સુરત: (Surat) શહેરમાં વધતી ગુનાખોરીને (Crime) લીધે પોલીસે હવે વધારે સતર્ક થઈને દુકાન (Shop) અને કમર્શિયલ મિલકતોની બહાર સીસીટીવી (CCTV) કેમેરા નહીં...
સુરત: સુરતમાં (Surat) સોમવારથી (Monday) પાલિકા સિટીબસ-બીઆરટીએસ (BRTS) બસ, બાગબગીચા, નેચરપાર્ક, ગોપીતળાવ, એકવેરિયમ, સાયન્સ સેન્ટર, તરણકુંડો તથા પાલિકાની કચેરીઓમાં વેક્સિન બાકી હોઇ...
સુરત: (Surat) સરથાણાના પોલીસ સ્ટેશનના (Sarthana Police Station) શક્તિદાન ગઢવી નામના હેડ કોન્સ્ટેબલે (Head Constable) એક બુટલેગરની સામે દારૂનો કેસ નહીં કરવા...
વડોદરામાં (Vadodara) ગેંગરેપ (Gangrape) બાદ વલસાડમાં (Valsad) ગુજરાત ક્વીન (Gujarat Queen) ટ્રેનમાં આપઘાત (Suciede) કરનારી નવસારીની (Navsari) યુવતીની (Girl) ડાયરીમાંથી (Diary) ચોંકાવનારા...
સુરતઃ (Surat) સુરત મહાનગરપાલિકાના અલથાણ-બમરોલી બ્રીજથી ભીમરાડ-બમરોલી બ્રીજ સુધીનાં વિસ્તારમાં ખાડી કિનારે મનપાની વિશાળ જગ્યામાં બાયોડાયવર્સિટી પાર્ક (Biodiversity Park) બનાવાનું આયોજન છે....
સદીનું સૌથી મોટું અને વર્ષનું બીજું ચંદ્રગ્રહણ (Lunar Eclipse) આ અઠવાડિયે જોવા મળશે. પૂર્ણિમાના દિવસે થનારું આ ગ્રહણ સવારે 11:34 થી શરૂ થશે...
નવી દિલ્હી: ઝેરી વાયુ પ્રદૂષણે (Air Pollution) દિલ્હીના (Delhi) લોકોને મુશ્કેલીમાં મુકી દીધા છે. અહીં શ્વાસ લેવો મુશ્કેલ બની ગયો છે. શ્વાસના દર્દીઓની સંખ્યામાં...
સુરત: (Surat) વેસુમાં સામુહિક દિક્ષા (Diksha) મહોત્સવમાં રવિવારે વધુ એક મુહૂર્ત મુંબઇના (Mumbai) ડાયમંડના વેપારીને (Diamond Trader) અપાતાં દિક્ષા આંક 75 પર...
સુરત: (Surat) શહેરના ઉન ખાતે રહેતી મહિલાએ ગત 12 તારીખે તેની 18 દિવસની બાળકીને (Girl) ઘરકંકાસથી કંટાળી તાપી (Tapi River) નદીમાં ફેંકી...
સુરત: (Surat) સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં ડ્રેનેજ (Drainage) લાઈનો સ્ટ્રેન્થનિંગ કરવા માટેના માસ્ટર પ્લાનના બીજા તબક્કા અંતર્ગત મેટ્રો રેલ (Metro Rail) પ્રોજેક્ટના ત્રણ...
સુરત: (Surat) પંજાબ (Punjab), હરિયાણાના (Hariyana) ખેડૂતો (Farmers) દ્વારા ડાંગરના પાક માટે પરાળી સળગાવી રહ્યાં છે જેને લીધે એર પ્રદુષણ ફેલાતા દિલ્હીમાં...
આણંદ : આણંદ જિલ્લાના તારાપુરના મોરજ રોડ પર આવેલા વાત્સ્લય બંગ્લોઝમાં ત્રાટકેલા તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવ્યું હતું અને મકાનમાંથી દાગીના, રોકડા...
આણંદ : આણંદના ઓડ નજીક દેવરામપુરા સીમમાં વિમલના ડુપ્લીકેટ ગુટખા બનાવવાના ધમધમતા કારખાના પર એલસીબીની ટીમે શનિવારના રોજ છાપો માર્યો હતો. જેમાં...
