વિદેશ મંત્રી એસ. જયશંકરે મંગળવારે કહ્યું કે આપણે બધા ખુલ્લા અને મુક્ત ઈન્ડો-પેસિફિક ક્ષેત્રને સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છીએ. તેમણે કહ્યું કે...
પ્રતિનિધિ આણંદ તા 1 એસટી વિભાગ, નગરપાલિકા તંત્ર , ફૂડ વિભાગ અને એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ દ્વારા કાર્યવાહી તારાપુર સિકસ લેન રોડ...
પાકિસ્તાન મંગળવાર (1 જુલાઈ 2024) ના રોજ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) ના પ્રમુખ બન્યા છે. પાકિસ્તાન આ વર્ષે જાન્યુઆરીમાં સંયુક્ત રાષ્ટ્ર...
IMD એ આગામી 6-7 દિવસ સુધી ઉત્તર ભારત, મધ્ય ભારત અને ઉત્તરપૂર્વીય રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી આપી છે. આ અંતર્ગત...
મદદનીશ કેળવણી નિરીક્ષક રજનીકાંત પટેલની ડભોઇ તાલુકા પ્રા.શિક્ષણાધિકારી તરીકે બઢતી : તા.પ્રા.શિક્ષણાધિકારી વર્ગ-2 સંવર્ગના 11 અધિકારીઓની તેમજ જિલ્લા શિક્ષણ સમિતિના 23 કેળવણી-મદદનીશ...
ફાયર બ્રિગેડની ટીમને ત્રણ કલાકની જહેમત બાદ ડૂબેલા યુવકનો મૃતદેહ મળી આવ્યો હાલોલ: સુપ્રસિદ્ધ યાત્રાધામ તેમજ શક્તિપીઠ પાવાગઢની તળેટી ખાતે આવેલા વડા...
કાલોલ : મંગળવારે બપોરે કાલોલ નગરપાલિકા વોર્ડ નંબર ૬ મા આવેલા કાનાવગા વિસ્તારમાં નગરપાલિકાના સફાઈ કર્મચારીઓ સફાઈ કામ કરી રહ્યા હતા ત્યારે...
તેલની શુદ્ધતા માટે TPC મીટરથી ચકાસણી; માત્ર બે કર્મચારી વડોદરા મંડળના 18 સ્ટેશનોની કામગીરી સંભાળે છેવડોદરા: વડોદરા રેલવે સ્ટેશન પર ફૂડ સેફ્ટી...
એમ.એસ.યુનિવર્સિટી અને ડેરીડેન સર્કલ આસપાસ ખાસ તપાસ, તમાકુ નિયંત્રણ અધિનિયમ 2003 હેઠળ કાર્યવાહી, પોલીસ કમિશ્નરના “મિશન ક્લીન” અંતર્ગત કડક પગલાં વડોદરા: શહેરમાં...
મિલકતધારકોને નિર્ધારિત તારીખે વાંધા અરજી કરી પાવતી મેળવવા મહાનગરપાલિકાની અપીલ વડોદરા: શહેરના રહેવાસીઓ તથા મિલકતધારકો માટે મહત્વપૂર્ણ સમાચાર છે. મહાનગરપાલિકા દ્વારા વર્ષ...
મોદી સરકારે દેશમાં રોજગાર અને ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે એક મોટું પગલું ભર્યું છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે કેન્દ્રીય...
ત્રણ નાયબ મામલતદારને સાગમટે સસ્પેન્ડ કરવાની કલેકટરને ફરજ પડી કલેકટર કચેરી ભ્રષ્ટાચારનો અખાડો બની ગઈ છે, તળિયાઝાટક સાફસૂફી કરવી પડશેવડોદરા: જિલ્લા ક્લેક્ટરે...
નિસર્ગ કોમ્પ્લેક્સ આસપાસ દબાણોને પગલે સ્થાનિકોને તકલીફનો સામનો કરવો પડતો હતો ત્યારે પાલિકાની દબાણ શાખા દ્વારા દબાણોનો સફાયો કરીને એક ટ્રક જેટલો...
શહેરના કોટ વિસ્તારમાં જર્જરિત ઈમારતો ધરાશાયી થવાની ઘટનાઓમાં વધારો થયો છે. સોમવારે રાતે અઠવાલાઈન્સ પર આવેલી મિશન હોસ્પિટલની બિલ્ડિંગની ગેલેરીનો સ્લેબ તૂટી...
