નવી દિલ્હી: ગોલ્ડ મેડલ (Gold medal)ના દાવેદાર તરીકે ઉતરનાર કુસ્તીબાજ (Wrestler) બજરંગ પુનિયા (Bajrang punia) ભલે સેમિફાઇનલમાં હારી ગયો હોય, પરંતુ બ્રોન્ઝ...
નવી દિલ્હી: વિશ્વના ટોચના હવામાનશાસ્ત્રીઓએ સમગ્ર વિશ્વ (Earth) માટે એક મોટી ચેતવણી જારી કરતા કહ્યું છે કે વિશ્વના બીજા સૌથી મોટા એટલાન્ટિક...
ભ્રષ્ટાચાર (Corruption)ના દોષિત પાકિસ્તાન (Pakistan)ના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ (Nawaz sharif) હવે જેલ (Jail)માં જશે? આ સવાલો એટલા માટે ઉઠાવવામાં આવી રહ્યા છે...
નવાઝુદ્દીન સિદ્દીકી (Nawazuddin siddiqui) હિન્દી ફિલ્મો (Hindi movies)ના જાણીતા અભિનેતા (Actor) છે અને તેમણે બોલીવુડ (Bollywood)ની ઘણી મહત્વની ફિલ્મોમાં પોતાનો અભિનય કર્યો...
રાજીવ ગાંધી (Rajiv gandhi)ની પત્ની અને કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી (Soniya gandhi)ની સંપત્તિમાં 15 વર્ષમાં 12 ઘણો વધારો નોંધાયો છે. રાહુલ ગાંધી...
આણંદ : વડોદરાનાં સોખડા સ્વામિનારાયણ મંદિરના ગુરૂવર્ય પૂ. હરિપ્રસાદ સ્વામીજીએ પરમધામગમન બાદ તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યાં હતાં. આ ઘટનાથી હરિભક્તોમાં ભારે...
આણંદ : પેટલાદ તાલુકાના ભાટીયેલ ગામે ઘરે એકલા રહેતા વિધવાના ઘરમાં અગાસીના રસ્તેથી ઘુસેલા તસ્કરોએ સોના – ચાંદીના દાગીના અને રોકડ મળી...
નડિયાદ: રાઈટ ટુ એજ્યુકેશન એટલે કે આરટીઈ હેઠળ રાજ્યકક્ષાએથી પસંદ પામેલાં ૮ વિદ્યાર્થીઓને પ્રવેશ ન આપનાર નડિયાદની ભારતીય વિદ્યાભવન સંચાલિત શ્રીમતી એમ...
વડોદરા : દંતેશ્વર સ્થિત સુખધામ પ્રોજેકટમાં ઠગ બિલ્ડર દર્પણ શાહ આણિમંડળીના િશકાર બનેલા સેંકડો ગ્રાહકો ન્યાય મેળવવા પાણીગેટ પોલીસ મથકે બેથી ત્રણ...
વડોદરા : વડોદરા સહિત સમગ્ર રાજ્યમાં વિવિધ માંગણીઓને લઈને મેડિકલ કોલેજોના રેસિડેન્ટ્સ ડોકટરોએ સરકાર સામે બાંયો ચઢાવી છે.તેવામાં નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે...
વડોદરા: ફેસબુક પર હિન્દુ યુવાનની ઓળખ કરીને મુસ્લિમ યુવાને બે સંતાનની માતાને લગ્નની લાલચ આપીને અનેક વખત બળાત્કાર ગુજાર્યો હતો. પરિણીતાને તેના...
ક શિક્ષણ સમિતિની ચૂંટણી પાલિકાના સયાજી સભા ગૃહ ખાતે યોજાઇ હતી. જેમા 8 બેઠકો પર 9 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં હતા. જેમાં ભાજપના...
દેશ બદલવા નીકળેલા લોકો દેશની ચિંતા કરવાના બદલે રોડ-રસ્તા-ગલીઓ-શહેર-અને કોંગ્રેસે બનાવેલી યોજનાઓના નામ બદલીને હવે સંતોષ માણી રહ્યા છે. મોદીજી ગેમ ચેન્જર...
ગુજરાત સરકારના પાંચ વર્ષની ઉજવણીના ભાગરૂપે આવતીકાલે વિકાસ દિવસની ઉજવણી કરવામાં આવશે જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહ વર્ચ્યુઅલ હાજરી આપશે અને ગાંધીનગરના...
