સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં આજે વરસાદનું જોર ઘટ્યું છે. ઉપરવાસમાં પણ બે દિવસથી સામાન્ય વરસાદને પગલે હથનુર ડેમમાંથી આજે પાંચ હજાર...
અશાંત બલુચિસ્તાન પ્રાંતમાં ચીની નાગરિકોના એક કાફલા પર એક આત્મઘાતી બોમ્બરના હુમલા બાદ ચીને આજે પાકિસ્તાનને વિવિધ ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેકટોમાં કામ કરી રહેલા...
ભારતમાં એક દિવસમાં કોરોનાના નવા 34,457 કેસ નોંધાયા છે. આ સાથે અત્યાર સુધી નોંધાયેલા કુલ કેસની સંખ્યા વધીને 3,23,93,286 પર પહોંચી ગઈ...
અમેરિકામાં કોરોનાવાયરસજન્ય કોવિડ-૧૯થી ચેપગ્રસ્ત બનતા બાળકોની સંખ્યામાં મોટો ઉછાળો આવ્યો છે બે સપ્તાહમાં જ હોસ્પિટલોમાં દાખલ થતા બાળકોની સંખ્યા સો ગણા જેટલી...
તાલીબાનોએ અફઘાનિસ્તાન પર કબજો જમાવ્યો તેને એક સપ્તાહ પુરું થઇ રહ્યું છે ત્યારે હજી પણ કાબૂલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર અંધાધૂંધીના દ્રશ્યો ચાલુ...
રાષ્ટ્રીય રાજધાનીમાં શનિવારે રેકોર્ડ વરસાદ પડ્યો હતો. જેના કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાઈ હતી અને શહેરના ઘણા ભાગોમાં મોટા પ્રમાણમાં પાણી ભરાઈ ગયું...
રાજયમાં આજે દિવસ દરમિયાન અમરેલી, વલસાડ અને નવસારી જિલ્લામાં ભારે વરસાદ થયો છે. એકંદરે રાજયમાં 95 તાલુકાઓમાં હળવાથી ભારે વરસાદ થયો હતો.ગાંધીનગરમાં...
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના સુરત મનપામાં 3 સહિત નવા 15 કેસ નોંધાયા છે, જ્યારે 4 મનપા અને 31 જિલ્લાઓમાં એકપણ નવો...
રાજકોટમાં આજે સવારે 5:30 વાગ્યે સિવિલ હોસ્પિટલના કોરોના વોર્ડમાં 5 મહિનાના બાળકનું કોરોનાથી મોત થતા પરિવારનો શોકમાં ગરકાવ થયો છે. આ અંગે...
કોરોનાની બીજી લહેરના પગલે જીઆઈડીસીના ઉદ્યોગારો માટે આત્મનિર્ભર પેકેજ પૂન:અમલી બનાવવામાં આવે તેવી રજૂઆતના પગલે સીએમ વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી બેઠક બાદ...
‘ગીર’ ફાઉન્ડેશન દ્વારા ઈન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાનના પ્રાણી સંગ્રહાલય ખાતે સિંહ, વાઘ અને દીપડા માટે ”ઓપન મોટ”પ્રકારના આધુનિક આવાસો તૈયાર કરવામાં આવ્યા છે....
રાજ્ય વેરા ભવન અમદાવાદના નવિનિયુકત મકાનનું લોકાર્પણ કર્યા બાદ અમદાવાદમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું હતું કે, રાજ્ય સરકારે બોગસ બીલિંગ કરતાં...
નવી દિલ્હી: ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS)ના ડિરેક્ટર ડો રણદીપ ગુલેરીયા (Dr Randeep Guleria)એ આજે જણાવ્યું હતું કે ભારત પાસે ત્રીજા COVID...
ભારત પર બ્રિટિશ શાસન (British in India)ના લગભગ 200 વર્ષ દરમિયાન, સોમનાથ મંદિર (Somnath Temple)નું પુન:નિર્માણ (Reconstruction) કોઈના ધ્યાન પર આવ્યું ન...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM modi)એ શુક્રવારે ઐતિહાસિક સોમનાથ મંદિર (Historic Somnath temple)માટે વિવિધ પ્રોજેક્ટનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કર્યું. આ દરમિયાન વડાપ્રધાને કહ્યું કે આજે...