વલસાડઃ તાજેતરમાં વોટ્સેપ હેક થવાની ઘટના અચાનક વધી ગઇ છે. બે દિવસ અગાઉ ડીજીવીસીએલના એક અધિકારીનું વોટ્સએપ હેક થયું હતુ. ત્યારે વોટ્સએપ...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે રાષ્ટ્રીય રમત નીતિ (NSP) 2025 ને મંજૂરી આપી છે. જેનો ઉદ્દેશ્ય 2047 સુધીમાં ભારતને ટોચના પાંચ...
શહેરા: મોરવાહડફ તાલુકાના હડફ જળાશયમાં સતત પાણીની આવકથી જળસપાટી ૧૬૪.૦૦ મીટરે પહોંચતા, રુલ લેવલ જાળવી રાખવા માટે જળાશયનો એક દરવાજો એક ફૂટ...
ભારત અને ઇંગ્લેન્ડની મહિલા ટીમો વચ્ચે T20 શ્રેણી રમાઈ રહી છે. પ્રથમ મેચમાં ટીમ ઈન્ડિયાએ 97 રનની બમ્પર જીત નોંધાવી. તે મેચમાં...
ઈન્ડિય પ્રિમીયર લીગની ટ્રોફી 18 વર્ષ બાદ જીતનાર RCBની ટીમ બેંગ્લોર પહોંચી ત્યારે લાખો ચાહકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. ચાહકોએ બેંગ્લોરના...
સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક નિર્ણય લેતા અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST) શ્રેણીના કર્મચારીઓની સીધી ભરતી અને બઢતીમાં અનામતની ઔપચારિક નીતિ લાગુ...
ખેડૂતો અને સમગ્ર વિસ્તારમાં આનંદની લાગણીકાલોલ: ઉપરવાસમાં ભારે વરસાદ વરસતા કાલોલ તાલુકાની જીવાદોરી સમાન ગોમા નદીમાં પાણીની આવક વધી રહી છે અને...
જળસ્તર ૧૨૫.૦૫ મીટરે પહોંચતાં, નદી બે કાંઠે વહેતી થઇ આસપાસના વિસ્તારોમાં નદીનું દ્રશ્ય આનંદદાયક બની ગયું શહેરા: પાનમ ડેમના ઉપરવાસમાં વરસાદની સારી...
હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ પહાડી રાજ્યોમાં 3 દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે. હિમાચલના મંડીમાં 4 સ્થળોએ વાદળ ફાટ્યા છે જેના કારણે...
આયોગના રજિસ્ટ્રારે 18 માર્ચ, 2025ના પત્ર દ્વારા કલેકટર, વડોદરાને તાત્કાલિક કાર્યવાહી કરવા સૂચના આપી હતી. છતાં હજુ સુધી કોઈ યોગ્ય પગલાં લેવામાં...
રાજ્યની રાજધાની ગાંધીનગર માટે નવા મહિનાનો પહેલો દિવસ સારો રહ્યો નથી. આજે તા. 1 જુલાઈ 2025ના એક જ દિવસમાં બે મોટી દુર્ઘટના...
કર્ણાટકમાં મુખ્યમંત્રી બદલવાની અટકળો પર કોંગ્રેસ હાઇકમાન્ડે બ્રેક લગાવી દીધી છે. કર્ણાટકના કોંગ્રેસ પ્રભારી રણદીપ સિંહ સુરજેવાલાએ સ્પષ્ટ કર્યું છે કે સિદ્ધારમૈયા...
તમિલનાડુના શિવકાશી જિલ્લામાં સ્થિત ફટાકડાની ફેક્ટરીમાં મોટો વિસ્ફોટ થયો છે. શિવકાશીમાં મંગળવારે ફટાકડા બનાવતી ફેક્ટરીમાં અચાનક વિસ્ફોટ થયો હતો. આ અકસ્માતમાં બે...
દિલ્હીથી વિયેના જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ ટેકઓફ થયાના થોડા સમય પછી હવામાં લગભગ 900 ફૂટ નીચે પડી ગઈ હતી. આ ઘટના અમદાવાદમાં...
