કેવડિયા કોલોની: કેવડિયા ખાતેના સ્ટેચ્યુ ઓફ યુનિટી માં પાર્કિંગની સમસ્યા સ્થાનિક કર્મચારીઓ ને પણ નડી રહી છે અને આવનારા પ્રવાસીઓને પણ પાર્કિંગ...
ત્રાસવાદી સંગઠન હિઝબુલ મુજાહિદ્દીનના વડા સૈયદ શાહબુદ્દીને ભારતને ધમકાવતો એક ઑડિયો મેસેજ જારી કર્યો છે. આ સંદેશામાં તેણે જમ્મુ અને કાશ્મીરમાં ત્રાસવાદ...
આ સમય ૨૦૨૪ની લોકસભા ચૂંટણીઓ જીતવા માટેના અંતિમ લક્ષ્યને સિદ્ધ કરવા માટે રાજકીય મજબૂરીઓથી ઉપર ઉઠવાનો છે એમ કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીએ...
અંકલેશ્વર જીઆઇડીસીના જોગર્સ પાર્કથી ભરૂચ જિલ્લા યુવા ભાજપ અને બાઇસિકલ ક્લબ અંકલેશ્વરના સહયોગથી સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલની આગેવાનીમાં સાઇક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું...
સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પાર્કિંગની સમસ્યા સ્થાનિક કર્મચારીઓને પણ નડી રહી છે. આવનારા પ્રવાસીઓને પણ પાર્કિંગ કરી ચાલતા જવું પડે છે. સ્ટેચ્યુ ઓફ...
સમગ્ર ભરૂચ જિલ્લામાં બીજા દિવસે પણ સાર્વત્રિક વરસાદ પડ્યો હતો. 24 કલાકમાં સૌથી વધુ અરબી સમુદ્ર કિનારે હાંસોટ તાલુકામાં સવા ત્રણ ઇંચ...
ઉમરપાડાનાં જંગલોની વચ્ચે આવેલા દેવઘાટ ધોધ સોળે કળાએ ખીલી ઊઠ્યો છે. સતત વરસી રહેલ વરસાદને પગલે જંગલોનું પાણી સીધું દેવઘાટના ધોધમાં આવે...
ઓલપાડ તાલુકામાં આરોગ્ય ક્ષેત્રે સારી એવી નામના ધરાવતી શ્રી સાયણ ખાંડ ઉદ્યોગ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત જીવનરક્ષા હોસ્પિટલ દેલાડ(સાયણ)માં ગુરુવારે બપોરે ૧:૩૦ કલાકે...
ચોમાસા દરમિયાન વરસાદે બીજા રાઉન્ડની બેટિંગ શરૂ કરતાં જ કડોદરા ચાર રસ્તા ઉપર ટ્રાફિક સમસ્યાએ અજગર ભરડો લીધો છે. આયોજન વગરની અંદર...
સુરત શહેર પણ હવા પ્રદૂષણના મામલે દિલ્હીને ટપારી આગળ નીકળી જાય તો નવાઇ નહીં. કારણ કે, ગયા સપ્તાહમાં પ્રદૂષણ ઓકતાં જીપીસીબીની અડફેટે...
સુરત: સુરત શહેર અને દક્ષિણ ગુજરાતના ખેડૂતો જે વરસાદની કાગડોળે રાહ જોઇ રહ્યાં હતા તે આગાહી ફરી એક વાત ખોટી ઠરી છે....
સુરતમાં આગામી દિવસોમાં બનનારા મલ્ટી મોડેલ ટ્રાન્સપોર્ટ હબ એટલે કે નવા રેલવે સ્ટેશનની ઊંચાઈ 121 મીટરની હશે. જેમાં 31 માળની ફાઈવ સ્ટાર...
સોમનાથ ખાતે સુરતના હીરા ઉદ્યોગપતિ ભીખાભાઈ ધામેલિયાના હસ્તે નવનિર્મિત થનારા પાર્વતી માતાના મંદિરનો શિલાન્યાસ કરાયો હતો. પાર્વતી મંદિરના નિર્માણ માટે અંદાજે 21થી...
કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સરદાર સરોવર નર્મદા ડેમ વિસ્તારમાં 43 દિવસ બાદ ફરી ભૂકંપ થયો છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ નર્મદા ડેમથી માત્ર...
