ભારતમાં શ્રદ્ધા અને ભક્તિનું પ્રતીક ગણાતી શ્રી અમરનાથ યાત્રાનું આજથી ભવ્ય શરૂઆત થઈ ગઈ છે. તા.3 જુલાઇ 2025ના રોજ ગુરુવારે સવારે બાબા...
ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા તણાવના કારણે ફરી એકવાર પાકિસ્તાની સોશિયલ મીડિયા પર કાર્યવાહી કરવામાં આવી છે.તા.3 જુલાઇ 2025ના રોજ ગુરુવારે સવારે...
અત્યંત પીડાદાયક ગણાતા રોગ કેન્સરની હોસ્પીટલમાં બે દર્દીઓની એકબીજા સાથે મુલાકાત થઇ.રોજ ટ્રીટમેન્ટ માટે ત્યાં જતાં હોવાથી રોમેશ અને ઓમકાર બંને વચ્ચે...
ઇટાવાથી સુરત આવતી મહિલા રિઝર્વેશન કોચમાં ઊંઘી ગયા ત્યારે ગઠિયો રૂ. 1.02 લાખની મતા ભરેલું પર્સ લઈ ફરાર મહિલા સોનાના દાગીના રકમ...
૧૨ જૂન, ૨૦૨૫ની બપોરે અમદાવાદ એરપોર્ટ પરથી લંડન જવા માટે ઊડેલી ફ્લાઇટ નં.એઆઇ ૧૭૧ રન-વે પરથી હવામાં ઊંચકાઈ તેની ગણતરીની સેકંડોમાં જ...
પહેલાં વગર વિચાર્યે પ્રકૃતિનું યા પ્રાકૃતિક જીવોનું નિકંદન કાઢવું, પછી તેનું ભાન થતાં તેના પર નિયંત્રણ લાદીને સંવર્ધનના પ્રયાસ કરવા, અને એ...
આજના સમયમાં જો ભારતીય નાગરિક સૌથી વધુ નાણાં ચૂકવતો હોય તો તે જીએસટીના નાણાં છે. મોબાઈલ બિલથી માંડીને કોઈપણ વસ્તુની ખરીદી કરવામાં...
પહેલગામ આતંકવાદી હુમલાના જવાબમાં ભારતીય સૈન્ય દ્વારા શરૂ કરવામાં આવેલું ઓપરેશન સિંદૂર સફળ હતું કે નિષ્ફળ તેનો વિવાદ શમવાનું નામ નથી લેતો....
₹71 કરોડના કૌભાંડ બાદ સક્રિય સરકાર, સ્થાનિક 282 કર્મચારીઓ પણ તપાસ ટીમોને મદદ કરશે * દાહોદ મનરેગા કૌભાંડ: રાજ્ય સરકાર દ્વારા 10...
પકડાયેલા આરોપીએ દમણના એક શખ્સને ડિજિટલ એરેસ્ટ થકી ધમકી આપી 27.90 લાખ જેટલા રૂપિયા આર.ટી.જી.એસ. થકી ટ્રાન્સફર કરાવી કરી છેતરપિંડી કરી હતી....
હંમેશા ટેકસ વસૂલી વધારતા રહેવાની માનસિકતા ધરાવતી ગુજરાત સરકારે સામે સ્ટેમ્પ ડ્યુટીના મામલે રે ઝૂકવું પડયું છે અને અન્યાયી સ્વરૂપ 400 ટકાનો...
લીમખેડાની મોર્ડન સ્કૂલના 50 થી વધુ વિદ્યાર્થીઓને ખોરાકી ઝેરની અસર, હોસ્પિટલમાં દાખલ.. સાંજે કડી ખીચડી ખાધા બાદ બાળકોની તબિયત બગડતા શાળા સંચાલકોમાં...
આ વર્ષની વર્ષાઋતુની શરૂઆત ધમાકેદાર રીતે થઇ. મેઘરાજાની પધરામણી કડાકા ને ભડાકા સાથે વાજતે-ગાજતે થઇ. શહેર આખું પાણી પાણી થઇ ગયું. બે...
દસ હજાર વર્ષ અગાઉ લુપ્ત થયેલાં વરુને વિજ્ઞાને સજીવન હાલમાં કર્યાના સમાચાર એવી પરિસ્થિતિમાં આવ્યા છે, જ્યારે અણુ-પરમાણુ યુદ્ધ ડોકાઈ રહ્યાં છે....
જમ્મુ કાશ્મીરની ચિનાબ નદી પર દુનિયાનો સૌથી ઊંચો બ્રીજ બાંધી ડૉ. માધવી લથાએ એ સાબિત કરી દીધું છે કે મહિલા પણ ટેકનિકી...
