રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 14 કેસ નોંધાયા છે. નવા નોંધાયેલા કેસમાં અમદાવાદ મનપામાં 5, વડોદરા મનપા, સુરત ગ્રામ્યમાં 3-3, ભાવનગર...
ચાલુ ઓગસ્ટ માસ પણ લગભગ વરસાદ વગર જ પસાર થઈ રહ્યો છે. બીજી તરફ આજે ગાંધીનગરમાં ભાજપના ધારાસભ્યોએ સરકાર સમક્ષ પાણી માટે...
વૉશિંગ્ટન: અમેરિકી લશ્કરે (આજે અફઘાનિસ્તાનમાંથી લોકોને બહાર કાઢવાની કામગીરીમાં આ ઓપરેશન શરૂ થયું ત્યારથી સૌથી વધુ લોકોને બહાર કાઢ્યા હા. પણ ઘાતક...
ઉદ્ધવ ઠાકરે (Uddhav thakrey) પર કેન્દ્રીય પ્રધાન નારાયણ રાણે (Narayan rane)ના વાંધાજનક નિવેદન બાદ મહારાષ્ટ્ર રાજકારણ (Politics of Maharashtra)માં વાવંટોળ નિર્માણ પામ્યું...
કેન્દ્ર સરકાર (Central govt) કોરોના વિરોધી રસી (Corona vaccine) કોવિશિલ્ડ (Covishield)ની વચ્ચેના વર્તમાન તફાવત (difference)ને ઘટાડવા વિચારી કરી રહી છે. હકીકતમાં, ઇન્ડિયન એસોસિયેશન...
ભારતીય ટેલિવિઝન (Indian television)નો સૌથી લોકપ્રિય ક્વિઝ શો (famous show) કૌન બનેગા કરોડપતિ (KBC) તેની 13 મી સીઝન સાથે પાછો ફર્યો છે. આ...
બેલ્જિયમ (Belgium) પોલીસે તાજેતરમાં જ એન્ડ્રોઈડ એપ (android app) યુઝર્સને ‘જોકર’ વાયરસ (joker virus) પરત ફરવા અંગે ચેતવણી આપી હતી. સૌથી ભયાનક ગણવામાં...
સુરત: કોરોના (Corona)નો કપરોકાળ શરૂ થયો ત્યારથી જ સુરત (Surat)ના વેપારીઓ માટે જાણે કપરાં દિવસો આવી ગયા છે જે હજી પણ યથાવત...
સુરત : અઠવા પોલીસે (Athwa police) સોમવારે મોડી રાત્રે નાનપુરાના મટન માર્કેટ (Nanpura motton market) વિસ્તારની કરિયાણાની દુકાનમાંથી રૂા. 33 હજારના દારૂ...
સુરત : ઉધના (Udhna) વિસ્તારમાં ચિકલીગર યુવકની થયેલી હત્યા (Murder)માં સૂર્યા મરાઠી (Surya marathi)ના હત્યારા રાહુલ એપાર્ટમેન્ટ (Rahul apartment)ને વોન્ટેડ (wanted) જાહેર...
કેન્દ્રીય મંત્રી નારાયણ રાણે (Narayan rane)ને મહારાષ્ટ્ર પોલીસે (Maharashtra police)કસ્ટડીમાં લીધા છે. નારાયણ રાણે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે (CM thakrey) વિશે વિવાદાસ્પદ નિવેદન (comment)...
યુક્રેન (Ukraine)નું એક વિમાન (Plane) જે તેના નાગરિકો (citizen)ને બચાવવા (rescue) માટે અફઘાનિસ્તાન (Afghanistan) પહોંચ્યું હતું તેનું અપહરણ (hijack) કરવામાં આવ્યું હતું. આ...
ખેરગામ નગરથી 3 કિમીના અંતર અને ઔરંગા નદીના કિનારે આવેલું નારણપોર ગામ ધીમે પગલે સમૃદ્ધિ તરફ આગળ વધી રહ્યું છે. આ ગામ...
દાહોદ: કોરોનાની ત્રીજીની સંભવિત ઘાતક લહેરથી નાગરિકોને આરોગ્યલક્ષી સુરક્ષા કવચ આપવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બે માસની સતત દોડધામ કરી...
દાહોદ: ફતેપુરામાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કર્યા બાદ ઠેર ઠેર ગંદકીની સમસ્યા ઉભી થઇ છે. અને કેટલાક વિસ્તાર માં વરસાદી પાણીનો નિકાલ ન...
દાહોદ: દાહોદ જિલ્લાના ઝાલોદ નગરમાં આવેલ એસ.બી.આઈ. બેન્કમાં એક માસમાં બીજી વાર ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ગતરોજ ફરીવાર બનેલા ચોરીના પ્રયાસમાં...
