ફતેગંજ બ્રિજ નજીક મંગળવારે રાત્રે દારૂના ધંધાને લઇને જૂની દુશ્મનાવટનો ઝગડો હેરી ગંભીર રીતે ઘાયલ, હોસ્પિટલમાં સારવાર હેઠળ વડોદરા:; વડોદરાના સિંધી બૂટલેગરો...
કમિટી નિયમિત રીતે બેઠક યોજી સ્ટ્રીટ વેન્ડર્સ માટે નવી જગ્યાઓ નક્કી કરશે સ્ટ્રીટ વેન્ડર્સ માટે હોકિંગ અને નોન-હોકિંગ ઝોન માટે નીતિ બનાવવાની...
અગાઉ ડમ્પિંગ સાઇટ માટે દુર્ગંધ નાશક દવા ખરીદવામાં પણ ભાજપના યુવા નેતાને ઓર્ડર મળ્યો હતો પાલિકા રૂ. 14.80 લાખની કિંમતનું 40 હજાર...
વડોદરા શહેરના પશ્ચિમ ઝોનમાં પાણી પુરવઠા, ડ્રેનેજ અને રસ્તા સંબંધિત કામગીરી માટે પાલિકા દ્વારા કરોડો રૂપિયાના ખર્ચ માટે સ્થાયી સમિતિ સમક્ષ મંજૂરી...
લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ DIST 3232- F1 લાયન્સ ક્લબ આસ્થા 89252 અને બ્રહ્માકુમારીઝ અટલાદરા ના સંયુક્ત ઉપક્રમે ફ્રી મેડિકલ કેમ્પ 2025-26નું આયોજન વડોદરા:...
સુરત: સચિન સ્ટેશન બજારમાં આવેલી શ્રીનાથજી જવેલર્સમાં ચાર લુંટારૂઓ દ્વારા લુંટની ઘટનાને અંજામ આપ્યા બાદ માલિકની હત્યા કરી દેવાની ઘટનાને પગલે શહેરને...
છાણીના સબ રજિસ્ટ્રાર સોનલ નારસીગભાઈ ખરસાણ ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપે છે ? માનસિક ત્રાસ, હેરાનગતિના નુકશાની સહિત રૂ.૧,૫૦,૦૦૦ તેઓના પગારમાંથી વસુલ કરવા તંત્ર...
હવામાન વિભાગ દ્વારા આગામી તા 12 જૂલાઇ સુધી મધ્યમથી ભારે વરસાદની આગાહી (પ્રતિનિધિ) વડોદરા તા. 08 રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વચ્ચે વડોદરા શહેરમાં...
પોલીસે આયોજકો, ડી.જે.સંચાલક, ગાડી ચાલક સહિત ચાર ની અટકાયત કરી ડી.જે.સિસ્ટમ, અશોક લેલન કંટેઇનર સહિત કુલ રૂ 20,08,000નો મુદામાલ કબજે કરી કાર્યવાહી...
માત્ર એક વર્ષના લગ્નજીવનમાં પરણીતા પાસે પતિ અને સાસુ સસરાએ દહેજની માગ કરી ત્રાસ આપ્યો વડોદરા: સંસ્કારી નગરીમાં સેકડો યુવતીઓ દહેજના દૂષણનો...
એકતા કપૂરના લોકપ્રિય શો ‘ક્યુંકી સાસ ભી કભી બહુ થી’ ની બીજી સીઝન ટૂંક સમયમાં ફરી નાના પડદા પર આવવાની છે. નિર્માતાઓએ...
36 માંથી 10 જેટલા એસ.એસ.જી.હોસ્પિટલના રેસિડેન્ટ તબીબો ડેન્ગ્યુ પોઝિટિવ આવ્યા હતા (પ્રતિનિધિ) વડોદરા તા. 08 શહેરમાં ચોમાસાની ઋતુમાં મચ્છરજન્ય રોગચાળાએ માથું ઊંચક્યું...