અફઘાનિસ્તાન (Afghanistan) પર કબજો કર્યા બાદ તાલિબાને મહિલાઓના અધિકારો (Taliban on women rights)ની રક્ષા કરવાની વાત કરી હતી. હવે તાલિબાનોએ હેરત ક્ષેત્રની તમામ...
પૂર્વ મુખ્યમંત્રીએ આક્ષેપ કર્યો હતો કે મીડિયાને પણ તાલિબાનીકરણ કરવામાં આવ્યું છે. જમ્મુ-કશ્મીરના પુર્વ મુખ્યમંત્રી અને પીડીપી પ્રમુખ મેહબુબા મુફ્તી (Mehbooba mufti)એ...
નવી દિલ્હી : ઇંગ્લેન્ડ (England) પ્રવાસમાં ટેસ્ટ સીરિઝ (Test series) દરમિયાન જોરદાર પ્રદર્સન (Performance) કરીને ટીમ ઇન્ડિયા (Team India)એ ઇંગ્લેન્ડ પર 1-0ની...
સુરત: સરકારી પ્રાથમિક શાળાઓ (Primary school)ને શેરી શિક્ષણ (education)ના નામે પ્રત્યક્ષ (Offline) શિક્ષણની પરવાનગી આપી હોવાનું બહાર આવતાં સ્વનિર્ભર શાળા સંચાલકોએ મોરચો...
કામરેજ: ગુરુવારે દાદા ભગવાન મંદિરમાં રાખેલા રૂમનું ભાડું (room rent)આપવાનું હોવાથી યુવતીએ ગાડી લે-વેચનો ધંધો કરતા ઈસમને બોલાવી યુવતી (fraud girl), માતા...
સુરત: શહેરના સિટીલાઈટ (city light) વિસ્તારમાં આવેલી સૂર્યપ્રકાશ રેસીડેન્સી (residency)માં રહેતા સાડા ત્રણ વર્ષના બાળક (child)નું બિલ્ડીંગના પાર્કિંગ (parking)માં રમતી વખતે કાર...
સુરત : કેન્દ્રીય મંત્રી બન્યા બાદ સુરત (Surat)ના સાંસદ દર્શના જરદોષ (Darshna jardosh) જનઆર્શિવાદ યાત્રાને લઇને સુરતમાં આવ્યા છે. સુરતમાં વિવિધ વિભાગો...
તાલિબાન (Taliban)ના કબજા બાદ અફઘાનિસ્તાન (Afghanistan)ની સ્થિતિ કથળી રહી છે. અહીં તાલિબાન સત્તા પર આવતા જ ક્રૂરતાનો સમયગાળો શરૂ થાય છે. તાલિબાન લડવૈયાઓ એક...
સફેદ રંગ શાંતિ, પવિત્રતાનું પ્રતીક છે. સફેદનાં પણ અનેક શેડ્સ છે અને દરેક વ્યકિત પોતાની પસંદનો શેડ પસંદ કર છે પરંતુ શેડ...
નાનકડું એવું તગડી ગામ ધંધુકાથી ખાસ દૂર નહોતું. આઠ કિલોમીટર દૂરનું ગામ આ યુગમાં સાવ પાદરમાં હોય એવું જ માની શકાય. ગામ...
બાળપણમાં ભાઈ બહેન માટે વરસાદ એટલે રમવા માટેનું એક મોકળું મેદાન જ બની જાય. ના તો કોઈ ટેન્શન ના તો કોઈ જવાબદારી...
હેંડિંગ વાંચતા જ 3 ઇડિયટસના કેરેકટરનું આંખ સામે ચિત્ર આવી જાય. ફરહાન કુરેશીને wildlife ફોટોગ્રાફર તરીકેની નોકરી મળી જાય છે પણ એનાં...
