*એમ.એસ.યુનિવર્સિટીના મિકેનિકલ એન્જિનિયરિંગના બીજા વર્ષમાં અભ્યાસ કરતા વિધ્યાર્થીએ અગમ્ય કારણોસર બંધ મેપલ વિસ્ટા બિલ્ડિંગ પરથી પડતું મૂક્યું મૃતક યુવકના પિતા ગોત્રી હોસ્પિટલમાં...
કાલોલ: ઇસ્લામ ધર્મના સ્થાપક અને અંતિમ પૈગમ્બર હજરત મુહમ્મદ સાહેબના દોહિત્ર હજરત ઇમામ હુસેનએ સત્યતાની કાજે ઈરાકના રેતાળ પ્રદેશ(કરબલા)ના તપતા મેદાનમાં યુધ્ધ...
1 મેના રાજ્યકક્ષાના કાર્યક્રમ નિમિત્તે તાજેતરમાં જ બનાવવામાં આવેલા આ રસ્તાઓ વરસાદના કહેરથી ધોવાઈ ગયા પ્રતિનિધિ ગોધરા તા.06 ગોધરા શહેરમાં ચોમાસાના પ્રથમ...
ડભોઈ: ડભોઇના ગોજાલી ગામમાં વૈવાહિક વિશ્વાસ તૂટતાં ઘાતકી ઘટના સામે આવી છે. શંકા, આતંક અને ક્રૂરતાએ મર્યાદા વટાવી દીધી અને પતિએ પોતાની...
વડોદરા: સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, ગુજરાત સરકાર દ્વારા વિવિધ જિલ્લાની બાળ કલ્યાણ સમિતિ ની ઘોષણા કરવામાં આવી હતી. ચાઈલ્ડ વેલફેર કમિટીના...
બ્રાઝિલમાં શરૂ થયેલી બ્રિક્સ સમિટમાં ચીન, રશિયા અને ઈરાનના વડા નેતાઓ ગેરહાજર રહ્યા છે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ, જે 2013 પછી સતત...
ડભોઈ: મહોરમ પર્વે ડભોઇના જુદાજુદા વિસ્તારોમા પ્રસ્થાપિત કરાયેલા કલાત્મક તાજીયાના શહીદે કરબલાની યાદમા યા હુસૈન…. યા હુસૈન…ના નારા સાથે જુલુશ નિકળ્યા હતા.એક...
અમેરિકાના સ્વતંત્રતા દિવસના પ્રસંગે ટેસ્લા અને સ્પેસએક્સના સ્થાપક એલન મસ્કે દેશના રાજકીય માહોલમાં ભૂકંપ લાવતી જાહેરાત કરી હતી. તેમણે ‘અમેરિકા પાર્ટી’ નામની...
યુવકને બચાવવા માટે તંત્રે અંતિમ ઘડી સુઘી પ્રયત્નો હાથ ધર્યા :પ્રાથમિક સીપીઆર આપવામાં આવ્યો, હાલ તેને એમ્બ્યૂલન્સ મારફતે હોસ્પિટલ મોકલવામાં આવ્યો :...
યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સુરક્ષામાં શનિવારે મોટી ખામી સામે આવી છે. ટ્રમ્પ તથા તેમના પરિવારજનો જ્યા રાજા માણી રહ્યા હતા,તે પ્રતિબંધિત હવાઈ...
પટણામાં ઉદ્યોગપતિ ગોપાલ ખેમકાની હત્યાના કેસે હવે એક જુના, ભૂતકાળમાં થયેલા હત્યા કેસની યાદ આપાવે છે. વર્ષ 2018માં હાજીપુરના ઔદ્યોગિક વિસ્તારમાં ઉદ્યોગપતિ...
પટણાના જાણીતા ઉદ્યોગપતિ ગોપાલ ખેમકાની જાહેરમાં ગોળી મારી હત્યા બાદ રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. સમગ્ર રાજ્યમાં આ ઘટના પ્રત્યે રોષ અને...
