વેજલપુર પોલીસ સ્ટેશનના એક અનડિટેક્ટ ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો…………..ઘરફોડ ચોરીના અનડિટેક્ટ ગુનાનો પર્દાફાશ…………………ગોધરા: પંચમહાલ-ગોધરા લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) એ વેજલપુર પોલીસ...
ગઈ તા. 12 જૂનની કાળમુખી બપોરે અમદાવાદમાં એરઈન્ડિયાનું લંડન જતું બોઈંગ પ્લેન ક્રેશ થયું. આ ઘટનામાં 170 લોકોના મોત થયા હતા. આ...
આતંકવાદીઓને આશ્રય આપનાર પાકિસ્તાન તેની પ્રવૃત્તિઓ બંધ કરી રહ્યું નથી. તે ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતે નાશ કરેલા આતંકવાદી લોન્ચપેડ ફરીથી બનાવી રહ્યું...
પાકિસ્તાનના ઉત્તર પશ્ચિમ ભાગમાં થયેલા આત્મઘાતી હુમલામાં 13 સૈનિકો માર્યા ગયા. જ્યારે 10 ગંભીર રીતે ઘાયલ થયા છે. આ હુમલામાં 19 નાગરિકો...
કોલકાતાની એક જાણીતી લો કોલેજમાં વિદ્યાર્થીની પરગેંગરેપની ઘટનામાં ચોથી ધરપકડ કરવામાં આવી છે. આ વખતે પોલીસે કોલેજના સુરક્ષા ગાર્ડને પકડ્યો છે, જે...
દક્ષિણ કોરિયામાં સિઓલ મેટ્રોની લાઇન-5 પર એક દોડતી ટ્રેનમાં અચાનક આગ ભભૂકી ઊઠતા ભયાનક દ્રશ્યો સર્જાયા હતા. આગ લાગતાં ટ્રેનમાં સવાર લગભગ...
સ્મશાન ટ્રસ્ટ દ્વારા નુકસાન ભરપાઈ કરવા નગરપાલિકાને અનુરોધ હાલોલ:હાલ માં ચોમાસાની સિઝનમાં ગુજરાતભરમાં હવામાન ખાતાએ ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે તેવા સમયમાં...
ટીમ ઈન્ડિયાને ઇંગ્લેન્ડ સામેની પહેલી ટેસ્ટ મેચમાં મળેલી નિરાશાજનક હાર બાદ મુખ્ય કોચ ગૌતમ ગંભીર પર દબાણ સતત વધી રહ્યું છે. ભૂતપૂર્વ...
( પ્રતિનિધિ )વડોદરા,તા.28 શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં આજે વધુ એક મગરનો મૃતદેહ મળી આવ્યો હતો. કારેલીબાગ વિસ્તારમાં કાશીબા હોસ્પિટલની પાછળના...
ઉમા વિદ્યાલયમાં વિદ્યાર્થીને આંખમાં પેન વગતા ઈજા પહોંચી હતી વાલી મંડળની સ્કૂલ સંચાલકોને વિદ્યાર્થીની ખાનગી હોસ્પિટલમાં સારવાર કરાવવા માંગ ( પ્રતિનિધિ )વડોદરા,તા.28...
સુરત: દયાની માને ડાકણ ખાય એ કહેવતને સાર્થક કરતી ઘટના અડાજણ વિસ્તારમાં બન્યો છે, જેમાં નામી શીતલ ફોટો સ્ટુડિયોમાં દીકરીના ફોટો શૂટ...
( પ્રતિનિધિ )વડોદરા,તા.28 વડોદરા : તાંદલજા ખાતે કુત્રિમ તળાવ બનાવવા આવેલ કોર્પોરેશનનો વિરોધ કરવામાં આવ્યો હતો.હાલમાં મુસ્લિમ તહેવાર મોહરમ આવી રહયા છે.જે...
શહેરના તરસાલી રોડ પર રીક્ષાની અડફેટે સાયકલ સવાર વૃધ્ધનું ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત (પ્રતિનિધિ) વડોદરા તા.28 શહેરના તરસાલી રોડ ખાતે સવારે પોણા અગિયારના...