આજના ઝડપી જીવનમાં નોકરીધંધા માટે બહાર પડેલી સ્ત્રીઓ તેમ જ સામાજિક રીતે સક્રિય સ્ત્રીઓ પાસે જ્યાં રસોઈ બનાવવા માટે પૂરતો સમય નથી...
પ્રિય સન્નારી,કેમ છો?હેપ્પી રક્ષાબંધન….હાંસિયામાં ધકેલાઇ જતાં આપણા તહેવારોની વચ્ચે રક્ષાબંધનની જાહોજહાલી હજુ ખાસ ઝાંખી નથી પડી એ આનંદની વાત છે. પરિવારનાં સુખદુ:ખમાં...
ભારતના બંધારણની ૧૪ મી કલમ કહે છે કે કાયદાની દૃષ્ટિએ ભારતનાં તમામ નાગરિકોને સમાન ગણવાં જોઈએ, પણ હકીકતમાં તેવું બનતું નથી. ભારતમાં...
વડોદરા જિલ્લાના ત્રિ-દિવસીય સશક્ત નારી મેળાનો ભવ્ય શુભારંભ, 100થી વધુ સ્ટોલ
SMCના ડ્રેનેજ વિભાગના પાપે માનદરવાજાના લોકો નર્કાગારમાં રહેવા મજબૂર, ગટરિયા પૂર ઉભરાયા
રાજ્યપાલે તાજપુરા ગૌશાળામાં જીવામૃત અને ઘનજીવામૃત ઉત્પાદન કેન્દ્રનું કર્યું લોકાર્પણ
પાવીજેતપુરના ઈટવાડા ફળિયામાં ગામસાઈ ઈન્દની પરંપરાગત ઉજવણી
સ્માર્ટ મીટરનું ‘ભૂત’ ફરી ધૂણ્યું : નિઝામપુરામાં લોકોનો ઉગ્ર વિરોધ
રાજધાની એક્સપ્રેસ સાથે હાથીઓનું ટોળું ટકરાયું, 8 હાથીના મોત
તમામ સનાતન હિંદુઓ એકતા દાખવી સમજદારીપૂર્વક હિંદુત્વનું રક્ષણ કરે: શંકરાચાર્ય
હાશ, આખરે શિવ રેસિડેન્સીના રહીશો પોતાના ઘરે પરત ફર્યા, ચાર દિવસ બાદ ચહેરાં મલકાયા
છોટાઉદેપુર જિલ્લામાં ૮.૪૨ લાખમાંથી ૭.૭૬ લાખ મતદારોના ફોર્મ ડિજીટાઇઝ
જંબુસરમાં ધરા ધ્રુજી, 2.8 તીવ્રતાનો હળવો ભૂકંપ, ઊંઘમાંથી લોકો જાગી ગયા
દિલ્હી-NCRમાં ગાઢ ધુમ્મસની અસર: 129 ફ્લાઇટ્સ રદ, એરપોર્ટ દ્વારા એડવાઈઝરી જારી
શહેરા વન વિભાગે પાસ-પરમીટ વગર લાકડા ભરેલી ટ્રક ઝડપી, રૂ. 4.65 લાખનો મુદ્દામાલ જપ્ત
વડોદરાની ખાનગી શાળાઓની મોંઘી ફીથી વાલીઓ હેરાન, પાલિકાની શાળાઓ બની પસંદગી
છાણીમાં મધરાતે ઝેરી દુર્ગંધનો આતંક, લોકોની ઊંઘ હરામ!
મલયાલમ સિનેમાના પીઢ અભિનેતા-દિગ્દર્શક શ્રીનિવાસનનું 69 વર્ષની વયે નિધન
ભરૂચમાં 2.8 તીવ્રતાનો ભૂકંપ, જંબુસર નજીક કેન્દ્રબિંદુ નોધાયું
શરીફ ઉસ્માન હાદીની હત્યાથી ભારત-બાંગલા દેશના સંબંધો બગડી જશે?