ગોધરા: ગોધરાના પંચામૃત ડેરી પાસે પસાર થતાં હાઇવે માર્ગ પર અચાનક કારમાં આગ લાગતાં ત્યાંથી પસાર થતા રાહદારીઓ દોડી આવ્યા હતા. કારમાં...
આંણદ : આંણદ જિલ્લામાં વર્ષ 2025 સુધીમાં ટીબી નાબુદ કરવા એકશન પ્લાન બનાવવામાં આવ્યો છે. આ સંદર્ભે એક બેઠક કરમસદની પ્રમુખ સ્વામી...
વડોદરા: બ્યૂરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ દ્વારા દેશમાં ફરજિયાત કરાયેલ હોલમાર્કિંગ પ્રક્રિયાના વિરોધમાં સમગ્ર ગુજરાત સહિત વડોદરા જ્વેલર્સ એસોસિયેશન દ્વારા જ્વેલરી બજારો બંધ...
વડોદરા: વડોદરા મહાનગર પાલિકાની વડી કચેરી ખાતે મ્યુનિસીપલ કમિશનરની અધ્યક્ષતામાં ધારાસભ્ય સાથે સંકલનની બેઠક મળી હતી જેમાં ગ્રીન બેલ્ટ કૌંભાંડમાં ધારાસભ્યોનું વલણ...
વડોદરા: વડોદરા શહેરના કિશનવાડી ચાર રસ્તાથી સુપર બેકરી તરફના માર્ગ ઉપર આડેધડ પાર્ક કરેલા વાહનો તથા લારીગલ્લા સહિતના દબાણો દૂર કરી તથા...
વડોદરા : આગામી ગણેશોત્સવમાં ડીજે મ્યુઝિક સિસ્ટમ વગાડવાની પરવાનગીની માંગણી સાથે જનતા રાજ સંસ્થાના ઉપક્રમે જીલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજુઆત કરવામાં આવી...
વડોદરા : પશ્ચિમ રેલવેના વડોદરા વિભાગના બિઝનેસ ડેવલપમેન્ટ યુનિટના પ્રયાસોથી, કિસાન રેલ શરૂ કરવામાં આવી હતી. જેમાં વડોદરા યાર્ડથી આદર્શ નગર દિલ્હી...
ભારતના રાજકારણમાં જાતિનું પરિબળ બહુ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. ભારતનું બંધારણ બિનસાંપ્રદાયિક છે, પણ ચૂંટણીના સમયે રાજકીય પક્ષો જાતિ અને ધર્મના આધારે...
સરકાર જાણે છે કે આર્થિક પારાશીશી બતાવતી સરકારી બેંકોને જીવતદાન આપવું હોય તો રીઝર્વ બેંકોના વહીવટમાં સમુળગો લોકભોગ્ય ફેરફાર જરૂરી છે. પહેલા...
ગુજરાતમિત્રના ‘ચર્ચાપત્ર’ વિભાગમાં લખાતાં ચર્ચાપત્રો જુદાં જુદાં હેતુથી લખાય છે. કેટલાંક પ્રસિદ્ધિ માટે લખે, કેટલાંક સમય પસાર કરવા માટે લખે, કેટલાંક લેખન...
એક સમય હતો જ્યારે ભારત દેશમાં એન્જિનિયરિંગ વિદ્યાશાખાની સૂરજ મધ્યાહને તપતો હતો અને એન્જિનિયરિંગની માન્યતાપ્રાપ્ત વિવિધ સંસ્થાઓની બેઠકો 38.52 લાખની ટોચ પર...
૨૦૨૮ માં અમેરિકાના લોસ એન્જેલસમાં ઓલિમ્પિકસ રમાશે. આઇસીસી ઇચ્છે છે કે ઓલિમ્પિકસમાં ક્રિકેટને પણ ૨૦૨૮ થી દાખલ કરવી જોઇએ. પણ ઓલિમ્પિકસ રમતોમાં,...
ગુરુજી નીતિશાસ્ત્ર સમજાવી રહ્યા હતા.તેમણે સમજાવ્યું કે, ‘શિષ્યો, આપણા લોહીના સંબંધો તો ભગવાન આપે છે.પણ આપણે જે સંબંધો આપણે પોતે જોડીએ છીએ...
વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે પરદુઃખે ઉપકાર કરે તોયે મન અભિમાન ન આણે રે આ કોણ આવીને...
