વાહનચાલકો, રાહદારીઓ તથા સ્થાનિકોને હાલાકી વેઠવી પડી* *છેલ્લા કેટલાક દિવસોથી અહીં સવાર સાંજ ટ્રાફિકની સમસ્યા છતાં તંત્ર દ્વારા કોઇ પગલાં ન લેવાતાં...
રાવપુરામાં ગભરામણ સાથે ઉલ્ટી થતા સારવાર માટે એસએસજી હોસ્પિટલમાં ખસેડાયાં, બે સંતાનોએ નાની ઉંમરમાં પિતાના છત્રછાયા ગુમાવી પ્રતિનિધિ વડોદરા તા.27વડોદરા શહેરમાં આજે...
બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં સ્થિત દુર્ગા મંદિરના કથિત તોડી પાડવાની ભારતની કડક નિંદા બાદ હિન્દુઓ એક થયા છે. શુક્રવારે ઢાકામાં સેંકડો હિન્દુઓએ રસ્તાઓ...
ડભોઇ: ડભોઇના સ્ટેશન વિસ્તારમાં પ્લાસ્ટિક અને કટલરીનો હોલસેલ સામાન વેચનાર વેપારીને ત્યા ગ્રાહકના સ્વાંગમા આવેલો ગઠીયો વેપારી ઉપરના માળે વસ્તુ લેવા માટે...
નસવાડી: કવાંટ તાલુકાના મોટી કડાઈ ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં કર્મચારીઓ ગેરહાજર હતા તેની તપાસ જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા હાથ ધરતા આઠ કર્મચારીઓ...
અમેરિકા ઈરાનને તેના નાગરિક ઉર્જા ઉત્પાદન પરમાણુ કાર્યક્રમ વિકસાવવામાં મદદ કરવાનું વિચારી રહ્યું છે. CNNના અહેવાલ મુજબ અમેરિકાએ ઈરાનને 30 અબજ ડોલર...
કોર્ટે શુક્રવારે કોલકાતામાં લો કોલેજની વિદ્યાર્થીની પર ગેંગરેપ કેસમાં ચારેય આરોપીઓને 10 જુલાઈ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલ્યા છે. પોલીસે બુધવારે 3 આરોપીઓની...
લાલબાગ રોડ પર આવેલા તળાવની અંદરની બાજુએ પાળી નમતા સોસાયટીઓમાં ગંભીર જોખમ; તંત્ર તરફથી કોઈ પગલાં નહિં વડોદરા: શહેરના લાલબાગ રોડ પર...
ભરૂચઃ ભરૂચ પોલીસ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ઉપપ્રમુખ હીરા જોટવા બાદ તેના પુત્ર દિગ્વિજયને પૂછપરછ અર્થે ઉઠાવી ગઈ છે. હજુ તો તા-25મી જુને...
તંત્રની લાપરવાહીના લીધે સુરતના લાખો લોકો ખાડીપૂરથી હેરાન થઈ રહ્યાં છે, ત્યારે હવે સુરતીઓના માથે તાપી પૂરનું સંકટ મંડરાઈ રહ્યું છે. હજું...
ભૂસ્ખલનને કારણે કેદારનાથ હાઈવે બંધ કરાયો છે. યાત્રીઓને જ્યાંના ત્યાં રોકી દેવાયા છે. બીજી તરફ ફસાયેલા યાત્રીઓનો જંગલના રસ્તે રેસ્ક્યૂ કરાઈ રહ્યો...
રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના લોકો માટે એક નોંધપાત્ર સમાચાર છે. જો તમારું વાહન ખૂબ જૂનું અથવા નિર્ધારિત સમય મર્યાદા વટાવી ગયું છે તો...
પુરીમાં ભગવાન જગન્નાથની રથયાત્રા સાંજે 4 વાગ્યે શરૂ થઈ ગઈ છે. સૌ પ્રથમ ભગવાન બલભદ્રનો રથ ભક્તો દ્વારા ખેંચવામાં આવ્યો હતો. થોડા...