સુરત : સુરત શહેરમાં દર વર્ષે ચોમાસાની ઋતુ દરમિયાન ખાડીપૂરની સમસ્યા ગંભીર બનતી હોય છે. ખાસ કરીને મીઠી ખાડીના પાણીનું સ્તર વધવાથી...
તમિલનાડુના રાનીપેટ જિલ્લાના ચિત્તેરી રેલ્વે સ્ટેશન નજીક આજ રોજ શનિવારે વહેલી સવારે એક મેમુ પેસેન્જર ટ્રેન પાટા પરથી ઉતરી જતાં અંધા ધૂંધીનો...
સુરત: સુરતના જાગૃત નાગરિકે ખાડીપૂર અંગે પર્યાવરણ સુરક્ષા સમિતિ અને PUCL સુરતના એન્જિનિયરિંગ ક્ષેત્રના તજજ્ઞોએ આપેલા 2 તપાસ રિપોર્ટનો અમલ કરવા તેમજ...
સુરત: રાજ્યની સરકારી યુનિવર્સિટીઓમાં પ્રવેશ માટે લાગુ કરાયેલા જીકાસ પોર્ટલ (ગુજરાત કોમન એડમિશન સર્વિસ)ની સેન્ટ્રલાઈઝ્ડ પ્રવેશ પ્રક્રિયા બીજીવાર પણ ફિયાસ્કો સાબિત થઈ...
90ના દાયકામાં કાંટા લગા સોન્ગના રિમિક્સમાં અભિનય કરી રાતોરાત દેશભરમાં કાંટા લગા ગર્લથી જાણીતી થયેલી અભિનેત્રી શૈફાલી જરીવાલાનું નિધન થયું છે. 42...
ઈ.સ. ૧૯૪૭ની ૧૫મી ઓગસ્ટે ભારતના ભાગલા પડ્યા ત્યારે મુસ્લિમો માટે પાકિસ્તાન નામનું નવું રાષ્ટ્ર પેદા થયું હતું. તે સમયે જે ભારત બાકી...
‘ગુજરાતમિત્ર’ પરિવારના શિરેથી અવંતિકાબહેન રેશમવાળાના પ્રેમાળ માતૃવાત્સલ્ય અને તેમના કુશળ દિશાનિર્દેશનનો છાયો ઓસર્યાને આજે 25 વર્ષ પૂણ થયાં. તેમને નિકટથી જાણનારા કે...
સુરત કોટ વિસ્તારના અમુક વિસ્તારમાં વર્ષોથી ચોમાસામાં બે- અઢી ઇંચ વરસાદ પડે તો પાણીનો ભરાવો થઈ જાય છે પરિણામે સુરતીઓને હાલાકી પડે...
ભારત દેશનું માનવજીવન ઉત્સવપ્રિય છે. પ્રાચીન પરંપરા મુજબ પ્રતિવર્ષ શિક્ષક દિન ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણની યાદગીરી રૂપેની ઉજવણી વડે તેમના ઋણમાંથી આપણે મુક્તિ...
ધોધમાર વરસાદથી લોકો હેરાન પરેશાન થયા છે. પુરથી શહેરમાં કચરાનાં ઢગલા જોવા મળી રહ્યા છે. આ વરસાદ વિરામ મૂકે એવું લાગતું નથી....
ખીચડી એ એક ભારતીય વાનગી છે જે ચોખા અને દાળ વાપરીને બનાવવામાં આવે છે. ભારતના પાડોશી દેશ પાકિસ્તાનમાં પણ ખીચડી પ્રસિદ્ધ છે....
ગુજરાતમાં દર વર્ષે જૂન માસમાં શાળા પ્રવેશોત્સવ ઉજવાય છે. એની શરૂઆત નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં ૨૦૦૩થી કરી હતી. મંત્રીઓ, અધિકારીઓ અને નેતાઓ આ...
