નવા રોડ પર નાના મોટા ખાડાઓ પડી ગયેલા હોવાથી ટ્રેક્ટર પલટી ખાઈ ગયું કપડવંજ: કપડવંજ તાલુકાના આતરસુબાથી વાત્રકાંઠાના સરખેજ નવો રોડ ખૂબ...
સંખેડા: સંખેડા-ડભોઈ તાલુકા વચ્ચે રતનપુર અને કરણેટ ગામ વચ્ચે ઓરસંગ નદીના પુલની બાજુમાં ટ્રેક્ટર મારફતે થતું ગેરકાયદે રેતી ખનનનું કૌભાંડ ગત વર્ષે...
ગોધરા: ગોધરા તાલુકાના કાંકણપુર-છક્કડિયા રોડ પર બેફામ વાહન ચાલકોનો ત્રાસ યથાવત રહ્યો છે. ફરી એકવાર ગફલતભર્યા ડ્રાઇવિંગના કારણે સામાન ભરેલો એક ટ્રક...
ઓડિશાના પુરીમાં રવિવારે સવારે 4 વાગ્યે જગન્નાથ રથયાત્રા પછી ભાગદોડ મચી ગઈ હતી. આમાં 3 લોકોના મોત થયા છે જ્યારે 50 ઘાયલ...
વડોદરા કરજણ હાઇવે પર કંડારી પાટિયા નજીક અચાનક રોડ એકદમ નીચો બેસી જતા ટ્રાફિક જામની સ્થિતિ વડોદરા: વડોદરા કરજણ હાઇવે પર કંડારી...
વડોદરા: સાવલીના પરથમપુરા ગામે MGVCLના લાઇનમેન એસ.એન.પરમાર પર ડ્યુટી દરમિયાન જીવલેણ હુમલો થયો હોવાની ઘટના સામે આવી છે. લાઇનમેન એસ.એન.પરમાર ગામમાં વીજ...
હાલોલ: હાલોલ શહેરના ગેટી ફળિયામા બે મજલી પાકી દિવાલ વાળું પતરાના છાપરાવાળા મકાનની એક દિવાલ ગઈકાલે ધસી પડી હતી. હાલોલ નગરપાલિકાને જાણ...
શિનોર: શિનોર તાલુકામાં છેલ્લા અઠવાડિયા થી સતત વરસાદ પડ્યા કરે છે,જેના કારણે સાધલી ઠાકોર ફળિયામાં રહેતા એક વિધવા બેનના મકાનની દીવાલો ધરાશાયી...
મકરંદ દેસાઈ રોડ ઉપર આવેલી દુકાનમાં ગ્રાહકના સ્વાંગમાં આવેલો ચોરે ઓનલાઇન પેમેન્ટ કરવાનું કહયુ, સોની સ્કેનર લેવા ગયા ત્યારે ગઠીયાએ કલટી મારી...
વડોદરા : ભદ્ર કચેરી ડીસીપી ઓફિસ ખાતેના મેઈનરોડ પર ત્રણ જેટલા વીજ પોલ આવેલા છે.જેની લાઈનો ખુલ્લી છે.જેમાં એક ગાયને વીજ કરંટ...
હાલમાં જ ઇરાન પર ઇઝરાયેલે હુમલો કરતાં ત્યાં ભારતીય વિદ્યાર્થી ફસાયા હતા જેમને આર્મેનિયાના માર્ગે ભારત પરત લાવવામાં આવ્યા હતા ત્યારે પ્રશ્ન...
હાલોલ: યાત્રાધામ પાવાગઢ તળેટીમાં વાહનોના પાર્કિંગ વિસ્તારમાં એક ઇનોવા કારની પાછળની સીટ પર થી એક યુવતી અને એક યુવક મૃત હાલતમાં મળી...
ઈન્દિરા નગર,કૃષ્ણ નગર સહિતની વસાહતોના લોકો મુશ્કેલીમાં મૂકાયા 40 વર્ષ ઉપરાંતથી રહેતા લોકો માટે આજદિન સુધી કાયમી રસ્તો જ નથી ( પ્રતિનિધિ...