અમેરિકામાં કોવિડ-૧૯ના કેસો બાળકોમાં ખૂબ વધી જતા મોટી ચિંતા સર્જાઇ છે અને ઘણા બાળકોની વય પણ આ રોગની રસી લેવા માટે ખૂબ...
ભાવનગર એરપોર્ટ ખાતેથી દિલ્હી, સુરત અને મુંબઇની સ્પાઇસ જેટની નવી સીધી વિમાની સેવાને કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ દિલ્હીથી વર્ચ્યુઅલ રીતે ફ્લેગ...
આજે ગાંધીનગરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીની શુભેચ્છા મુલાકાત આર્સેલર મિત્તલ ગ્રુપના ચેરમેન લક્ષ્મી મિત્તલ અને સીઈઓ દિલીપ ઉમાને લીધી હતી.રૂપાણી સાથેની આ મુલાકાતમાં...
બૈજિંગ: ચીન (China)ની રાષ્ટ્રીય સંસદે શાસક કોમ્યુનિસ્ટ પાર્ટી (Communist party) દ્વારા રજૂ કરવામાં આવેલી ત્રણ બાળકોની નીતિ (Third child policy)ને આજે મંજૂરી...
સીએમ વિજય રૂપાણીએ આજે શ્રાવણ મા દરમ્યાન સોમનાથ તીર્થ ખાતે દર્શન અને પૂજન કર્યા હતાં. રૂપાણીએ ગુજરાત પર સોમનાથ ભગવાનની કૃપા આશિષ...
વડાપ્રધાન અને સોમનાથ મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ નરેન્દ્ર મોદીએ આજે પવિત્ર શ્રાવણ માસમાં સોમનાથ મહાદેવના પવિત્ર તીર્થ સ્થળે રૂ. ૮૫ કરોડથી વધુના ખર્ચે...
દેશ ટૂંક સમયમાં સ્વદેશી રીતે બનાવેલી ત્રીજી કોરોના વિરોધી રસી (Third Indian vaccine) મેળવવા જઈ રહ્યો છે. સરકારી નિષ્ણાત સમિતિની ભલામણ બાદ DCGI...
ભારત (India)ની બેન્ચ સ્ટ્રેન્થ એવી મજબૂત છે કે જ્યારે ભારતીય પસંદગીકારો ટી-20 વર્લ્ડકપ (T-20 world cup) માટે જ્યારે ટીમ પસંદ (Team selection)...
જ્યારથી તાલિબાન (taliban)નો આતંક અફઘાનિસ્તાન (Afghanistan)માં પાછો ફર્યો છે, ત્યાં મહિલા (woman)ઓ અને તેમના અધિકારો અંગે ચિંતા વધી છે. જોકે, તાલિબાન તેની જૂની...
નવી દિલ્હી : ભારત (India)ના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Pm modi)એ સોમનાથ (Somnath) સહિત ગુજરાત (Gujarat)માં ત્રણ નવા પ્રોજેક્ટ (Project)નું અનાવરણ કર્યું હતું. કેન્દ્રીય...
નવી દિલ્હી : અફઘાનિસ્તાન કટોકટી (Afghanistan Crisis)માં હવે ખુલ્લી બર્બરતા સામે આવી રહી છે. તાલિબાન બુધવારે અફઘાનિસ્તાનમાં ભારત (India)ના ઓછામાં ઓછા બે કોન્સ્યુલેટ...
ઉત્તરપ્રદેશ (UP)ના કાનપુર (Kanpur)માં ખંડણી(Ransom)ને લઈને એક યુવકની હત્યા (Youth murder) કરવામાં આવી હતી. યુવકને તેની નિર્દોષ બહેન (In front of sister)ની સામે...
ભારત (India)માં હાલ ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympics)માં શાનદાર પ્રદર્શન કર્યા બાદ પરત ફરેલા ખેલાડીઓ (Olympians)ને સન્માનિત અને પુરસ્કાર (Gift) આપવાનો યુગ ચાલી...
મહારાષ્ટ્ર (Maharashtra)થી મોટા સમાચાર આવી રહ્યા છે. રાજ્યના બુલઢાણા (Buldhana) જિલ્લામાં વાહન પલટી જતાં 12 મજૂરો (worker)ના મોત થયા છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી...