પશ્ચિમી અફ્રિકાના દેશ માલીમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં એક સિમેન્ટ ફેક્ટરી પર આતંકવાદી હુમલા બાદ ત્રણ ભારતીય નાગરિકોને અપહરણ કરવામાં...
ખાડીપૂર એ માનવસર્જીત છે. વર્ષોથી બધી જ ખાડી પર દબાણ છે અને ત્યાં રહેતાં નિવાસી પોતાનો કચરો ખાડીમાં નાખે છે. ખાડીની સફાઈની...
ખાડા, ગટર અને રીસ્ટોરેશન કામમાં બેદરકારી બદલ પાલિકાની ઇજનેરો વિરુદ્ધ કાર્યવાહી પશ્ચિમ ઝોનના બે અધિકિઓને પણ કામગીરીમાં બેદરકારી દાખવવા બદલ નોટિસ ફટકારાઈ...
મહાલક્ષ્મી કોમ્પ્લેક્ષના માલિકે કાયમી બિલ્ડીંગ માટે ટેમ્પરરી ફાયર એનઓસી માટે અરજી કરી હતી ગત ગુરુવારે મહાલક્ષ્મી કોમ્પલેક્ષમાંથી મળી આવેલી બોગસ ફાયર એનઓસી...
બ્રહ્માકુમારીઝ અટલાદરા અને ટ્રાફિક પોલીસ વડોદરા દ્વારા ટ્રાફિક નિયમોની જાગૃતિ માટે “યાત્રી કૃપયા ધ્યાન દે” કાર્યક્રમમાં ટ્રાફિક નિયમોનું પાલન કરવાની ૨૦ જેટલી...
સાંજે ખીચડી ખાધા બાદ બાળકોની તબિયત બગડતા શાળા સંચાલકોમાં દોડધામ, તાત્કાલિક 108 દ્વારા સારવાર અપાઈ એક બાળકની હાલત ગંભીર, ઉલટી-ઝાડાની અસર; અન્ય...
રહીશોની જાણ બહાર તરસાલી પલાસ હાઇટસની બિલ્ડિંગ પર બિલ્ડરોએ રૂ.6 કરોડના લોન લીધી ગીરીરાજ ડેવલોપર્સના બિલ્ડર દ્વારા કરાયેલી ઠગાઇના મામલે રહીશોની પોલીસ...
રાજ્ય સરકાર દ્વારા રચાયેલ ઉચ્ચસ્તરીય સમિતિ દ્વારા સૂચન કરવામાં આવ્યું હતું આજવા સરોવર ખાતે ઈલેક્ટ્રિકલ રેસીસ્ટીવીટી ટોમોગ્રાફી દ્વારા ચાલી રહી છે Geo-Physical...
ડભોઇ શિક્ષકોની શરાફી મંડળીમાં એસીબીએ છટકુ ગોઠવ્યુ શાળાના વાર્ષિક ઓડિટમાં ક્વેરી નહી કાઢવા માટે લાંચની માગણી કરી પ્રતિનિધિ વડોદરા તા.2ડભોઇ તાલુકા પ્રાથમિક...
સ્થાયી સમિતિની આગામી બેઠકમાં ૪ કામોના એજન્ડા રજ BSNL પાસેથી ૩ વર્ષ માટે લીઝલાઇન સેવા રૂ.૫૨.૩૪ લાખ + GST ના ખર્ચે લેવા...
વડોદરા :;શહેરના બહુચરાજી રોડ પર આવેલા કલ્પ બિઝનેસ કોમ્પલેક્ષમાં વીજ મીટરમાં શોર્ટ સર્કિટના કારણે ધુમાડા નીકળતા દોડધામ મચી ગઇ હતી. જ્યારે ,...
વડોદરા: કરજણ તાલુકાના સીમળી ગામના હવસખોરે નજીકના ગામમાં રહેતી માનસિક વિક્લાંગ યુવતીને માર મારવાની ધમકી ઉચ્ચારી ગોચરની જમીનમાં લઈ જઈ પાશવી બળાત્કાર...
કલેકટર કચેરીના જમીન સુધારણા વિભાગના નાયબ મામલતદાર હર્ષિલ પટેલ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ કરો, મુખ્યમંત્રીને ઓન લાઇન ફરિયાદવડોદરા: ભાયલી ગ્રામ પંચાયતના માજી...
