વડોદરા : શહેરના ગોલ્ડન ચોકડી પાસે આવેલ ટ્રાન્સપોર્ટની દુકાનમાંથી ટ્રાન્સપોર્ટ માલિકની ઉંઘનો લાભ ઉઠાવી ગઠિયો ડ્રોવરમાં રાખેલ રોકડ રૂ, 50 હજાર અને...
રાજ્યમાં ભારે વરસાદને કારણે આ વર્ષે રાજ્યના નગરોમાં રસ્તાઓને થયેલા નુકસાનની મરામત અને રોડ રિસરફેસના કામો માટે રૂ. 74.70 કરોડ મુખ્યમંત્રી શહેરી...
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મંગળવારે શુભેચ્છા મુલાકાત મુંબઇ સ્થિત ઇઝરાયલના કોન્સ્યુલ જનરલ શ્રીયુત કોબ્બી શોષાનીએ લીધી હતીઇઝરાયલના કોન્સ્યુલ જનરલે ભારત સાથેના ઇઝરાયલના સંબંધોની...
રાજ્યમાં મંગળવારે સૌથી વધુ વલસાડમાં 7 સહિત રાજ્યમાં કોરોનાના નવા 23 કેસ નોંધાયા છે. જ્યારે ઘણા સમય બાદ જૂનાગઢ ગ્રામ્યમાં કોરોનાના એક...
કચ્છમાં અવાર નવાર ભૂકંપના આંચકા અનુભવાતા હોય છે, તેવી રીતે ફરી એક વખત કચ્છમાં 24 કલાકમાં ભૂકંપના પાંચ આંચકા અનુભવાયા હતા. પરિણામે...
ગાંધીનગર મનપાની ચૂંટણીમાં ભાજપને સ્પષ્ટ બહુમતિ સાથે 41 બેઠકો મળી હતી. પાટીલે કમલમ ખાતે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે ગાંધીનગર મનપામાં...
મુંબઈ: (Mumbai) ડ્રગ્સ કેસમાં ધરપકડ કરાયેલા શાહરૂખ ખાનના (Shahrukh Khan) પુત્ર આર્યન ખાન (Aryan Khan) સહિત આઠ આરોપીઓ 7 ઓક્ટોબર સુધી નાર્કોટિક્સ...
રાજ્યમાં યોજાયેલી તાલુકા- જિલ્લા પંચાયત અને નગરપાલિકાની પેટા ચૂંટણીઓનાં પરિણામમાં કોંગ્રેસનું પ્રદર્શન ખૂબ જ સારું રહ્યું છે. જેમાં જામનગર જિલ્લાની ભાણવડ નગરપાલિકામાં...
સુરત: (Surat) ઉકાઈ ડેમના (Ukai Dam) ઉપરવાસમાં બે દિવસથી વરસાદે વિરામ લેતા ફરી ડેમમાં પાણીની આવક ઘટી છે. જો કે ગઇકાલે મધરાતે...
પંજાબ કિંગ્સના સહ માલિક નેસ વાડિયાનું (Nes Vadia) માનવું છે કે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL Introduce 2 New Team)ની બે નવી ટીમો...
પલસાણા: (Palsana) પલસાણામાં ફરી કોલસાની રજકણો બલેશ્વર, પલસાણા ગામમાં આવતા ગામલોકોને પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (GPCB) અને પ્રદૂષણ (Pollution) ઓકતી મિલો સામે રોષ...
વલસાડ: (Valsad) વલસાડ નગરપાલિકાના 4 વોર્ડની 5 બેઠક માટે યોજાયેલી પેટાચૂંટણીના (By-election) મંગળવારે જાહેર થયેલા પરિણામના અંતે 4 બેઠક ઉપર ભાજપના ઉમેદવારનો...
સુરત: (Surat) આમતો સુરત શહેરના બધાજ ઝોનમાં ખાડાઓનું (Pits) સામ્રાજ્ય છે પરંતુ સેન્ટ્રલ ઝોનની (Central Zone) કહાની તો કાંઈ અલગ જ છે....
દર મિનીટે કરોડો રૂપિયા કમાતા અને દેશ-દુનિયામાં ફરતા સુરત શહેરના ટોચના હીરા ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકીયા વલસાડની એક સામાન્ય યોગ ટીચરના જીવનભરના ઋણી...