સુરત: ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ (chamber of commerce) એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા આયોજિત સેમિનાર (seminar)ને સંબોધતા મદદનીશ પોલીસ કમિશનર યુવરાજસિંહ ગોહિલે...
સુરત: કેન્દ્રના ટેક્સટાઇલ રાજ્યમંત્રી (darshna jardosh textile minister) બન્યા પછી સુરત (Surat)ની મુલાકાતે આવેલા સાંસદ દર્શના જરદોષને સન્માનિત કરવા માટે ટેક્સટાઇલ સંગઠનો...
આગામી તહેવારોને લઈ હોટલ સંચાલકો સાથે પોલીસની બેઠક
ભારે કરી! વડોદરા પાલિકાના ‘ખાસ’ મહેલમાં જ સુરક્ષાની પોલ ખુલી: ફાયર ડિવાઇસમાં પ્રેશર ગાયબ!
‘નીતીશ કુમારે બિનશરતી માફી માંગવી જોઈએ’, મહિલા ડોક્ટરનો હિજાબ ખેંચાયા બાદ ઝાયરા વસીમનું નિવેદન
છોટાઉદેપુર જિલ્લામાં ચાર દિવસમાં રેતી ખનન સામે બીજી જનતા રેડ!
પાક નિષ્ફળતાનું વળતર અપૂરતું! ગોધરા તાલુકાના ખેડૂતોના હિતમાં સરપંચોની કલેક્ટરને રજૂઆત
શિમર કેમિકલને તાળાં! હાઈવે પર ઝેર ઠાલવતી પાદરાની કંપની સામે GPCBની લાલ આંખ
ગીતા ઉપદેશ નહીં, કૃષ્ણ–અર્જુન વચ્ચેનો સંવાદ છે” – પૂજનીય દીદીજી
સય્યદ કમાલુદ્દિન મઝહરુલ્લા રિફાઇ સાહેબના પત્ની ફરુક બેગમ જન્નતનશીન
ઝાલોદ નગરમાં રાત્રી દરમિયાન બાઇક ચોરીની ઘટના
ઓસ્ટ્રેલિયા આતંકી સાજિદ હૈદરાબાદનો રહેવાસી, 27 વર્ષ પહેલા ઓસ્ટ્રેલિયા ગયો હતો
પંચમહાલ જિલ્લા પંચાયત પરિસરમાં ફેન્સી નંબર પ્લેટવાળી ગાડીની ‘સરપંચગીરી ‘
બ્રહ્માકુમારીઝ ગુજરાતનો હીરક જયંતી મહોત્સવ
મોકસી પ્રાથમિક શાળામાં શિક્ષિકાની ક્રૂરતા: ધોરણ પાંચના વિદ્યાર્થીને ઢોર માર માર્યો, તાલુકામાં રોષ
બોડેલી પીકઅપ સ્ટેન્ડ તરફ 60 વર્ષ જૂના દબાણો પર બુલડોઝર
ડભોઈ મોતીબાગ પાણી ટાંકીનું ઉદ્ઘાટન… અને પ્રથમ ગ્રાસે મક્ષિકા!
કાલોલના બોડીદ્રા ગામે 30 દિવસથી પીવાનું પાણી બંધ
વડોદરા વકીલ મંડળની ચૂંટણીને લઈ ઉત્સાહ, 19 ડિસેમ્બરે 4525 મતદારો કરશે મતદાન
નર્મદા કેનાલના સર્વિસ રોડ પર ભારદારી વાહનોના બેફામ ફેરા
મેસ્સીના કાર્યક્રમમાં હોબાળા બાદ બંગાળના રમતગમત મંત્રીએ રાજીનામું આપ્યું, CM મમતાને પત્ર લખ્યો
જોર્ડન યાત્રા: ક્રાઉન પ્રિન્સ જાતે કાર ચલાવી PM મોદીને મ્યુઝિયમ ગયા, મોદી ઇથોપિયા જવા રવાના થયા
શેરબજાર તૂટ્યું, આ ત્રણ કારણો છે જવાબદાર..