ફતેગંજ બ્રિજ પર એસ.ટી.બસ અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા કારને નુકસાન* (પ્રતિનિધિ) વડોદરા તા.28 શહેર જિલ્લાના બે અલગ અલગ અકસ્માતના બનાવોમાં એક...
વડોદરા: ડભોઇના કડિયાવાડમાં રહેતી મહિલાએ પડોશી સબંધી યુવકને ઉછીના નાણાં આપવાની ના પાડતા બે મહિલા સહિત ચાર હુમલાખોરોએ ઢોરમાર મારીને પથ્થરમારો કરતા...
RG કર મેડિકલ કોલેજના તાલીમાર્થી ડોક્ટર પર બળાત્કાર અને હત્યાનો મામલો હજુ ઠંડો પડ્યો નથી કે ફરી એકવાર બળાત્કારની ઘટનાએ કોલકાતામાં સૌને...
ટેમ્પો લઈ માલ ભરવા માટે ગયા હતા જ્યાં પાછળ વીજ પોલમાં કરંટ લાગતા યુવક પટકાયો હતો (પ્રતિનિધિ) વડોદરા તા. 28 શહેરના હરણી...
હાલોલ: હાલોલમાં બુકાનીધારી તસ્કરો જોવા મળતા લોકોમાં ભય વ્યાપ્યો છે. મળતી માહિતી અનુસાર ગત ૨૬ જૂન ગુરુવારના રાત્રે હાલોલના દાવડા વિસ્તારમાં પાણીની...
(પ્રતિનિધિ) ખેડા તા.28 ખેડા – ધોળકા રોડ પર પુરપાટ ઝડપે જતી મિનિટ્રક ડિવાઇડર કુદી રોંગ સાઇડે ટ્રક સાથે અથડાઇ ખેડાના ધોળકા રોડ...
ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લા અવકાશમાં મુસાફરી કરનાર 634મા અવકાશયાત્રી બન્યા છે. આ ઉપરાંત તેઓ અવકાશમાં મુસાફરી કરનાર બીજા ભારતીય છે. પીએમ મોદીએ...
બંધારણની પ્રસ્તાવનામાં ‘ધર્મનિરપેક્ષ’ અને ‘સમાજવાદ’ શબ્દો ઉમેરવા અંગે આરએસએસના મહાસચિવ દત્તાત્રેય હોસબોલે દ્વારા શરૂ કરાયેલી ચર્ચાને હવે દેશના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે આગળ...
વાઘોડીયા : ખંઘા રોડપર આર આર કેબલ માં નોકરી કરતા મહેશભાઈ રામનાથભાઈ જયસ્વાલ તથા તેમનો મિત્ર વિકાસ રવજીભાઈ ગોહિલ બંને જણા પોતાની...
સુરત જિલ્લા પંચાયત દ્વારા રેલવે સ્ટેશન નજીકની રૂ.૧૦૦ કરોડથી વધુની કિંમતની સરકારી જમીન પરથી અનધિકૃત દબાણો દૂર કરાયા છે. સુરત રેલવે સ્ટેશન...
સોમપુરા ખાતે દોઢ કિ.મીનો રસ્તો ધોવાયોડભોઇ: ભારે વરસાદમાં બુજેઠા-કરનાળી કોતરના પાણી ફરી વળ્યાં હતાં. જેને લઈ નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા. જે...
કાર ફેક્ટરીથી ખરીદનારના ઘરે ડ્રાઇવર વિના પહોંચી. દુનિયાના સૌથી ધનિક ઉદ્યોગપતિ એલોન મસ્કે પોતાના જન્મદિવસે પોતાની કંપની ટેસ્લાની સંપૂર્ણ સ્વાયત્ત (સ્વ-ડ્રાઇવિંગ) કાર...
નસવાડી એપીએમસી વોટરવર્કસમાં ત્રણ દિવસથી ફિલ્ટર વાળું પાણી ના મળતા 3000 લોકોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો નસવાડી: નસવાડી તાલુકાના પોચમ્બા પાણી...