હરિયાણાના રોહતકમાં 3.3 તીવ્રતાનો ભૂકંપ, લોકોમાં ગભરાટની સ્થિતિ
આસામ: PM મોદીનો વિદ્યાર્થીઓ સાથે સંવાદ, 10,600 કરોડના પ્રોજેક્ટનું શિલાન્યાસ કરશે
દક્ષિણ આફ્રિકાના જ્હોનિસબર્ગમાં અંધાધૂંધ ગોળીબાર, અનેકના મોત
હવે BSF કોન્સ્ટેબલ ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને 50 ટકા અનામત મળશે
હાલોલ ટાઉન પોલીસે ગુમ થયેલા બાળકને શોધી હેમખેમ માતા-પિતાને સુપ્રત કર્યો
કાલોલમાં શ્રી સુધા સત્સંગ મંડળ અને આચાર્ય નિવાસનો 19મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો
હાલોલ વકીલ મંડળની ચૂંટણીનું પરિણામ જાહેર, પ્રમુખપદે વિનોદભાઈ વરિયા
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કાલોલના બોરુ રોડ પર SMCની મોટી કાર્યવાહી : રૂ. 1.60 કરોડનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો
દિલ્હીમાં પરિસ્થિતિ વધુ ખરાબ થશે! પર્યાવરણ મંત્રી મનજિંદર સિરસાએ ચેતવણી આપી
૨૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત, ૧૪૦ વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ
લીમખેડા બાર એસો.માં રૂપસિંગભાઈ પટેલ સતત બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે ચૂંટાયા
સાવલી નગરમાં દબાણ મુદ્દે હલચલ : વિરોધ પક્ષના નેતાની ચીફ ઓફિસરને લેખિત રજૂઆત
કાલોલ તાલુકામાં સગીરાનું અપહરણ : આરોપી સામે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો
યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો મોટો હુમલો, પુતિને કહ્યું પોતાની શરતો પર યુદ્ધ રોકવા તૈયાર
સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
“સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…” સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો
રિઝર્વ બેન્કે આ બેંકને 62 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો..?
એમએસયુની પોલિટેકનિક કોલેજમાં રેગિંગ: ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર હુમલો,
એપ્સ્ટેઈન સેક્સ કૌભાંડ: 7 સેટમાં જારી કરાયા 3 લાખ દસ્તાવેજ, બિલ ક્લિન્ટન માઈકલ જેક્સન..
ટીનએજ દીકરીને એડલ્ટ ટોય આપવા મુદ્દે ટ્રોલ થયા બાદ અભિનેત્રીએ કર્યો ખુલાસો…
પાંચ દિવસથી ગુમ થયેલા આધેડનો મૃતદેહ વાસણાના તળાવમાંથી મળ્યો
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના 7મા પદવીદાન સમારોહમાં જગ્યાના અભાવે વિદ્યાર્થીઓ રઝળ્યા
T20 વર્લ્ડ કપ માટે ઈન્ડિયન ટીમ જાહેરઃ ગિલ આઉટ, બે વર્ષ બાદ આ ખેલાડીની સરપ્રાઈઝ એન્ટ્રી
બાંગ્લાદેશમાં હિંદુ યુવકની હત્યા કેસમાં કાર્યવાહી, 7 આરોપીની ધરપકડ
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 14 કેસ નોંધાયા છે. નવા નોંધાયેલા કેસમાં અમદાવાદ મનપામાં 5, વડોદરા મનપા, સુરત ગ્રામ્યમાં 3-3, ભાવનગર ગ્રામ્ય, કચ્છ, સુરત મનપામાં 1-1 નવા કેસ નોંધાયા છે. જ્યારે પાંચ મનપા ભાવનગર, ગાંધીનગર, જામનગર, જૂનાગઢ અને રાજકોટ મનપા તથા 30 જિલ્લાઓમાં છેલ્લા 24 કલાકમાં એકપણ નવો કેસ નોંધાયો નથી.
બીજી તરફ છેલ્લા 24 કલાકમાં 25 દર્દીઓ સાજા થયા છે, આમ સાજા થવાનો દર 98.76 ટકા રહ્યો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 8,15,091 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં હાલમાં 160 એક્ટિવ કેસ છે. તેમાંથી 04 દર્દીઓ વેન્ટિલેટર પર છે, અને 155 દર્દીઓ સ્ટેબલ છે. કોરોનાથી રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 10,079 દર્દીઓનાં મૃત્યું નોંધાયા છે.
આ ઉપરાંત રાજ્યમાં મંગળવારે સાંજે ચાર વાગ્યા સુધીમાં 4,63,036 વ્યકિતઓને રસી આપવામાં આવી આજે 15 હેલ્થ કેર વર્કર અને ફ્રન્ટ લાઈન વર્કરને પ્રથમ ડોઝ અને 5,085ને બીજો ડોઝ આપવામાં આવ્યો હતો. તેવી જ રીતે 45 વર્ષથી વધુ ઉંમરના 78,957ને પ્રથમ અને 67,802ને બીજો ડોઝ આપવામાં આવ્યો હતો. જ્યારે 18-45 વર્ષ સુધીના પ્રથમ ડોઝ 2,42,081 અને બીજો ડોઝ 69,096ને અપાયો હતો. આમ કુલ 4,63,036 વ્યકિતઓનું રસીકરણ કરવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં કુલ 4,36,31,533 વ્યકિતઓનું રસીકરણ કરવામાં આવ્યું છે.