ડભોઇ: ડભોઇ નગરપાલિકા વોર્ડ નંબર 2 મોર વાલા જીન વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ડ્રેનેજની સમસ્યા થી સ્થાનિક નગરજનો હેરાન પરેશાન થઈ...
દાહોદ: ઝાલોદની રાજસ્થાન સીમા પર આવેલી પોલીસ ચોકી પર, પોલીસ ની વોચ દરમ્યાન પોલીસે પોતાના કબ્જા ની ટાટા નેકસોન માં કુલ...
દાહોદ: દેવગઢબારિયા નગરમાં એસ.ટી.ડેપોના વર્કશોપમાં મૂકેલી એક એસટી બસમાં એકાએક આગ લાગતાં દોડધામ મચી પાલિકાના ફાયર ફાઈટરે આગ ઉપર કાબૂ મેળવતા એસટી...
વડોદરા : રાજકોટ બાદ વડોદરામાં નોનવેજ ની લારી, દુકાનો પર તવાઈ શરૂ થઈ છે. શહેરમાં નોનવેજ પદાર્થ ઉપર ઢાંકણા આદેશને લઈને પાલિકાની...
વડોદરા: શહેરમાં જિલ્લામાં દારૂ ઠાલવવા માટે બુટેલગર અવનવી તરકીબ અજમાવતા હોય છે. શહેર જિલ્લામાં એક પછી એક દરોડા બાદ હવે સાવલી તાલુકાના...
T-20 વર્લ્ડકપના (T-20 World Cup) 14 વર્ષના ઇતિહાસમાં ઓસ્ટ્રેલિયન (Australia) ટીમ પહેલીવાર વર્લ્ડકપની ટ્રોફી જીતી છે. રવિવારની રાત્રે ન્યૂઝીલેન્ડને (New Zealand) હરાવ્યા...
કમાલની સમસ્યા છે. જેમને હિંદુરાષ્ટ્ર જોઈએ છે એ મેધાવી અને મૌલિક હિંદુ પેદા કરી શકતા નથી અને જે મેધાવી અને મૌલિક હિંદુ...
દિવાળીની રાહ જોતા હતા અને તહેવાર આવીને ગયો પણ ખરો. મુંબઇ જેવાં શહેરોમાં બધી દોડાદોડી એકાદ દિવસ પૂરતી માંડ બંધ રહે અને...
પેપર કરન્સીના અસ્તિત્વ સામે જો કોઈ સૌથી મોટો પડકાર હોય તો તે ક્રિપ્ટોકરન્સી છે. પેપરકરન્સી પર સરકારનો કન્ટ્રોલ હોવાથી તેને ગમે ત્યારે,...
ગુજરાતના (Gujarat) દરિયાકાંઠેથી (Sea) વધુ એક વાર ડ્રગ્સનો (Drugs) જથ્થો ઝડપાયો છે. સપ્ટેમ્બર મહિનામાં મુન્દ્રાના અદાણી પોર્ટ (Adani Port) પરથી 21 હજાર...
દર વર્ષે 31 ઓક્ટોબર આવે એટલે ગુજરાતના અખબારોમાં બની બેઠેલા લેખકો કોંગ્રેસ અને નહેરૂ ગાંધી પરિવારને સરદાર પટેલને અન્યાય કરવાના મામલે ભાંડવા...
પક્ષાંતરનો પણ એક રેકર્ડ હોઈ શકે એવા એક સમાચાર દૈનિક ન્યૂઝમાં પ્રગટ થયા હતા. જે સંસ્થા દેશ સ્વતંત્ર થયો તે સમયથી આજ...
મારા એક મિત્રના પિતા શેરદલાલ હતા.અને ગુજરી ગયા ત્યારે બારેક હજાર નુ દેવું તેમના માથે હતું. મારા મિત્રે બીજા ત્રણ ભાઇના સહકાર...
અભિનયમાં તો કંઇ ખાસ ઉકાળ્યું નથી પરંતુ વિવાદ માટે સતત વિવાદમાં રહેતી ફિલ્મ અભિનેત્રી કંગના રણોતે ભારતની આઝાદી માટે જે નિવેદન આપ્યું...
છેલ્લાં લગભગ ૧૫ દિવસથી ગુજરાતના નાના મોટા નગરોમાં બળાત્કાર, છેડતી તથા સ્ત્રીઓની હેરાનગતિના સમાચારો, નાના મોટા તમામ અખબારોમાં સતત છપાયા કરે છે....