નસવાડી: નસવાડી તાલુકાના ઝેર ગામના ખેડૂત ખેતરથી પરત આવતી વખતે કોતરમાં પાણી આવી જતા કોતર પસાર કરતી વખતે તણાઈ જતા 20 કિલોમીટર...
કાલોલ: કાલોલની સીબી ગર્લ્સ હાઇસ્કુલના ધાબા ઉપર ટીટોડીએ ત્રણ ઇંડા મૂકેલા જોવાં મળ્યા હતા. જેથી ચાલુ વર્ષે સારા વરસાદની સંભાવના વધી ગઈ...
વ્યારાની શાળાના વિદ્યાર્થી, શિક્ષકો અને કર્મચારીઓ વિચિત્ર સમસ્યાનો સામનો કરી રહ્યાં છે. અહીં સ્કૂલમાં કપિરાજ એટલે કે વાંદરાઓ ઘુસી આવે છે. સ્કૂલની...
કેન્દ્ર સરકારે શનિવારે વરિષ્ઠ IPS અધિકારી પરાગ જૈનને ભારતની ગુપ્તચર એજન્સી રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ (RAW) ના વડા તરીકે નિયુક્ત કર્યા. પંજાબ...
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કાલોલના બોરુ રોડ પર SMCની મોટી કાર્યવાહી : રૂ. 1.60 કરોડનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો
૨૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત, ૧૪૦ વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ
લીમખેડા બાર એસો.માં રૂપસિંગભાઈ પટેલ સતત બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે ચૂંટાયા
સાવલી નગરમાં દબાણ મુદ્દે હલચલ : વિરોધ પક્ષના નેતાની ચીફ ઓફિસરને લેખિત રજૂઆત
કાલોલ તાલુકામાં સગીરાનું અપહરણ : આરોપી સામે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો
યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો મોટો હુમલો, પુતિને કહ્યું પોતાની શરતો પર યુદ્ધ રોકવા તૈયાર
સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
“સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…” સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો
રિઝર્વ બેન્કે આ બેંકને 62 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો..?
એમએસયુની પોલિટેકનિક કોલેજમાં રેગિંગ: ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર હુમલો,
એપ્સ્ટેઈન સેક્સ કૌભાંડ: 7 સેટમાં જારી કરાયા 3 લાખ દસ્તાવેજ, બિલ ક્લિન્ટન માઈકલ જેક્સન..
ટીનએજ દીકરીને એડલ્ટ ટોય આપવા મુદ્દે ટ્રોલ થયા બાદ અભિનેત્રીએ કર્યો ખુલાસો…
પાંચ દિવસથી ગુમ થયેલા આધેડનો મૃતદેહ વાસણાના તળાવમાંથી મળ્યો
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના 7મા પદવીદાન સમારોહમાં જગ્યાના અભાવે વિદ્યાર્થીઓ રઝળ્યા
T20 વર્લ્ડ કપ માટે ઈન્ડિયન ટીમ જાહેરઃ ગિલ આઉટ, બે વર્ષ બાદ આ ખેલાડીની સરપ્રાઈઝ એન્ટ્રી
બાંગ્લાદેશમાં હિંદુ યુવકની હત્યા કેસમાં કાર્યવાહી, 7 આરોપીની ધરપકડ
