઓ અને સુરક્ષાકર્મીઓ...
એકબીજાની સામે ચૂંટણી લડતા બે હરીફ રાજકીય પક્ષો આપ અને કોંગ્રેસના કાર્યકરો આજે એક સાથે વીજકંપની સામે મોરચો માંડ્યો હતો. આમ આદમી...
હરિયાણાના રોહતકમાં 3.3 તીવ્રતાનો ભૂકંપ, લોકોમાં ગભરાટની સ્થિતિ
ટ્રેનમાં મુસાફરી કરવું થશે મોઘું: રેલવે દ્વારા ભાડામાં વધારો કરાયો, જાણો મુસાફરો પર કેટલી અસર પડશે
આસામ: PM મોદીનો વિદ્યાર્થીઓ સાથે સંવાદ, 10,600 કરોડના પ્રોજેક્ટનું શિલાન્યાસ કરશે
દક્ષિણ આફ્રિકાના જ્હોનિસબર્ગમાં અંધાધૂંધ ગોળીબાર, અનેકના મોત
હવે BSF કોન્સ્ટેબલ ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને 50 ટકા અનામત મળશે
હાલોલ ટાઉન પોલીસે ગુમ થયેલા બાળકને શોધી હેમખેમ માતા-પિતાને સુપ્રત કર્યો
કાલોલમાં શ્રી સુધા સત્સંગ મંડળ અને આચાર્ય નિવાસનો 19મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો
હાલોલ વકીલ મંડળની ચૂંટણીનું પરિણામ જાહેર, પ્રમુખપદે વિનોદભાઈ વરિયા
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કાલોલના બોરુ રોડ પર SMCની મોટી કાર્યવાહી : રૂ. 1.60 કરોડનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો
દિલ્હીમાં પરિસ્થિતિ વધુ ખરાબ થશે! પર્યાવરણ મંત્રી મનજિંદર સિરસાએ ચેતવણી આપી
૨૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત, ૧૪૦ વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ
લીમખેડા બાર એસો.માં રૂપસિંગભાઈ પટેલ સતત બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે ચૂંટાયા
સાવલી નગરમાં દબાણ મુદ્દે હલચલ : વિરોધ પક્ષના નેતાની ચીફ ઓફિસરને લેખિત રજૂઆત
કાલોલ તાલુકામાં સગીરાનું અપહરણ : આરોપી સામે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો
યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો મોટો હુમલો, પુતિને કહ્યું પોતાની શરતો પર યુદ્ધ રોકવા તૈયાર
સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
“સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…” સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો
રિઝર્વ બેન્કે આ બેંકને 62 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો..?
એમએસયુની પોલિટેકનિક કોલેજમાં રેગિંગ: ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર હુમલો,
એપ્સ્ટેઈન સેક્સ કૌભાંડ: 7 સેટમાં જારી કરાયા 3 લાખ દસ્તાવેજ, બિલ ક્લિન્ટન માઈકલ જેક્સન..
ટીનએજ દીકરીને એડલ્ટ ટોય આપવા મુદ્દે ટ્રોલ થયા બાદ અભિનેત્રીએ કર્યો ખુલાસો…
પાંચ દિવસથી ગુમ થયેલા આધેડનો મૃતદેહ વાસણાના તળાવમાંથી મળ્યો
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના 7મા પદવીદાન સમારોહમાં જગ્યાના અભાવે વિદ્યાર્થીઓ રઝળ્યા
T20 વર્લ્ડ કપ માટે ઈન્ડિયન ટીમ જાહેરઃ ગિલ આઉટ, બે વર્ષ બાદ આ ખેલાડીની સરપ્રાઈઝ એન્ટ્રી
અમેરિકાના સ્વતંત્રતા દિવસ 4 જુલાઈએ વિશેષ હલચલ જોવા મળી, જ્યારે ટેસ્લા અને સ્પેસએક્સના સીઈઓ એલોન મસ્કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (હાલ,Twitter) પર એક રાજકીય સર્વે પોસ્ટ કર્યો. તેમણે પોતાના દેશના લોકોને પૂછ્યું કે, “શું આપણે ‘America Party’ બનાવવી જોઈએ?”
આપણે જાણીએ છીએ કે અમેરિકામાં દોઢ સદીથી બે મુખ્ય પક્ષો – ડેમોક્રેટ્સ અને રિપબ્લિકન્સનો જ દબદબો રહ્યો છે. પરંતુ મસ્કનો ત્રીજો પક્ષ સ્થાપવાના આ વિચારે હવે અમેરિકન રાજકીય ચર્ચામાં ગરમાવો ઉમેરી દીધો છે.
ટ્રમ્પના બિલથી મસ્ક નારાજ: એલોન મસ્કનો આ વિચાર એકાએક નથી આવ્યું. પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નવા નાણાકીય બિલ – “વન બિગ બ્યુટીફુલ બિલ” (One Big Beautiful Bill) સામે મસ્કએ ખુલ્લી ટીકા કરી છે. મસ્કના જણાવ્યા અનુસાર, આ બિલથી આગામી 10 વર્ષમાં દેશનું નાણાકીય ખાધ $3.3 ટ્રિલિયન જેટલું વધી શકે છે, જે અમેરિકાના અર્થતંત્ર માટે ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે.
મસ્ક અને ટ્રમ્પ વચ્ચે તીખો ટકરાવ: ટ્રમ્પે પણ આ વિવાદ પર મૌન ન રાખ્યું. તેમણે મસ્કના ઇમિગ્રેશન સ્ટેટસ અને તેમની કંપનીઓને મળતી ફેડરલ સબસિડી પર પુનર્વિચાર કરવાની ધમકી આપી. ટ્રમ્પના પ્રતિસાદ બાદ મસ્કે DOGE ના ચીફ પદ પરથી રાજીનામું આપ્યું હતું.
શું બે-પક્ષીય સિસ્ટમનો અંત આવશે?: એલોન મસ્કના આ પગલાંએ હવે એક મોટો પ્રશ્ન ઉભો કર્યો છે – શું અમેરિકાની જૂની બે-પક્ષીય રાજકીય પ્રથા હવે તૂટી શકે? જો એમ થાય છે તો તેને નવી દિશા આપવામાં મસ્કનો મોટા પાયે હસ્તક્ષેપ હોય શકે છે.
આ મામલો હવે માત્ર સોશ્યલ મીડિયા સર્વે સુધી નહીં, પરંતુ રાષ્ટ્રીય ચર્ચાનો વિષય બની રહ્યો છે.