એક શેઠજી ગર્ભ શ્રીમંત હતા ..પેઢી દર પેઢી તેમના કુટુંબ પર મા લક્ષ્મીની કૃપા સતત વરસતી હતી.પણ મૂળ લક્ષ્મીનો સ્વભાવ ચંચળ અને...
સ્વતંત્રતા એ માણસનો એક અબાધિત અધિકાર છે એટલે એના આધારે માણસ પોતે પોતાના કાર્યમાં વૃધ્ધિ મેળવી શકે છે; પણ તેમાં થોડા બંધન...
સતત 5મા દિવસે ઇન્ડિગોની અમદાવાદમાં 19 સહિત દેશભરમાં અનેક ફ્લાઇટ્સ રદ
GST ની અસરો
મોટી કંપનીઓના મોટા દુશ્મન જાણે નાના વેપારીઓ જ છે
બોલીવુડમાં મૃત્યુની મોસમ છે
ચૌટાબજારમાં દબાણ કયારે દૂર થશે?
શાબાશ કુમાર કાનાણી
સંસદની અંદર બેઠેલાઓ કરડે છે, કૂતરાંઓ નહીં
જીવનમાં કેવા બનવું જોઈએ
ભારત અને રશિયા વચ્ચે મિત્રતાનો નવો અધ્યાય- એક પંથ અનેક કાજ
અરુણાચલના મુખ્યમંત્રી પેમા ખાંડુ : ન ભૂતો, ન ભવિષ્યતિ
અણઘડ નિર્ણય લઈને દેશમાં વિમાની સેવામાં અંધાધૂંધી સર્જનાર ડીજીસીએ સામે કાર્યવાહી જરૂરી
મોદી અને પુતિન વચ્ચેની મંત્રણાઓ દુનિયાનો ઇતિહાસ બદલી શકે તેવી છે
બોર્ડની ધો.10 અને 12ની ધુળેટીના દિવસે પણ પરિક્ષા :
વડોદરા : રાજ્ય પોલીસવડા વિકાસ સહાય દ્વારા શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ વડોદરા રેન્જના 3 પીઆઇ અને 6 પીએસ આઈનું સન્માન
રાષ્ટ્રપતિ ભવનમાં પુતિનના સન્માનમાં રાત્રિભોજન, PM મોદી સહિત ઘણા VIP હાજર રહ્યા
એમએસયુની આર્ટસ ફેકલ્ટીમાં બહારના અસામાજિક તત્વોનો જમાવડો
ચૂંટણી પંચની ડિજિટાઇઝેશન કામગીરીમાં વડોદરા ટોપ ટેનમાં પણ નહીં, ડાંગ મોખરે
માત્ર રૂ. 6500ના બિલ માટે 1600 પરિવારો તરસ્યા!
જાંબુઘોડાના કણજીપાણીમાં ૨૦૦૦ લગ્ન નોંધણી કરી ૫૦ લાખ કમાનાર તલાટી અર્જુન મેઘવાલ સસ્પેન્ડ
પુતિન અને મોદીની પાંચ વર્ષની યોજનાથી ટ્રમ્પના ટેરિફને ઝટકો લાગશે?
પાન મસાલા-સિગારેટ પર નવો કર લાદવામાં આવશે: નાણામંત્રીએ કહ્યું તેનો ઉપયોગ રાષ્ટ્રીય સુરક્ષા માટે
ગૌ-તસ્કરો સામે લાલ આંખ કરનાર પંચમહાલ SP ડૉ.હરેશ દુધાતનો ગૌપ્રેમ
પુતિનની ભારત મુલાકાતથી અમેરિકામાં હલચલ, ટ્રમ્પે ભારતના પક્ષમાં આ નિર્ણય લીધો
ખડગે કે રાહુલ ગાંધી નહીં, ફક્ત આ કોંગ્રેસ નેતાને પુતિન સાથે રાત્રિભોજન માટે આમંત્રણ આપવામાં આવ્યું
ઇન્ડિગોએ મુસાફરો માટે મોટી જાહેરાત કરી, રિફંડ અંગે આપ્યું અપડેટ
સુખસરના કાળીયા ગામના 28 વર્ષીય યુવાનનું રેકડાની ટક્કરે અકસ્માત, સારવાર દરમિયાન મોત
સોમાતળાવ પાસે રિક્ષાચાલકને નડ્યો અકસ્માત : ઢોરનું મોત
કાલોલના ભાદરોલી બુઝર્ગનો યુવાન આર્મી ટ્રેનિંગ પૂર્ણ કરી વતનમાં આવતા ભવ્ય સ્વાગત કરાયુ
ગોકળગતિએ ચાલતી કામગીરી, જાગતા હનુમાન ચાર રસ્તા પાસે લાઇન ભંગાણ થતા હજારો લીટર પાણીનો વેડફાટ
ભારત અને રશિયા વચ્ચે 2030 ના આર્થિક કરાર પર સંમતિ, મોદીએ કહ્યું, “આ મિત્રતા ધ્રુવ તારા જેવી”
સુરત: (Surat) શહેરમાં વધતી ગુનાખોરીને (Crime) લીધે પોલીસે હવે વધારે સતર્ક થઈને દુકાન (Shop) અને કમર્શિયલ મિલકતોની બહાર સીસીટીવી (CCTV) કેમેરા નહીં લગાવનાર 10 જેટલા દુકાનદારોની સામે જાહેરનામા ભંગનો ગુનો દાખલ કર્યો હતો. આ દુકાનદારોએ દુકાનની અંદર કે પછી બહાર અવરજવર કરતા વાહનનાં રેકોર્ડિંગ માટે પણ કેમેરા લગાવ્યા ન હતા.
પ્રાપ્ત માહિતી મુજબ શહેરમાં ગુનાખોરી સતત વધી રહી છે. ગુનેગારોને પકડવા કે બનતી ઘટનાઓને જોવા સીસીટીવી કેમેરા પોલીસ માટે મદદરૂપ સાબિત થઈ રહ્યા છે. જેના પગલે પોલીસ કમિશનર દ્વારા શહેરની જાહેર મિલકતો તથા કમર્શિયલ મિલકતોની બહાર રસ્તા પર વાહનોની અવરજવર દેખાય એ રીતે સીસીટીવી કેમેરા ફિટ કરવા માટે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. સમયાંતરે પોલીસ કમિશનર દ્વારા આ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવે છે. ત્યારે સચિન પોલીસે ગઈકાલે સ્પેશિયલ ડ્રાઈવ યોજી હતી. ડ્રાઈવ દરમિયાન સચિન પોલીસની હદમાં આવેલી અલગ અલગ દુકાન અને કમર્શિયલ મિલકતોની બહાર સીસીટીવી કેમેરા નહીં લગાવનાર 10 જેટલા દુકાનદારોની સામે કાર્યવાહી કરી હતી. દુકાનદારોએ દુકાનની અંદર કે પછી બહાર અવરજવર કરતા વાહનનાં રેકોર્ડિંગ માટે પણ કેમેરા લગાવ્યા ન હતા. સીસીટીવી કેમેરા ન હોવાને લીધે સચિન પોલીસે જાહેરનામા ભંગનો ગુનો દાખલ કર્યો હતો.
મોટા વરાછામાં પીસીબીએ 15 જુગારીઓને 82 હજારના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા
સુરત: પીસીબીના માણસોને ગઈકાલે રાત્રે મોટા વરાછા ઉત્રાણ પાવર હાઉસ વીઆઈપી સર્કલ પાસે સાંઈ ઢોસાની પતરાની રૂમની સામે જુગારધામ ચાલી રહ્યું હોવાની બાતમી મળી હતી. બાતમીના આધારે રેડ કરીને પોલીસે જુગાર રમતા મુકેશ યાદવ, કનૈયા ગુપ્તા, ટીકારામ રાજપુત, સંજયરામ યાદવ, આફતાબ અન્સારી, બાદશાહ પાસવાન, રામેન્દ્રકુમાર યાદવ, દિનેશસીંગ રાઠોડ, દેવેન્દ્ર ગૌત્તમ, નિરજકુમાર ગોત્તમ, મહેશ ઠાકુર, સાગર ઠાકુર મહોમદ મીસ્ટર ઈસરાઈલ, દિપક સોની અને શીવકુમાર યાદવને ઝડપી પાડ્યા હતા. પીસીબીએ જુગારીઓને અંગઝડતીમાં રોકડા 35,290 રૂપિયા, 11 મોબાઈલ ફોન મળી કુલ 82,290 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે જુગારની કલમ સાથે ઘી ઍપેડેમીક ડીસીઝ ઍક્ટની કલમ પણ લગાવી હતી.