સુરત: (Surat) સુરત શહેરનું તાપમાન (Temperature) બે જ દિવસમા અચાનક બદલાઈ ગયું છે. જેને કારણે વાયરલ ઇન્ફેક્શન અને શરદી ખાંસી તાવના કેસ...
કોંગ્રેસના મહાસચિવ (Congress) પ્રિયંકા ગાંધી વાડ્રાની પોલીસે ધરપકડ (Priyanka Gandhi Wadra Arrest) કરી છે. હાલ પ્રિયંકા ગાંધીને સીતાપુરના પીએસી ગેસ્ટ હાઉસમાં નજરકેદ...
મુંબઈ: (Mumbai) શાહરૂખ ખાનના (Shahrukh Khan) પુત્ર આર્યન ખાનની ડ્રગ્સ કેસમાં (Drug Case) ધરપકડ કરવામાં આવી છે. મુંબઈની એક કોર્ટે તેને ત્રણ...
શાહરુખ ખાન (SRK)ના પુત્ર આર્યન ખાન (Aryan khan)ની ધરપકડ (arrested) બાદ ફરી એકવાર બોલિવૂડ અને ડ્રગ્સ (Bollywood and drugs)ની ચર્ચા શરૂ થઈ...
સુરત શહેરમાં ફરી એકવાર કોરોનાએ માથું ઊંચક્યું છે. (Corona In Surat) છેલ્લાં 10-12 દિવસમાં આ બિમારીના સૌથી વધુ કેસ શહેરના રાંદેર અને...
ફેસબુક (FB), વોટ્સએપ (WhatsApp) અને ઈન્સ્ટાગ્રામ (Instagram)ના કારણે તેના સહ-સ્થાપક અને સીઈઓ (CEO) માર્ક ઝુકરબર્ગ (Mark zukerberg)ને પણ વ્યક્તિગત રીતે ભારે નુકસાન...
પેન્ડોરા પેપર્સ લીકમાં (Pandora Papers Leak) જોર્ડનના રાજા, (Jorden King) પૂટીનની ગર્લ્ફ્રેન્ડ (Putin Girlfreind), પાકિસ્તાનના મંત્રીઓ સહિત દેશવિદેશની અનેક સેલિબ્રિટીના નામ ખૂલ્યા...
‘પેન્ડોરા પેપર્સ’ તરીકે (Pandora Papers Leak) જાણીતા અભૂતપૂર્વ નાણાંકીય રેકોર્ડના લીકમાં સામે આવેલા પ્રત્યેક ભારતીય નામોની તપાસ સરકાર કરશે. આ પેપર્સમાં આરોપ...
નેતા, અભિનેતા, ક્રિકેટર કે પત્રકાર લગભગ તમામ ક્ષેત્રના સેલિબ્રિટીઓ વાતો તો દેશના વિકાસની, ગરીબોના ઉત્થાનની કરે છે. ટેક્સ ભરવા સલાહ આપે છે...
ગાંધીનગર મહાનગરપાલિકા (Gandhinagar municipal corporation)ની ચૂંટણી (election) પટેલ-પાટીલ માટે એક ટેસ્ટ સમાન માનવામાં આવતી હતી, જો કે જંગી બહુમતીથી જીત તરફ આગળ...
નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં ધરમપુર તાલુકાની સરહદ પર હર્યાભર્યાં જંગલોની વચ્ચે નદી કિનારે આવેલું ચોંઢા ગામ 100% આદિવાસી વિસ્તાર ધરાવે...
પેન્ડોરા પેપર્સના (Pandora papers leak) એક દસ્તાવેજ પરથી માહિતી મળે છે કે વિશ્વની અનેક બેન્કોએ અલેમ્ન, કોર્ડિયો, ગાલીન્ડો, લી, અલ્કોગલ જેવી કાયદા...
વિશ્વભરના ધનકુબેરો પોતાની બેનંબરની કમાણીનું રોકાણ ટેક્સ હેવન તરીકે ઓળખાતા દેશોમાં કરે છે, તે બહુ જાણીતી વાત છે. થોડા સમય પહેલાં પનામા...
સુરત નિવાસી એક ખેડૂત પુત્રી 19 વર્ષની મૈત્રી પટેલ નામની યુવતીએ આટલી નાની વયે અમેરિકા તરફથી કોર્મશિયલ પાયલોટનું લાયસન્સ મેળવી દેશનું નામ...