આમ આદમી પાર્ટીના ટોચના નેતા અરવિંદ કેજરીવાલ સાથે કેવી રીતે વ્યવહાર કરવો? આ સૌથી ચિંતાજનક પ્રશ્ન છે જેનો સામનો હાલમાં વિરોધ પક્ષનું...
લોકસભાની છેલ્લી ત્રણ ચૂંટણીઓથી સત્તા વગરની કોંગ્રેસ હવે ધીરેધીરે મજબૂત થવા માટે પ્રયાસો કરી રહી છે. રાહુલ ગાંધી દ્વારા દર વખતે કોંગ્રેસને...
જૂનીગઢીમા આડા વહેમમાં મહિલાએ પોતાના ઘરે ફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું લક્ષ્મીપુરા વિસ્તારના યુવકે અગમ્ય કારણોસર પોતાના ઘરે પંખાના હૂક સાથે ફાંસો ખાઇ...
મહાપાલિકાની સ્થાયી સમિતિ સમક્ષ પાંચ કામોની દરખાસ્ત મંજૂર કરાઈ વિગતવાર ચર્ચા અને સમજાવટ બાદ તમામ પાંચ કામોને સ્થાયીમાં મંજૂરી અપાઈ વડોદરા,,: શુક્રવારે...
અર્શ પ્લાઝાની બોગસ ફાયર એનઓસી કોણે બનાવી તે જાણવામાં પોલીસ નિષ્ફળ બોગસ ફાયર એનઓસી મામલે ચીફ ફાયર ઓફિસર મનોજ પાટીલે રાવપુરા પોલીસ...
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કાલોલના બોરુ રોડ પર SMCની મોટી કાર્યવાહી : રૂ. 1.60 કરોડનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો
૨૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત, ૧૪૦ વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ
લીમખેડા બાર એસો.માં રૂપસિંગભાઈ પટેલ સતત બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે ચૂંટાયા
સાવલી નગરમાં દબાણ મુદ્દે હલચલ : વિરોધ પક્ષના નેતાની ચીફ ઓફિસરને લેખિત રજૂઆત
કાલોલ તાલુકામાં સગીરાનું અપહરણ : આરોપી સામે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો
યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો મોટો હુમલો, પુતિને કહ્યું પોતાની શરતો પર યુદ્ધ રોકવા તૈયાર
સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
“સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…” સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો
રિઝર્વ બેન્કે આ બેંકને 62 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો..?
એમએસયુની પોલિટેકનિક કોલેજમાં રેગિંગ: ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર હુમલો,
એપ્સ્ટેઈન સેક્સ કૌભાંડ: 7 સેટમાં જારી કરાયા 3 લાખ દસ્તાવેજ, બિલ ક્લિન્ટન માઈકલ જેક્સન..
ટીનએજ દીકરીને એડલ્ટ ટોય આપવા મુદ્દે ટ્રોલ થયા બાદ અભિનેત્રીએ કર્યો ખુલાસો…
પાંચ દિવસથી ગુમ થયેલા આધેડનો મૃતદેહ વાસણાના તળાવમાંથી મળ્યો
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના 7મા પદવીદાન સમારોહમાં જગ્યાના અભાવે વિદ્યાર્થીઓ રઝળ્યા
T20 વર્લ્ડ કપ માટે ઈન્ડિયન ટીમ જાહેરઃ ગિલ આઉટ, બે વર્ષ બાદ આ ખેલાડીની સરપ્રાઈઝ એન્ટ્રી
બાંગ્લાદેશમાં હિંદુ યુવકની હત્યા કેસમાં કાર્યવાહી, 7 આરોપીની ધરપકડ
વડોદરા જિલ્લાના ત્રિ-દિવસીય સશક્ત નારી મેળાનો ભવ્ય શુભારંભ, 100થી વધુ સ્ટોલ
SMCના ડ્રેનેજ વિભાગના પાપે માનદરવાજાના લોકો નર્કાગારમાં રહેવા મજબૂર, ગટરિયા પૂર ઉભરાયા
રાજ્યપાલે તાજપુરા ગૌશાળામાં જીવામૃત અને ઘનજીવામૃત ઉત્પાદન કેન્દ્રનું કર્યું લોકાર્પણ
પાવીજેતપુરના ઈટવાડા ફળિયામાં ગામસાઈ ઈન્દની પરંપરાગત ઉજવણી
સ્માર્ટ મીટરનું ‘ભૂત’ ફરી ધૂણ્યું : નિઝામપુરામાં લોકોનો ઉગ્ર વિરોધ
રાજધાની એક્સપ્રેસ સાથે હાથીઓનું ટોળું ટકરાયું, 8 હાથીના મોત
તમામ સનાતન હિંદુઓ એકતા દાખવી સમજદારીપૂર્વક હિંદુત્વનું રક્ષણ કરે: શંકરાચાર્ય
હાશ, આખરે શિવ રેસિડેન્સીના રહીશો પોતાના ઘરે પરત ફર્યા, ચાર દિવસ બાદ ચહેરાં મલકાયા
વેજલપુર પોલીસ સ્ટેશનના એક અનડિટેક્ટ ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો
…………..