વડોદરા જિલ્લાના ત્રિ-દિવસીય સશક્ત નારી મેળાનો ભવ્ય શુભારંભ, 100થી વધુ સ્ટોલ
SMCના ડ્રેનેજ વિભાગના પાપે માનદરવાજાના લોકો નર્કાગારમાં રહેવા મજબૂર, ગટરિયા પૂર ઉભરાયા
રાજ્યપાલે તાજપુરા ગૌશાળામાં જીવામૃત અને ઘનજીવામૃત ઉત્પાદન કેન્દ્રનું કર્યું લોકાર્પણ
પાવીજેતપુરના ઈટવાડા ફળિયામાં ગામસાઈ ઈન્દની પરંપરાગત ઉજવણી
સ્માર્ટ મીટરનું ‘ભૂત’ ફરી ધૂણ્યું : નિઝામપુરામાં લોકોનો ઉગ્ર વિરોધ
રાજધાની એક્સપ્રેસ સાથે હાથીઓનું ટોળું ટકરાયું, 8 હાથીના મોત
તમામ સનાતન હિંદુઓ એકતા દાખવી સમજદારીપૂર્વક હિંદુત્વનું રક્ષણ કરે: શંકરાચાર્ય
હાશ, આખરે શિવ રેસિડેન્સીના રહીશો પોતાના ઘરે પરત ફર્યા, ચાર દિવસ બાદ ચહેરાં મલકાયા
નવા રોડ પર નાના મોટા ખાડાઓ પડી ગયેલા હોવાથી ટ્રેક્ટર પલટી ખાઈ ગયું
કપડવંજ: કપડવંજ તાલુકાના આતરસુબાથી વાત્રકાંઠાના સરખેજ નવો રોડ ખૂબ જ બિસમાર થઈ ગયો છે અને રોડ પર નાના મોટા ખાડા પડી ગયા છે. આ રોડ નવા રોડ તરીકે ઓળખાય છે આ બિસ્માર રોડ અંગે અવારનવાર રજૂઆતો કરવા છતાં પણ ઘણા વર્ષોથી આ રોડમાં ખાડા પણ પુરવામાં આવતા નથી. આ રોડ પર ટ્રાફિકનું ભારણ ખુબ જ રહેલું હોય છે. કારણ કે મોટા મોટા વાહન ચાલકો પણ ટોલ ટેકસ થી બચવા આ રોડનો ઉપયોગ કરે છે જેને લઈને ટ્રાફિકનું ભારણ વધી જાય છે. નવા રોડ પર પડી ગયેલા ખાડાઓને લઈને આજે વહેલી સવારે અપ્રુજી થી લાકડા ભરેલું ટ્રેક્ટર જઈ રહ્યું હતું ત્યારે નવા રોડ વિમલ કોર્પોરેશનની જોડે પલટી ખાઈ ગયું હતું. જોકે ડ્રાઇવરનો આબાદ બચાવ થઈ ગયો હતો.

આમ તંત્રની ઘોર બેદરકારી દેખાઈ રહી છે આવા બિસ્માર રોડને લઈને વાત્રકકાંઠાની પ્રજાને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. નવા રોડ પર પડી ગયેલા ખાડાઓને લઈને વાહનચાલકો, ખેડૂતો, અભ્યાસ કરતા બાળકો, આજુબાજુની અને અમદાવાદ ખાતે ફેક્ટરી, કારખાનાઓમાં ફરજ બજાવતા કામદારો, જેઓને ચોમાસામાં ખાડામાં પાણી ભરાઈ રહેલું હોવાથી ખબર પડતી નથી, જેને લઇને નાના-મોટા અકસ્માતો રોજના બની ગયા છે.
આ અંગે વાત્રકકાંઠા ના ફતેસિંહ ઝાલા ના જણાવ્યા મુજબ નવા રોડમાં નાના મોટા ખાડાઓને લઈને અકસ્માતો થઈ રહ્યા છે. ત્યારે તંત્ર દ્વારા આ બાબતમાં કોઈ નક્કર પગલા લેવાતા નથી. જ્યારે ઉનાળો શિયાળો નવરાશના દિવસમાં તંત્ર નિંદ્રામાં હોય છે અને ચોમાસામાં ખાડા પૂરવાના નક્કી કરે ત્યારે પાણીને લીધે ખાડાઓ પુરાતા નથી વાત્રક કાંઠાની જનતાની માંગ છે કે આ નવા રોડમાં રીપેરીંગ કામ હાલ પૂરતું કરવામાં આવે અને ચોમાસા બાદ તેનું નવીનીકરણ કરવામાં આવે.