રાજચમાં આગામી પાંચ દિવસ માટે વરસાદની શકયતા બહુ જ નહીંવત છે, જેના પગલે ખેડૂતો ફરીથી ચિંતામાં મૂકાઈ ગયા છે. આ ઉપરાંત અત્યાર...
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 23 નવા કેસ નોંધાયા છે. નવા નોંધાયેલા કેસમાં અમદાવાદ, સુરત મનપા, આણંદમાં 4-4, વડોદરા મનપામાં 3, જ્યારે...
સીરમ ઇન્સ્ટિટ્યૂટ (SII)ના વડા અદાર પૂનાવાલ્લા (Adar poonawala)એ શુક્રવારે જણાવ્યું હતું કે બાળકો (Children) માટે તેમની રસી ‘કોવોવેક્સ’ (covovax) આવતા વર્ષના પ્રથમ...
તમે જોયું હશે કે ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympics)માં વિજેતા (Winner) તમામ ખેલાડીઓને મેડલ સાથે ફૂલોનો ગુલદસ્તો (Bouquet) આપવામાં આવી રહ્યો છે. પરંતુ હમણાં...
નવી દિલ્હી: ખેલ રત્ન એવોર્ડનું નામ બદલવાની જાહેરાત થતાં જ ગાંધી-નહેરુ પરિવાર ફરી સમાચારોમાં છે. રાજીવ ગાંધી (Rajiv Gandhi) ખેલ રત્ન એવોર્ડ...
ટ્વિટરે ભારતીય ક્રિકેટ ટીમ (Indian cricket team)ના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની (M S Dhoni)ની બ્લુ ટિક (Blue tick) ફરી પરત કરી...
દમણ : દમણ (Daman)માં છેલ્લા ઘણા દિવસોથી કોરોના (Corona)ના કેસોમાં સતત ઘટાડો નોંધાયો છે. જેને લઈ હવે સામાન્ય જન જીવન પણ ફરી...
નવી દિલ્હી. કોરોના (Corona) વાયરસ રોગચાળાએ દેશની અર્થવ્યવસ્થા (Economy) તેમજ સામાન્ય માણસનું બજેટ બગાડ્યું છે. રોગચાળા દરમિયાન મોટી સંખ્યામાં લોકોએ તેમની નોકરી ગુમાવી (Lost...
સુરત : ફેસબુક (Facebook) ઉપર અપરણીત છોકરાઓ સાથે મિત્રતા (Friendship) કરી, લગ્ન (Marriage) કરવાની લાલચ આપી પૈસા પડાવતી મહિલા (Fraud Woman) તથા...
સુરત: ચેમ્બર ઓફ કોમર્સ (Surat chamber of commerce) એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા અમેરિકાની વીઝા પોલિસી (american visa policy) પર યોજાયેલા સેમિનાર (Seminar)ને સંબોધતા...
સુરત: શહેરના ભેસ્તાન ખાતે એક યુવક ગ્રાહકોના આઈડી (Customers id) ઉપરથી તેમની નજર ચુકવી બે સીમકાર્ડ એક્ટીવ (Sim card active) કરતા હતા....
સુરત : સુરત રેલવે સ્ટેશન (Surat railway station)ની હાલત ભીખારી કરતા પણ બદતર થઇ ગઇ છે. એક સામાન્ય ઝાડુ લેવું હોય કે...
બારડોલી : બારડોલી (Bardoli) તાલુકાના નાંદીડા ચોકડી નજીક બાઇક (Bike) પર આવેલા ત્રણ અજાણ્યા શખ્સોએ ગ્લાસના વેપારી (Glass merchant) પર ફાયરિંગ (Firing)...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ દ્વારા આ માહિતી આપી હતી. કેન્દ્ર સરકારે ખેલ રત્ન એવોર્ડનું નામ બદલ્યું છે. હવે તે મેજર ધ્યાનચંદ (major dhyanchand)...
જમ્મુ-કાશ્મીરમાં પથ્થરબાજોને સરકારી નોકરીથી અને ભારતના પાસપોર્ટથી વંચિત રાખવાનો નિર્ણય લેવાયો. સારી વાત છે. હકીકત એ છે કે આ પથ્થરબાજો દેશદ્રોહી અને...
કોરોના કાળમાં લોકોની માનસિકતા બદલાઈ ગઈ છે. ધૈર્ય ગુમાવી ચૂક્યા છે લોકો. વાદ ઓછો કરે છે અને વિવાદ વધુ કરે છે. રાજકારણમાં...