દર વર્ષે ખાડીપૂરમાં ફસાતા સુરતીઓ હવે રોષે ભરાયા છે. આ વર્ષે ખાડીપૂરના પાણી ચાર દિવસ બાદ પણ ઓસર્યા નથી. લોકોને લાખો કરોડોનું...
વડોદરા: વડોદરાના ગોત્રી ખાતે આવેલા ઇસ્કોન મંદિર દ્વારા સ્ટેશન વિસ્તારમાંથી ભગવાન શ્રી જગન્નાથજીની 44મી રથયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. શહેરનાં પ્રથમ નાગરિક...
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે એક મોટી જાહેરાત કરી હતી. અમેરિકા અને ચીન વચ્ચે વેપાર કરાર પર હસ્તાક્ષર થયા છે. યુએસ વાણિજ્ય...
ટ્રેન ના ડ્રાઇવરે અડફેટે લેતા જંબુસરના પરિવારની 4 વર્ષની બાળકીનું મોત નિપજ્યું હતું ટ્રેનની અડફેટે બાળકી આવી જતા પરિવારે બુમરાણ મચાવી છતાં...
પ્રતિનિધિ સંખેડા સંખેડા તાલુકાના ગામ સાંઢકુવામાં પાણીની સમસ્યા પાંચ દિવસથી છે સરપંચ કે કોઈ સભ્ય આવીને કોઈપણ સમસ્યા દૂર કરતું નથી. જેથી...
આજે સવારે અમદાવાદમાં પરંપરાગત રૂટ પરથી ભગવાન જગન્નાથની રથયાત્રા શાંતિપૂર્ણ રીતે આગળ વધી રહી હતી ત્યારે લગભગ સવારે 9.33 વાગ્યાની આસપાસ હાથી...
વ્યારા: વ્યારા શહેરની 15 વર્ષીય જેનિશા નાયક પોતાની સરનેમની જેમ જ આવનારા સમયમાં નાયિકા એટલે કે અભિનેત્રી બનવાની છે. 15 વર્ષની આ...
કોલકાતાની પ્રતિષ્ઠિત દક્ષિણ કલકત્તા લો કોલેજ સાથે જોડાયેલો એક સનસનાટીભર્યો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં 25 જૂનની રાત્રે કોલેજ કેમ્પસમાં એક વિદ્યાર્થીની...
મેઘાલયના શિલોંગમાં બનેલી એક હૃદયદ્રાવક ઘટનાએ આખા દેશને હચમચાવી દીધો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, સોનમ, તેના પ્રેમી રાજ કુશવાહા અને ત્રણ અન્ય...
છેલ્લા 11 વર્ષથી વડોદરા શહેરમાં ભગવાન જગન્નાથજી, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાની રોબો યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. વિશ્વ શાંતિ, વિશ્વ...
સુરત: ઉકાઈ ડેમના ઉપરવાસમાં સિઝનના પ્રારંભે જ સારો વરસાદ પડ્યો છે. સરેરાશ વરસાદ ચાર ઇંચથી વધારે થયો છે. જેના કારણે ડેમમાં પાણીના...
સુરતના વરાછા નંદપાર્કની સામે રામેશ્વર એપાર્ટમેન્ટના ધાબા ઉપર પોલીસે રેડ કરી જુગાર રમી રહેલી આઠ મહિલાને ઝડપી પાડી હતી તેમજ સ્થળ પરથી...
સુરત: સુરત શહેરમાં તાજેતરના ભારે વરસાદ અને પૂરના પાણીના ભરાવાને કારણે મોટી માત્રામાં કચરો બહાર નીકળ્યો છે, પરંતુ સુરત મહાનગરપાલિકા દ્વારા તેનો...
દિલ્હીમાં ફરી એકવાર લોહિયાળ ગેંગ વોર જોવા મળી છે. શહેરના બાવાના વિસ્તારમાં મોર્નિંગ વોક પર જતા 30 વર્ષીય યુવકને બદમાશોએ ગોળી મારી...
વડોદરા: પૂરી અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાં ટ્રોલી બેગમાંથી 9.219 કિલોગ્રામ ગાંજાનો જથ્થો ઝડપાયો, પોલીસને જોઈ કેરિયર ગાંજો ભરેલી બેગ બિનવારસી હાલતમાં મૂકી ફરાર...