વડોદરા મહાનગર પાલિકાના કોન્ટ્રાક્ટરોની બેદરકારી ફરી એકવાર ચર્ચામાં વડોદરા મહાનગર પાલિકાના કમિશનર દ્વારા તાજેતરમાં કોન્ટ્રાક્ટરોને ચેતવણી આપ્યા બાદ પણ મેદાન પર જવાબદારીનો...
ભારત અને અમેરિકા વચ્ચેના વેપાર સોદા અંગે એક મોટું અપડેટ બહાર આવ્યું છે. એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર ભારત અને યુનાઇટેડ સ્ટેટ્સે...
ભારત સરકારે માઇક્રો-બ્લોગિંગ સાઇટ ‘X’ ના દાવાને સ્પષ્ટપણે નકારી કાઢ્યો છે કે તેણે 3 જુલાઈના રોજ આંતરરાષ્ટ્રીય સમાચાર એજન્સી રોઇટર્સ સહિત 2,000...
કોન્ટ્રાકટરની મોટી બેદરકારી સામે આવી કાલોલ : કાલોલ નગરપાલિકા દ્વારા બનાવાઈ રહેલી ગટરનુ કામ કેટલાક દિવસથી બંધ કરવામાં આવ્યું છે કે પછી...
વડોદરા: વડોદરા મહાનગરપાલિકા તરફથી આજવા સરોવરનું પાણીનું લેવલ 211 ફૂટથી ઘટાડી 208 ફૂટ લાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ માટે વિશેષ રીતે...
વિદ્યુત કર્મચારી નિવૃત્તિ તબીબી સહાય યોજના સંયુક્ત સમિતિની મુખ્યમંત્રીને રજૂઆત :કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજનામાંથી જીયુવીએનએલ અને તેની સંલગ્ન કંપનીઓના નિવૃત કર્મીઓ અને...
બાળકના આંતરડાનો નાનો ભાગ કાઢીને બાકીનો ભાગ જોડવામા આવ્યો* (પ્રતિનિધિ) વડોદરા તા.08 જન્મના પ્રથમ દિવસે અલિરાજપુર જિલ્લાની હોસ્પિટલમાંથી રિફર કરીને એસ.એસ.જી.હોસ્પિટલમા નવજાત...
*એક તરફ ચોમાસું, બીજી તરફ પૂર્વ વિસ્તારમાં છેલ્લા પાંચ દિવસથી ડોર ટુ ડોર કચરા કલેક્શનની ગાડી જ આવતી નહોતી (પ્રતિનિધિ) વડોદરા તા....
અમદાવાદ વિમાન દુર્ઘટના અંગે એર ઇન્ડિયાએ સંસદની જાહેર હિસાબ સમિતિ (પબ્લિક હિસાબ સમિતિ – PAC) ને પોતાનો જવાબ સુપરત કર્યો છે. કંપનીએ...
2019 ના પુલવામા આતંકવાદી હુમલામાં વપરાયેલી વિસ્ફોટક સામગ્રી ઈ-કોમર્સ વેબસાઇટ એમેઝોન પરથી ખરીદવામાં આવી હતી. વિશ્વભરમાં આતંકવાદી ભંડોળ પર નજર રાખતી સંસ્થા...
સુરતઃ સ્માર્ટ મીટરના લીધે વીજળીનું બિલ વધુ આવતું હોવાની માન્યતા જનમાનસમાં પ્રસરી છે, જેના લીધે ઠેરઠેર સ્માર્ટ મીટરનો વિરોધ થઈ રહ્યો છે....
ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના સાંસદ નિશિકાંત દુબેએ મંગળવારે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે) ના વડા રાજ ઠાકરે પર હુમલો કર્યો. રાજ્યમાં હિન્દી-મરાઠી...
ભાજપ પ્રવક્તા ગૌરવ ભાટિયાએ કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે પર નિશાન સાધ્યું છે. એક પત્રકાર પરિષદમાં તેમણે કહ્યું કે જ્યારે કોઈ વ્યક્તિ સખત...
શહેરના સચીન વિસ્તારમાં આવેલી જ્વેલરી શોપમાં સોમવારની રાત્રે લૂંટ થઈ હતી. લૂંટારાના રોકવાનો પ્રયાસ કરનાર જ્વેલરી શોપના માલિક જ્વેલર્સ પર લૂંટારાઓએ ફાયરિંગ...