અઠવાલાઈન્સ વિસ્તારમાં આવેલી મિશન હોસ્પિટલની બિલ્ડિંગમાં રોડ તરફ મહેશ પાઉંભાજી, મઢીની ખમણી જેવી રેસ્ટોરન્ટ અને દુકાનો આવેલી છે તેની ઉપરની ગેલેરીનો સ્લેબ...
યુપીના ફિરોઝાબાદના અલીનગર કંજરાનો એક યુવાન ખેતરમાં ઘાસચારો લેવા ગયો ત્યારે તેણે સાપ પર પગ મૂક્યો. ગામલોકોના જણાવ્યા મુજબ, સાપ ગામની નજીક...
હાલોલ ટાઉન પોલીસે ગુમ થયેલા બાળકને શોધી હેમખેમ માતા-પિતાને સુપ્રત કર્યો
કાલોલમાં શ્રી સુધા સત્સંગ મંડળ અને આચાર્ય નિવાસનો 19મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો
હાલોલ વકીલ મંડળની ચૂંટણીનું પરિણામ જાહેર, પ્રમુખપદે વિનોદભાઈ વરિયા
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કાલોલના બોરુ રોડ પર SMCની મોટી કાર્યવાહી : રૂ. 1.60 કરોડનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો
દિલ્હીમાં પરિસ્થિતિ વધુ ખરાબ થશે! પર્યાવરણ મંત્રી મનજિંદર સિરસાએ ચેતવણી આપી
૨૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત, ૧૪૦ વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ
લીમખેડા બાર એસો.માં રૂપસિંગભાઈ પટેલ સતત બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે ચૂંટાયા
સાવલી નગરમાં દબાણ મુદ્દે હલચલ : વિરોધ પક્ષના નેતાની ચીફ ઓફિસરને લેખિત રજૂઆત
કાલોલ તાલુકામાં સગીરાનું અપહરણ : આરોપી સામે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો
યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો મોટો હુમલો, પુતિને કહ્યું પોતાની શરતો પર યુદ્ધ રોકવા તૈયાર
સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
“સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…” સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો
રિઝર્વ બેન્કે આ બેંકને 62 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો..?
એમએસયુની પોલિટેકનિક કોલેજમાં રેગિંગ: ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર હુમલો,
એપ્સ્ટેઈન સેક્સ કૌભાંડ: 7 સેટમાં જારી કરાયા 3 લાખ દસ્તાવેજ, બિલ ક્લિન્ટન માઈકલ જેક્સન..
ટીનએજ દીકરીને એડલ્ટ ટોય આપવા મુદ્દે ટ્રોલ થયા બાદ અભિનેત્રીએ કર્યો ખુલાસો…
પાંચ દિવસથી ગુમ થયેલા આધેડનો મૃતદેહ વાસણાના તળાવમાંથી મળ્યો
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના 7મા પદવીદાન સમારોહમાં જગ્યાના અભાવે વિદ્યાર્થીઓ રઝળ્યા
T20 વર્લ્ડ કપ માટે ઈન્ડિયન ટીમ જાહેરઃ ગિલ આઉટ, બે વર્ષ બાદ આ ખેલાડીની સરપ્રાઈઝ એન્ટ્રી
બાંગ્લાદેશમાં હિંદુ યુવકની હત્યા કેસમાં કાર્યવાહી, 7 આરોપીની ધરપકડ
વડોદરા જિલ્લાના ત્રિ-દિવસીય સશક્ત નારી મેળાનો ભવ્ય શુભારંભ, 100થી વધુ સ્ટોલ
SMCના ડ્રેનેજ વિભાગના પાપે માનદરવાજાના લોકો નર્કાગારમાં રહેવા મજબૂર, ગટરિયા પૂર ઉભરાયા
રાજ્યપાલે તાજપુરા ગૌશાળામાં જીવામૃત અને ઘનજીવામૃત ઉત્પાદન કેન્દ્રનું કર્યું લોકાર્પણ
પાવીજેતપુરના ઈટવાડા ફળિયામાં ગામસાઈ ઈન્દની પરંપરાગત ઉજવણી
વિદેશ મંત્રી એસ. જયશંકરે મંગળવારે કહ્યું કે આપણે બધા ખુલ્લા અને મુક્ત ઈન્ડો-પેસિફિક ક્ષેત્રને સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છીએ. તેમણે કહ્યું કે ઈન્ડો-પેસિફિક ક્ષેત્રના દેશોને પસંદગીની સ્વતંત્રતા હોવી જોઈએ જેથી તેઓ વિકાસ અને સુરક્ષા અંગે યોગ્ય નિર્ણયો લઈ શકે. છેલ્લા કેટલાક મહિનામાં ક્વાડની પહેલમાં આપણે નોંધપાત્ર પ્રગતિ કરી છે. વોશિંગ્ટનમાં ક્વાડના સભ્ય દેશોના વિદેશ મંત્રીઓની બેઠક પહેલા જયશંકરે આ વાત કહી.