ભાવનગર યુનિવર્સિટીના ગુજરાતી વિભાગના અધ્યક્ષ શ્રી મહેન્દ્રસિંહ પરમાર વાહન લઇને કોલેજ જતા હતા ત્યારે ભયજનક રીતે ત્રિપલ સવારી વાહન ચલાવનાર વિદ્યાર્થીઓને ઠપકો...
લગ્ન વ્યવસ્થા એ એક જરુરી સંસ્કાર છે અને આપણી સંસ્કૃતિનું પ્રતીક છે. લગ્ન વ્યવસ્થા યોગ્ય ઉંમરના છોકરા છોકરીઓને લગ્ન બંધનમાં ન બાંધે...
રાષ્ટ્રપતિ મુર્મુના અપમાન મુદ્દે પીએમ મોદીનો ટીએમસી પર પ્રહાર, કહ્યું – ‘નારી શક્તિ માફ નહીં કરે’
નીતિશના પુત્ર નિશાંત જેડીયુમાં જોડાયા: કહ્યું- તેઓ તેમના પિતાના કાર્યને આગળ ધપાવશે
ભારતની જીત માટે સુરતમાં યજ્ઞ-હવન ફાઇનલ પહેલા માર્કેટમાં દેશભક્તિનો જુસ્સો
T20 વર્લ્ડ કપની ફાઈનલ પહેલા ટીમ ઈન્ડિયાની જીત માટે 1008 આહુતિનો હવન
૧૦૮ એર એમ્બ્યુલન્સ દ્વારા વડોદરાથી મુંબઈ દર્દીની તાત્કાલિક એર લિફ્ટ કરાયા
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીનો માહોલ ગરમાયો, AAP મજબૂત ઉમેદવારો ઉતારશે
વડોદરામાં વિધર્મીની ચુંગાલમાંથી યુવતી સુરક્ષિત પરત: હર્ષ સંઘવીના હસ્તક્ષેપ અને ડૉ. વિજય શાહના પ્રયત્નોથી પરિવારને મળ્યો રાહતનો શ્વાસ
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદજી સામે FIR કરનાર આશુતોષ મહારાજ પર ટ્રેનમાં હુમલો, નાક કાપવાનો પ્રયાસ
ઈઝરાયલ-ઈરાન યુદ્ધ: ઈરાનનો 5 દેશો પર હુમલો, કહ્યું 6 મહિના સુધી યુદ્ધ લડશે
પાનોલી GIDCમાં ભીષણ આગ: 10 કિમી દૂર સુધી ધુમાડાના ગોટેગોટા
અકોટાના ગુજરાત હાઉસિંગ બોર્ડમાં ગેસ સિલિન્ડરની પાઈપ ફાટતા આગ,યુવક દાઝ્યો
સોડગામ ખાતે ગેસ સિલિન્ડર ફાટતા ભીષણ આગ
ન્યૂયોર્કના મેયર જોહરાન મમદાનીના ઘરના બહાર બોમ્બ હુમલો, 2 સંદિગ્ધ પકડાયા
એક ટોડીલ, ત્રણ બ્લૂ એન્જલ્સ, અને કરોડો વ્યુઝ
ફાઈનલમાં ન્યૂઝીલેન્ડ સામે ભારતનો ‘વિશ્વાસનો હથિયાર’ કોણ?:
વર્લ્ડ વોરનો ખતરો? ઇરાનના હુમલાથી ગલ્ફ દેશોમાં એલર્ટ
શાકભાજી માર્કેટ કે દારૂનો અડ્ડો?