તાપી જિલ્લા મથકથી માત્ર 6 કિ.મી.નું અંતર, છતાં વિકાસ માટે રાહ જોતું વ્યારાનું ગામ : ભાનાવાડી
ડભોઇ પોલીસે પ્રતિબંધિત ચાઇનીઝ રીલના જથ્થા સાથે ઇસમને ઝડપી પાડ્યો
અમિતનગર સર્કલ પાસે બે કાર વચ્ચે અકસ્માત, કોઈ જાનહાની નહીં
સ્માર્ટ સિટી દાહોદમાં 11 રોડ પર 54થી વધુ સ્થળે હેવી ડ્યુટી રબર સ્પીડ બ્રેકર મૂકાશે
દાહોદમાં ગંદકી ફેલાવનાર સામે નગરપાલિકા એક્શનમાં, 7 દુકાનો સીલ કરાઈ
ઉદ્યોગપતિઓના લાભાર્થે અરવલ્લીની પર્વતમાળાનો વિનાશ કરવામાં આવી રહ્યો છે
માર્ગ અકસ્માતો: લોક જાગૃતિ ઝુંબેશ વધારવા સાથે કાયદા પણ સખત બનાવવા જરૂરી
ગોધરાના પરવડી પાસે ટ્રક પર તાડપત્રી બાંધવા જતા હાઈ ટેન્શન લાઈન અડી જતાં કંડક્ટરનું મોત
ગોધરા ફાયર બ્રિગેડે સાંપા રોડ પર 3 ફેઝ લાઈનમાં ફસાયેલા કબૂતરનું દિલધડક રેસ્ક્યુ કરી જીવ બચાવ્યો
આપણા મનનો ડર
આજે ગુજરાત પોલીસના ૧૧,૬૦૭ નવા ઉમેદવારને નિમણૂક પત્રો એનાયત કરાશે
શિક્ષણ સંસ્થાઓમાં શિયાળો એટલે વૈવિધ્યસભર આવક કમાવાની ઋતુ, ધમધોકાર ધંધાનો સમય
આજથી રાજ્યમાં તાપમાન 2થી3 ડિગ્રી ગગડી જશે
વોટ્સએપ પર ‘ઘોસ્ટ પેયરિંગ’ સ્કેમ: તમારું એકાઉન્ટ હેક થઈ શકે છે
નવા યાર્ડમાં ડ્રેનેજના કામમાં અધૂરા છોડાયેલા ખાડા ફરી કોઈકનો ભોગ લેશે?
ઉંમર અને મોંઘવારી વધે પછી ઘટે નહીં
આવકાર્ય સજા
સાયબર ફ્રોડ સામે જાગૃતિ જરૂરી
આઈપીએલની હરાજી પર પ્રતિબંધ મૂકો
સમાજ સામે કડવો સવાલ: 5 વર્ષમાં 700થી વધુ પતિઓની હત્યા, શું પુરુષ પીડિતોની અવગણના?
સદાબહાદુર સૂર સમ્રાટ રફીજી
પોલીસ કમિશ્નરનો મોટો નિર્ણય: 151 પોલીસ કર્મચારીઓની બદલી
વડોદરાના 41 બ્રિજ બનશે કલાત્મક ઓળખ
ટ્રાફિક સિગ્નલ ભંગના 13,536 અને રોગ સાઈડ હંકારતા 66,813 ચાલકો દંડાયા
વડોદરા : રક્ષિત કાંડના મુખ્ય આરોપી રક્ષિત ચોરસીયાને હાઇકોર્ટથી જામીન
આરોપી પકડ્યા બાદ પોલીસ કારથી અકસ્માત, ફતેગંજમાં જનતા રોષે ભરાઈ
ખોટી ઓળખ આપી ઓનલાઇન છેતરપિંડી કરનાર રીઢા ગુનેગારને વડોદરાથી ઝડપી પાડ્યો
અહો આશ્ચર્યમ ! ગરીબ પરિવારની 12 વર્ષીય સગીરાએ બાળકીને જન્મ આપ્યો
ગોવા જિલ્લા પંચાયત ચૂંટણી: ભાજપે 30 બેઠકો જીતી, કોંગ્રેસ 8 બેઠકો પર સમેટાઈ
નડિયાદ મહાનગરપાલિકા દ્વારા સરદાર ભવનની દુકાનો ખાલી કરવા દુકાનદારોને અંતિમ નોટિસો ફટકારાઈ
નવી દિલ્હી: ગોલ્ડ મેડલ (Gold medal)ના દાવેદાર તરીકે ઉતરનાર કુસ્તીબાજ (Wrestler) બજરંગ પુનિયા (Bajrang punia) ભલે સેમિફાઇનલમાં હારી ગયો હોય, પરંતુ બ્રોન્ઝ મેડલ (Bronze medal) જીતીને તેણે ઓલિમ્પિક મેડલનું સપનું પણ પૂરું કર્યું. કઝાકિસ્તાનના કુસ્તીબાજને ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympics) 2020 ની પુરુષોની ફ્રી સ્ટાઇલ 65 કિલો વર્ગની કુસ્તી સ્પર્ધામાં હારનો સામનો કરવો પડ્યો હતો.