આજે વહેલી સવારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં 148મી જગન્નાથ રથયાત્રાનો વિધિવત આરંભ કરાવ્યો હતો. રથયાત્રા શરૂ થયાના થોડા જ સમયમાં એક...
એક યુવાન પત્રકાર જાતમહેનતે સફળ થયેલા બિઝનેસમેનનો ઇન્ટરવ્યુ લેવા ગયો. યુવાન પત્રકાર ઘણું હોમવર્ક કરીને ગયો હતો. તે બિઝનેસમેનના ગરીબાઈથી ભરેલા ભૂતકાળ...
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કાલોલના બોરુ રોડ પર SMCની મોટી કાર્યવાહી : રૂ. 1.60 કરોડનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો
૨૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત, ૧૪૦ વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ
લીમખેડા બાર એસો.માં રૂપસિંગભાઈ પટેલ સતત બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે ચૂંટાયા
સાવલી નગરમાં દબાણ મુદ્દે હલચલ : વિરોધ પક્ષના નેતાની ચીફ ઓફિસરને લેખિત રજૂઆત
કાલોલ તાલુકામાં સગીરાનું અપહરણ : આરોપી સામે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો
યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો મોટો હુમલો, પુતિને કહ્યું પોતાની શરતો પર યુદ્ધ રોકવા તૈયાર
સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
“સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…” સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો
રિઝર્વ બેન્કે આ બેંકને 62 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો..?
એમએસયુની પોલિટેકનિક કોલેજમાં રેગિંગ: ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર હુમલો,
એપ્સ્ટેઈન સેક્સ કૌભાંડ: 7 સેટમાં જારી કરાયા 3 લાખ દસ્તાવેજ, બિલ ક્લિન્ટન માઈકલ જેક્સન..
ટીનએજ દીકરીને એડલ્ટ ટોય આપવા મુદ્દે ટ્રોલ થયા બાદ અભિનેત્રીએ કર્યો ખુલાસો…
પાંચ દિવસથી ગુમ થયેલા આધેડનો મૃતદેહ વાસણાના તળાવમાંથી મળ્યો
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના 7મા પદવીદાન સમારોહમાં જગ્યાના અભાવે વિદ્યાર્થીઓ રઝળ્યા
T20 વર્લ્ડ કપ માટે ઈન્ડિયન ટીમ જાહેરઃ ગિલ આઉટ, બે વર્ષ બાદ આ ખેલાડીની સરપ્રાઈઝ એન્ટ્રી
બાંગ્લાદેશમાં હિંદુ યુવકની હત્યા કેસમાં કાર્યવાહી, 7 આરોપીની ધરપકડ
વડોદરા જિલ્લાના ત્રિ-દિવસીય સશક્ત નારી મેળાનો ભવ્ય શુભારંભ, 100થી વધુ સ્ટોલ
SMCના ડ્રેનેજ વિભાગના પાપે માનદરવાજાના લોકો નર્કાગારમાં રહેવા મજબૂર, ગટરિયા પૂર ઉભરાયા
રાજ્યપાલે તાજપુરા ગૌશાળામાં જીવામૃત અને ઘનજીવામૃત ઉત્પાદન કેન્દ્રનું કર્યું લોકાર્પણ
પાવીજેતપુરના ઈટવાડા ફળિયામાં ગામસાઈ ઈન્દની પરંપરાગત ઉજવણી
સ્માર્ટ મીટરનું ‘ભૂત’ ફરી ધૂણ્યું : નિઝામપુરામાં લોકોનો ઉગ્ર વિરોધ
રાજધાની એક્સપ્રેસ સાથે હાથીઓનું ટોળું ટકરાયું, 8 હાથીના મોત
તમામ સનાતન હિંદુઓ એકતા દાખવી સમજદારીપૂર્વક હિંદુત્વનું રક્ષણ કરે: શંકરાચાર્ય
હાશ, આખરે શિવ રેસિડેન્સીના રહીશો પોતાના ઘરે પરત ફર્યા, ચાર દિવસ બાદ ચહેરાં મલકાયા
વાહનચાલકો, રાહદારીઓ તથા સ્થાનિકોને હાલાકી વેઠવી પડી*
*છેલ્લા કેટલાક દિવસોથી અહીં સવાર સાંજ ટ્રાફિકની સમસ્યા છતાં તંત્ર દ્વારા કોઇ પગલાં ન લેવાતાં લોકોમાં આક્રોશ*
(પ્રતિનિધિ) વડોદરા તા. 27
શહેરના કલાલી બ્રિજથી ખિસકોલી સર્કલ નજીક છેલ્લા કેટલાક દિવસોથી ટ્રાફિક ની સમસ્યા વિકટ બની છે. સવાર અને સાંજે અહીં ટ્રાફિકની સમસ્યા વધુ વિકટ બની ગઇ છે. જેના કારણે વાહનચાલકો, રાહદારીઓ તથા સ્થાનિકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.
શહેરના કલાલી થી વડસર બ્રિજ તરફના માર્ગે એટલે ખિસકોલી સર્કલથી અટલાદરા અને મકરપુરા તથા અક્ષરચોક તરફ જવાના માર્ગે છેલ્લા કેટલાક દિવસોથી ટ્રાફિકની સમ્યા વિકટ બની છે શુક્રવારે સાંજે અહીં ખિસકોલી સર્કલ નજીક ટ્રાફિક જામ સર્જાયો હતો જેના કારણે નોકરિયાત વર્ગ અને અન્ય રાહદારીઓ,વાહનદારીઓ ટ્રાફિક જામમાં અટવાયા હતા. સાથે જ સ્થાનિક રહીશોને પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. અહીં ટ્રાફિક પોલીસ કે ટીઆરબી જવાનો ન હોય અવારનવાર ટ્રાફિક જામની સમસ્યા સર્જાતી હોય છે. મકરપુરા ઔધોગિક એકમ આવેલું હોવાથી તેમજ અહીં અટલાદરા, અક્ષરચોક થી જૂના પાદરા રોડ, વડસર, મકરપુરા જવાનો માર્ગ હોય ખિસકોલી સર્કલ પાસે સવાર સાંજ ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોય છે. સાથે જ આ ટ્રાફિકને કારણે અવારનવાર અકસ્માત પણ થતાં હોય છે. અહીંથી ભારદારી ડમ્પરોની પણ અવરજવર રહે છે. થોડા સમય પહેલા ડમ્પરથી એક આધેડનું મૃત્યુ નિપજ્યું હતું. તદ્પરાંત નાના મોટા અકસ્માત સર્જાતા હોય છે. જ્યારે કોઇ અકસ્માતની ઘટના બને તેના બે ચાર દિવસ અહીં ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક નિયમન વ્યવસ્થા કરવામાં આવે છે. પરંતુ ફરીથી પરિસ્થિતિ જૈસે થે ની થાય છે જેના કારણે ખિસકોલી સર્કલ નજીક અવારનવાર સવાર સાંજ ટ્રાફિકની સમસ્યા વિકટ બની રહી છે.bઅહી નજીકમાં જ સાંઇબાબા વિધ્યાલય, કેમિકલ કંપની આવેલી છે નજીકમાં બાપ્સની મોટી હોસ્પિટલ ઉપરાંત કેટલીક ઓફિસો હોય દરરોજના લોકોની અવરજવર વધુ રહેતી હોય છે. અહી સ્થાનિકો માટે ટ્રાફિકની સમસ્યા માથાના દૂખાવો સમાન બની છે. સાથે જ અકસ્માતની ભીતિ પણ સેવાઇ રહી છે ત્યારે શુક્રવારે સાંજે અહીં ટ્રાફિક જામ સર્જાયો હતો. છેલ્લા ઘણા સમયથી અહીં ટ્રાફિકની સમસ્યા વિકટ બની હોવા છતાં ટ્રાફિક વિભાગ કે સ્થાનિક પોલીસ દ્વારા કોઇ પગલાં લેવામાં આવ્યાં નથી. શું તંત્ર કોઇ મોટા અકસ્માત કે પછી દુર્ઘટનાની રાહ જોઇ રહ્યું છે?