વડોદરા : દેવપોઢી એકાદશી નિમિત્તે પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ વડોદરા શહેરના માંડવી નિજ મંદિર ખાતેથી ભગવાન વિઠ્ઠલનાથજીનો ઐતિહાસિક 216મો વરઘોડો રાજવી...
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમના વિદેશ પ્રવાસના ચોથા તબક્કામાં બ્રાઝિલ પહોંચ્યા છે. બ્રાઝિલની રાજધાની રિયો ડી જાનેરોમાં પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું...
કપડવંજ: રૂફટોપ સોલર સિસ્ટમના ઇન્વર્ટર સહિતના સામાન કિંમત રૂ.૧,૬૨,૧૮૫ની ઘરફોડ ચોરીના ૩ આરોપીઓને અસલ મુદ્દામાલ સાથે કપડવંજ ટાઉન પોલીસ ટીમે ઝડપી પાડ્યાં...
જપ્ત કરેલા પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઝભલાનો નિકાલ જાહેર હરાજીથી કર્યો કે પોતાના મળતીયાઓને બોલાવીને વેચીને કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો છે ? હાલોલ: હાલોલ...
કાલોલ::કાલોલના અલગ અલગ વિસ્તારમાંથી ચોરી થયેલી ૨ મોટરસાયકલ રીકવર કરી કાલોલ પોલીસે અનડીટેકટ ગુન્હો ડીટેકટ કર્યો છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓ તરફથી મિલ્કત...
વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠક તારીખ ૫ જુલાઈ ૨૦૨૫ના શનિવારે સાંજે ૪:૩૦ કલાકે સમિતિ ખંડમાં યોજાઈ હતી. બેઠકમાં ચીફ ઓડિટરથી લઈને મિકેનિકલ...
શહેરની કેટલીક શાળાઓમાં વિદ્યાર્થીઓ બેગ સાથે જોવા મળ્યા સરકારી સહિતની શાળાઓમાં યોગા, રોબોટિક્સ, સંગીત અને અન્ય શૈક્ષણિક પ્રવૃત્તિઓનું આયોજન થયું ( પ્રતિનિધિ...
મેનેજરના મેલ પર મુરસલિયા ઓફિસ ચેન્નઇના નામથી ગર્ભીત ધમકી ભર્યો મળ્યોસ્કૂલો બાદ હવે હોટલોને બોમ્બથી ધમકી મળવાની શરૂ પ્રતિનિધિ વડોદરા તા.5સિગ્નસ વર્લ્ડ...
બાળકોમાં ડાયાબિટીસનું જોખમ ઘટાડવા શાળામાં સુગર બોર્ડ લાગશે ખાંડના વધુ પડતા સેવનથી થતા જોખમ સામે સેમિનાર અને વર્કશોપ યોજવા તાકીદ : (...
વિસ્તારના કામો માટે કોર્પોરેટરે સિટી ઈજનેરને કર્યા ચરણસ્પર્શ પાલિકાના અધિકારીઓ પર ભ્રષ્ટાચારના આક્ષેપ વડોદરા: માંજલપુરમાં પ્રિ મોન્સુન કામગીરી યોગ્ય રીતે નહીં થવા...
શહેરના દક્ષિણ વિસ્તારમાં આવેલા તરસાલી સુસેન રોડ પરના ડિવાઇડર વચ્ચે વૃક્ષોની છટણીની કામગીરી દરમિયાન કટાયેલો વીજ પોલ ધરાશાયી થતાં રાહદારીને સામાન્ય ઇજા...
બર્મિંગહામ ટેસ્ટમાં ભારતે બીજી ઇનિંગમાં 4 વિકેટ ગુમાવીને 274 રન બનાવ્યા છે. ટેસ્ટના ચોથા દિવસે ઇંગ્લેન્ડ સામે ભારતની લીડ વધીને 454 રન...
લિટરસી રેસિડેન્સિયલ સ્કૂલ મંડોરની 9 સ્ટુડન્ટ હજુ સારવાર હેઠળ, વાલીઓએ આચાર્ય પર ગંભીર બેદરકારીનો આરોપ લગાવ્યો લીમખેડા: લીમખેડા તાલુકાના પાલ્લી ગામે આવેલી...
મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) ના વડા રાજ ઠાકરે શનિવારે તેમના પિતરાઈ ભાઈ અને શિવસેના (UBT) ના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે સાથે જાહેર મંચ...
ક્રિસ્ટલ પ્રમુખના ફ્લેટની લોન બાકી છતાં માલિકે વેચાણ આપી મહિલા પાસેથી રૂ.17.50 લાખ પડાવ્યાં વારંવાર મકાનનો દસ્તાવેજ કરી આપવા કહેવા છતાં માલિક...
બે મહિના પૂર્વે બનેલા રોડ પર ખાડાઓનું સામ્રાજ્ય સર્જાયું સ્થાનિક લોકોએ તંત્ર સામે નારાજગી દર્શાવી સમસ્યાનું નિરાકરણ લાવવા માંગ કરી ( પ્રતિનિધિ...
પાંચ બહેનોને અંધારામાં રાખીને મૃતક પિતાના જમીનમાં વારસાઇમાંથી નામો હટાવી કાકાએ જમીન હડપવાનો કારસો કર્યાની ગુજરાત હાઇકોર્ટમાં રાવ જમીન પડાવી લેવા કાકાઓએ...
મોહરમ તહેવાર નિમિત્તે દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ સુરત શહેરમાં તજીયાનું જુલૂસ કાઢવામાં આવશે. શનિવારે શહાદાતની રાત્રીએ સુરત કોટ વિસ્તારના...
હરિયાણાના રોહતકમાં 3.3 તીવ્રતાનો ભૂકંપ, લોકોમાં ગભરાટની સ્થિતિ
ટ્રેનમાં મુસાફરી કરવું થશે મોઘું: રેલવે દ્વારા ભાડામાં વધારો કરાયો, જાણો મુસાફરો પર કેટલી અસર પડશે
આસામ: PM મોદીનો વિદ્યાર્થીઓ સાથે સંવાદ, 10,600 કરોડના પ્રોજેક્ટનું શિલાન્યાસ કરશે
દક્ષિણ આફ્રિકાના જ્હોનિસબર્ગમાં અંધાધૂંધ ગોળીબાર, અનેકના મોત
હવે BSF કોન્સ્ટેબલ ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને 50 ટકા અનામત મળશે
હાલોલ ટાઉન પોલીસે ગુમ થયેલા બાળકને શોધી હેમખેમ માતા-પિતાને સુપ્રત કર્યો
કાલોલમાં શ્રી સુધા સત્સંગ મંડળ અને આચાર્ય નિવાસનો 19મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો
હાલોલ વકીલ મંડળની ચૂંટણીનું પરિણામ જાહેર, પ્રમુખપદે વિનોદભાઈ વરિયા
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કાલોલના બોરુ રોડ પર SMCની મોટી કાર્યવાહી : રૂ. 1.60 કરોડનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો
દિલ્હીમાં પરિસ્થિતિ વધુ ખરાબ થશે! પર્યાવરણ મંત્રી મનજિંદર સિરસાએ ચેતવણી આપી
૨૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત, ૧૪૦ વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ
લીમખેડા બાર એસો.માં રૂપસિંગભાઈ પટેલ સતત બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે ચૂંટાયા
સાવલી નગરમાં દબાણ મુદ્દે હલચલ : વિરોધ પક્ષના નેતાની ચીફ ઓફિસરને લેખિત રજૂઆત
કાલોલ તાલુકામાં સગીરાનું અપહરણ : આરોપી સામે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો
યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો મોટો હુમલો, પુતિને કહ્યું પોતાની શરતો પર યુદ્ધ રોકવા તૈયાર
સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
“સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…” સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો
રિઝર્વ બેન્કે આ બેંકને 62 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો..?
એમએસયુની પોલિટેકનિક કોલેજમાં રેગિંગ: ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર હુમલો,
એપ્સ્ટેઈન સેક્સ કૌભાંડ: 7 સેટમાં જારી કરાયા 3 લાખ દસ્તાવેજ, બિલ ક્લિન્ટન માઈકલ જેક્સન..