બજરંગ પુનિયાએ બ્રોન્ઝ જીત્યો
બીજી ગેમમાં દોઢ મિનિટ સમાપ્ત થયા બાદ બજરંગે જબરદસ્ત હુમલો કર્યો હતો. બે ટેક ડાઉન બાદ ત્રણ પોઇન્ટ મળ્યા. પુનિયાએ છેલ્લી 30 સેકન્ડમાં ફરી બે પોઇન્ટ મેળવ્યા. ગટ રેન્જ અસફળ રહી, પણ છેવટે બજરંગનો વિજય થયો. એકતરફી હરીફાઈ રાખીને 8-0થી મેદાન માર્યું હતું.

મેચ શરૂ થઈ, પ્રથમ ગેમમાં જ બજરંગ આગળ રહ્યો
પ્રથમ એક મિનિટમાં બંને કુસ્તીબાજો સમાન સ્કોર પર હતા, પરંતુ બે મિનિટ પછી બજરંગે પ્રથમ પોઈન્ટ મેળવ્યો. દરમિયાન, પૂનિયાએ આગેવાની લેવાનું ચાલુ રાખ્યું. પ્રથમ સેટ બાદ ભારત 2-0 થી આગળ હતું.
‘લેગ-ડિફેન્સ’ નબળાઇ મુશ્કેલી બની જાય છે
‘લેગ-ડિફેન્સ’ નબળાઇને કારણે બજરંગ પુનિયાએ ફરી એકવાર ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો કારણ કે તે પુરુષોની ફ્રી સ્ટાઇલ 65 કિલોગ્રામ સેમીફાઇનલમાં ત્રણ વખતના વર્લ્ડ ચેમ્પિયન હાજી અલીવ સામે હારી ગયો હતો.

રિયો ઓલિમ્પિક બ્રોન્ઝ વિજેતા અઝરબૈજાનના એલિવે વારંવાર બજરંગના પગ પર હુમલો કર્યો અને બે વખત પોતાને એવી સ્થિતિમાં ધકેલી દીધો જ્યાં તે સરળતાથી બે પોઈન્ટ મેળવવામાં સફળ રહ્યો. પ્રથમ રાઉન્ડ પછી 1-4 થી પાછળ, બજરંગે બીજા રાઉન્ડમાં પરત ફરવા માટે આક્રમક અભિગમ અપનાવ્યો હતો પરંતુ એલાઇવે 8-1ની લીડ લેવાની તેની ચાલને ચાલાકીપૂર્વક નિષ્ફળ બનાવી હતી. બજરંગે છેલ્લી ક્ષણોમાં વાપસી કરી હતી પરંતુ મેચ જીતવા માટે તેને હાઇ પોઇન્ટ કેચની જરૂર હતી. તેણે મેચની છેલ્લી 30 સેકન્ડમાં પોતાનું આક્રમણ વધારી દીધુ પરંતુ અલીવે તેને કોઈ તક આપી નહીં. હારની ખાતરી થયા પછી, બજરંગ કાર્પેટ પર પડ્યો હતો.

ક્વાર્ટર ફાઇનલમાં ઈરાની કુસ્તીબાજને કર્યો હતો પરાસ્ત
બજરંગે કિર્ગિસ્તાનના અર્નાઝર અકમતાલીવને હરાવીને દિવસની શરૂઆત કરી હતી. આ પછી, ક્વાર્ટર ફાઇનલમાં ઈરાનના મોર્તઝા ચેકા ગિઆસી સામે, તેણે અનુભવ અને કુશળતાનો ઉત્તમ ઉપયોગ કરીને સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો.