સુરત : સુરત (Surat) શહેરના તમામ તજજ્ઞ તબીબો (Doctors) હાલમાં જો ઓમિક્રોમનું (Omicron) સંક્રમણ થાય તો શું કરવું તે માટે સજ્જ થઇને...
સુરત: (Surat) ભારતના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બીપિન રાવતની (CDSBipinRawat) આક્સ્મિક નિધન થતાં સમગ્ર દેશ શોકમાં સરી પડ્યો છે ત્યારે સુરત સાથે...
‘જબ તક સૂરજ ચાંદ રહેગા બિપીનજી આપ કા નામ રહેગા.. ‘ દેશના સાચા હીરો દેશના પ્રથમ ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન...
નવી દિલ્હી: (New Delhi) ભારતીય વાયુ સેનાના (Airforce) હેલિકોપ્ટર દુર્ઘટનામાં (Tamilnaduhelicoptarcrash) ભારતના પહેલાં CDS જનરલ બિપીન રાવત (CDSBipinrawat) સહિત 14 લોકોના મોત...
સુરત: કેન્દ્ર સરકારના નાણા મંત્રાલય દ્વારા મેન મેઇડ ફાઇબરની વેલ્યુ ચેઇનમાં જીએસટીનો દર ૫ ટકાથી વધારી ૧૨ ટકા કરાતાં સંપૂર્ણ ટેક્સટાઇલની વેલ્યુ...
મેક્સિકો: દક્ષિણ મેક્સિકો (Mexico)માં ગુરૂવારે મોડી રાતે એક ભયાનક અકસ્માત (Accident) થયો હતો. માલસામાન ભરીને જઈ રહેલો ટ્રક બ્રિજ પર પહોંચ્યો ત્યારે...
સુરત: (Surat) સુરત શહેરમાં નાની બાળકીઓના (Girl) અપહરણ (Kidnap) કરી તેમના પર બળાત્કાર (Rape) ગુજારી હત્યા (Murder) કરવાના કેસમાં ચિંતાજનક રીતે વધારો...
સુરત: (Surat) સુરત મહાનગરપાલિકાના હસ્તક શહેરનાં તમામ સર્કલ, (Traffic Circle) આઈલેન્ડ, રોડ ડિવાઈડર વગેરેની યોગ્ય જાળવણી થાય તેમજ મનપાને તેમાંથી આવક પણ...
સુરત: (Surat) પાંડેસરા ખાતે બ્લુ ફિલ્મ જોઈને બાળકી સાથે બળાત્કાર અને હત્યાની ઘટના બાદ પોલીસ કમિશનરે શહેરમાં પોર્ન વિડીયો (Porn Video) વેચનાર...
સુરત: (Surat) એકબાજુ શહેરમાં ગેરકાયદે બાંધકામો (Illegal construction) અને દબાણો બાબતે નગરસેવકો જ મીટિંગો અને સામાન્ય સભામાં રજૂઆતો કરી મીડિયામાં ચમકવા પ્રયાસ...
સુરત: (Surat) વરિયાવ ગામમાં રહેતા 80 વર્ષીય વૃદ્ધને (Old Man) વહુએ વ્યાજે લીધેલા નાણાની વસૂલાત માટે પાંચ વ્યાજખોર પરેશાન કરતા હતા. વ્યાજખોરોએ...
સુરત : સુરતમાં મેટ્રો રેલ પ્રોજેક્ટની કામગીરી ચાલી રહી છે, તેેના લીધે અનેક ઠેકાણે ડિમોલીશન કરવાની ફરજ પડી છે. આજે સુરત મનપાની...
અમદાવાદ : ગુજરાત (Gujarat) સરકારે વધતા જતા કોરોના (corona)ના કેસોને ધ્યાનમાં રાખીને રાત્રિ કરફ્યુ (Night curfew) અંગે નિર્ણય જાહેર કર્યો છે. રાજ્યના...
જેની પ્રસિધ્ધિ 161 વર્ષે પણ અકબંધ છે અને સ્ત્રીઓના દિલ પર રાજ કરી જે દરેક શુભ પ્રસંગોના સાક્ષી બન્યા છે એવા પેઢીઓથી...
જામનગર: વિશ્વભરમાં હાહાકાર મચાવનાર ઓમિક્રોન (Omicron) વાયરસ ધીમે ધીમે ગુજરાતમાં (Gujarat) પગ પસારી રહ્યો છે. ગયા અઠવાડિયે જામનગરમાં (Jamnagar) એક કેસ નોંધાયા...
હાલ તો આપ સૌ કોઇ આ ફુલ ગુલાબી ઠંડીની મજા લેતા હશો. આ શિયાળાની મોસમમાં સવાર સવારમાં ગરમાગરમ ફાફડા કે લોચાની ડિશ...
સુરત : (Surat) સુરતના વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ (Vanita vishram ground) પર કેન્દ્રીય લઘુમતી બાબતોના મંત્રાલય દ્વારા તા. 11થી 20 ડિસેમ્બર દરમિયાન હુનર...
દિવાળી પત્યા બાદ નવેમ્બર મહીનામાં લગ્નની મોસમ શરૂ થતી હોય છે. નવેમ્બર મહીનામાં ફૂલ ગુલાબી ઠંડીની શરૂઆત થતી હોય છે લગ્નબાદ નવદંપતિ...
‘‘ઇન્સાન કી ઉમર ઈતની હોતી હૈ જીતની વો ફિલ કરતા હૈ…’’ આ ફિલ્મનો ડાયલોગ લાગે છે આજકાલ સુરતીઓ માટે સાર્થક બનતો જાય...
આણંદ : વિદ્યાધામ એવા વિદ્યાનગરની સરદાર પટેલ યુનિવર્સિટી તેના શિક્ષણને લઇને વિશ્વ પ્રસિદ્ધ છે. અહીં દેશ વિદેશના વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ માટે આવીને...
આણંદ : કપંડવજના નિરમાલી ગામમાં રહેતી પરણીતાનો સગો દિયર ત્રાસ આપતો હતો. ચૂંટણી દરમિયાન સરપંચના પદ માટે પુરતા ડોક્યુમેન્ટ ન હોવાથી દિયર...
અમદાવાદ : દર વર્ષે 10મી ડિસેમ્બરના દિવસે વિશ્વભરમાં હ્યુમન રાઈટ્સ ડે મનાવવામાં આવે છે. આજે આ દિવસની ઉજવણી કરાય તે પહેલાં નેશનલ...
આણંદ: આણંદ નજીકના વાસદ બગોદરા હાઇવે પર મોડી રાત્રે બનેલ એક ઘટનામાં અરેરાટી વ્યાપી ગઇ છે. વાસદથી બોરસદ તરફ આવતા વાહનમાંથી જીવતા...
વડોદરા: વડોદરા શહેરને ઢોર મુક્ત કરવાનું અભિયાન મેયરે શરૂ કર્યું હતું. પાલિકાની ઢોર પાર્ટી દ્વારા નબળી કામગીરી કરવામાં આવી રહી છે....
વડોદરા : ખાનગી કંપનીમાં નોકરી કરતી એક સંતાનની માતાને અંધારામાં રાખીને લગ્ન કરતા ગઠિયાએ વિવિધ બેંકોની લોન, કાર લોન, હાઉસીંગ લોન લઈને...
વડોદરા :વડોદરા શહેરના માંજલપુરના રામદેવ નગરની સોનાની લગડી જેવી કરોડો રૂપિયાની જમીનમાં રહેતા ગરીબોના કાચા ઝુંપડા હટાવવાની હલચલ થતાં જ ઉશ્કેરાયેલાં રહીશોનો...
વડોદરા: નવસારીની યુવતીના આપઘાત અને ગેંગરેપ પ્રકરણમાં ઓએસિસ સંસ્થાની તપાસ શરૂ થતાં જ તપાસનો ધમધમાટ જોવા મળ્યો હતો ક્રાઈમ બ્રાન્ચે સંસ્થાના મેન્ટર...
વડોદરા:વડોદરા શહેરમાં ધીમે ધીમે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો માથું ઊંચકી રહ્યો છે.આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલી સેમ્પલિંગની કામગીરી દરમિયાન એક દિવસમાં શહેરના...
નવી દિલ્હી: (New Delhi) આંખમાં આંસુ, હાથમાં ત્રિરંગો, હૃદયમાં અભિમાન અને દુ:ખ…. તમિલનાડુમાં (Tamilnadu) CDS જનરલ બિપિન રાવત (CDS Bipin Rawat) સાથે હેલિકોપ્ટર...
કોઈ પણ ગંભીર દુર્ઘટના બને કે જેમાં કોઈ મહાનુભાવનું અચાનક મરણ થાય ત્યારે જાતજાતની કોન્સ્પિરસી થિયરીઓ હવામાં ફરકવા લાગતી હોય છે. કટોકટી...
શિનોર તાલુકામાં નર્મદા કેનાલમાં પડેલા યુવકનો મૃતદેહ મળ્યો
વાઘોડિયા GIDCમાં અંબે માતાના મંદિરમાં તસ્કરો ત્રાટક્યા
હાલોલની દુણીયા પ્રાથમિક શાળામાં સમય પહેલાં વિધાર્થીઓને છૂટ્ટી
હોળી પહેલા વતન વાટ પર માનવ મહેરામણ
સાવલીના ઐતિહાસિક ભીમનાથ મહાદેવ મંદિરમાં તસ્કરોનો કાળો કેર
દિલ્હી મુંબઈ Expressway પર ગોઝારો અકસ્માત
નરેન્દ્ર મોદીની અચાનક ઇઝરાયલ મુલાકાત પડદા પાછળની ભેદી ઘટનાઓ સૂચિત કરે છે
હુરટીઓની અસ્સલ હોળી:ઘીસનું આકર્ષણ, 5 દિવસનું શેરી જમણ, રંગપાંચમ સુધી ગુલાલની છોળો
દૂધમાં ગેરરીતિનો પર્દાફાશ
માની જરૂરિયાત દરેક જીવાત્માને હોય છે
ચૂંટણી પ્રચારનું બદલાતું સ્વરૂપ એ.આઈ.
બેટીની શિક્ષા – સમાજના ઉજ્જવળ ભવિષ્યની ચાવી
સુરતીઓ હોળીમાં ધાણી ચણા ખાય છે
સ્વર્ગ ક્યારે જવાય?
હજીરામાં હિંસા બાદ કડક પગલાં
માલસર નર્મદા બ્રિજ પાસે ગેરકાયદે રેતી ખનન બંધ થતા જાહેરનામાનો ખોટો વિરોધ
ગુજરાતમાં લગ્ન નોંધણી નિયમોમાં સૂચિત સુધારા છોકરીઓને અને નાગરિકોને જ વધારે હેરાન કરશે
સ્ત્રીના રક્ષણના નામે ઘડાતા કાયદાના હાર્દમાં સ્ત્રીની સ્વાયત્તતા પર પ્રહાર
સરપ્રાઇઝ બર્થ ડે કેકનો મજેદાર ટવિસ્ટ: ઓર્ડર બીજે શહેરમાં,ખુશી મળી ડિલિવરી બોયને
સુપ્રીમ કોર્ટના ચુકાદા અને ટ્રમ્પના નવા ટેરિફ પછી અનેક અંધાધુંધી સર્જાઇ છે
મક્કા-મદીના પરથી આવી ખુશખબર: ગૌહર ખાનના દીકરા ફરવાનની પહેલી તસવીર વાયરલ
પ્રખ્યાત સંગીતકાર ઇસ્માઇલ દરબાર પર ધર્મ પરિવર્તન વિવાદ:
રિંકુ સિંહ પર દુઃખનો આઘાત: પિતાનું લિવર કેન્સરથી અવસાન, વર્લ્ડ કપ કેમ્પ છોડીને અલીગઢ પહોંચ્યા
સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા નો મોટો નિર્ણય: અરવલ્લી પર્વતમાળાની વ્યાખ્યા માટે નિષ્ણાત પેનલના નામ 2 અઠવાડિયામાં આપવા આદેશ.
ભારત–ઇઝરાયેલ FTA ચર્ચાઓનો પ્રથમ રાઉન્ડ પૂર્ણ: મે 2026માં બીજી બેઠક
NCPમાં મોટો ફેરફાર: સુનેત્રા પવાર રાષ્ટ્રીય અધ્યક્ષ,પાર્થે પવારને રાજ્યસભાની તક
જમીન, ધર્મ અને રાજકારણ: મલેશિયામાં મંદિર વિવાદ ફરી ચર્ચામાં
સરહદ પર યુદ્ધ જેવી સ્થિતિ:પાકિસ્તાનના હવાઈ હુમલા પછી અફઘાનિસ્તાનમાં તણાવ ચરમસીમાએ
બાંગ્લાદેશમાં હસીના પરિવાર પર કડક કાર્યવાહી: બ્રિટિશ સાંસદ તુલિપ સિદ્દિક સામે ઇન્ટરપોલ રેડ નોટિસની માંગ
હાશ! ટીમ ઇન્ડિયાએ ઝિમ્બાબ્વેને 72 રનથી પરાજિત કરી સેમિફાઇનલની આશા જીવંત રાખી
સુરત : સુરત (Surat) શહેરના તમામ તજજ્ઞ તબીબો (Doctors) હાલમાં જો ઓમિક્રોમનું (Omicron) સંક્રમણ થાય તો શું કરવું તે માટે સજ્જ થઇને બેઠા છે. શહેરમાં છેલ્લા કેટલાંક સમયથી સતત રોજના એક કે બે કેસ નોંધાતા હતાં જેમાં છેલ્લા ત્રણ દિવસથી ઊછાળો જોવા મળ્યો છે. ત્રણ દિવસમાં આશરે 25 કેસ નોંધાયા છે. શહેરના જાણીતા કોવીડ (Covid) રોગના નિષ્ણાતોનો અભિપ્રાય (Experts Opinion) મેળવાયો ત્યારે તેમાં તેમના રિસર્ચમાં (Research) કેટલાંક કોમન મુદ્દાઓ નીકળ્યાં છે. તેમાં ડો સમીર ગામી (Dr. Samir gami) અને અને ડો. ચિરાગ છતવાણી સાથે થયેલી વાતચીતમાં ઓમિક્રોનમાં કેટલાક કોમન મુદાઓ નીકળ્યા છે.
શું કહે છે ડો સમીર ગામી
ડો સમીર ગામીએ જણાવ્યું કે લગ્નસરા સીઝનમાં યુરોપ (Europe) અને અન્ય દેશોમાંથી એનઆરઆઇ આવ્યા છે. તેઓ આ રોગ વધારે ફેલાવી શકે તેમ છે. દરમિયાન હાલમાં કોવિડના વાયરસમાં મ્યૂટેને વીસ ટકા જેટલુ તેનુ સ્વરૂપ બદલ્યુ છે તેથી તેમાં ચેપીપણુ વધારે જોવા મળી રહ્યુ છે. જાન્યુઆરી સુધીમાં કોવિડ વ્યાપક થવાની દહેશત છે.
શું કહે છે ડો ચિરાગ છતવાણી
ડો ચિરાગ છતવાણીએ જણાવ્યુંકે કોવિડનું પ્રમાણ અચાનક વધ્યુ છે. હાલમાં વીસ થી પચ્ચીસ કેસો રોજ જોવા મળી રહ્યા છે. દરમિયાન આવતા દિવસોમાં આ કેસ વધવાની શકયતા છે. હાલમાં પરિસ્થિતી ગંભીર સ્વરૂપ ધારણ કરી રહી છે. ઓમિક્રોમનુ આગમન શહેરમાં થાયતો નવાઇ લગાડવા જેવુ રહેશે નહી પરંતુ હાલમાં લોકો એલર્ટ થાય તે જરૂરી છે.