જયશંકરે કહ્યું કે દુનિયાએ આતંકવાદ પ્રત્યે શૂન્ય સહિષ્ણુતા દાખવવી જોઈએ. તેમણે એમ પણ કહ્યું કે આતંકવાદનો ભોગ બનેલા લોકોની સરખામણી ક્યારેય આતંક ફેલાવનારાઓ સાથે ન કરવી જોઈએ. વિદેશ મંત્રીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે ભારતને તેના લોકોનું રક્ષણ કરવાનો સંપૂર્ણ અધિકાર છે અને અમે આ અધિકારનો ઉપયોગ કરીશું. જયશંકરે અમેરિકન મેગેઝિન ન્યૂઝવીકના સીઈઓ સાથેની મુલાકાતમાં કહ્યું હતું કે ભારત-પાકિસ્તાન યુદ્ધવિરામનો અમેરિકા સાથેના વેપાર સાથે કોઈ સંબંધ નથી.
વિદેશ મંત્રી એસ. જયશંકરે અમેરિકામાં કહ્યું કે ભારતને તેના લોકોની સુરક્ષા માટે આતંકવાદ સામે કાર્યવાહી કરવાનો સંપૂર્ણ અધિકાર છે. ભારત આ અધિકારનો ઉપયોગ કરવાનું ચાલુ રાખશે. મંગળવારે વોશિંગ્ટન ડીસીમાં QUAD વિદેશ મંત્રીઓની બેઠક પહેલા તેઓ મીડિયા સાથે વાત કરી રહ્યા હતા. તેમણે કહ્યું કે આતંકવાદનો ભોગ બનેલા અને આતંક ફેલાવનારાઓને ક્યારેય એકસરખા ન જોવા જોઈએ. દુનિયાએ આતંકવાદ સામે શૂન્ય સહિષ્ણુતાની નીતિ અપનાવવી જોઈએ.
ન્યૂ યોર્કમાં ન્યૂઝવીકના સીઈઓ દેવ પ્રગાડ સાથે વાત કરતા જયશંકરે એમ પણ કહ્યું કે ભારત હવે પરમાણુ બ્લેકમેલના જાળમાં નહીં ફસાય, ખાસ કરીને એવી સ્થિતિમાં જ્યારે સરહદ પારથી આતંકવાદને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું કે હવે અમે આ જાળમાં ફસવાના નથી. જો તેઓ (પાકિસ્તાન) અમારા દેશમાં આવીને કંઈક કરશે તો અમે ત્યાં પણ જઈશું અને તે જ લોકોને નિશાન બનાવીશું. ન તો પરમાણુ ધમકીથી ડરવું, ન આતંકવાદીઓને છોડવું, ન તો એમ કહેવું કે તેઓ ફક્ત કોઈના એજન્ટ છે – હવે અમે આ માનતા નથી. અમે અમારા લોકોની સુરક્ષા માટે જે કંઈ કરવું પડશે તે કરીશું.
જયશંકરે કહ્યું હતું કે આતંકવાદીઓને કોઈપણ સજા વિના કાર્ય કરવાની મંજૂરી આપી શકાતી નથી. તેમણે કહ્યું હતું કે આતંકવાદીઓ સરહદ પાર છે અને તેથી તેમને જવાબ આપી શકાતો નથી તે ખ્યાલ હવે પડકારવા યોગ્ય છે. અને આ જ અમે ‘ઓપરેશન સિંદૂર’ દ્વારા કર્યું.