સિંદુર, સીતાફળ, સાગ, આમળા,દેશી બાવળ, વાસ, ગોરસ આંબલી અને ગરમાળો, જેવી જાતોના અંદાજિત 500 કિલો બીજ ડ્રોનથી છાંટવામાં આવ્યા હાલોલ: યાત્રાધામ પાવાગઢમાં...
અમદાવાદ એર ઇન્ડિયાના દુ:ખદ વિમાન દુર્ઘટનાની તપાસ કરી રહેલી ટીમે નાગરિક ઉડ્ડયન મંત્રાલયને પોતાનો પ્રારંભિક અહેવાલ સુપરત કર્યો છે. જોકે રિપોર્ટમાં તપાસકર્તાઓ...
દેશના ઘણા રાજ્યોમાં બેંકો, વીમા, પોસ્ટલ, કોલસા ખાણકામ, હાઇવે, બાંધકામ અને સરકારી પરિવહન જેવી મહત્વપૂર્ણ સેવાઓ આવતીકાલે એટલે કે 9 જુલાઈએ પ્રભાવિત...
રશિયા અને યુક્રેન વચ્ચે ફેબ્રુઆરી 2022 માં શરૂ થયેલું યુદ્ધ (Russia Ukraine War) નજીકના ભવિષ્યમાં અટકે તેવું લાગતું નથી. બંને દેશો વચ્ચે...
સંરક્ષણ મંત્રાલયમાં તૈનાત લેફ્ટનન્ટ કર્નલની લાંચ લેતા ધરપકડ: CBIએ ₹2.36 કરોડ જપ્ત કર્યા
દિલ્હીમાં ગાઢ ધુમ્મસને કારણે વિમાનો પર અસર, 100 થી વધુ ફ્લાઇટ્સ રદ
વડોદરા : ધરમ કરતાં ધાડ પડી, ઉંડેરા વિસ્તારમાં ઝઘડો છોડાવવા ગયેલા કમિટી મેમ્બર પર હુમલો
બાંગ્લાદેશમાં હિન્દુ લઘુમતીમાં છે તેથી પરિસ્થિતિ મુશ્કેલ છે, આપણે મદદ કરવી જોઈએ- મોહન ભાગવત
મહારાષ્ટ્ર મ્યુનિસિપલ ચૂંટણીઓમાં મહાયુતિનું વર્ચસ્વ, ભાજપ સૌથી આગળ
વિશ્વામિત્રી બચાવો સમિતિની મુખ્યમંત્રીને રજૂઆત
રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશન દ્વારા ભારતભરમાં ૨૪૪ શાખાઓ મારફતે રૂ. ૧૫૭૦.૦૮ કરોડના સેવાકીય કાર્યો
હાલોલની ખોડીયાર નગર સોસાયટીમાં પરપ્રાંતીય યુવકની ફાંસો ખાઈ આત્મહત્યા
પાકિસ્તાને બીજી વખત અંડર-19 એશિયા કપ જીત્યો, ભારતને 191 રનથી હરાવ્યું
ડભોઈના કંસારાવાગા વિસ્તારમાં ઘરફોડ માટે ફરી રહેલો તસ્કર CCTVમાં કેદ
મુસ્લિમો આવા કૃત્યો કરે છે ત્યારે માથું શરમથી ઝૂકી જાય છે: મહમૂદ મદનીએ શા માટે કહી આ વાત?
આસામમાં PM મોદીએ કહ્યું- કોંગ્રેસે બાંગ્લાદેશીઓને વસાવ્યા અને તેમને રક્ષણ પણ આપી રહી છે
ટોલ ફ્રી–1064ની ફરીયાદે કામ કર્યું : ઝાલોદમાં તલાટી કમમંત્રી ₹5,000ની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો
સંખેડાના દમોલીમાં રેતી માફિયા સામે ગ્રામજનોએ કરી ‘જનતા રેડ’
સુખસર તાલુકામાં “નલ સે જલ” યોજના ભ્રષ્ટાચારના ભોગે નિષ્ફળ
ડોનાલ્ડ ટ્રમ્પના ફોટા સહિત 16 એપ્સ્ટેઇન ફાઇલો યુએસ સરકારની વેબસાઇટ પરથી ગાયબ થઈ ગઈ
હરિયાણાના રોહતકમાં 3.3 તીવ્રતાનો ભૂકંપ, લોકોમાં ગભરાટની સ્થિતિ
ટ્રેનમાં મુસાફરી કરવું થશે મોઘું: રેલવે દ્વારા ભાડામાં વધારો કરાયો, જાણો મુસાફરો પર કેટલી અસર પડશે
આસામ: PM મોદીનો વિદ્યાર્થીઓ સાથે સંવાદ, 10,600 કરોડના પ્રોજેક્ટનું શિલાન્યાસ કરશે
દક્ષિણ આફ્રિકાના જ્હોનિસબર્ગમાં અંધાધૂંધ ગોળીબાર, અનેકના મોત
હવે BSF કોન્સ્ટેબલ ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને 50 ટકા અનામત મળશે
હાલોલ ટાઉન પોલીસે ગુમ થયેલા બાળકને શોધી હેમખેમ માતા-પિતાને સુપ્રત કર્યો
કાલોલમાં શ્રી સુધા સત્સંગ મંડળ અને આચાર્ય નિવાસનો 19મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો
હાલોલ વકીલ મંડળની ચૂંટણીનું પરિણામ જાહેર, પ્રમુખપદે વિનોદભાઈ વરિયા
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
ફતેગંજ બ્રિજ નજીક મંગળવારે રાત્રે દારૂના ધંધાને લઇને જૂની દુશ્મનાવટનો ઝગડો
હેરી ગંભીર રીતે ઘાયલ, હોસ્પિટલમાં સારવાર હેઠળ
વડોદરા:; વડોદરાના સિંધી બૂટલેગરો વચ્ચે વર્ચસ્વની ચાલી રહેલી હરીફાઈ વચ્ચે ફતેગંજ બ્રિજ નજીક એક ગંભીર ઘટના સામે આવી છે, જેમાં કુખ્યાત ગુનાહિત ગેંગસ્ટર અલ્પુ સિંધી અને તેની ગેંગે બુટલેગર હેરી પર જીવલેણ હુમલો કર્યો છે.
મંગળવારે રાત્રે ફતેગંજ બ્રિજ પર અલ્પુ સિંધી અને તેની ગેંગે હેરી પર હુમલો કર્યો હતો. હેરી, જે વર્ષોથી દારૂના ધંધામાં સંકળાયેલો છે, તે આ હુમલાનો શિકાર બન્યો હતો. અલ્પુ સિંધીએ વારસિયામાં રહેતા હેરીને માર મારી ધમકી આપી હતી કે જ્યાં સુધી તે જીવી રહ્યો છે, ત્યાં સુધી કોઈએ પણ તેની મંજૂરી વગર વડોદરામાં દારૂનો ધંધો કરવાનો અધિકાર નહીં મળે. અલ્પુ સિંધીએ કહ્યું કે જ્યારે તે જેલમાં હતો, ત્યારે હેરીએ દારૂનો ધંધો કર્યો હતો અને જે પણ કમાણી થઈ છે તે રૂપિયા તેને ચુકવવા પડશે નહીં તો તેની જાન લઈ લેશે.
આ ધમકી બાદ કુખ્યાત ગેંગસ્ટર, અને અનેક ગંભીર ગુના ધરાવતો બુટલેગર અલ્પુ સિંધી અને તેની ગેંગે હેરી પર જીવલેણ હુમલો કર્યો, જેમાં હેરી ગંભીર રીતે ઘાયલ થયો હતો. ત્યાર બાદ ઘટનાસ્થળેથી અલ્પુ સિંધી અને તેના સાથીઓ ફરાર થઈ ગયા હતા. હેરીને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે જ્યાં તેનો ઇલાજ ચાલી રહ્યો છે અને તેની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.