અમેરિકામાં ભારતીય નાગરિકની ધરપકડ:
ઈરાની ડ્રોનનો દુબઈ પર હુમલો! 23 Marina Towerમાં આગ, ગલ્ફમાં તણાવ વધ્યો
150 કિમી સ્પીડે ‘ફાઈનલ ડ્રાઈવ’! લાઈવમાં રડી પડ્યો YouTuber અનુરાગ દોભાલ, કાર બેરિયર સાથે અથડાવી
‘આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે નારીઓની ધમાલ મસ્તી
ભારત આજે ન્યૂઝીલેન્ડ સામે તોડી શકે છે જૂના ઘા:‘દિલ તોડશું’ કિવીઝ કૅપ્ટનની ચેતવણી,
ખામેનેઈના મોતનો બદલો લીધા વગર યુદ્ધ નહીં અટકે: ઈરાનનો કડક એલાન
ઈરાનમાં ઇઝરાયલના તાબડતોબ હુમલા,તેલ ડેપો અને મિસાઈલ સાઇટ્સ નિશાને
મિડલ ઈસ્ટ યુદ્ધ વચ્ચે ઇઝરાયલનું ગુપ્ત મિશન:
વડોદરાના રસ્તા કે ગુંદરની પટ્ટી ? અલકાપુરીમાં ડામર પીગળતા રાહદારીઓના ચંપલ રોડ પર જ ચોંટવા લાગ્યાં
‘શરમજનક…’ CM મમતા બેનર્જી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું સ્વાગત કરવા નહીં જતા PM મોદી ગુસ્સે થયા
વડોદરા : સમા ખાતે ડુબેલા યુવકની લાશ 4 દિવસ બાદ શેરખી ભીમપુરા કેનાલામાંથી મળી
મહિલા દિવસ નિમિત્તે બ્રહ્માકુમારી અટલાદરામાં 26 વિશિષ્ટ નારીઓનું સન્માન
ગાંધીનગરમાં 13 માર્ચે ભાજપા અનુસૂચિત જાતિ મોરચાનો ‘ઋણ સ્વીકાર’ કાર્યક્રમ
વડોદરા : શહેરના ગોલ્ડન ચોકડી પાસે આવેલ ટ્રાન્સપોર્ટની દુકાનમાંથી ટ્રાન્સપોર્ટ માલિકની ઉંઘનો લાભ ઉઠાવી ગઠિયો ડ્રોવરમાં રાખેલ રોકડ રૂ, 50 હજાર અને મોબાઈલ ચોરી ગયો હોવાની ઘટના સામે આવી છે. પોલીસે 58,000ની ચોરીના બનાવમાં અજાણ્યા વ્યક્તિ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. શહેરના આજવા રોડ ખાતે આવેલ ઝૈનાબ પાર્કમાં રહેતા મોહમ્મદસાહિલ હજ઼રતઅલી સૈયદ છેલ્લા પાંચ વર્ષથી ગોલ્ડન ચોકડી પાસે સહારા રોડ લાઇન્સ ટ્રાન્સપોર્ટમાં ટ્રાન્સપોર્ટનો ધંધો કરી પોતાનું અને પરિવારનું ગુજરાન ચલાવે છે. ગત તા. 3 ઓક્ટોબરના રોજ સવારે 10 વાગ્યે તેઓ અને તેમના ભાઈ પોતાની ટ્રાન્સપોર્ટની દુકાને આવ્યા હતા.
ત્યારે બપોરે 2 વાગ્યે ગાડીઓ વાળાને ટ્રાન્સપોર્ટના ભાડા પેટે રૂ. 50,000 તેમના મોટાભાઈએ આપ્યા હતા. જે પૈસા
ટેબલના ડ્રોવરમાં મુકેલા અને તેમના ભાઈ અને કાકા ઘરે ગયા હતા. ત્યારે તેઓ તેમજ માસીનો છોકરો ઓફિસમાં સુઈ ગયા હતા. ત્યારબાદ 45 મિનિટ પછી તેઓ જાગ્યા હતા અને માથા નીચે રાખેલ મોબાઈલ દેખાયો ન હતો. જેથી આસપાસના વિસ્તારમાં તપાસ કરતા જોવા મળ્યો ન હતો. જેથી તેમણે મોબાઈલની ઓફિસમાં તેમજ આસપાસમાં તપાસ કરી હતી. પરંતુ મોબાઈલ મળી આવ્યો ન હતો.
દરમિયાન તેમના મોટાભાઈ દુકાને પરત આવી જતા મોબાઈલ તેમજ ડ્રોવરમાં મુકેલા રોકડ રૂ. 50,000ની તપાસ કરતા
મળી આવ્યા ન હતા. જેથી તેઓએ બનાવ અંગે હરની પોલીસ મથકમાં તેઓ અને તેમની માસીનો દીકરો દુકાનમાં સુતા હોય ત્યારે કોઈ અજાણ્યો વ્યક્તિ રોકડ 50,000 તેમજ મોબાઈલ મળી 58,000ની મતાની ચોરી કરી નાસી ગયા હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા વ્યક્તિ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.