વીસી ઓફિસમાં ફ્લોર પર બેસી જઈ રામધૂન બોલાવી : 40 સીટોની સામે 2800 વિદ્યાર્થીઓએ એન્ટરન્સની એક્ઝામ આપી છે :( પ્રતિનિધિ )વડોદરા,તા.2 મહારાજા...
સવારે કોઈ જ કર્મચારી ન હોવા છતાં ભેદી સંજોગોમાં આગ ફાટી નીકળી કલેકટર કચેરીના વિવાદ વચ્ચે સરકારી દસ્તાવેજ બળી ગયાની ચર્ચા ચાલીવડોદરા:...
દક્ષિણ આફ્રિકાના જ્હોનિસબર્ગમાં અંધાધૂંધ ગોળીબાર, અનેકના મોત
હવે BSF કોન્સ્ટેબલ ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને 50 ટકા અનામત મળશે
હાલોલ ટાઉન પોલીસે ગુમ થયેલા બાળકને શોધી હેમખેમ માતા-પિતાને સુપ્રત કર્યો
કાલોલમાં શ્રી સુધા સત્સંગ મંડળ અને આચાર્ય નિવાસનો 19મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો
હાલોલ વકીલ મંડળની ચૂંટણીનું પરિણામ જાહેર, પ્રમુખપદે વિનોદભાઈ વરિયા
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કાલોલના બોરુ રોડ પર SMCની મોટી કાર્યવાહી : રૂ. 1.60 કરોડનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો
દિલ્હીમાં પરિસ્થિતિ વધુ ખરાબ થશે! પર્યાવરણ મંત્રી મનજિંદર સિરસાએ ચેતવણી આપી
૨૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત, ૧૪૦ વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ
લીમખેડા બાર એસો.માં રૂપસિંગભાઈ પટેલ સતત બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે ચૂંટાયા
સાવલી નગરમાં દબાણ મુદ્દે હલચલ : વિરોધ પક્ષના નેતાની ચીફ ઓફિસરને લેખિત રજૂઆત
કાલોલ તાલુકામાં સગીરાનું અપહરણ : આરોપી સામે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો
યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો મોટો હુમલો, પુતિને કહ્યું પોતાની શરતો પર યુદ્ધ રોકવા તૈયાર
સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
“સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…” સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો
રિઝર્વ બેન્કે આ બેંકને 62 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો..?
એમએસયુની પોલિટેકનિક કોલેજમાં રેગિંગ: ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર હુમલો,
એપ્સ્ટેઈન સેક્સ કૌભાંડ: 7 સેટમાં જારી કરાયા 3 લાખ દસ્તાવેજ, બિલ ક્લિન્ટન માઈકલ જેક્સન..
ટીનએજ દીકરીને એડલ્ટ ટોય આપવા મુદ્દે ટ્રોલ થયા બાદ અભિનેત્રીએ કર્યો ખુલાસો…
પાંચ દિવસથી ગુમ થયેલા આધેડનો મૃતદેહ વાસણાના તળાવમાંથી મળ્યો
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના 7મા પદવીદાન સમારોહમાં જગ્યાના અભાવે વિદ્યાર્થીઓ રઝળ્યા
T20 વર્લ્ડ કપ માટે ઈન્ડિયન ટીમ જાહેરઃ ગિલ આઉટ, બે વર્ષ બાદ આ ખેલાડીની સરપ્રાઈઝ એન્ટ્રી
બાંગ્લાદેશમાં હિંદુ યુવકની હત્યા કેસમાં કાર્યવાહી, 7 આરોપીની ધરપકડ
વડોદરા જિલ્લાના ત્રિ-દિવસીય સશક્ત નારી મેળાનો ભવ્ય શુભારંભ, 100થી વધુ સ્ટોલ
SMCના ડ્રેનેજ વિભાગના પાપે માનદરવાજાના લોકો નર્કાગારમાં રહેવા મજબૂર, ગટરિયા પૂર ઉભરાયા
ભારતમાં શ્રદ્ધા અને ભક્તિનું પ્રતીક ગણાતી શ્રી અમરનાથ યાત્રાનું આજથી ભવ્ય શરૂઆત થઈ ગઈ છે. તા.3 જુલાઇ 2025ના રોજ ગુરુવારે સવારે બાબા અમરનાથની પહેલી આરતી સાથે ‘હર હર મહાદેવ’ અને ‘બમ બમ ભોલે’ના નારા ગુંજી ઉઠ્યા હતા. અનેક યાત્રાળુઓ ભારે ભક્તિભાવ સાથે ગુફાના દર્શન માટે રવાના થયા છે. યાત્રાની શરૂઆત પહેલા લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ તા.2 જુલાઇ બુધવારે જમ્મુના ભગવતી નગરથી પહેલી ટોળીને લીલી ઝંડી બતાવી હતી.