25 મૃત્યુના દોષિત લુથરા બંધુઓ ભારત પાછા ફર્યા, ગોવા પોલીસે ધરપકડ કરી
આજવા રોડ પરથી પ્રતિબંધિત ઈ-સિગારેટનો રૂ.10.42 લાખનો જથ્થો ઝડપાયો
બ્રાઝિલમાં વાવાઝોડાએ તબાહી મચાવી, સ્ટેચ્યુ ઓફ લિબર્ટીની રેપ્લિકા ધરાશાયી, વીડિયો વાયરલ
કાલોલ તાલુકાના મોટી કાનોડ ગામે રેતી ભરવાના વિવાદમાં ધારીયા વડે હુમલો
નવાપુરામાં મંદિરના ખોદકામ દરમિયાન બોમ્બ જેવી શંકાસ્પદ વસ્તુ મળતાં હડકંપ
GSFC પાસે ડિવાઈડર સાથે ભટકાતા બાઈક સવાર યુવકનું મોત
શું 1 જાન્યુઆરી, 2026 થી આઠમા પગાર પંચનું એરિયર્સ ચૂકવવામાં આવશે?, જાણો અપડેટ
”અહમદ તમે ઓસ્ટ્રેલિયાના હીરો છો..”, આતંકીનો સામનો કરનારને PM અલ્બનીઝ મળ્યાં
સિડની હુમલામાં નવો ખુલાસો, બંને આતંકીઓ ભારતીય પાસપોર્ટ પર ફિલિપાઈન્સ ગયા હતા
કેવડિયા કોલોની: કેવડિયા ખાતેના સ્ટેચ્યુ ઓફ યુનિટી માં પાર્કિંગની સમસ્યા સ્થાનિક કર્મચારીઓ ને પણ નડી રહી છે અને આવનારા પ્રવાસીઓને પણ પાર્કિંગ કરી ચાલતા જવું પડે છે. ગત રોજ સ્ટેચ્યુ પરિસર માં 200 થી વધુ કર્મચારીઓ ને પાર્કિંગ ના પ્રશ્ને હોબાળો મચાવ્યો અને બહાર નીકળી ગયા જેથી સ્થાનિક આગેવાન જિલ્લાપંચાયતના ન્યાય સમિતિના ચેરમેન દિનેશભાઇ તડવી દોડીઆવ્યા અને ફ્લાવરઓફ વેલી પર ના પાર્કિંગમાં કર્મચારીઓ ના વાહનો પાર્કિંગ કરાવ્યું અને બસ બોલાવી તમામ કર્મચારીઓને સ્ટેચ્યુ પર ફરજ માટે મોકલ્યા મામલો થાળે પાડ્યો પરંતુ આ સમશ્યા કાયમી છે એટલે તંત્ર દ્વારા કોઈ કાયમી ઉકેલ લાવવો જરૂરી છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી ના મુખ્ય માર્ગ પર સત્તામંડળની ટ્રાફિક પોલીસ સતત ફરતી રહે છે અને કોઈપણ જાહેર માર્ગ પર વાહન મૂકી તો તરત ડિટેન કરી દે છે. હવે પ્રવાસીઓ ના વાહનો તો ઠીક છે પરંતુ પ્રશ્ન ઉભો થાય છે, સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં કામ કરતા વિવિધ વિભાગોના 200 જેટલા કર્મચારીઓના તેઓ અત્યાર સુધી સ્ટેચ્યુ બહાર માર્ગ પર પાર્ક કરતા હતા કેમકે કર્મચારીઓ માટે અંદર પાર્કિંગની જગ્યા છે પણ માત્ર વીવીઆઇપીઓ માટે છે.
હવે સ્ટેચ્યુ બહાર રોડ પર બાઈકો પાર્કિંગ કરતા હવે ટ્રાફિક વિભાગે હટાવી રહી છે ડિટેન કરી રહી છે. હવા કાઢી રહી છે ત્યારે આજે સવારે કર્મચારીઓએ પાર્કિંગ કરતા ટ્રાફિક વિભાગે હટાવવાનું કહેતા હોબાળો મચ્યો હતો. કર્મચારીઓ પાર્કિંગની માંગ કરતા સ્ટેચ્યુ બહાર આવી ગયા હતા. ઘટનાની જાણ જિલ્લા પંચાયતના ન્યાય સમિતિના ચેરમેન દોડી આવ્યા. અને ફ્લાવરઓફ વેલી પર ના પાર્કિંગમાં પાર્કિંગ કરાવ્યું હતું.