‘‘રેલવે આરક્ષણનું કૌતુક’’
આસામમાં રાજધાની એક્સપ્રેસ હાથીઓના ટોળા સાથે અથડાતાં 8 હાથીઓના મોત, એન્જિન સહિત 5 ડબ્બા પાટા પરથી ઉતર્યા
એસ.ટી.ના કન્ડકટરોને સ્કેનર આપવું જરૂરી બન્યું છે
તારાપુરના રિઝામાં સાબરમતિ પર પુલ બનશે
રાજ્યમાં બે દિવસ તાપમાન ઊંચુ રહેવાની આગાહી
ગુજરાતમાં 4.34 કરોડ મતદારો નોંધાયા
‘દાદા’ની અધિકારીઓ સામે દાદાગીરી
નવી દિલ્હી ખાતે પીએમ મોદી સાથે મુલાકાત કરતા મુખ્યમંત્રી
સુરત સિટી બસ સેવા
કડવા શબ્દો
વોટચોરી મુદ્દે રાહુલની ‘વોટચોર, ગદ્દી છોડ’ રેલી એક ટર્નિંગ પોઇન્ટ સાબિત થશે?
શશી થરૂર ભાજપમાં જશે? કેપ્ટન અમરિંદરસિંહની ઘરવાપસી થશે?
મધ્યપ્રદેશમાં તપાસ કર્યા વિના જ એચઆઈવી પોઝિટિવ લોહી છ બાળકોને ચડાવી દેવાયું!
સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં આજે વરસાદનું જોર ઘટ્યું છે. ઉપરવાસમાં પણ બે દિવસથી સામાન્ય વરસાદને પગલે હથનુર ડેમમાંથી આજે પાંચ હજાર ક્યુસેક પાણી છોડાયું હતું. જે ઉકાઈ ડેમમાં આગામી ૨૪ કલાકમાં આવી પહોંચશે. જોકે હાલ ઉકાઇ ડેમની સપાટી 326 ફૂટને પાર પહોંચી છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ બંગાળ ખાડીમાં ડેવલપ થયેલી વરસાદી સિસ્ટમ ઉત્તર રાજસ્થાન તરફ સરકી ગઈ છે. જેને કારણે બે-ત્રણ દિવસ જે ભારે વરસાદની આગાહી હતી તેની સામે છૂટાછવાયા સામાન્ય વરસાદથી સુરતીઓને સંતોષ માનવો પડશે. શહેરમાં આજે દિવસભર વાદળછાયા વાતાવરણની સાથે માત્ર એક મીલીમીટર વરસાદ નોંધાયો હતો.
આ સિવાય અન્ય તાલુકાઓમાં પણ વરસાદ નોંધાયો છે. જેમાં ચોર્યાસી તાલુકામાં બે ઇંચ વરસાદ નોંધાયો છે. ઉપરવાસમાં બે દિવસથી વરસેલા સામાન્ય વરસાદને પગલે હથનુર ડેમમાંથી આજે ૬૫ હજાર ક્યુસેક પાણી છોડાયું હતું. જે બપોરે ઘટીને ૫૧ હજાર ક્યુસેક નોંધાયુ છે. આ સાથે જ ઉકાઈ ડેમમાં આજે બપોરે ૨૭ હજાર ક્યુસેક પાણીની આવક નોંધાઇ હતી. જ્યારે ડેમની સપાટી ૩૨૬.૦૯ ફૂટ નોંધાઇ છે. આગામી બે દિવસમાં સપાટી ૩૨૭ ફુટ નજીક પહોંચશે.
ક્યાં કેટલો વરસાદ પડ્યો
તાલુકો વરસાદ
બારડોલી-૦૧
ચોર્યાસી-૫૧
કામરેજ-૦૬
મહુવા-૦૮
માંડવી-૦૩
માંગરોળ-૦૦
ઓલપાડ-૦૪
પલસાણા-૦૬
સુરત-૦૧
ઉમરપાડા-૦૦
ઉપરવાસનો વરસાદ
વિસ્તા-વરસાદ(મીમી)
લખપુરી-૧૩
તીકસધરા-૩૧
ગોપાલખેડા-૩૩
ડેડતલાઈ-૩૭
હથનુર-૩૭
ગીરના ડેમ-૪૦