ઉમરગામ : ઉમરગામ (Umargam)ના ફણસામાં છરાના ઘા ઝીંકી પતિ (Husband)એ પત્ની (Wife)ની હત્યા (Murder) કરી નાંખતા ચકચાર મચી જવા પામી હતી. પિયરમાંથી...
ચિરાગ પાસવા (chirag paswan)ને ગૃહમાં પશુપતિ પારસ (Pashupati paras)ને પાર્ટી (LJP)ના નેતા (Leader)તરીકે માન્યતા આપવાના લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાના નિર્ણયને પડકારતા દિલ્હી...
કોરોના (Corona)ના ઘટતા જતા કેસોને કારણે પંજાબ (Punjab) સરકારે રાજ્યમાં બંધનો હળવા કરી સપ્તાહાંત (Weekend) અને રાત્રિના કર્ફ્યુ (Night curfew)ને નાબૂદ કરી...
નવી દિલ્હી: ભારતની સ્વદેશી રસી (Indian vaccine) ઉત્પાદક ભારત બાયોટેક (Bharat bio-tech) માટે સારા સમાચાર છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)ની મંજૂરીની રાહ જોઇ...
અયોધ્યા (Ayodhya)ના ગુપ્તાર ઘાટમાં એક જ પરિવારના 12 લોકોના ડૂબી જવાનો (Drawn down) મામલો સામે આવ્યો છે. આ પરિવાર સરયૂ (Saryu river)માં સ્નાન...
યુનિફોર્મ સિવિલ કોડ ( UNIFORM CIVIL CODE) લાંબા સમયથી દેશમાં ચર્ચાનો વિષય છે, દિલ્હી હાઈકોર્ટે ( DELHI HIGHCOURT) આ અંગે એક મહત્વપૂર્ણ...
ટેક્નોલૉજી આજે દિવસે દિવસે વધી રહી છે, પરંતુ ટેક્નોલૉજી વધવાની સાથે સાથે તેના ગેરફાયદા પણ એટલા જ વધી રહ્યા છે, લોકો ટેક્નોલૉજીનો...
કેન્દ્રીય કેબિનેટે કોવિડ-૧૯ સામે લડવા માટે આરોગ્ય માળખું સુધારવા રૂ. 23123 કરોડનું પેકેજ મંજૂર કર્યું છે જેના ભાગરૂપે 2.4 લાખ મેડિકલ બેડ્સ...
સ્વીડન (Sweden)માં ઓરેબ્રો (Orebro)ની બહાર સ્કાઇડાઇવિંગ (Skydiving) માટે ઉપયોગમાં લેવાતું એક નાનું પ્લેન દુર્ઘટનાગ્રસ્ત (Swedish Plane Crash) થઈ ગયું છે. આ દુર્ઘટનામાં...
SURAT : સરથાણામાં એક વેપારીએ મકાન ખરીદ્યા બાદ જૂના માલિકને ભાડે આપવાનું ભારે પડ્યું હતું. જૂના માલિકે પોતાની માતાના નામ ઉપર જ...
જો તમે ભારતીય સ્ટેટ બેંક (State bank of India)માં સેલેરી એકાઉન્ટ (SBI salary account ) ધરાવો છો તો તમને અનેક ફાયદા મળે...
નવા માહિતી ટેકનોલોજી નિયમોને લઈને કેન્દ્ર અને ટ્વિટર ( twitter) વચ્ચે ચાલી રહેલા વિવાદો વચ્ચે દિલ્હી હાઈકોર્ટે ( delhi highcourt) ગુરૂવારે સ્પષ્ટ...
ગુગલની ( GOOGLE) ડિજિટલ ઇજારાશાહી સામે છેવટે અમેરિકાનું ( AMERICA) તંત્ર જાગ્યું છે. અમેરિકાના ૩૬ રાજ્યો અને વોશિંગ્ટન ડીસીએ ગૂગલ સામે કેસ...
surat : પાલનપુર પાટીયા ( palalnpur patiya) પાસે સંસ્કાર ભારતીની સામે શાકભાજી માર્કેટ પાસે રસ્તાની વચ્ચે પાથરણા નાખીને બેસેલી બે મહિલાઓને ટીઆરબી...
ફાઈઝર-બાયોએનટેકની કોરોના રસી ( corona vaccine) ‘કોમિરનેટી’ કોરોના વાયરસ ( corona virus) બીમારી સામે વધુ પ્રભાવી રીતે કામ કરે તે માટે ત્રીજા...
કેવડીયા કોલોની: કેવડીયા કોલોની વિસ્તારને પર્યાવરણ દિવસ નિમિતે પ્રધાનમંત્રીએ પ્રથમ ઇ વ્હેહિકલ સીટી તરીકે જાહેર કરી હતી તેના ભાગરૂપે ચાર્જિંગ સ્ટેશન ટાટા...
વડોદરા: આમ આદમી પાર્ટી આજે ડુંગળી લઈ ને પોલીસ ભવન ખાતે પહોંચી હતી. ગરીબ શ્રમજીવી પથ્થરવાળા પાસે 20 કિલો ડુંગળી રૂપિયા બદલે...
ઝઘડિયા તાલુકા પંચાયતના સદસ્યોની સામાન્ય સભા ઝઘડિયા ખાતે મળી હતી. આ બેઠકમાં તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ તરીકે રિતેશભાઈ વસાવા તેમજ સામાજિક ન્યાય...
કેવડિયા કોલોની વિસ્તારને પર્યાવરણ દિવસ નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રથમ ઇ વેહિકલ સિટી તરીકે જાહેર કરી હતી. તેના ભાગરૂપે ચાર્જિંગ સ્ટેશન ટાટા...
રાજપીપળા: ભરૂચ અને નર્મદા જિલ્લાની જીવાદોરીસમાન કરજણ ડેમમાં પાણીની આવક ઘટી રહી છે. હાલ કરજણ ડેમમાં વરસાદ ખેંચાતાં માત્ર 43.79% પાણી બચ્યું...
હાઇકોર્ટના દિશા નિર્દેશ બાદ ભરૂચ અને અંકલેશ્વરમાં પણ પાલિકા તંત્રએ જાગી ફાયર સેફ્ટી નહીં ધરાવતી હોસ્પિટલ, શાળા, હાઇરાઈઝ બિલ્ડિંગ અને એસેમ્બલી ઉપર...
સુરત ખાતે ગુજરાતના નવનિર્મિત પ્રથમ એમેઝોન ડિજીટલ સેન્ટરનું ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સીએમ વિજય રૂપાણીએ વર્ચ્યુઅલ ઉદ્દઘાટન કર્યું હતું. રૂપાણીએ કહ્યુ હતું...
સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિની કારોબારી સમિતિની બેઠક બાદ સરદાર બાગાયત ખાતે સરદાર પટેલની પ્રતિમાને પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ સુતરાંજલિ આપ્યા બાદ મોંઘવારી...
સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિની કારોબારી સમિતિની બેઠકમાં ઉપસ્થિત પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, આપણે સામાન્ય લોકોનું રાજ પાછું લાવવા માટે...
રાજ્યમાં કોરોનાના સતત ઘટી રહેલા કેસને ધ્યાને લઈને રાજ્ય સરકારે હવે માત્ર 8 મહાનગરોમાં જ કફર્યુનો અમલ ચાલુ રાખવાનું નક્કી કર્યુ છે....
ડોલવણના તકિઆંબા ગામે આવેલી પંડિત દીનદયાળ ઉપાધ્યાય ગ્રાહક ભંડારમાંથી તા.૩૦મી જૂનના રોજ તકિઆંબા અને બેસનીયા ગામના રેશનકાર્ડધારકોનું આખા વર્ષ દરમિયાનનું અનાજ રેશનકાર્ડધારકોને...
બારડોલી પાલિકાએ ગુરુવારે બીજા દિવસે પણ ફાયર NOC નહીં મેળવનાર 14 જેટલા હોલનાં ગટર અને પાણી કનેક્શન કાપ્યાં હતાં. જ્યારે એક મસ્જિદનું...
કચ્છને નર્મદાનું વધારાનું ૧ મિલિયન એકર ફીટ પાણી પહોંચાડવા રૂ. ૩૮૭૫ કરોડની યોજનાને વહીવટી મંજૂરી ટૂંક જ સમયમાં મળી જશે. આ અંગેની...
ફાર્મસી સંબધીત વિવિધ રીસર્ચ અને અભ્યાસલક્ષી જ્ઞાનમાં વધારો કરવા માટે આ પ્રકારના ટ્રેનિંગ પ્રોગ્રામ લાભદાયી થશે. જેનાથી ભવિષ્યમાં ઈન્ડસ્ટ્રીઝની માંગ આધારીત રોજગારની...
સુરત: સુરત મહાનગરપાલિકા (SMC)ની સ્થાયી સમિતિ (Standing committee)એ ચેરમેનની સુઓમોટો (Suomoto)દરખાસ્તથી મળતીયા ઇજારદારોને ટેન્ડર (Tender) વગર જ પે એન્ડ પાર્ક (Pay and...
વડોદરાના 41 બ્રિજ બનશે કલાત્મક ઓળખ
ટ્રાફિક સિગ્નલ ભંગના 13,536 અને રોગ સાઈડ હંકારતા 66,813 ચાલકો દંડાયા
વડોદરા : રક્ષિત કાંડના મુખ્ય આરોપી રક્ષિત ચોરસીયાને હાઇકોર્ટથી જામીન
આરોપી પકડ્યા બાદ પોલીસ કારથી અકસ્માત, ફતેગંજમાં જનતા રોષે ભરાઈ
ખોટી ઓળખ આપી ઓનલાઇન છેતરપિંડી કરનાર રીઢા ગુનેગારને વડોદરાથી ઝડપી પાડ્યો
અહો આશ્ચર્યમ ! ગરીબ પરિવારની 12 વર્ષીય સગીરાએ બાળકીને જન્મ આપ્યો
ગોવા જિલ્લા પંચાયત ચૂંટણી: ભાજપે 30 બેઠકો જીતી, કોંગ્રેસ 8 બેઠકો પર સમેટાઈ
નડિયાદ મહાનગરપાલિકા દ્વારા સરદાર ભવનની દુકાનો ખાલી કરવા દુકાનદારોને અંતિમ નોટિસો ફટકારાઈ
વડોદરા : મેનેજિંગ કમિટીના હારેલા વકીલ ઉમેદવારની રિકાઉન્ટિંગની માગણી
યોગીએ કહ્યું- દેશમાં બે નમૂના, એક દિલ્હીમાં બીજો લખનૌમાં, અખિલેશે આપ્યો આ જવાબ..
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનો મહત્વનો નિર્ણય
ઝાલોદ પોલીસે નકલી ચાંદીના દાગીનાની છેતરપિંડી કરનાર ગેંગ ઝડપી
હાલોલ–ગોધરા રોડ પરથી સ્પીડ બ્રેકર હટાવતા અકસ્માતની સંભાવનાઓ વધી
વડોદરાના વૃદ્ધનું અપહરણ-ધમકી કેસમાં નિવૃત્ત પીઆઇના પુત્રની ધરપકડ
પાદરા | શિક્ષિકાની ગેરવર્તણૂકના આક્ષેપો, વણછરા પ્રાથમિક શાળાને તાળાબંધી
પાલિકાના જેસીબી સામે મરણિયો વિરોધ: ટાયર નીચે સૂઈ ગયો યુવક
પંજાબના પૂર્વ IPS અધિકારીએ આત્મહત્યા કરી, 12 પાનાની સુસાઇડ નોટ મળી
ડભોઇ કોર્ટ દ્વારા પોક્સો અને બળાત્કારના આરોપીને 20 વર્ષની કઠોર સજા
વોર્ડ-4માં ઈ-ચાર્જિંગ કૌભાંડ: પાલિકાની વીજળી પર કોન્ટ્રાક્ટરની મજા
બાંગ્લાદેશમાં હસીના વિરોધી વધુ એક નેતા પર હુમલો: ઘરમાં ઘૂસીને ગોળી મારી, હાલત ગંભીર
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત–ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે-નાઈટ વનડે
સુરતની ફેમિલી કોર્ટનો 7 વર્ષની દીકરીની દીક્ષાના મામલામાં મહત્ત્વપૂર્ણ આદેશ
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે નાઈટ ODI
એર ઇન્ડિયાના વિમાનનું દિલ્હીમાં ઇમરજન્સી લેન્ડિંગ, 337 પેસેન્જરના જીવ અદ્ધર થયા
બાંગ્લાદેશે હિન્દુ યુવકની મોબ લિંચિંગને અલગ ઘટના ગણાવી, ભારતની ચિંતાઓને ફગાવી દીધી
સુરતમાં નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલા પર હુમલો
હજુ એપ્સટિન ફાઇલોનો પહેલો વિંછીનો દાબડો જ ખોલવામાં આવ્યો છે
મહેસાણા પોલીસે વૃદ્ધને સાયબર માફિયાઓથી બચાવ્યા
કબૂતરનાં બચ્ચાં
સિંગરૌલીમાં વિકાસ વિરુદ્ધ પ્રજાનો જંગ ચાલી રહ્યો છે
ઉમરગામ : ઉમરગામ (Umargam)ના ફણસામાં છરાના ઘા ઝીંકી પતિ (Husband)એ પત્ની (Wife)ની હત્યા (Murder) કરી નાંખતા ચકચાર મચી જવા પામી હતી. પિયરમાંથી પત્ની સાસરીમાં આવતી નહીં હોવાની દાઝ રાખી હત્યા કરી હોવાના આ બનાવની પોલીસ (Police)માં ફરિયાદ નોંધાતા પોલીસે ભાગી છૂટેલા આરોપીને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
પોલીસ સૂત્રો પાસેથી મળતી પ્રાપ્ત જાણકારી મુજબ ઉમરગામ તાલુકાના નારગોલ મરીન પોલીસ સ્ટેશનની હદમાં આવતા ફણસા ગામે મિતનવાડ ફળિયામાં રહેતા પુનિત ગાંડાભાઇ મીતનાએ ગુરુવારે રાત્રે 08:15 વાગ્યાના સુમારે ફણસા માછીવાડ સુથાર ફળિયા રોડ ઉપર પત્ની મમતાબેન (ઉ.૩૦)ને રોકી ઝઘડો કર્યો હતો. સાથે જ ધારઘાર છરા વડે હુમલો કરી ગરદન, માથાના અને હાથના ભાગે ઉપરાછાપરી ઘા મારી લોહીલુહાણ કરી દીધી હતી, અને આમ જ ગંભીર ઇજાઓ પહોંચાડી નાસી ગયો હતો. જો કે ગંભીર ઈજાઓના કારણે તરફડિયા મારતી મમતાને સ્થાનિકો દ્વારા સારવાર માટે વાપીની હરિયા હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન તેનું કરૂણ મોત નિપજ્યું હતું.

ઉલ્લેખનીય છે કે પતિ-પત્ની વચ્ચે થોડા વખતથી અણબનાવ હતો અને મમતા તેના પિયરમાં ચાલી ગઈ હતી અને છોકરાઓ પુનિત પાસે જ રહેતા હતા. ગામ અને ફળિયામાં જ પિયર હોવાથી પત્નીને બોલાવવા અવાર-નવાર જતો હતો, પણ પત્ની ઘરે પરત ફરતી ન હતી, અને મમતાને વારંવાર બોલાવવા છતાં તેણી સાસરીમાં આવતી ન હતી. આખરે તેની દાઝ રાખી તેને રસ્તામાં જ રોકી હતી,અને અદાવતમાં છરા વડે હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધી હતી. આ બનાવની નારગોલ મરીન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દલપતભાઈ વાસુભાઇ મીતના (રહે, ફણસા, મિતનવાડ)એ કરી હતી, જેના આધારે નારગોલ મરીન પોલીસે આરોપી પુનિત ગાંડાભાઇ મીતના વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ પીએસઆઇ એસ.બી.ઝાલા કરી રહ્યા છે.
મહત્વની વાત છે કે માત્ર પત્ની પોતાના ઘરે નહીં આવતી હોવાની દાઝ રાખી હત્યા કરવામાં આવી છે, ત્યારે પતિએ કાયમ માટે હવે પોતાની પત્નીને ખોવાને એની પોતે જેલભેગા થતા બાળકોને પણ નિરાધાર થવાની નોબત આવી છે.