ટીનએજ દીકરીને એડલ્ટ ટોય આપવા મુદ્દે ટ્રોલ થયા બાદ અભિનેત્રીએ કર્યો ખુલાસો…
પાંચ દિવસથી ગુમ થયેલા આધેડનો મૃતદેહ વાસણાના તળાવમાંથી મળ્યો
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના 7મા પદવીદાન સમારોહમાં જગ્યાના અભાવે વિદ્યાર્થીઓ રઝળ્યા
T20 વર્લ્ડ કપ માટે ઈન્ડિયન ટીમ જાહેરઃ ગિલ આઉટ, બે વર્ષ બાદ આ ખેલાડીની સરપ્રાઈઝ એન્ટ્રી
*એમ.એસ.યુનિવર્સિટીના મિકેનિકલ એન્જિનિયરિંગના બીજા વર્ષમાં અભ્યાસ કરતા વિધ્યાર્થીએ અગમ્ય કારણોસર બંધ મેપલ વિસ્ટા બિલ્ડિંગ પરથી પડતું મૂક્યું
મૃતક યુવકના પિતા ગોત્રી હોસ્પિટલમાં ફરજ બજાવે છે*
*ઘટનાની જાણ થતાં જે.પી.પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ગોત્રી જનરલ હોસ્પિટલ ખાતે ખસેડી તપાસ હાથ ધરી*
(પ્રતિનિધિ) વડોદરા તા.06
મિકેનિકલ એન્જિનિયરિંગના બીજા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ રવિવારે બપોરે સવા બે વાગ્યાની આસપાસ બંધ મેપલ વિસ્ટા બિલ્ડિંગ ના આઠમા માળેથી પડતું મૂકી આત્મહત્યા કરી લેતાં ચકચાર મચી જવા પામી હતી. ઘટનાને પગલે પરિવાર સહિત લોકટોળા ઉમટી પડ્યા હતા.ઘટનાની જાણ થતાં જે.પી.પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી જરુરી તપાસ કાર્યવાહી હાથ ધરી હતી.

રવિવારે બપોરે સવા બે વાગ્યાની આસપાસ એમ.એસ.યુનિવર્સિટીમા મિકેનિકલ એન્જિનિયરિંગના બીજા વર્ષમાં અભ્યાસ કરતા ચિંતન મુકેશભાઇ પટેલ નામના 22 વર્ષીય યુવકે અક્ષરચોક નજીક આવેલી મેપલ વિસ્ટા નામની બિલ્ડિંગ ના આઠમા માળેથી નીચે પડતું મૂકી આત્મહત્યા કરી લેતાં ચકચાર મચી જવા પામી હતી. બનાવની જાણ થતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા અને મૃતકના પરિવારને તથા જે.પી.પોલીસને જાણ કરતાં તેઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.

પરિવારના જણાવ્યા અનુસાર, ચિંતન મુકેશભાઇ પટેલ પરિવાર સાથે બી -22 યોગી આશિષ સોસાયટી, સનફાર્મા રોડ પર રહેતો હતો અને મિકેનિકલ એન્જિનિયરિંગના બીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો. ચિંતન રવિવારે બપોરે ઘરેથી કોલેજનું મટિરીયલ લેવા જવાનું કહી ઘરેથી પૈસા લઈને મોટરસાયકલ પર નિકળ્યો હતો અને ત્યારબાદ અક્ષરચોક નજીક આવેલા મેપલ વિસ્ટા બિલ્ડિંગ ના આઠમા માળેથી નીચે પડતું મૂકી આત્મહત્યા કરી હોવાની જાણ થતાં તેઓ અત્રે દોડી આવ્યા હતા. મૃતક ચિંતનના પિતા મુકેશભાઇ ભગુભાઇ પટેલ ગોત્રી જનરલ હોસ્પિટલમાં ફરજ બજાવે છે. ઘટનાને પગલે જે.પી.પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી જરુરી તપાસ કાર્યવાહી હાથ ધરી છે.