ઘરફોડ ચોરીના અનડિટેક્ટ ગુનાનો પર્દાફાશ
…………………
ગોધરા: પંચમહાલ-ગોધરા લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) એ વેજલપુર પોલીસ સ્ટેશનના એક અનડિટેક્ટ ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે. LCBએ પોપટપુરા પીકઅપ સ્ટેન્ડ પાસેથી એક ઇસમને ચોરીના સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ સહિત કુલ ₹1,43,973 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો છે.
પંચમહાલ-ગોધરા રેન્જ પોલીસ મહાનિરીક્ષક આર.વી. અસારી અને પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકીના માર્ગદર્શન હેઠળ, LCB, ગોધરાના પોલીસ ઇન્સ્પેક્ટર એન.એલ. દેસાઇને મિલકત સંબંધિત ગુનાઓ અટકાવવા અને વણશોધાયેલા ગુનાઓ ડિટેક્ટ કરવા માટે સઘન સૂચનાઓ આપવામાં આવી હતી. આ સૂચનાઓના આધારે, LCB સ્ટાફ દ્વારા ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી હતી.
આ કાર્યવાહી અંતર્ગત, ગોધરા એલ.સી
બી.ને બાતમીદાર મારફતે ચોક્કસ માહિતી મળી હતી કે, નિશાર ઉર્ફે જંગલીયો અનવરભાઇ બદામ રહે. સાતપુલ ઓઢા મુસ્લિમ સી સોસાયટી, ગોધરા શંકાસ્પદ હાલતમાં સોના-ચાંદીના દાગીના વેચવા ફરે છે અને હાલમાં તે પોપટપુરા પીકઅપ સ્ટેન્ડ પર બેઠેલો છે.
આ બાતમીના આધારે, LCB સ્ટાફે તાત્કાલિક પોપટપુરા પીકઅપ સ્ટેન્ડ પર દરોડો પાડ્યો હતો અને બાતમી મુજબના ઈસમ નિશાર ઉર્ફે જંગલીયો અનવરભાઇ બદામને સોના-ચાંદીના દાગીના અને રોકડા રૂપિયા સાથે દબોચી લીધો હતો.

આરોપીની સઘન પૂછપરછ કરતા તેણે કબૂલ્યું કે, તેણે પોતાના સાથીઓ સલમાન અબદુલ રઉફ સબુરીયા રહે. કેપ્સુલ પ્લોટ, ગોધરા અને ઇરફાન અબ્દુલ મજીદ પાડવા રહે. સાતપુલ ઓઢા મુસ્લીમ ‘સી’ સોસાયટી, વેજલપુર રોડ, ગોધરા સાથે મળીને વેજલપુર ગામે, દુધડેરી વિસ્તાર, હરિજન વાસમાં એક બંધ મકાનનું તાળું સળીયા વડે તોડી પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ મકાનની અંદરના રૂમમાં મૂકેલી તિજોરીને પણ સળીયા વડે તોડી તેમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી કરી હતી.