આ વર્ષે યાત્રા 38 દિવસ ચાલશે અને તા.9 ઑગસ્ટ, એટલે કે રક્ષાબંધનના દિવસે પૂરી થશે. ગયા વર્ષે યાત્રા 52 દિવસની હતી અને લગભગ 5 લાખ યાત્રાળુઓએ પવિત્ર ગુફાના દર્શન કર્યા હતા. આ વર્ષે અત્યાર સુધીમાં 3.5 લાખથી વધુ લોકોનું રજીસ્ટ્રેશન થઈ ચૂક્યું છે.
યાત્રા માટે બે રૂટ નક્કી કરવામાં આવ્યા છે – પહલગામ અને બાલતાલ.
પહેલગામ રૂટ યાત્રાળુઓ માટે વધુ આરામદાયક માનવામાં આવે છે, કારણ કે તેમાં ચઢાણનું પ્રમાણ ઓછું હોય છે. અહીંથી યાત્રા કરવા માટે લગભગ 3 દિવસ લાગે છે. પહલગામ પછી પહેલું સ્ટોપ છે ચંદનવાડી, જે બેઝ કેમ્પથી 16 કિમી દૂર છે.
ત્રણ કિમી ચઢાણ કર્યા પછી, યાત્રા પિસુ ટોપ પર પહોંચે છે. અહીંથી, યાત્રા ચાલીને સાંજ સુધીમાં શેષનાગ પહોંચે છે. આ યાત્રા લગભગ 9 કિમી છે. બીજા દિવસે, યાત્રાઓ શેષનાગથી પંચતરણી જાય છે. પંચતરણી શેષનાગથી લગભગ 14 કિમી દૂર છે. તેમજ ગુફા પંચતરણીથી ફક્ત 6 કિમી દૂર છે.
2. બાલતાલ રૂટ:
જેઓ પાસે સમય ઓછો હોય, તેઓ બાલતાલ રૂટ પસંદ કરે છે.આ રૂટ ફક્ત 14 કિમી લાંબો છે, પરંતુ ઢાળ ખૂબ જ કઠીન છે.વૃદ્ધો અને દર્દીઓ માટે આ માર્ગ વધારે પડતો પડકારજનક છે કારણ કે અહીં સાંકડા અને ખતરનાક વળાંકો છે.
સુરક્ષા અને આરોગ્ય વ્યવસ્થા: યાત્રા દરમિયાન શ્રદ્ધાળુઓની સુરક્ષા અને આરોગ્યને ધ્યાનમાં રાખીને સરકારી તંત્ર દ્વારા ચુસ્ત વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. યાત્રાળુઓ માટે મેડિકલ ચેકઅપ, ડૉક્ટર ટીમો, અને એમ્બ્યુલન્સની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવામાં આવી છે.
જમ્મુમાં તાત્કાલિક રજીસ્ટ્રેશન માટે વિવિધ કેન્દ્રો ખોલવામાં આવ્યા છે જેમ કે સરસ્વતી ધામ, વૈષ્ણવી ધામ, પંચાયત ભવન, અને મહાજન સભા. આ સેન્ટર્સ દરરોજ 2000 યાત્રાળુઓનું રજીસ્ટ્રેશન કરે છે.
યાત્રા દરમિયાન ધ્યાનમાં રાખવાની બાબતો: શ્રદ્ધાળુઓને યાત્રા પહેલા સંપૂર્ણ રીતે શારીરિક અને માનસિક રીતે તૈયાર થવાની સલાહ આપવામાં આવી છે.પ્રાણાયામ અને યોગ, તથા દૈનિક 4-5 કિમી ચાલવાની ટેવ પણ યાત્રાની તૈયારી માટે મહત્વપૂર્ણ ગણવામાં આવે છે.
યાત્રા દરમિયાન જરૂરી દસ્તાવેજો:
1. આધાર કાર્ડ
2.મેડિકલ સર્ટિફિકેટ
3.RFID(Radio Frequency Identification) કાર્ડ
4.પાસપોર્ટ સાઇઝ ફોટા
5.ટ્રાવેલ ફોર્મ
આ ઉપરાંત, યાત્રા દરમિયાન ઊનના કપડાં, રેઈનકોટ, ટ્રેકિંગ સ્ટિક, પાણીની બોટલ, અને પ્રાથમિક દવાઓ સાથે રાખવા સલાહ આપવામાં આવી છે.